Java/C3/Calling-methods-of-the-superclass/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:25, 6 November 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Calling methods of the super class પરનાં spoken-tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું: super keyword ક્યારે વાપરવો |
00:13 | super class નાં methods કેવી રીતે કોલ કરવા. |
00:17 | super class નું constructor કેવી રીતે આવ્હાન કરવું. |
00:22 | અહીં આપણે વાપરી રહ્યા છીએ: Ubuntu Version 12.04 ,JDK 1.7 Eclipse 4.3.1 |
00:32 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Java and Eclipse IDE નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:39 | તમને જાવામાં subclassing અને method overriding નું પણ જ્ઞાન હોવું જોઈએ. |
00:45 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:51 | એક subclass super કીવર્ડનો ઉપયોગ કરીને superclass data અથવા method વાપરી શકે છે. |
00:58 | super કીવર્ડ: parent class નાં instance variable ને સંદર્ભ કરે છે. parent class constructor ને આવ્હાન કરવામાં વપરાય છે. parent class method ને આવ્હાન કરવામાં વપરાય છે. |
01:13 | હવે, ચાલો IDE અને project પર જઈએ જે આપણે પહેલા બનાવ્યો હતો. |
01:19 | ચાલો Manager class પર જઈએ. |
01:22 | હવે, getDetails() મેથડ પર આવીએ. |
01:26 | return સ્ટેટમેંટમાં, ચાલો Name અને Email રદ્દ કરીએ. |
01:32 | હવે, ચાલો Employee class પર આવીએ. |
01:36 | આ parent class અથવા super class છે. |
01:41 | આપણી પાસે અહીં પહેલાથી જ getDetails() મેથડ છે. |
01:46 | આ મેથડ name અને email પાછું આપે છે. |
01:51 | તો, આપણે આ getDetails() મેથડને Manager class માં વાપરી શકીએ છીએ. |
01:57 | આપણે Manager class માં, Employee class માંથી, getDetails() મેથડ કોલ કરીશું. |
02:04 | તો, manager ક્લાસમાં getDetails() method પર આવીએ. |
02:10 | return સ્ટેટમેંટમાં, ટાઈપ કરો: super dot getDetails() plus slash n Manager of getDepartment(). |
02:22 | હવે, ચાલો પ્રોગ્રામને run કરીએ. |
02:25 | આપણે જોઈ શકીએ છીએ કે આપણને Manager વિગતો મળે છે. આમ આપણે subclass માં superclass નું મેથડ કોલ કરી શકીએ છીએ. |
02:36 | હવે ચાલો Employee class પર આવીએ. |
02:41 | ચાલો અહીં એક constructor સમાવિષ્ટ કરીએ. |
02:44 | તો, Employee class માં, ટાઈપ કરો: public સ્પેસ Employee કૌંસમાં String name, String email_address . |
02:59 | છગડીયા કૌંસમાં, ટાઈપ કરો: this dot name is equal to name semicolon
this dot email_address is equal to email_address |
03:17 | હવે, ચાલો setter અને getter મેથડો કમેંટ (ટીપ્પણી) કરીએ. |
03:23 | getDetails() મેથડમાં- getName નાં બદલામાં, ટાઈપ કરો name ,getEmail નાં બદલામાં, ટાઈપ કરો email_address. |
03:37 | subclass એ parent class માંથી તમામ મેથડો અને વેરીએબલોને ઇન્હેરીટ (વારસાઈ આપવી) કરે છે. |
03:44 | નોંધ લો તે constructors ને ઇન્હેરીટ (વારસાઈ આપવી) કરતુ નથી. |
03:49 | પરંતુ, constructors એ તેના superclass નાં non-private constructors ને કોલ (આવ્હાન) કરી શકે છે. |
03:55 | આપણે આવું child class constructor માંથી super કીવર્ડ વાપરીને કરીએ છીએ. |
04:01 | અત્યારે આપણે તે જોઈશું. |
04:04 | આ માટે, Manager class પર આવો. અહીં એક constructor સમાવિષ્ટ કરીશું. |
04:10 | તો, ટાઈપ કરો: public space Manager કૌંસમાં String space name comma String space email underscore address comma String space dept . |
04:30 | પછી, છગડીયા કૌંસમાં, ટાઈપ કરો: super કૌંસમાં name, email underscore address semicolon. |
04:44 | પછી ટાઈપ કરો: department is equal to dept semicolon. |
04:51 | અહીં આપણે setter અને getter મેથડો કમેંટ (ટીપ્પણી) કરીશું. |
04:56 | પછી, getDetails() મેથડમાં ટાઈપ કરો: getDepartment. નાં બદલે department. |
05:05 | હવે, TestEmployee ક્લાસ પર આવીએ. |
05:09 | setter methods ને કમેંટ (ટીપ્પણી) કરીએ. |
05:15 | હવે, Manager constructor માં, ટાઈપ કરો: અવતરણમાં Nikkita Dinesh, abc@gmail.com, Accounts. |
05:32 | હવે, પ્રોગ્રામને run કરીએ. |
05:35 | આપણને આપેલ પ્રમાણે આઉટપુટ મળે છે. આપણને મળે છે Manager વિગતો. |
05:40 | આ રીતે, આપણે super class નું constructor કોલ (આવ્હાન) કરી શકીએ છીએ. |
05:45 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: super keyword , super class નાં મેથડને કોલ કરવું અને super class નાં કન્સ્ટ્રક્ટરનું આવ્હાન કરવું. |
05:56 | એસાઈનમેંટ તરીકે- પાછલું એસાઈનમેંટ ખોલો. Bike class માં Vehicle class run method ને કોલ કરો. |
06:04 | આઉટપુટ હોવું જોઈએ: The Vehicle is running. .The Bike is running safely. |
06:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. |
06:17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
06:42 | Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:46 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06:54 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT- Intro |
07:05 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |