Avogadro/C2/Build-molecules/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:18, 10 November 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | સૌને નમસ્તે !! Build Molecules ના આટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. |
00:07 | આ ટ્યૂટોરિઅલમાં આપણે ડેટાબેઝમાંથી અણુંઓ આયાત કરવાનું શીખીશું. |
00:11 | રોટેટ કરવું,ઝૂમ ઈન કરવું અને ઝૂમ આઉટ કરવું. |
00:15 | પેનલ પર અણુંઓ બનાવવું. |
00:17 | ફોર્સ ફિલ્ડ સેટ કરવું.અને જોમેટ્રી ઓપ્ટિમાઇઝ કરવું. |
00:21 | બોન્ડ લેન્થસ , બોન્ડ એન્ગલસ અને ડાઇહાઇડ્રલ એન્ગલ્સ માપવું. |
00:25 | ફ્રેગમેન્ટ લાઇબ્રેરી બતાવવું. |
00:27 | DNA molecules અને Peptides બનાવવું. |
00:31 | અહીંયા હું ઉપયોગ કરી રહ્યો છું Ubuntu Linux OS version 14.04 Avogadro version 1.1.1 કાર્યરત Internet connection . |
00:44 | આ ટ્યૂટોરિઅલ અનુસરવા માટે તમને basic school Chemistry નું જ્ઞાન હોવું જોઇએ. ' Avogadro ડાઉનલોડ કરવા માટે કૃપા કરીને દર્શાવેલી લિંક ઉપયોગ કરો.
sourceforge.net/projects/avogadro. |
00:53 | મેં Avogadro પહેલેથી જ ડાઉનલોડ કરેલ છે. |
00:56 | Avogadro ખોલવા માટે Dash home પર ક્લિક કરો. |
01:00 | સર્ચ બારમાં avogadro ટાઈપ કરો. |
01:02 | એપ્લિકેશન ખોલવા માટે Avogadro આઇકોન પર ક્લિક કરો. |
01:08 | ચાલો હવે chemical structure database માંથી xylene અણું આયાત કરીને શરુ કરીયે. |
01:15 | અણું આયાત કરવા માટે આપણને કાર્યરત ઈન્ટરનેટ કન્નેકશન ની જરૂર હોય છે. |
01:19 | File મેનુ પર ક્લિક કરો, Import પર જાઓ. |
01:23 | સબ-મેનુ ખુલે છે. |
01:25. | Fetch by chemical name પસંદ કરો. |
01:28 | Chemical name ડાયલોગ બોક્સ દેખાય છે. |
01:31 | નિર્દેશન માટે હું સેર્ચ બોક્સ માં xylene ટાઈપ કરીશ. |
01:36 | OK બટન પર ક્લિક કરો. |
01:38 | હવે Panel પર અમારી પાસે xylene અણું છે. |
01:42 | Panel પર અણું રોટેટ કરો. |
01:45 | ટૂલ બાર પર Navigation tool પર ક્લિક કરો. |
01:49 | અણું પર કર્સર મૂકો. |
01:52 | માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ડ્રેગ કરો. |
01:56 | નોંધ લો કે ડાયરેક્શન એરોસ ડ્રેગ ને સૂચવે છે. |
02:00 | અણુંને ખસેડવા માટે, જમણા માઉસ બટન વાપરો અને ડ્રેગ કરો. |
02:06 | સ્ટ્રકચને ઝૂમ ઈન અને ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલને સ્ક્રોલ કરો. |
02:10 | ચાલો અણું કેવી રીતે બનાવવું તે શીખીએ |
02:14 | અણું બનાવવા માટે, ટૂલ બાર પર Draw Tool આઇકોન પર ક્લિક કરો. |
02:19 | “Draw Settings ' 'મેનુ હેઠળ, આપણે જોઈ શકીએ છીએ Element ડ્રોપ ડાઉન બટન, Bond Order ડ્રોપ ડાઉન બટન, Adjust Hydrogens ચેક બૉક્સ |
02:30 | જો તમે સ્ટ્રક્ટચર પર હાયડ્રોજન ના ઇચ્છતા હોય તો Adjust Hydrogens ચેક બોક્સ ને અનચેક કરો. |
