Avogadro/C2/Edit-molecules/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:50, 23 October 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | સૌને નમસ્તે. Edit moleculesઆધારિત ટ્યૂટોરિઅલમાં આપનું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - પરમાણુઓને ઉમેરવું અને રદ્દ કરવું. |
00:14 | બોન્ડ્સ ઉમેરવા અને રદ કરવું. |
00:16 | બોન્ડ્સ ફેરવવું. |
00:18 | બોન્ડની લંબાઈ બદલવું. |
00:20 | હાઇડ્રોજનને મિથાઇલ જૂથમાં બદલવું. |
00:23 | કૉપિ કરવું, પેસ્ટ કરવું અને સ્ટ્રક્ચરને જોડવું. |
00:27 | અહીં હું ઉપયોગ કરી રહ્યો છુંUbuntu Linux' OS version. 14.04 Avogadro version 1.1.1. |
00:37 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ. |
00:43 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:49 | અહીં હું Terminalનો ઉપયોગ કરીને Avogadro 'કેવી રીતે ખોલવું તે બતાવીશ. |
00:55 | ટર્મિનલને ખોલવા માટે 'CTRL, ALT' 'અને' T કીઓ એક સાથે દબાવો. |
01:03 | પ્રોમ્પ્ટ પર 'avogadro' ટાઇપ કરો અને enter દબાવો. |
01:08 | Avogadro એપ્લિકેશન વિન્ડો ખુલે છે. |
01:12 | નિદર્શન માટે, હું Fragment લાઈબ્રેરી માંથી n-butane નો અણુ પ્રદર્શિત કરીશ. |
01:19 | Build મેનૂ પર ક્લિક કરો Insert->Fragment ની તરફ જાઓ. |
01:25 | Insert fragmentડાયલોગ બોક્સ દેખાય છે. |
01:29 | ફ્રેગમેન્ટ્સની સૂચિમાંથી, alkanes' 'ફોલ્ડર ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
01:35 | ડ્રોપ ડાઉનમાંથી butane.cml' પસંદ કરો જે દ્રશ્યમાન છે. |
01:41 | Insertબટન પર ક્લિક કરો. 'Insert Fragment ડાયલોગ બોક્સને બંધ કરવા માટે X પર ક્લિક કરો. |
01:49 | Butaneઅણુ બ્લુ રંગમાં પ્રકાશિત થયેલ છે અને Panelપર દેખાય છે. |
01:54 | હાયલાઇટિંગને કાઢવા કરવા માટે, 'Ctrl', 'Shift' અને A કીઓ એક સાથે દબાવો. |
02:02 | યોગ્ય ગોઠવણી મેળવવા માટે Navigation ટૂલનો ઉપયોગ કરીને સ્ટ્રક્ટરને ફેરવો. |
02:09 | હવે આપણે શીખીશું કે અણુમાં પરમાણુઓ કેવી રીતે ઉમેરવું. |
02:14 | ટૂલ બાર પર Draw tool આઇકોન પર ક્લિક કરો. |
02:18 | અંતમાં Carbon પરમાણુ પર ક્લિક કરો અને 'પેનલ' પર ડ્રેગ કરો. |
02:23 | કાર્બન પરમાણુ ,જરુરી હાયડ્રોજન સાથે જોડાય છે. |
02:27 | હવે આપણી પાસે Panel પર pentane નો અણુ છે. |
02:32 | એ જ રીતે alkanes ની શ્રેણી બનાવવા માટે તમે Draw tool 'નો ઉપયોગ કરીને પરમાણુ ઓ ઉમેરી શકો છો. |
02:39 | એક નવી વિંડો ખોલો. Draw tool. નો ઉપયોગ કરીને પ્રોપેન દોરો. |
02:45 | Ethane અણુ મેળવવા માટે હાઇડ્રોજન સાથે અંતિમ કાર્બન પરમાણુ કાઢી નાખીએ. |
02:52 | પરમાણુઓ કાઢવા માટે, ટૂલ બાર પર 'Selection Tool' આયકન પર ક્લિક કરો. |
02:57 | છેલ્લા કાર્બન પરમાણુ ને પસંદિત કરવા માટે તે ઉપર ક્લિક કરીને ડ્રેગ ડ્રેગ કરો. |
03:02 | પસંદ થયેલ પરમાણુઓ બ્લુ રંગમાં દેખાય છે. |
03:06 | કાઢી નાખવા માટે Backspace દબાવો. વૈકલ્પિક રીતે તમે Edit 'મેનૂમાં ક્લીઅર વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
03:14 | To redo, press Ctrl and Z keys simultaneously. ફરી કરવા માટે, એકસાથે 'Ctrl અને Z”” કીઝ દબાવો. |
03:20 | અમારે એક અણુમાં બોન્ડ કેવી રીતે ઉમેરવા અને કાઢવા હું તે દર્શાવીશ (દેખાડીશ). |
03:26 | બોન્ડ્સ ઉમેરવા ટૂલ બાર પર Draw tool આયકન પસંદ કરો. |
03:31 | Draw Settings મેનુ ડાબે ખૂલે છે. |
03:35 | મૂળભૂત રીતે Element ' ડ્રોપ ડાઉન સૂચિમાં Carbon પસંદ થયેલ છે. |
03:40 | ડબલ બોન્ડ રજૂ કરવા માટે Bond Order ડ્રોપ ડાઉન માંથી Double' પસંદ કરો . |
03:46 | ડબલ બોન્ડમાં બદલવા માટે C-1 અને C-2 વચ્ચેની બોન્ડ પર ક્લિક કરો. |
03:52 | ડબલ બોન્ડને ટ્રિપલ બોન્ડમાં બદલવા માટે, Bond Order માંથી Triple પસંદ કરો. બોન્ડ પર ક્લિક કરો. |
03:59 | બોન્ડ કાઢી નાખવા માટે, જમણા માઉસ બટન દબાવી રાખો અને બોન્ડ્સ પર ક્લિક કરો. |
04:04 | પરિણામે આ બે અલગ અલગ અણુઓ બને છે. |
04:08 | ચાલો અણુઓ ફરી જોડીએ. |
04:11 | એક અણુના કાર્બન પર ક્લિક કરો, ડ્રેગ કરો અને અન્ય અણુના કાર્બન પર ક્લિક કરો. |
04:18 | અમે Bond Centric Manipulation ટૂલનો ઉપયોગ કરીને બોન્ડ ફેરવી શકીએ છીએ અને બોન્ડની લંબાઈ બદલી શકીએ છીએ. |
04:24 | ટૂલ બાર પર Bond Centric Manipulation tool પર ક્લિક કરો. |
04:29 | Bond Centric Manipulate સેટિંગ્સ મેનૂ ડાબી બાજુએ ખુલે છે. |
04:34 | મૂળભૂત રીતે , Show Angles 'અને Snap-to Bonds તપાસવામાં આવે છે. |
04:39 | Snap-to Threshold એ 100(10 ડિગ્રી) પર સેટ છે |
04:43 | યુઝર્સ જરૂરિયાતો મુજબ સેટિંગ્સની પોતાની પસંદગી કરી શકે છે. |
04:49 | એન્ગલ્સ બતાવવા માટે, બે પરમાણુંઓ વચ્ચેના બોન્ડ પર ક્લિક કરો. |
04:55 | અમારે બોન્ડ્સના રોટેશન પ્લેનને ઠીક કરવાની જરૂર છે. |
04:59 | તમે ઇચ્છો તે સપાટીને ઠીક કરવા માટે, બોન્ડ પર ક્લિક કરો અને ઉપરની તરફ અથવા નીચેની તરફ ખસેડો. |
05:05 | પરમાણુ વચ્ચેની સપાટી બ્લુ અથવા પીળા રંગમાં દેખાય છે. |
05:11 | ફેરવવા માટે, એક પરમાણુ પર ક્લિક કરો અને ખસેડો. |
05:16 | પરમાણુઓ સાથે જોડાયેલ બોન્ડ નિશ્ચિત સપાટીમાં ફરે છે. |
05:21 | બોન્ડની લંબાઈને બદલવા માટે જમણું માઉસ બટન દબાવી રાખો અને ડ્રેગ કરો. |
05:27 | હવે અમે બતાવીશું કે હાઈડ્રોજનને કેવી રીતે મિથાઇલ જૂથોમાં બદલવું. |
05:32 | Build મેનૂ પર ક્લિક કરો અને Change H To Methyl પર ક્લિક કરો. |
05:38 | બધા Hydrogens હવે Methyl જૂથો દ્વારા બદલવામાં આવ્યા છે. |
05:43 | ફેરફારોને પૂર્વવત્ કરવા CTRL અને Z keys એક સાથે દબાવો. |
05:49 | આપણે એક ચોક્કસ hydrogen પરમાણુ પણ પસંદ કરી શકીએ છીએ અને તેને methyl ગ્રૂપમાં બદલી શકીએ છીએ. |
05:55 | ટૂલ બાર પર 'Selection Tool' આઇકોન પર ક્લિક કરો. |
05:59 | પસંદ કરવા માટે અંતે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા hydrogen પર ક્લિક કરો. |
06:04 | Build મેનૂ પર જાઓ અને Change H to Methyl પર ક્લિક કરો. |
06:10 | પસંદ કરેલ Hydrogen એ methyl ગ્રુપ દ્વારા બદલાઈ જાય છે. |
06:15 | નાપસંદ કરવા માટે, એકસાથે 'Ctrl', 'Shift' અને Aકી દબાવો. |
06:22 | ચાલો આપણે એક નજર કરીએ, કેવી રીતેકોપી, પેસ્ટ થાય છે અને સ્ટ્રક્ટર્સ જોડાય છે. |
06:28 | નવી વિંડો ખોલવા માટે File-> New પર ક્લિક કરો. |
06:33 | અમે Maltose અણુ બનાવવાનું શીખીશું. |
06:37 | 'Maltose બે glucose અણુઓનો બનેલો છે. |
06:41 | glucose અણુ દાખલ કરવા માટે, Build મેનૂ પર ક્લિક કરો. |
06:46 | નીચે સ્ક્રોલ કરો અને Insert -> Fragment પર ક્લિક કરો. |
06:51 | Insert -> Fragment dialog box appears.
Insert -> Fragmentડાયલોગ બોક્સ દેખાય છે. |
06:55 | સૂચિ નીચે સ્ક્રોલ કરો અને Cyclic sugar ફોલ્ડર્સ પર ક્લિક કરો. |
07:01 | સબ મેનુ દેખાય છે. |
07:04 | નીચેની તરફ જાઓ અને beta-d-glucopyranose.cml.પસંદ કરો. |
07:10 | Insert બટન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ બંધ કરો. |
07:16 | beta-D-glucopyranose.cmlવાદળી રંગમાં પેનલ પર દેખાય છે. |
07:24 | હેન્ડ ટૂલનો ઉપયોગ કરીને તેને કેન્દ્રમાં ખસેડો. |
07:28 | ચાલો આપણે અન્ય glucose અણુને કોપી કરીએ અને પેસ્ટ કરીએ. |
07:33 | મેનૂ બાર પર Edit મેનૂ પર ક્લિક કરો. |
07:36 | અને 'કૉપિ' પર ક્લિક કરો. ફરીથી એડિટ મેનૂને સ્ક્રોલ કરો અને પછી Paste પર ક્લિક કરો. |
07:44 | કૃપા કરીને નોંધ લો, કૉપિ, પેસ્ટ ઑપરેશન દરમિયાન ક્ષણ માટે વિંડો ધૂંધળી થાય છે અને પછી રિકવર થઇ જાય છે. |
07:51 | પેનલ પર હાલના અણુ પર એક નવો અણુ કોપી અને પેસ્ટ થાય છે. |
07:58 | કર્સર એક હેન્ડ ટૂલમાં બદલાય છે. |
08:01 | મૂળ અણુમાંથી કૉપિ કરેલ અણુ ખસેડો. |
08:06 | હવે પેનલ પર આપણી પાસે બે અલગ અણુઓ છે |
08:10 | નાપસંદ કરવા માટે, Ctrl, Shift 'અને A' કીઝ એકસાથે દબાવો. |
08:17 | ચાલો અણુઓ લેબલ કરીએ. લેબલીંગ તમામ પરમાણુંઓની સ્થિતિ ઓળખવામાં મદદ કરે છે. |
08:25 | લેબલ કરવા માટે, Display Types ડ્રોપ ડાઉનમાંથી Label ચેકબોક્સ પર ક્લિક કરો. |
08:32 | Maltose મેળવવા માટે અમારે પાણીનું અણુ દૂર કરવાની જરૂર છે. |
08:37 | પ્રથમ અણું C-1પરના OH ગ્રુપ અને બીજા અણુના C-9 પરના હાઇડ્રોજનને કાઢી નાંખો. |
08:46 | Draw tool settings.માં Carbon પસંદ કરો. |
08:50 | Bond Orderને Singleતરીકે પસંદ કરો. |
08:54 | Adjust Hydrogensચેક બૉક્સને અનચેક કરો. |
08:58 | પ્રથમ અણુના C-1 અને બીજા અણુના C-9 ને oxygen પરમાણુ દ્વારા દ્વારા જોડવા માટે ક્લીક અને ડ્રેગ કરો. |
09:07 | આપણે જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરવાની જરૂર છે. |
09:11 | Auto Optimization toolપસંદ કરો. |
09:15 | Auto Optimization settings મેનુ ડાબી બાજુ પર દેખાય છે. |
09:20 | 'MMFF94' ફોર્સ ફિલ્ડ પસંદ કરો અને Start પર ક્લિક કરો. |
09:27 | ઓપ્ટિમાઇઝેશન પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે. તમે હવે લેબલો કાઢી કરી શકો છો. |
09:35 | આપણે હવે Maltose પેનલ પર ઓપ્ટિમાઇઝડ સ્ટ્રક્ચર ધરાવીએ છીએ. |
09:40 | ચાલો સારાંશ કરીએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: પરમાણુઓ ઉમેરો અને રદ્દ કરતા. |
09:47 | બોન્ડ્સ ઉમેરતા અને રદ કરતા. |
09:50 | બોન્ડ્સ ફેરવતા |
09:52 | બોન્ડની લંબાઈ બદલાતા. |
09:54 | હાઇડ્રોજનને મિથાઇલ જૂથમાં બદલાતા. |
09:56 | કૉપિ , પેસ્ટ અને સ્ટ્રક્ટર જોડતા. |
10:00 | અસાઇનમેન્ટ તરીકે, ડ્રો ટૂલનો ઉપયોગ કરીને બ્યુટેઇન અણુ બનાવો. |
10:06 | તેને 2,3 dimethyl Butaneમાં રૂપાંતરિત કરો. |
10:10 | બોન્ડ ફેરવો અને બોન્ડ લંબાઈને બદલો. |
10:14 | celluloseપર એક અણુ બનાવો (સંકેત: ડી-ગ્લુકોઝ મોનોમર ઇન્શર્ટ ફ્રેગમેન્ટ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે) |
10:22 | UFF ફોર્સ ફીલ્ડનો.ઉપયોગ કરીને જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો. |
10:27 | આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે, જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
10:36 | અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ. અમારો સંપર્ક કરો. |
10:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD Government of Indiaદ્વારા ફંડ આપવામાં આવે છે. |
10:52 | આ ટ્યુટોરીયલનું ભાષાંતર કરનાર સંદીપ સોલંકી અને રેકોર્ડિંગ હું .......... વિદાય લવું છું .
જોડાવા બદલ આભાર. |