Single-Board-Heater-System/C2/Using-SBHS-Virtual-Labs-on-Windows/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:56, 13 November 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | નમસ્તે મિત્રો Using Single Board heater System Virtual labs on Windows OS પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:11 | આ સ્પોકન ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું: રિમોટ યુઝરના કમ્પ્યુટર પર જોઈતું : Software installations. |
00:17 | SBHS વેબસાઈટ વાપરવી. |
00:20 | Step test પ્રયોગ રિમોટલી કરવો. |
00:24 | પૂવરજરૂરિયાત તરીકે આપેલ ટ્યુટોરીયલો નિહાળો - Introduction to SBHS અને Introduction to Xcos. |
00:32 | આ spoken tutorial વેબસાઈટ પર ઉપલબ્ધ છે. |
00:33 | હું આ ટ્યુટોરીયલ Windows-7, 32-bit Operating System પર રિકોર્ડ કરી રહું છું. |
00:42 | Scilab તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત હોય એની ખાતરી કરી લો. |
00:45 | sbhs dot os hyphen hardware dot in slash downloads અથવા www dot scilab dot org પરથી સાઇલેબ ડાઉનલોડ કરી શકાય છે. |
00:58 | કૃપા કરીને નોંધ લો સાઇલેબને સંસ્થાપિત કરવા માટે તમને ઇન્ટરનેટ જોડાણની જરૂર રહેશે. |
01:11 | તમામ SBHS પ્રયોગ સાઇલેબ કોડ Scilab 5.3.3 વાપરીને લખવામાં આવ્યા છે અને આ અનુગ્રહિત આવૃત્તિ છે. |
01:21 | સાઇલેબ મહત્તમ આવૃત્તિ પણ સમાન પ્રકારે કાર્ય કરે છે. |
01:25 | જોકે, સાઇલેબની ઉચ્ચતમ આવૃત્તિમાં મોડીફાઇડ કરેલ કોડને ન્યુનન્તમ આવૃત્તિમાં ફરીથી વાપરી શકતો નથી. |
01:33 | Scilab 5.3.3. મેં પહેલાથી જ સંસ્થાપિત કર્યું છે. |
01:36 | હવે આગળનું પગલું છે પ્રયોગિક સાઇલેબ કોડને ડાઉનલોડ કરવું. |
01:42 | વેબ બ્રાઉઝર ખોલો. |
01:44 | એડ્રેસ બારમા ટાઈપ કરો : os hyphen hardware dot in અને એન્ટર કી દબાવો. |
01:53 | આ Open Source - Hardware માટેની વેબસાઈટ છે. |
01:57 | SBHS. પ્રોજેક્ટ પર ક્લિક કરો. |
02:01 | ડાબી બાજુએ Downloads પર ક્લિક કરો. |
02:05 | SBHS Scilab codes for Windows માટેના ડાઉનલોડ લિંક પર ક્લિક કરો. |
02:13 | આનાથી Scilab code ડાઉનલોડ થશે. |
02:15 | તેને ડેસ્કટોપ પર Save કરો. |
02:18 | તે આ રહી! |
02:28 | ડાઉનલોડ થયેલ ફાઈલ zip ફોરમેટ . |
02:31 | ઝીપ ફાઈલ કંટેટ ને ડેસ્કટોપ પર Extract કરો. |
02:35 | આવું કરવા માટે , તેના પર ક્લિક કોર અને Extract Here. પસંદ કરો. |
02:42 | આ ફોલ્ડરમાંના કંટેન્ટસ ને આ ટ્યુટોરીયલના આવનારા ભાગમાં ચર્ચા કરીશું. |
02:48 | હવે ચાલો SBHS Virtual labs વેબસાઈટ જોઈએ. |
02:52 | ડાબીબાજુએ Virtual Labs. લિંક પર ક્લિક કરો. |
02:57 | આ interface છે જ્યાંથી આપણે SBHS પરના રીમોર્ટ પ્રયોગ કરવાનું એક્સેસ મેળવી શકીએ છીએ. |
03:05 | પહેલી વખતનાં વપરાશકર્તાએ એકવાર નોંધણી કરવી પડશે , તે માટે Login/Register વિકલ્પ પર ક્લિક કરવું પડેશે. |
03:14 | તે પછી એક form ભરવું પડશે અને સબમિટ કરવું પડશે. |
03:19 | ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ એક સક્રિયમાન લિંક યુઝરને ઇમેઇલ કરવામાં આવે છે. |
03:25 | ઇમેઇલમાં પ્રાપ્ત થયેલ લિંક ને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વાપરવું જોઈએ. |
03:31 | નોંધ લો એક્ટીવેશન પ્રક્રિયા કદાચિત તુરંત ન થાય. તે અમુક સમય લઇ શકે છે. |
03:37 | હું હવે મારા નોંધણી થયેલ account વડે લોગીન કરીશ. |
03:41 | હું મારુ username અને password દાખલ કરીશ. |
03:47 | સફળતાપૂર્વક લોગીન બાદ યુઝરને Book Slot, View/Delete Slot વગેરે એક્સેસ મળે છે. |
03:55 | slot એ સમયગાળો છે જેમાં તમે પ્રયોગ ભજવી શકો છો. |
04:00 | આપણા કિસ્સામાં slot દરેક કલાક માટે 55 મિનિટ માટે રહેશે. |
04:06 | Book Slot વિકલ્પ પર ક્લિક કર્યા બાદ ક્લાઈન્ટ પાસે બે પસંદગી રહેશે. |
04:12 | આપણે ક્યાં તો Current Slot અથવા Future Slot બુક કરી શકીએ છીએ. |
04:17 | વર્તમાન slot જો ખાલી હોય તો જે Book Now વિકલ્પ દ્રશ્યમાન થશે. |
04:22 | Book future slot વિકલ્પ હંમેશા ઉપલબ્ધ રહેશે. |
04:26 | તે દરેક દિવસે બે બિન-સળંગ સ્લોટો નોંધ કરવાની પરવાનગી આપશે. |
04:31 | હું Book Now વિકલ્પ પર ક્લિક કરીશ. |
04:34 | તમેને એક એક્નોલેજમેંન્ટ માથડે નોંધણી વિગતો દર્શાવવા સહિત પ્રાપ્ત થશે. |
04:41 | સ્લોટ નોંધણીનો ભાગ સમાપ્ત થાય છે.ચાલો હવે વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ, સાદો Step Testપ્રયોગ run કરીએ. |
04:50 | તમે ડાઉનલોડ કરીને ડેસ્કટોપ પર સાચવેલ ફોલ્ડર ખોલો. |
04:55 | તમે જોઈ શકો છો કે અહીં StepTest ફોલ્ડર અને common files ફોલ્ડર આવેલ છે. |
05:04 | કોઈ પણ ફોલ્ડરને તેનાં સ્થાનથી ખસેડો નહીં. |
05:07 | ડિરેક્ટરી સ્ટ્રક્ચર બદલવાની પરિસ્થિતિમાં પ્રયોગ execute થશે નહીં. |
05:12 | જો તમે એક પ્રયોગ બીજી કોઈ જગ્યાએ કોપી કરવા ઈચ્છો છો તો common_files ફોલ્ડરને પણ કોપી કરો એની ખાતરી કરી લો. |
05:19 | જો કે ધ્યાન રાખો common files ફોલ્ડર હંમેશા પ્રયોગ ફોલ્ડરની બહાર હોય છે. |
05:26 | common files ફોલ્ડર ખોલો. config ફાઈલને ખોલો. |
05:32 | આ ફાઈલનો ઉપયોગ proxy settings કરવા માટે થાય છે. |
05:36 | config file ના કંટેટને બદલી ન કરો જો તમે IIT Bombay ની અંદર છો અથવા |
05:42 | IIT Bombay ની બહાર છો અને એક open network વાપરી રહ્યા છો. |
05:48 | ઉદાહરણ તીરકે ઘરે અથવા mobile internet વાપરતી વખતે. |
05:53 | config file કંટેટ બદલી કરો જો તમે IIT Bombay ની બહાર છો છો અને એક proxy network. વાપરી શકો છો. |
06:01 | ઉદાહરણ તરીકે - એક institute, office વગેરે. |