02:37 | Element ડ્રોપ ડાઉન લિસ્ટ એલિમેન્ટ્સની સૂચિ બતાવે છે. |
02:42 | સંપૂર્ણ Periodic table ને અલગ વિંડોમાં જોવા Other પર ક્લિક કરો. |
02:48 | વિન્ડો બંધ કરવા માટે Close (X) પર ક્લિક કરો. |
02:51 | ચાલો Panel પર Aniline નું સ્ટ્રક્ટચર દોરીએ. |
02:55 | Element ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી Carbon પસંદ કરો. |
02:59 | Bond Order ડ્રોપ ડાઉનમાંથી Single પસંદ કરો. |
03:03 | Panel પર ક્લિક કરો |
03:05 | છ કાર્બન અણુંબંધ સાંકળ બનાવવા માટે ડ્રેગ કરો અને ડ્રોપ કરો. |
03:10 | ડબલ બોન્ડ્સ બતાવવા માટે, Bond Order માંથી Double પસંદ કરો. |
03:16 | Benzene સ્ટ્રક્ટચર મેળવવા માટે ‘’ alternate bonds ‘’ પર ક્લિક કરો. |
03:21. | ચાલો Aniline સ્ટ્રક્ટચર પૂર્ણ કરીએ. |
03:24 | Element ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી Nitrogen સિલેક્ટ કરો. |
03:29 | Bond Order ડ્રોપ ડાઉનમાંથી Single પસંદ કરો. |
03:33 | સ્ટ્રક્ટચર પર કોઈપણ એક કાર્બન અણુ પર ક્લિક કરો અને ડ્રેગ કરો. |
03:39 | Build મેનૂ પર જાઓ અને Add Hydrogens પસંદ કરો. |
03:45 | અમારી પેનલ પર Aniline નું સ્ટ્રક્ટચર છે. |
03:49 | સ્થિર બનાવટ મેળવવા માટે, Panel પરના Aniline સ્ટ્રક્ટચરને ઓપ્ટીમાઇઝ્ડ કરવાની જરૂર છે. |
03:56 | ઑપ્ટિમાઇઝ કરવા માટે, ટૂલ બાર પર Auto Optimization Tool પર ક્લિક કરો. |
04:02 | AutoOptimization Settings મેનૂ ડાબી બાજુએ દેખાય છે. |
04:06 | Force Field ડ્રોપ ડાઉન લિસ્ટ પર ક્લિક કરો, MMFF94 પસંદ કરો. |
04:13 | MMFF94 નો ઉપયોગ સામાન્ય રીતે નાના ઓર્ગેનિક અણુંઓને ઓપ્ટિમાઇઝ કરવા માટે થાય છે. |
04:20 | Start બટન પર ક્લિક કરો. |
04:23 | ઓપ્ટિમાઇઝેશનને પૂર્ણ કરવા માટે થોડી સેકન્ડસ લેશે. |
04:28 | Optimization Settings ને બંધ કરવા માટે Stop પર ક્લિક કરો. |
04:33 | ચાલો Aniline ના bond lengths, bond angles અને dihedral angles માપીએ. |
04:40 | ટૂલ બાર પર Click to Measure આઇકોન પર ક્લિક કરો. |
04:44 | ડિસટન્સ માપવા માટે, કોઈપણ બે સળંગ કાર્બન પરમાણુઓ પર ક્લિક કરો. |
04:49 | એંગલ્સ માપવા માટે, કોઈ પણ 3 સળંગ પરમાણુઓ પર ક્લિક કરો. |
04:55 | dihedral angles માપવા માટે, 4 સળંગ પરમાણુઓ પર ક્લિક કરો. |
05:02 | Panel ની નીચે માપવામાં આવેલ વેલ્યુસ દેખાય છે. |
05:07 | ફાઇલ સેવ કરવા માટે, File અને Save As પર ક્લિક કરો. |
05:13 | Save Molecule As ડાયલોગ બોક્સ દેખાય છે. |
05:17 | Aniline.cml તરીકે ફાઇલ નામ લખો. |
05:21 | સ્થાન Desktop તરીકે પસંદ કરો અને Save બટન પર ક્લિક કરો. |
05:28 | નવી વિંડો ખોલવા માટે New આઇકોન પર ક્લિક કરો. |
05:32 | Avogadro સોફ્ટવેર પાસે fragment લાયબ્રેરીનો ઉપયોગ કરી જટિલ અણું બનાવવાની સુવિધા છે. |
05:38 | Build મેનુ પર જાઓ. |
05:40 | Insert પર જાઓ. અને Fragment વિકલ્પ પસંદ કરો. |
05:45 | Insert Fragment ડાયલોગ બોક્સ ખુલે છે. |
05:49 | આપણે વિવિધ કેમિકેલ સ્ટ્રક્ટચર્સની cml ફાઈલો ધરાવતા ફોલ્ડર્સની સૂચિ જોઈ શકીએ છીએ. |
05:55 | ઉદાહરણ તરીકે, ચાલો alkenes ફોલ્ડર ખોલીએ. |
06:00 | ફોલ્ડરના કન્ટેન્ટ જોવા માટે ફોલ્ડર પર ડબલ ક્લિક કરો. |
06:04 | 2-methyl-buta-1,3-diene.cml પસંદ કરો. |
06:10 | Insert બટન પર ક્લિક કરો. |
06:13 | ડાયલોગ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. |
06:17 | 2-methyl-1,3-butadiene સ્ટ્રક્ટચર Panel પર ડિસ્પ્લેય થાય છે. |
06:22 | તે સામાન્ય રીતે Isoprene તરીકે ઓળખાય છે. |
06:26 | અમે Isoprene નો ઉપયોગ કરીને ઘણાં નેચરલ પ્રોડક્ટસ બનાવી શકીએ છીએ. |
06:30 | અણું પસંદ મોડમાં છે. |
06:33 | ના પસંદ કરવા માટે એકસાથે 'CTRL, SHIFT' અને A કી દબાવો. |
06:39 | ઉદાહરણ તરીકે: હું Vitamin A and natural rubber બતાવીશ જે Isoprene નો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. |
06:47 | Vitamin A, natural rubber . |
06:51 | હું Isoprene એક ખૂણામાં ખસેડીશ. |
06:56 | Build મેનૂ પર ક્લિક કરો, Insert માં શોધ કરો અને Fragment પસંદ કરો. |
07:02 | macrocycles ફોલ્ડરમાં નીચે સ્ક્રોલ કરો; ખોલવા માટે ડબલ ક્લિક કરો. |
07:09 | porphin ફ્રેગમેન્ટપસંદ કરો અને Insert પર ક્લિક કરો. |
07:14 | ડાયલોગ બોક્સ બંધ કરો. |
07:16 | porphyrin ફ્રેગમેન્ટ ઉપયોગ કરીને, આપણે જટિલ કેમિકેલ સ્ટ્રક્ટચર્સ બનાવી શકીએ છીએ: |
07:20 | જેમ કે Chlorophyll અને Vitamin B12 . |
07:25 | Chlorophyll |
07:27 | Vitamin B12. |
07:30 | DNA અને peptides જેવા જટિલ અણુંઓ Avogadro નો ઉપયોગ કરીને સરળતાથી બનાવી શકાય છે. |
07:37 | New આયકનનો ઉપયોગ કરીને નવી વિંડો ખોલો. |
07:41 | DNA અણું દાખલ કરવા માટે, Build મેનુ પર જાઓ Insert માં શોધ કરો અને સબ-મેનુમાંથી DNA/RNA પર ક્લિક કરો. |
07:51 | Insert Nucleic Acids ડાયલોગ બોક્સ દેખાય છે. |
07:55 | DNA/RNA Builder ડ્રોપ ડાઉનમાંથી DNA પસંદ કરો. |
08:00 | ચાર nucleic acid bases બટનો તરીકે દર્શાવવામાં આવે છે. |
08:05 | nucleic acid ક્રમ પસંદ કરવા માટે બટનો પર ક્લિક કરો. |
08:10 | તમે તમારી પોતાનું સિકવેન્સ acids પસંદ કર શકો છો. |
08:14 | નિદર્શન માટે હું A T G C A T G C પસંદ કરીશ. |
08:26 | nucleic acids ના સિલેકશનનો ક્રમ Sequence ટેક્સ્ટ બૉક્સમાં દેખાશે. |
08:32 | Bases Per Turn ડ્રોપ ડાઉનમાં, A પસંદ કરો, "5"સિલેક્ટ કરો : જે પ્રતિ Helix બેઝ જોડીઓની સંખ્યા છે. |
08:41 | Strands ને Single તરીકેપસંદ કરો અને 'Insert' બટન પર ક્લિક કરો. |
08:47 | ડાયલોગ બૉક્સને બંધ કરવા માટે Close(X) પર ક્લિક કરો. |
08:51 | હવે Panel પર આપણી પાસે સિંગલ સ્ટેન્ડર્ડ DNA છે |
08:56 | સ્ટ્રક્ટચર ઝૂમ કરો અને Panel ના કેન્દ્રમાં ડ્રેગ કરો . |
09:01 | Panel પર DNA અણુંને નાપસંદ કરવા, |
09:04 | 'CTRL, Shift' અને 'A' કીઝને એકસાથે દબાવો. |
09:09 | અમે ' Insert મેનુમાં Peptide વિકલ્પનો ઉપયોગ કરીને Peptide ક્રમ પણ બનાવી શકીએ છીએ. |
09:16 | ફરીથી નવી વિન્ડો ખોલવા માટે New આયકોન પર ક્લિક કરો. |
09:21 | Build મેનૂ પર જાઓ, Insert સુધી નીચે સ્ક્રોલ કરો અને Peptide |
09:26 | Insert Peptide ડાયલોગ બોક્સ દેખાય છે. |
09:29 | amino acids બટનો પર ક્લિક કરીને Peptide ક્રમ માટે amino acids પસંદ કરો. |
09:36 | નિદર્શન માટે હું Glycine(Gly) -Valine(Val) -Proline(Pro) and Cystine(Cys) 'તરીકે ક્રમ પસંદ કરીશ. |
09:45 | સિલેકશનનો ક્રમ Sequence ટેક્સ્ટ બૉક્સમાં દેખાય છે. |
09:50 | Insert Peptide બટન પર ક્લિક કરો. |
09:53 | Insert Peptide ડાયલોગ બોક્સને બંધ કરો. |
09:57 | Peptide ચેન Panel પર દેખાય છે. |
10:00 | Peptide ને Panel પર નાપસંદ કરવા માટે, 'CTRL, Shift' અને A કીઝ એકસાથે દબાવો. |
10:07 | તમે તમારી પસંદના amino acids પસંદ કરી શકો છો અને Peptide ક્રમ નિર્માણ કરી શકો છો. |
10:13 | ચાલો સારાંશ કરીએ |
10:15 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
10:19 | ડેટાબેઝમાંથી અણુંઓ આયાત કરવું |
10:21 | રોટેટ કરવું,ઝૂમ ઈન અને ઝૂમ આઉટ કરવું |
10:24 | પેનલ પર અણુંઓ બનાવવું |
10:27 | ફોર્સ ફિલ્ડ સેટ કરવું અને જોમેટ્રી ઓપ્ટિમાઇઝ કરવું |
10:30 | બોન્ડ લેન્થસ , બોન્ડ એન્ગલસ અને ડાયહેડ્રલ એન્ગલ્સ માપવું. |
10:35 | ફ્રેગમેન્ટ લાઇબ્રેરી બતાવવું. |
10:37 | DNA અણુંઓ અને Peptides બનાવવું. |
10:41 | અસાઇનમેન્ટ તરીકે - નીચેના એમિનો એસિડ અવશેષોનો ઉપયોગ કરીને પ્રોટીન ક્રમ બનાવો:
Glu, Leu, Asn, Cys, His . |
10:49 | UFF ફોર્સ ફિલ્ડનો ઉપયોગ કરીને જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો. |
10:53 | ઇમેજને '.cml' ફાઇલ તરીકે સેવ કરો . |
10:58 | Nucleic acids: AUGC નો ઉપયોગ કરીને RNA ક્રમ બનાવો. |
11:04 | MMFF94 ફોર્સ ફિલ્ડનો ઉપયોગ કરીને જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો. |
11:10 | ઇમેજને '.cml' ફાઇલ તરીકે સેવ કરો. |
11:14 | આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:18 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
11:23 | અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને સર્ટફિકેટ્સ આપીએ છીએ. અમારો સંપર્ક કરો. |
11:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD Government of India દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે |
11:36 | આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું સંદીપ સોલંકી વિદાય લવું છું.જોડાવા બદલ આભાર. |