Single-Board-Heater-System/C2/Implementing-Proportional-Controller-on-SBHS-remotely/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:50, 4 October 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Implementing proportional controller on SBHS remotely. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું proportional controller gain ની ગણતરી કરવા માટે Ziegler-Nichols tuning method નો ઉપયોગ કરતા. |
00:18 | એક proportional controller ને ડિઝાઇન કરવા માટે step test code રૂપાંતરિત કરતા. |
00:22 | SBHS પર આ proportional controller ઈમ્પ્લીમેન્ટ કરવું. |
00:26 | ખાતરી કરો કે તમારા કમ્પ્યુટર પર Scilab સંસ્થાપિત હોય. |
00:30 | આ ટ્યુટોરીયલ ને શરૂ કરવા પહેલા આ પણ ખાતરી કરી લો કે તમારી પાસે ઇન્ટરનેટ કેંકટીવીટી છે. |
00:36 | આ ટ્યુટોરીયલ હું Windows 7, 32-bit Operating System પર રિકોર્ડ કરો રહી છું. |
00:41 | પૂર્વ-જરૂરિયાત Using SBHS Virtual labs on Windows OS પર ટ્યુટોરીયલ જુઓ. |
00:48 | આ ટ્યુટોરીયલ Spoken Tutorial વેબસાઈટ પર ઉપલ્ધ છે. |
00:53 | આ તમને SBHS, પર દૂરથી બેસિક step test પ્રયોગ કરવા માટે શીખડાવશે. |
01:00 | તમને PID' ટ્યૂનિંગ નુંપણ સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
01:05 | તમારી પાસે step test experiment code folder ઉપલબ્ધ હોવું જોઈએ. |
01:10 | તમારી પાસે step test experiment data file પણ હોવું જોઈએ. |
01:15 | જો નથી તો તમને step test પ્રયોગ ફરીથી કરવાની અને નવા ડેટા ફાઈલને બનાવવા ની સલાહ આપવામાં આવે છે. |
01:23 | મારી મશીન પર ડેટા ફાઈલ Scilab_codes_windows ફોલ્ડર >> step test ફોલ્ડર >> logs ફોલ્ડર માં છે. |
01:35 | અહીં મારુ યુઝર નેમ સાથે મારુ ફોલ્ડર છે અને અહીં મારી ડેટા ફાઈલ છે. |
01:41 | હવે વેબસાઈટથી Analysis code ડાઉનલોડ કરીએ. |
01:46 | વેબ બ્રાઉઝર ખોલો અને : sbhs dot os hyphen hardware dot in વેબસાઈટ પર જાવ. |
01:55 | ડાબી બાજુએ Downloads. પર ક્લિક કરો. |
02:00 | SBHS Analysis Code ફાઈલ ને ડાઉનલોડ કરો અને ડેસ્કટોપ પર save કરો. |
02:09 | તે અહીં છે ! જે ફાઈલ ડાઉનલોડ કરી છે તે ઝીપ ફોર્મેટમાં છે. |
02:14 | જમણું ક્લિક કરો અને zip ફાઈલ કંટેટને extract કરો. |
02:19 | Scilab codes analysis નામક ફોલ્ડર બનશે. |
02:25 | આ ફોલ્ડર ખોલો. |
02:27 | Step Analysis. ફોલ્ડરને શોધીને ખોલો. |
02:32 | Step Analysis ફોલ્ડરમાં અમુક ફોલ્ડર્સ હશે. |
02:36 | Kp tau order1 ફોલ્ડરમાં પહેલા બનાવેલ ડેટા ફાઈલને કોપી પેસ્ટ કરો. |
02:50 | firstorder સાઇલેબ ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
02:55 | આ પોતેથી Scilab લોન્ચ કરશે અને ફાઈલને Scilab editor માં પણ ખોલશે. |
03:02 | જો આ ફાઈલ ના ખોલે તો File મેનુ પર ક્લિક કરો Open a file. પર ક્લિક કરો. |
03:09 | firstorder પસંદ કરો અને Open. પર ક્લિક કરો. |
03:18 | વેરિયેબલ filename પર જાવ અને આપણા ડેટા ફાઈલના ફાઈલ નેમમાં તેની વેલ્યુ બદલો. |
03:27 | સ્પેલિંગની ભૂલો થી બચવા માટે હું ફાઈલનામ ને કોપી પેસ્ટ કરીશ. |
03:34 | ".txt" extension રાખો. |
03:37 | સાઇલેબ કોડ ને Save અને execute કરો. |
03:42 | જો ડેટા ફાઈલ બગડેલી નથી અને કોઈ એરર નથી તો plot window ખુલશે. |
03:48 | આ પ્લોટ વિન્ડો બે ગ્રાફ ધરાવે છે SBHS temperature plot જે noise ધરાવે છે અને SBHS first order model નું આઉટપુટ જે એક સરળ વક્ર છે. |
04:05 | આ સામાન્યરીતે ડેટા ફાઈલ ઉપયોગ કરીને first order transfer function ને ફિટ રાખવાનું કામ કરે છે. |
04:12 | time constant tau અને gain Kp ની વેલ્યુસ ઉપર દેખાય છે. |
04:19 | આ ટ્યુટોરીયલમાં અમે first order transfer function ઉપયોગ કરીશું. |
04:23 | આપણે ફક્ત SBHS આઉટપુટ નો પ્લોટ ઉપયોગ કરીશું. |
04:26 | Scilab editor પર સ્વિચ કરો. |
04:29 | plot2d of t comma y underscore prediction. લાઈન પર જાવ. |
04:37 | આપણે prediction આઉટપુટ ને પ્લોટ પર દેખાડવા નથી ઇચ્છતા. |
04:41 | લાઈનની શરૂઆતમાં બે forward slash લગાવીને આ લાઈનને Comment કરો. |
04:48 | Scilab code ને સેવ અને એક્ઝિક્યુટ કરો. |
04:52 | plot window પર સ્વિચ થાઓ. |
04:54 | નોંધ લો કે પ્લોટ વિન્ડો હવે ફક્ત SBHS temperature plot ધરાવે છે. |
05:00 | આ ઇમેજને સેવ કરવા માટે File મેનુ પર ક્લિક કરો. |
05:04 | પછી Export to વિકલ્પ પસંદ કરો. |
05:07 | ઇમેજ ફાઈલને નામ આપો હું ટાઈપ કરીશ sbhsplot. |
05:14 | Files of type માટે ડ્રૉપડાઉન મેનુ માટે ક્લિક કરો અને PNG. પસંદ કરો. |
05:22 | જ્યાં તમને ફાઈલ સેવ કરવી છે તે ડિરેક્ટરી પસંદ કરો. |
05:27 | હું ડેસ્કટોપ પસંદ કરીશ અને Save. પર ક્લિક કરો. |
05:31 | ચાલો હવે ખોલીએ અને જોઈએ શું ઇમેજ ફાઈલ ડેસ્કટોપ પર બની ગયી છે. |
05:36 | તે અહીં છે. |
05:39 | image window ને બંધ કરો. |
05:42 | ચાલો હું સ્લાઈડ પર પાછી જાઉં. |
05:45 | હવે Ziegler-Nichols tuning method. ઉપયોગ કરીને proportional gain ની ગણતરી કરીએ |
05:52 | PID પેરામીટરસ ની ગણતરી કરવા માટે Ziegler-Nichols દ્વારા આપેલ બે ટ્યુનીંગ નિયમ છે, આ Reaction curve મેથડ છે. |
06:03 | આપણે Reaction curve મેથડ જોશું. |
06:06 | આ મેથડમાં એક step input સિસ્ટમને આપવામાં આવે છે અને આને આઉટપુટ સમય સાથે જોવામાં આવે છે. |
06:13 | કોઈ પણ પ્રયોગિક સિસ્ટમ step input પર exponential રીતે પ્રતિક્રિયા આપશે. |
06:18 | inflection બિંદુ પર tangent દોરવામાં આવે છે. |
06:22 | એટલેકે જયારે વક્ર convex થી concave' માં બદલાય છે. |
06:27 | dead time અને time constant ની ગણના time એક્સિસથી કરવામાં આવે છે. |
06:33 | તે આ ચિત્રમાં સ્પષ્ટ કરવા માં આવે છે ,આ tangent છે જે inflection બિદું પર બનાવવામાં આવે છે. |
06:41 | 'K' એ સિસ્ટમ નું gain છે, |
06:45 | 'L' એ dead time છે અને |
06:48 | 'T' એ time constant છે. |
06:50 | આને SBHS આઉટપુટ ફિગર પર દોહરાવો જે ડેસ્કટોપ પર સેવ છે. |
06:56 | મેં આ પહેલાથી કર્યું છે. |
06:58 | ચાલો હું ફાઈલને ખોલું. |
07:01 | મેં paint brush ઉપયોગ કર્યો છે જે વિન્ડોઝ પર ડિફોલ્ટ image editing tool છે. |
07:08 | મને વેલ્યુજ gain equal to 2.7, dead time equal to 1 second અને time constant equal to 50 seconds મળ્યું છે. |
07:18 | નોંધ લો કે આ લગભગ બરાબર વેલ્યુ છે. |
07:22 | વેલ્યુઝ શુદ્ધતા પર નિર્ભર છે જેના સાથે તમે inflection point પર સ્પર્શ રેખા બનાવો છો. |
07:30 | જોઈતી વેલ્યુ મેળવ્યા બાદ તમે proportional gain ની વેલ્યુની ગણતરી ના માટે Ziegler-Nichols દ્વારા આપેલ યાદી પર જાવ. |
07:39 | proportional controller ના માટે આપણે ફક્ત proportional gain ની વેલ્યુ ની ગણતરી કરવાની છે. |
07:44 | મારા કિસ્સામાં proportional gain ની વેલ્યુ 18 આવે છે. |
07:50 | હવે જોઈએ કે SBHS પર proportional controller કેવી રીતે લાગુ કરવાય છે. |
07:56 | અને માટે આપણે step test કોડ રૂપાંતરિત કરીશું . |
07:59 | જ્યાં તમારો step test કોડ છે તે ફોલ્ડર પર જાવ. |
08:03 | તે અહીં છે. આ ફોલ્ડર ની એક કોપી બનાવો. |
08:08 | આ ફોલ્ડર ને proportional નામ આપો અને ખોલો . |
08:14 | stepc ફાઈલનું નામ બદલીને proportional કરીશું. |
08:19 | steptest dot sci ફાઈલનું નામ બદલીને proportional કરીશું. |
08:24 | steptest dot xcos ફાઈલનું નામ બદલીને proportional કરીશું. |
08:29 | જો સાઇલેબ પહેલાથી રન કરી રહ્યું હોય તો તેને બંધ કરો. |
08:33 | proportional dot sce ફાઈલ પર ડબલ ક્લિક કરો |
08:38 | તે સાઇલેબ ને પોતેથી લોન્ચ કરશે અને ફાઈલને Scilab editor પર ખોલશે. |
08:43 | જો તે ફાઈલ ના ખોલે તો File મેનુ પર જાવ અને ત્યારબાદ Open a file. |
08:50 | proportional ને પસંદ કરીને Open. પર ક્લિક કરો. |
08:56 | steptest.sci ફાઈલના બદલે proportional.sci ફાઈલ ને એક્ઝિક્યુટ કરવા માટે exec કમાંડ ને બદલો. |
09:06 | 'steptest.xcos ફાઈલના બદલે proportional.xcos ફાઈલ ને એક્ઝિક્યુટ કરવા માટે xcos કમાંડ ને બદલો. |
09:16 | આ ફાઈલને Save કરો. |
09:18 | File મેનુ પર ક્લિક કરીને Open ને પસંદ કરો. |
09:22 | proportional.sci ને પસંદ કરીને Open પર ક્લિક કરો. |
09:28 | function નામ steptest થી બદલીને proportional કરો. |
09:33 | proportional ફંકશન ઇનપુટ થી ઇનપુટ વેરિયેબલ heat ને ડિલિટ કરો અને ટાઈપ કરો setpoint. |
09:42 | આગની લાઈન પર ટાઈપ કરો global', સ્પેસ છોડો અને ત્યારબાદ ટાઈપ કરો temp અને Enter દબાવો. |
09:51 | આગળની લાઈન માં ટાઈપ કરો: err equal to setpoint minus temp. |
10:00 | છેલ્લે એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો. |
10:05 | આગળની લાઈન માં ટાઈપ કરો : heat equal to 18 multiplied by err. છેલ્લે સેમીકોલન ઉમેરો. |
10:17 | અહીં મારા SBHS' ના માટે proportional gain વેલ્યુ 18 છે . |
10:22 | તેમ જે SBHS ના માટે ગણતરી કરી છે તેના અનુસાર તમે અને બદલી પણ શકો છો. |
10:28 | અને ફંકશન કોલમાં ‘plotting’ ફંકશન ના ઇનપુટ વેરિયેબલમાં setpoint ને ઉમેરો. |
10:36 | આવું કરવા માટે temp ના પછી space ઉમેરો અને ટાઈપ કરો setpoint. |
10:43 | આ ફાઈલ Save કરો. |
10:45 | Scilab console પર પાછાં જાવ. અને ટાઈપ કરો xcos અને Enter દબાવો. |
10:52 | xcos વિન્ડો ખુલશે. |
10:55 | palette વિન્ડો ને બંધ કરો. |
10:58 | xcos untitled વિન્ડો પર File મેનુ પર ક્લિક કરો અને Open પસંદ કરો. |
11:05 | proportional ડીટરેક્ટરી માટે બ્રાઉસ કરો. |
11:08 | proportional.xcos પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
11:13 | Xcos ફાઈલ ખુલશે. |
11:15 | Heat input in percentage લેબલ પર ડબલ ક્લિક કરો. |
11:20 | તેને ડીલીટ કરો અને ટાઈપ કરો setpoint. |
11:24 | લેબલ ને સેવ કરવા માટે xcos વિન્ડો પર ક્યાં પણ એક વાર ક્લિક કરો. |
11:29 | આની પ્રોપર્ટીસ વિન્ડો ખોલવા માટે step input બ્લોક પર ડબલ ક્લિક કરો. |
11:34 | Initial Value ને 30 અને Final Value ને 40 કરો. |
11:40 | Step time ને 300 કરો, Ok પર ક્લિક કરો. |
11:45 | function બ્લોક પર ડબલ ક્લિક કરો. એક વિન્ડો ખુલશે. OK પર ક્લિક કરો. |
11:53 | અન્ય window ખુલશે. |
11:55 | અહીં આ xcos બ્લોક દ્વારા call થવા વાળા functionનામ ને ઉમેરવા માટે વિકલ્પ છે. |
12:02 | ફંકશન નામ step test થી બદલીને proportional કરો, Ok પર ક્લિક કરો. |
12:09 | અન્ય વિન્ડો ખુલશે. |
12:11 | function બ્લોકના કોન્ફ્રીગેશન ને સમાપ્ત કરવા માટે ત્રણ વખત Ok પર ક્લિક કરતા રહો. |
12:18 | 'xcos ડાઇગ્રામ ને સેવ કરીને બંધ કરો. |
12:22 | xcos untitled વિન્ડો પણ બંધ કરો. |
12:25 | વેબ બ્રાઉઝર પર જાવ. |
12:27 | ડાબી બાજુએ Virtual labs પર ક્લિક કરો. |
12:32 | પોતાના રજીસ્ટ્રેશન username અને password થી લોગીન કરો. |
12:42 | proportional ફોલ્ડર પર જાવ run ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
12:48 | આ SBHS client application ખોલીશુ. |
12:53 | પોતાના username અને password થી લોગીન કરો, ખાતરી કરો કે તમે બુક કરેલ slot ટાઈમમાં લોગીન કરી રહ્યા છો. |
13:02 | "Ready to execute Scilab code" મેસેજ જુઓ. |
13:06 | Scilab console પર જાવ. |
13:08 | ટાઈપ કરો: get d space dot dot slash common files. Enter દબાવો. |
13:17 | Scilab editor પર જાવ. proportional.sce ફાઈલ Execute કરો. |
13:25 | જો નેટવર્ક યોગ્ય છે તો આ proportional controller xcos ડાઇગ્રામ ના સાથે પોતેથી xcos વિન્ડો ખુલશે. |
13:34 | xcos ડાઇગ્રામ ને એક્ઝિક્યુટ કરો અને એક plot window જુઓ. |
13:41 | પ્લોટ વિન્ડો heat, fan, temperature ત્રણ પ્લોટ ધરાવે છે. |
13:47 | Setpoint પણ temperature ગ્રાફ પર પ્લોટ કરવામાં આવશે. |
13:52 | જુઓ કે temperature નું સેટપોઇન્ટ વેલ્યુ મેળવવા માટે proportional controller એ heat ની વેલ્યુ ની ગણતરી કરે છે. |
14:02 | setpoint' માં step change થવા પછી શું થાય છે તે જોવા માટે પ્રયોગ ને લાંબા સમય સુધી રન કરો. |
14:10 | હવે હું આ રેકોર્ડિંગ ને અટકાવીશ જ્યાર સુધી પ્રયોગ પર્યાપ્ત સમય સુધી એક્ઝિક્યુટ ના થયી જાય. |
14:16 | તમે જોઈ શકો છો કે proportional controller ને setpoint. માં બદલાવ પર પ્રતિક્રિયા આપેલ છે. |
14:23 | તમે જોઈ શકો છો કે proportional controller માં સ્વભાવિકરૂપે offset ની વિશેષતા છે. |
14:29 | એક proportional controller હંમેશા setpoint વેલ્યુ અને વાસ્તવિક વેલ્યુ ના વચ્ચે એક offset ધરાવે છે. |
14:36 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા SBHS ના માટે proportional controller gain ની ગણતરી કરવા માટે Ziegler-Nichols ટ્યુનિંગ મેથડ ઉપયોગ કરતા. |
14:47 | proportional controller ડિઝાઇન કરવા માટે step test કોડ રૂપાંતરિત કરવું. |
14:51 | SBHS પર ડિઝાઇન કરેલ proportional controller ને લાગુ કરતા. |
14:56 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
15:02 | જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
15:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15:10 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15:14 | વધુ જાણકરી માટે અમને લખો.: contact at spoken-tutorial.org |
15:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
15:25 | વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે: [1] |
15:31 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
15:42 | જોડાવાબદ્દલ આભાર. |