06:06 | use proxy ની વેલ્યુ Yes તરીકે મુકો જેમાં Y કેપિટલ હોય. |
06:12 | બીજી વિગતો તમે જેના નેટવર્ક પર છો તે proxy network અનુસાર બદલો. |
06:17 | આ ફાઈલ ને Save કરીને બંધ કરો. |
06:20 | StepTest ફોલ્ડર ખોલો. |
06:24 | run ફાઈલ શોધી તેનાં પર બમણું ક્લિક કરો. |
06:28 | આનાથી python આધારિત 'SBHS client' application ખુલશે. |
06:32 | નોંધ લો આ ફાઈલનું પહેલી વખતનું એક્ઝિક્યુશન SBHS client. ખોલવામાં અમુક મિનિટોનો સમય લેશે. |
06:40 | તે પ્રયોગના વિભિન્ન માપદંડો દર્શાવશે જેમકે |
06:44 | SBHS Connection, Client version, User login અને Experiment status. |
06:51 | લીલા બિદુંઓનો અર્થ એ છે કે SBHS client એ server થી જોડાઈ શકે છે. |
06:57 | સાથે જ તે દર્શાવે છે કે client version જે હું વાપરી રહી ચુ તે નવીનતમ છે. |
07:03 | User login અને Experiment સ્થીતી લાલ છે કારણકે હું હજી સુધી લોગીન થયી નહતી અને પ્રયોગ ચાલી નહતી રહ્યો. |
07:13 | તે તમને લોગીન કરવાનો વિકલ્પ પણ આપશે. |
06:17 | તમારું username અને password ટાઈપ કરો. |
07:22 | આ username અને password એજ પ્રમાણે રહેશે જે slot બુક કરવા માટે વપરાય છે. |
07:27 | login પર ક્લિક કરો. |
07:30 | તમે નોંધણી કરેલ તારીખ અને સમય યોગ્ય લોગીન વિગતો સાથે લોગીન થાવ તેનીખાતરી કરી લો. |
07:35 | આપેલ મેસેજ ની આશા રાખીએ છીએ "Ready to execute scilab code". |
07:40 | StepTest ફોલ્ડરમાં જઈએ જે પ્રયોગ ફાઈલો ધરાવે છે. |
07:45 | stepc ફાઈલ પર બમણું ક્લિક કરો. |
07:56 | આનાથી Scilab આપમેળે ખુલવું જોઈએ. |
08:00 | તેણે ફાઈલને Scilab editor પણ ખોલવી જોઈએ. |
08:04 | જો તે નથી ખુલતી તો File મેનુ પર ક્લિક કરો અને Open a file પર ક્લિક કરો. |
08:11 | stepc ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
08:17 | Scilab console. પર જાવ. |
08:37 | આપેલ કમાંડ ટાઈપ કરો getd space dot dot slash common files અને Enter દબાવો. |
08:47 | scilab editor પર જાવ. |
08:50 | મેનુ બારમાં Execute વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ ક્લિક કરો File with echo . |
08:58 | નેટવર્ક જો બરાબર કાર્ય કરતું હોય તો તે એક Xcos ડાઇગ્રામ ખોલશે. |
09:04 | જો તે ન ખુલે તો તે એક એરર Scilab console પર દર્શાવશે. |
09:09 | step test Xocs ડાઇગ્રામ વાપરીને આપણે પ્રયોગિક માપદંડો સુયોજિત કરી શકીએ છીએ જેમ કે Heat અને Fan. |
09:18 | દરેક block પર તેનાં પેરામીટરને બદલવા માટે બમણું ક્લિક કરો. |
09:23 | હું ગરમી 30% થી 45% 300 સેકેંડ બાદ વધે એ રીતે સુયોજિત કરીશ. |
09:30 | હું Initial Value 30 તરીકે , Final Value ને 45 ની બરાબર અને Step Time 300 ની બરાબર મુકીશ. |
09:43 | એજ પ્રમાણે હું Fan 50% પર કોંસ્ટંન્ટ રહે એ રીતે સુયોજિત કરીશ જે કે મૂળભૂત વેલ્યુ છે. |
09:52 | હવે ચાલો xcos diagram. ને save કરીએ અને execute કરીએ. |
09:57 | એક્ઝિક્યુટ કરવા માટે મેનુંબારમાં આવેલ Start બટન પર ક્લિક કરો. |
10:02 | જો કોઈ એરર ન હોય તો તે plot window. ખોલશે. |
10:06 | તે ત્રણ ગ્રાફ ધરાવે છે ઉપરથી નીચે ની તરફ Heat, Fan અને Temperature . |
10:15 | SBHS client. પર જાવ. |
10:18 | તે current iteration, heat, fan, temperature ની વેલ્યુઓ દર્શાવે છે અને પ્રયોગ કરવા માટે બચેલ સમય દર્શાવે છે. |
10:28 | તે Log file નામ દર્શાવે છે, જે આ પ્રયોગ માટે બનાવાયી છે. |
10:33 | બ્રાઉઝર પર જાવ Show video વિકલ્પ પર ક્લિક કરો. |
10:40 | તમે જે SBHS અત્યારે એક્સેસ કરી રહ્યા છો તેની તે લાઈવ વિડિઓ ફીડ આપશે. |
10:45 | આ એક વાસ્તવિક પ્રયોગ છે અને તેને પૂર્ણ થવા માટે અમુક સમય લાગશે. |
10:49 | હું આ રિકોર્ડિંગને અમુક સમય માટે અટકાવીશ અને પછી ફરીથી ચાલુ કરીશ. |
10:55 | હું આ રિકોર્ડિંગને અમુક સમયબાદ દર્શાવ્યા પ્રમાણે graph મળશે. |
11:00 | Xcos વિંડો પર ઉપલબ્ધ stop બટન દબાવીને હું સિમ્યુલેશન ને બંધ કરીશ. |
11:08 | પ્રયોગ પૂર્ણ થયા બાદ SBHS client વિંડો બંધ કરો. |
11:13 | હવે પ્રયોગ ફોલ્ડર પર જાવ અબે logs ફોલ્ડર ને ખોલો. |
11:20 | તે એક ફોલ્ડર તમારા username ના અણ્ણમથી ધરાવશે. |
11:24 | આ ફોલ્ડરને ખોલીને તમારી log file. દર્શાવો. |
11:29 | log ફાઈલનું નામ year month date hours minutes seconds dot txt તરીકે વાંચશો. |
11:38 | આ logફાઈલનો ઉપયોગ આગળના વિશ્લેષણ માટે કરો. |
11:42 | ચાલો સારાંશ લઈએ. |
11:43 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: SBHS પર રિમોટ પ્રયોગ કરવા માટે ક્યાં કયાં સોફ્ટવેર સંસ્થાપનની જરૂર છે. |
11:53 | SBHS virtual labs વેબસાઈટને કેવી રીતે વાપરવી. |
11:56 | python આધારિત SBHS client application કેવી રીતે વાપરવી. |
12:00 | એક પ્રયોગમાં Scilab code એક્ઝિક્યુટ કરવા. |
12:04 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો |
12:07 | તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
12:10 | જો તમારી પાસે સારી બેન્ડવીડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12:14 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે, |
12:18 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
12:23 | વધુ જાણકારી માટે, અમને contact@spoken-tutorial.org પર લખો. |
12:30 | Spoken Tutorial પ્રોજેક્ટ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12:34 | જેને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
12:41 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
12:54 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |