CellDesigner/C2/Installation-of-CellDesigner/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:10, 9 October 2017 by Shivanigada (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Installation of CellDesigner ને સમજાવતા આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું: CellDesigner 4.3 ને Windows ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.
00:14 આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું Windows XP અને CellDesigner 4.3 નો ઉપયોગ કરી રહી છું.
00:21 ખાસ ધ્યાન રાખો કે CellDesignerLinux અને Mac OS X ઉપર પણ કાર્ય કરે છે.
00:27 ધ્યાન રાખો કે જો તમારે કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું હોય તો તમે એક એડમીન યુઝર હોવા જરૂરી છો.
00:34 તમે www.celldesigner.org વેબસાઈટ ઉપરથી CellDesigner ડાઉનલોડ કરી શકો છો.
00:42 હોમ પેજ ઉપર તમને downloads નામનું ટેબ મળશે. તેના ઉપર ક્લિક કરો.
00:48 તે તમને બીજા અન્ય પેજ ઉપર લઇ જશે. નીચે સ્ક્રોલ કરો.
00:53 Download CellDesigner ઉપર ક્લિક કરો.
00:56 નીચે સ્ક્રોલ કરો. Download શીર્ષક નીચે, ચાર લિંક્સ દેખાઈ રહી છે.
01:03 પ્રથમ લિંક ઉપર ક્લિક કરો જે છે Download for windows 32 bit.
01:09 તે તમને બીજા અન્ય પેજ ઉપર લઇ જશે.
01:11 અહીં આ બે વિકલ્પો છે - Registered User અને First Time User
01:17 તમે હમણાં પહેલીવારના ઉપભોગકર્તા(user) છો.
01:21 તો First Time User ઉપર ક્લિક કરો. Continue ઉપર ક્લિક કરો.
01:25 હવે તમારે તમારી વિગતો અહીં ભરવાની છે.
01:27 ચાલો હું અહીં વિગતો ભરું.
01:30 એકવાર વિગતો નીચે જય અહીં Download ઉપર ક્લિક કરો.
01:37 તમારે આ વિગતો એક જ વાર ભરવી પડશે.
01:41 પછીથી તમારે જો કોઈ બીજી નવી આવૃત્તિ ઇન્સ્ટોલ કરવી હોય તો તમારે Registered user ઉપર દબાવવું પડશે.
01:48 ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ લખો અને તમને આ પ્રમાણે સેટ અપ ફાઈલ મળશે.
01:53 હવે Save File ઉપર ક્લિક કરો
01:56 તે સેટ અપ ફાઈલ ડાઉનલોડ થવાનું શરુ કરશે . તે માત્ર થોડીક ક્ષણ લેશે
02:02 ડાઉનલોડિંગ ખતમ થયા પછી set-up ફાઈલ ખોલીએ,
02:07 તેના ઉપર ક્લિક કરો. હવે Run ઉપર ક્લિક કરીએ.
02:12 Next બટન ક્લિક કરીએ
02:14 આ વિકલ્પ I accept the agreementને પસંદ કરીએ.
02:17 Next બટન ક્લિક કરીએ
02:20 CellDesigner તમારા કોમ્પ્યુટર ઉપર ક્યાં ઇન્સ્ટોલ કરવું છે તે માટે યોગ્ય ફોલ્ડર પસંદ કરો.
02:25 Next બટન ક્લિક કરીએ
02:27 Next બટન ક્લિક કરીએ
02:31 ઈન્સ્ટોલેશન ક્રિયાને પૂર્ણ કરવા Finish બટન ઉપર ક્લિક કરીએ.
02:36 તમને કેટલીક સૂચનાઓ મળશે. તેને ધ્યાનથી વાંચો
02:40 અને પછી OK ઉપર ક્લિક કરો.
02:44 હવે સેલડિઝાઈનરને ચાલુ કરવા ડેસ્કટોપ પરના shortcut CellDesigner icon ને ક્લિક કરો .
02:52 CellDesigner Interface છે.
02:56 હવે પછીના આવતા ટ્યૂટોરિઅલ્સમાં આપણે મેનુ બાર્સ,ટૂલ બાર્સ અને વિવિધ પેનલ્સ વિશે શીખીશું.
03:02 આ મોડેલ CellDesignerની મદદથી દોરેલું છે.
03:07 અહીં આ સબસ્ટ્રેટ(નીચેનો થર) આ એન્ઝાઇમ(પાચક રસ) સાથે જોડાય છે અને એક એન્ઝાઇમ-સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સની રચના થાય છે. આ સબસ્ટ્રેટ એક બનાવટમાં રૂપાંતરિત થાય છે.
03:17 ચાલો આ મોડેલ CellDesignerમાં જોઈએ
03:20 આપણે આવા ઘણા જૈવિક(બાયોલોજીકલ) નેટવર્ક્સ CellDesigner દ્વારા બનાવી શકીએ છીએ.
03:25 ઈન્સ્ટોલેશન બરાબર થયું છે કે નહિ તેની ચકાસણી કરવા.
03:30 ચાલો પાછા CellDesigner વીન્ડોવ ઉપર જઈએ .
03:34 ચાલો અહીં એક Protein ઉમેરીએ.
03:37 ચાલો ફાઈલમાં જઈએ,New ઉપર ક્લિક કરીએ.
03:41 હું એને trial નામ આપીશ. OK ઉપર ક્લિક કરીએ
03:45 હું protein ને પસંદ કરું.
03:48 અહીં ક્લિક કરો અને એને નામ આપો A.
03:52 અને OK ક્લિક કરીએ
03:55 હવે પછીના ટ્યૂટોરિઅલમાં આપણે આની સાથે કરીશું અને આ મોડેલ બનાવીશું।
04:01 તો આ આપણને આ સ્પોકન ટ્યૂટોરિઅલના અંતે લઇ જાય છે જે છે Installation-of-CellDesigner.
04:07 આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યું કે CellDesigner 4.3ને Windows Operating System ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.
04:15 આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:27 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં spoken-tutorial.org ઉપર લખો.
04:44 સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો ઉપર ઉપલબ્ધ છે .
05:06 ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા માટે આભાર।

Contributors and Content Editors

Shivanigada