PERL/C3/Downloading-CPAN-module/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 09:50, 27 September 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Downloading CPAN modules. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું જરૂરી CPAN modules ને Ubuntu Linux Operating System અને Windows Operating System. પર કેવા રીતે ડાઉનલોડ કરવુ.
00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા અંતે હું ઉપયોગ કરી રહી છું. Ubuntu Linux 12.04 operating system Windows 7 , Perl 5.14.2 અને , 'gedit' Text Editor.
00:32 તમે તમારી પસંદગી નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
00:36 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ પર કાર્ય કરવાની જાણકારી હોવોઈ જોઈએ.
00:41 જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી સ્પોકન ટ્યુટોરીયલની વેબ સાઈટ પર જાવ.
00:48 પ્રથમ આપણે શીખીશું કે CPAN modules ને Ubuntu Linux OS પર કેવા રીતે ડાઉનલોડ કરવુ.
00:55 ટર્મિનલ પર જાવ.
00:57 ટાઈપ કરો sudo space cpan અને એન્ટર દબાવો. જો જરૂરી હોય તો પાસવર્ડ ટાઈપ કરો.
01:06 જો cpan તમારા સિસ્ટમ પર ઇન્સ્ટોલના હોય તો તે તમને ઈન્સ્ટોલેશન પ્રક્રિયા માટે પ્રોમ્પ્ટ કરશે.
01:13 સ્ટેપ્સ સાથે આગળ વધો. ઈન્સ્ટોલેશન માટે તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટથી કનેક્ટ હૉઉ જોઈએ.
01:21 આપણે જોઈ શકિઍ છીએ કે પ્રોમ્પ્ટ cpan થી બદલાયું છે.
01:26 ઉદાહરણ તરીકે ,મને CSV ફાઈલ માંથી અમુક ડેટાને એક્સ્ટ્રૈક્ટ કરવો છે અને તેને મારા પર્લ પ્રોગ્રામ માં વાપરવો છે.
01:35 તે માટે આપણે Text colon colon CSV મોડ્યુલ ઉપયોગ કરીશું.
01:40 ઉપયોગ કરવા ના પહેલા આપણને Text colon colon CSV મોડ્યુલ ઉપયોગ કરવો પડશે.
01:46 ટર્મિનલ પર જાવ.
01:48 ટાઈપ કરો : install Text colon colon CSV અને એન્ટર દબાવો.
01:55 આપણે આ મોડ્યુલના અનુરૂપ પેકેજનું ઈન્સ્ટોલેશન જોઈ શકીએ છીએ.
02:00 ઈન્સ્ટોલેશન તમારી ઇન્ટરનેટ ની ગાતીના અનુસાર અમુક સમય લેશે.
02:06 ચાલો તપાસીએ કે મોડ્યુલ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયું કે નહિ.
02:12 cpan થી બહાર નીકળવા માટે 'q' કીનને દબાવો.
02:16 ટાઈપ કરો: "instmodsh" અને એન્ટર દબાવો.
02:23 બધા મોડ્યુલ ઇન્સ્ટોલ કરવા માટે ટાઈપ કરો 'l'.
02:28 અહીં આપણે Text colon colon CSV જોઈ શકીએ છીએ આ બતાડે છે કે મોડ્યુલ આપણા સિસ્ટમ પર ઇન્સ્ટોલ થયી ગયું છે.
02:38 બહાર જવા માટે ટાઈપ કરો 'q' .
02:41 હવે હું પહેલાથી સેવ કરેલ candidates.csv ખોલીશ.
02:47 ટાઈપ કરો : gedit candidates.csv અને એન્ટર દબાવો.
02:53 અહીં આપણે કોમ વિભાજક સાથે કેન્ડીડેટ નું નેમ, એજ ,જેન્ડર અને ઇમેઇલ વિગતો જોઈ શકીએ છીએ.
03:02 હવે હું csvtest.pl ફાઈલ ખોલીશ જેમાં મેં એક પર્લ પ્રોગ્રામ લખ્યો છે જે આ પ્રોગ્રામ નો ઉપયોગ કરે છે.
03:11 આ પ્રોગ્રામ name field વેલ્યુ ને extract કરશે જે csv ફાઈલમાં સંગ્રહિત કરાવે છે.
03:18 use સ્ટેટમેન્ટ Text colon colon CSV મોડયુલને લોડ કરે છે.
03:23 મેં લોકલ વેરિયેબલ dollar file પર "candidates.csv" ફાઈલ ડિક્લેર કરી છે.
03:29 આગલું સ્ટેટમેન્ટ ફાઈલને READ મોડ માં ખોલશે.
03:34 Text colon colon CSVclass છે અને આપણે new. ના સાથે તે constructorને કોલ કરીને એક instance બનાવી શકીએ છીએ.
03:42 આ લાઈન એક object સેટિંગ બનાવે છે જે વિભાજક કરેકેકટર કોમા (,) છે.
03:48 અહીં , "while" લૂપ "getline()" method ઉપયોગ કરીને લાઈન બાઈ લાઈન ડેટા ને ફેચ કરે છે.
03:54 "getline" method એક array પર reference રિટર્ન કરે છે.
03:58 આપણને વેલ્યુ મેળવવા માટે આને dereference કરવુ પડશે.
04:02 Index of zero તે csv' ફાઈલ માં name field દેખાડે છે.
04:07 Print સ્ટેટમેન્ટ csv ફાઈલમાં થી નેમ ને પ્રિન્ટ કરે છે.
04:11 હવે ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:15 ચાલો પ્રોગ્રામ execute કરીએ .
04:18 ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: perl csvtest.pl અને એન્ટર દબાવો.
04:27 અહીં આપણે આઉટપુટ તરીકે નેમ ફિલ્ડ જોઈ શકીએ છીએ.
04:32 આગળ આપણે જોશું કે કેવા રીતે Windows Operating System. પર CPAN મોડ્યુલ ડાઉન લોડ કરવુ.
04:39 જયારે પર્લ ઇન્સ્ટોલ થાય છે ત્યારે PPM એટલેકે Perl Package Module નામક એક ઉપયોગિતા પોતેથી જ ઇન્સ્ટોલ થયી જાય છે.
04:48 PPM ને ઉપયોગ કરવા માટે તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોવુ જોઈએ,
04:53 આ ઉપયોગીતા Windows Operating System પર આપેલ માટે ઉપયોગ થયી શકે છે: મોડ્યુલ શોધવા માટે , ઇન્સ્ટોલ કરવા માટે , કાઢવા અને અપગ્રેડ કરવા માટે .
05:04 ચાલો હવેWindows OS કમાન્ડ વિન્ડો ખોલીએ.
05:09 command window ખોલવા માટે , Start પર ક્લિક કરો અને ટાઈપ કરો "cmd" અને એન્ટર દબાવો.
05:17 તમારા વિન્ડો ઓએસ પર પર્લ ઇન્સ્ટોલ થયું કે નહિ તપાસવા માટે ટાઈપ કરો : perl hyphen v .
05:25 તમે તમારા મશીન પર પર્લ વર્જન નંબર જોઈ શકો છો.
05:30 જો પર્લ ઇન્સ્ટોલ ના હોય તો Perl Installation ના ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
05:36 આ તમને બતાવેશે કેકેવી રીતે પર્લને Windows OS પર ઇન્સ્ટોલ કરવુ.
05:41 “DOS” પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો : ppm install Text colon colon CSV અને એન્ટર દબાવો.
05:49 નોંધ લો , module નેમ એ કેસ સેન્સેટિવ હોય છે.
05:53 આપણે જોઈ શકીએ છીએ કે ઈન્સ્ટોલેશન પ્રક્રિયા શરુ થયી ગયી છે. ઈન્ટોલેશન સમાપ્ત થતા સુધી રાહ જુઓ.
06:00 મેં વર્તમાન કાર્યકારી ડિરેક્ટરી પર candidates.csv અને csvtest.pl ફાઈલ કોપી કરી લીધી છે.
06:08 ચાલો હવે પર્લ પ્રોગ્રામ execute કરીએ.
06:11 command window માં , ટાઈપ કરો : perl csvtest.pl અને એન્ટર દબાવો.
06:18 અહીં આઉટપુટ છે.
06:21 આ આપણને આ ટ્યુટોરીયલના અંત માં લાઈ આવે છે, ચાલો સારાંશ લઈએ.
06:26 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીયા CPAN modules ને Linux અને Windows પર કેવા રીતે ડાઉનલોડ કરવુ.
06:34 અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. Date colon colon Calc મોડ્યુલને ઇન્સ્ટોલ કરવાનો પ્રયત્ન કરો. મોડયુલ શોધવા માટે આપેલ વેબસાઈટ નો ઉપયોગ કરો.
06:47 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:54 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:03 વધુ જાણકરી માટે અમને લખો.
07:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
07:18 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki