Avogadro/C2/Create-Surfaces/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:00, 3 October 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 સૌને નમસ્તે..Create surfaces પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે અણુના ગુણધર્મો કેવી રીતે જોવા,
00:13 partial charge સાથે કેવી રીતે લેબલ કરવું,
00:17 કેવી રીતે Van der waals સપાટી બનાવવી : તે આપણે શીખીશું.
00:20 'electrostatic potential ઊર્જાના આધારે સપાટીને રંગિત કરો.
00:25 અહીં હું Ubuntu Linux ઓ એસ વર્જન 14.04 Avogadro વર્જન 1.1.1. નો ઉપયોગ કરીશ.
00:35 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસ થી પરિચિત હોવા જોઈએ.
00:41 જો ના હોય તો, સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:47 અહીં મેં Avogadro વિન્ડો ખોલી છે.
00:51 Insert Fragment Library માંથી butaneનો અણું દાખલ કરો.
00:57 Buildમેનુ પર ક્લીક કરો, પછી Insert ->fragment પર ક્લીક કરો.
01:04 ખોલવા માટે alkanesપર ડબલ ક્લીક કરો. butane.cml. પસંદ કરો.
01:11 Insert બટન પર ક્લીક કરો.
01:14 ડાયલોગ બોક્સ બંધ કરો.
01:17 પેનલ પર n-butane નું મોડેલ દર્શાવવામાં આવ્યું છે.
01:21 Select મેનુમાંથી Select none વિકલ્પ પસંદ કરીને પસંદગીને કાઢો.
01:26 ચાલો અણુના આણ્વીય ગુણધર્મો પ્રદર્શિત કરીએ.
01:30 View મેનુ પર ક્લીક કરો, Properties પસંદ કરો.
01:35 સબ-મેનુ માંથી Molecule Properties પર ક્લીક કરો.
01:39 Molecule Propertiesવિન્ડો એ IUPAC Molecule Name, Molecular weight, Chemical Formula, Dipole moment વગેરે માહિતીની સાથે ખુલશે.
01:54 વિંડો બંધ કરવા માટે OK પર ક્લિક કરો
01:57 એ જ રીતે Atom Properties જોવા માટે properties મેનુમાં Atom properties પર ક્લિક કરો.
02:04 ટેબલ એ પરમાણુમાં દરેક અણુ માટે Element, Type, Valence, Formal charge વગેરે ગુણધર્મોના મૂલ્યો સાથે ખુલે છે.
02:17 ડાયલોગ બોક્સ બંધ કરો.
02:20 યાદીમાંથી Angle, Torsion and Conformer જેવા અન્ય ગુણધર્મોનું અન્વેષણ કરો.
02:27 ચાલો હવે અણુમાં પરમાણુને partial chargeસાથે લેબલ કરવું શીખીયે.
02:33 Display Types' સૂચિમાંથી, Display settingsપર ક્લિક કરો: ' Label. સામેના ખાનાંને ચેક કરો.
02:43 Label'ચેક બૉક્સની જમણી બાજુએ Spanner ચિન્હ પર ક્લિક કરો.
02:48 Label Settings વિંડો ખુલે છે.
02:51 atom labels ટેક્સ્ટડ્રોપ ડાઉનથી Partial charge વિકલ્પ પર ક્લિક કરો. હવે પરમાણુમાં બધા અણુઓ Partial charge સાથે લેબલ થયેલ છે.
03:01 partial charge વિતરણ કાર્બન પરમાણુની પ્રતિક્રિયાને આગાહી કરવામાં મદદ કરે છે.
03:07 partial charge સાથે લેબલિંગ કરીને Inductive effect પરમાણુઓને સમજાવી શકાય છે.
03:14 hydrogen ને 'chlorine' સાથે બદલો. carbon 'સાંકળ સાથે

partial charge ની કિંમતમાં થતા ફેરફાર ની નોંધ લો.

03:22 inductive effect ને કારણે chlorineની નજીકના carbonsવધુ સકારાત્મક બની જાય છે.
03:28 અમે બોન્ડ લેબલ કરવાનો વિકલ્પ પણ ધરાવિયે છીએ.. 'bond labels ટેક્સ્ટ બૉક્સ પર ક્લિક કરો.
03:35 ડ્રોપ-ડાઉન મેનૂમાં બોન્ડ લેબલ કરવાનાં વિકલ્પો છે.
03:39 bond length પર ક્લિક કરો .બધા બોન્ડ્સ માટે bond lengths પેનલ પર દર્શાવવામાં આવે છે.
03:46 લેબલ્સનો કલર બદલવા માટે, કલરથી ભરેલા બૉક્સ પર ક્લિક કરો.
03:51 Select atoms label color વિન્ડોથી કલર પસંદ કરો. OK બટન પર ક્લિક કરો.
03:59 આપણે 'X, Y અને Z દિશામાં લેબલો ખસેડી શકીયે છીએ.
04:04 label shift મેનૂમાં increment or decrement buttons પર ક્લિક કરો.

ડાયલોગ બોક્સ બંધ કરો.

04:12 સપાટીઓ બનાવવાની ક્ષમતા એ Avogadroની બીજી એક ખૂબ જ ઉપયોગી વિશેષતા છે.
04:18 સપાટીઓ બનાવવાનો વિકલ્પ extensions મેનુમાં ઉપલબ્ધ છે.
04:24 extensions 'મેનૂ પર પર ક્લિક કરો, પછી create surfaces વિકલ્પ પર ક્લિક કરો.
04:30 create surface ડાયલોગ બોક્સ સ્ક્રીન પર ખુલે છે.
04:34 સરફેસ ટાઈપ ડ્રોપ-ડાઉનમાં બે વિકલ્પો છે: Van der waals અનેelectro-static potential.
04:42 Electrostatic potential surfaces હજુ સુધી Avogadro માં સમર્થિત નથી.
04:48 Van der waals વિકલ્પ પસંદ કરો. પછી Color By'ડ્રોપ ડાઉનમાં Nothingપસંદ કરો.
04:55 Resolutionને Medium પર સેટ કરો.
04:58 Iso value ને શૂન્ય પર સેટ કરો. Calculateબટન પર ક્લીક કરો.
05:04 ડાયલોગ બોક્સ બંધ કરો.
05:07 પેનલ પર van der waals સપાટી દર્શાવવામાં આવે છે.
05:11 Van der waals સપાટી એ , તે સપાટીનું પ્રતિનિધિત્વ કરે છે જેના દ્વારા અણુ અન્ય અણુ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે.
05:19 સપાટીની સેટિંગ્સ બદલવા માટે: સપાટીને અનુરૂપ સ્પૅનર પ્રતીક પર ક્લિક કરો.
05:26 સરફેસ સેટિંગ ડાયલોગ બોક્સ ખુલે છે. opacityને સંતુલિત કરવા માટે sliderને ડ્રેગ કરો.
05:34 Render ડ્રોપ-ડાઉનમાં પસંદ કરવા માટેના વિવિધ પ્રદર્શન વિકલ્પો છે જેમ કે: Fill', lines and points.
05:42 ડિફૉલ્ટ વિકલ્પ fillછે.
05:45 સપાટીના રંગને બદલવા માટે: positive વિકલ્પ પછીના રંગથી ભરેલા બૉક્સ પર ક્લિક કરો.
05:52 રંગ પર ક્લિક કરીને મૂળભૂત રંગ ચાર્ટમાંથી રંગ પસંદ કરો. OK બટન પર ક્લિક કરો.
06:00 Create surfaceવિન્ડોની બાજુમાં Color byડ્રોપ-ડાઉન દ્વારા Electrostatic potentialપસંદ કરો.
06:07 resolution ને medium પર સેટ કરો. Iso value ને 0.02 પર સુયોજિત કરો.
06:14 Iso valueને નાની સેટ કરવાથી સપાટી સુવાળી આવે છે.
06:18 Calculate બટન પર ક્લીક કરો.
06:21 panel પર આપણને અણુના electro-static potential values અનુસાર 1-chloro butane ની રંગીન સપાટી જોવા મળે છે.
06:31 Electrostatic potential surface એ અણુનાcharge distributions સમજાવે છે.
06:37 તેઓ અણુના વર્તનની આગાહીમાં પણ ઉપયોગમાં લેવાય છે.
06:42 મૂળભૂત રીતે, ઉચ્ચ electronegativity ના વિસ્તારો લાલ અને ઓછામાં ઓછાવાળા વાદળી રંગમાં હોય છે.
06:49 અહીં electro-static potential surfacesસાથેના અણુના કેટલાક વધુ ઉદાહરણો છે.
06:56 Aniline and cyclohexylamine.
07:00 cyclohexylamineના Nitrogen પર electron densityanilineકરતા વધુ સ્થાનિક છે.
07:08 તેથી 'સાયક્લોહેક્સિલામાઇન' મજબૂત બેઝ છે.
07:12 ચાલો સારાંશ કરીએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: અણુના ગુણધર્મોને જોવું,
07:20 partial chargeસાથે પરમાણું ને લેબલ કરવું.
07:24 Van der waals સપાટી બનાવવું,
07:27 electrostatic potential ઊર્જાના આધારે સપાટીને રંગિત કરવું.
07:33 અસાઇનમેન્ટ તરીકે: electro-static potential surfaceનો ઉપયોગ કરીને acetaldehyde અને formamide ની પ્રતિક્રિયાની તુલના કરો.
07:43 partial chargeસાથે પરમાણુંઓ લેબલ કરો.
07:47 તમારી પૂર્ણ અસાઇનમેન્ટ નીચે મુજબ દેખાશે.
07:51 acetaldehydeના 'oxygen પરમાણુ પર નેગેટિવ ચાર્જ લાલ રંગમાં દર્શાવેલ છે તે વધુ સ્થાનિક છે.
07:58 formamide માં નેગેટિવ ચાર્જ વધુ સ્થળાંતરિત થાય છે.
08:02 તેથી Acetaldehyde , એ Formamide કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે .
08:07 આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
08:15 અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ. તેના માટે અમારો સંપર્ક કરો.
08:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે.
08:29 આ ટ્યુટોરીયલનું ભાષાંતર કરનાર સંદીપ સોલંકી અને રેકોર્ડિંગ હું .......... વિદાય લાવું છું જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki