CellDesigner/C2/Installation-of-CellDesigner/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:28, 5 October 2017 by Shivanigada (Talk | contribs)
| |
|
| 00:01 | Installation of CellDesignerને સમજાવતા આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
| 00:05 | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું: CellDesigner 4.3ને Windows ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું. |
| 00:14 | આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું Windows XP અને CellDesigner 4.3નો ઉપયોગ કરી રહી છું. |
| 00:21 | ખાસ ધ્યાન રાખો કે CellDesigner એ Linux અને Mac OS X ઉપર પણ કાર્ય કરે છે. |
| 00:27 | ધ્યાન રાખો કે જો તમારે કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું હોય તો તમે એક એડમીન યુઝર હોવા જરૂરી છો. |
| 00:34 | તમે www.celldesigner.org વેબસાઈટ ઉપરથી CellDesigner ડાઉનલોડ કરી શકો છો. |
| 00:42 | હોમ પેજ ઉપર તમને downloads નામનું ટેબ મળશે. તેના ઉપર ક્લિક કરો. |
| 00:48 | તે તમને બીજા અન્ય પેજ ઉપર લઇ જશે. નીચે સ્ક્રોલ કરો. |
| 00:53 | Download CellDesigner ઉપર ક્લિક કરો. |
| 00:56 | નીચે સ્ક્રોલ કરો. Download શીર્ષક નીચે, ચાર લિંક્સ દેખાઈ રહી છે. |
| 01:03 | પ્રથમ લિંક ઉપર ક્લિક કરો જે છે Download for windows 32 bit.
|
| 01:09 | તે તમને બીજા અન્ય પેજ ઉપર લઇ જશે. |
| 01:11 | અહીં આ બે વિકલ્પો છે - Registered User અને First Time User |
| 01:17 | તમે હમણાં પહેલીવારના ઉપભોગકર્તા(user) છો. |
| 01:21 | તો First Time User ઉપર ક્લિક કરો. Continue ઉપર ક્લિક કરો. |
| 01:25 | હવે તમારે તમારી વિગતો અહીં ભરવાની છે. |
| 01:27 | ચાલો હું અહીં વિગતો ભરું. |
| 01:30 | એકવાર વિગતો નીચે જય અહીં Download ઉપર ક્લિક કરો. |
| 01:37 | તમારે આ વિગતો એક જ વાર ભરવી પડશે. |
| 01:41 | પછીથી તમારે જો કોઈ બીજી નવી આવૃત્તિ ઇન્સ્ટોલ કરવી હોય તો તમારે Registered user ઉપર દબાવવું પડશે. |
| 01:48 | ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ લખો અને તમને આ પ્રમાણે સેટ અપ ફાઈલ મળશે. |
| 01:53 | હવે Save File ઉપર ક્લિક કરો |
| 01:56 | તે સેટ અપ ફાઈલ ડાઉનલોડ થવાનું શરુ કરશે . તે માત્ર થોડીક ક્ષણ લેશે |
| 02:02 | ડાઉનલોડિંગ ખતમ થયા પછી set-up ફાઈલ ખોલીએ, |
| 02:07 | તેના ઉપર ક્લિક કરો. હવે Run ઉપર ક્લિક કરીએ. |
| 02:12 | Next બટન ક્લિક કરીએ |
| 02:14 | આ વિકલ્પ I accept the agreement ને પસંદ કરીએ. |
| 02:17 | Next બટન ક્લિક કરીએ |
| 02:20 | CellDesigner તમારા કોમ્પ્યુટર ઉપર ક્યાં ઇન્સ્ટોલ કરવું છે તે માટે યોગ્ય ફોલ્ડર પસંદ કરો |
| 02:25 | Next બટન ક્લિક કરીએ |
| 02:27 | Next બટન ક્લિક કરીએ |
| 02:31 | ઈન્સ્ટોલેશન ક્રિયાને પૂર્ણ કરવા Finish બટન ઉપર ક્લિક કરીએ. |
| 02:36 | તમને કેટલીક સૂચનાઓ મળશે. તેને ધ્યાનથી વાંચો |
| 02:40 | અને પછી OK ઉપર ક્લિક કરો. |
| 02:44 | હવે સેલડિઝાઈનરને ચાલુ કરવા ડેસ્કટોપ પરના shortcut CellDesigner icon ને ક્લિક કરો . |
| 02:52 | આ CellDesigner Interface છે. |
| 02:56 | હવે પછીના આવતા ટ્યૂટોરિઅલ્સમાં આપણે મેનુ બાર્સ,ટૂલ બાર્સ અને વિવિધ પેનલ્સ વિશે શીખીશું. |
| 03:02 | આ મોડેલ CellDesignerની મદદથી દોરેલું છે. |
| 03:07 | અહીં આ સબસ્ટ્રેટ(નીચેનો થર) આ એન્ઝાઇમ(પાચક રસ) સાથે જોડાય છે અને એક એન્ઝાઇમ-સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સની રચના થાય છે. આ સબસ્ટ્રેટ એક બનાવટમાં રૂપાંતરિત થાય છે. |
| 03:17 | ચાલો આ મોડેલ CellDesignerમાં જોઈએ |
| 03:20 | આપણે આવા ઘણા જૈવિક(બાયોલોજીકલ) નેટવર્ક્સ CellDesigner દ્વારા બનાવી શકીએ છીએ.
|
| 03:25 | ઈન્સ્ટોલેશન બરાબર થયું છે કે નહિ તેની ચકાસણી કરવા |
| 03:30 | ચાલો પાછા CellDesigner વીન્ડોવ ઉપર જઈએ . |
| 03:34 | ચાલો અહીં એક Protein ઉમેરીએ |
| 03:37 | ચાલો ફાઈલમાં જઈએ,New ઉપર ક્લિક કરીએ. |
| 03:41 | હું એને trial નામ આપીશ. OK ઉપર ક્લિક કરીએ |
| 03:45 | હું protein ને પસંદ કરું. |
| 03:48 | અહીં ક્લિક કરો અને એને નામ આપો A. |
| 03:52 | અને OK ક્લિક કરીએ |
| 03:55 | હવે પછીના ટ્યૂટોરિઅલમાં આપણે આની સાથે કરીશું અને આ મોડેલ બનાવીશું। |
| 04:01 | તો આ આપણને આ સ્પોકન ટ્યૂટોરિઅલના અંતે લઇ જાય છે જે છે Installation-of-CellDesigner।
|
| 04:07 | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યું કે સેલડિઝાઈનર 4.3ને વિન્ડોવ્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું। |
| 04:15 | આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
| 04:27 | સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં spoken-tutorial.org ઉપર લખો. |
| 04:44 | સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે . |
| 05:06 | ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા માટે આભાર। |