ExpEYES/C2/Communicating-to-ExpEYES-using-Python/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:28, 4 September 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો Communicating to ExpEYES using Python પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે .
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
  • Python નો પરિચય
  • Plot window અને Python વાપરીને AC વોલ્ટેજ માપતા
  • Sine wave ઉત્પ્ન્ન કરતા
  • Python વાપરીને બાહ્ય અને આંતરિક વોલ્ટેજ માપતા
00:22 * Plot window અને Python વાપરીને capacitance અને resistance માપતા
  • Square wave ઉત્પ્ન્ન કરતા
  • આપણા પ્રયોગ માટે કનેક્શન અને સર્કિટ ડાઇગ્રામ દેખાડતા.
00:34 અહીં હું ઉપયોગ કરી રહી છું.
  • ExpEYES version 3.1.0
  • Ubuntu Linux OS version 14.10
00:43 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ :
  • ExpEYES Junior interface
  • સામાન્ય Python programming.
00:52 જો નાથ તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:56 ચાલો Python ના પરિચય સાથે શરૂઆત કરીએ.
01:00 Python એ સાદી અને સરળતાથી શીખી શકાય એવા સરસ પ્રોગ્રામિંગ ભાષા છે.
  • આ મફત અને ઓપન સોર્સ ક્રોસ પ્લેટફોર્મ ઉચ્ચતમ દર્જા ની ભાષા છે .
  • Object oriented પ્રોગ્રામ પ્રત્યે તે અસરકારક અભિગમ ધરાવે છે.
01:15 ચાલો ખાતરી કરીએ કે પાયથન આપણી સિસ્ટમ પર ઇન્સ્ટોલ છે કે નહીં.
01:18 ટર્મિનલ ખોલવા માટે CTRL+ ALT અને T કી એક સાથે દબાવો.
01:22 Python interpreter' શરુ કરવા માટે ટાઈપ કરો: "python"'અને Enter દબાવો. પાયથન ની મૂળભૂત આવૃત્તિ વિષેની વિગતો ટર્મિનલ પર દ્રશ્યમાન થશે.
01:36 ત્રણ angle bracketsPython prompt(>>>) દર્શાવે છે. હવે તમે કમાંડ ટાઈપ કરવા માટે તૈયાર છો.
01:44 Python પ્રોગ્રામિંગ ની વધુ જાણકારી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
01:49 ડિવાઇસ ના ઉપરના પેનલ પર આવેલ channels વિષે હું ચર્ચા કરીશ.
01:54 ઉપરના પેનલ દરેક ટર્મિનલ ચોક્કસ ચેનલ ને અસાઈન કરેલ છે.
02:00 ઉદાહરણ તરીકે - channel 1A1 ને અસાઈન છે અને channel 2A2 ને અસાઈન છે.
02:07 હું વાયરો ડિવાઇસને કેવા રીતે કનેક્ટ કરવા તે દેખાડીશ.
02:11 ડિવાઇસ ની બન્ને બાજુએ screw terminals છે.
02:15 જોડાણ કરવા માટે આપણે વાયરો ટર્મિનલ માં નાખી ને સ્ક્રુ કસીએ છીએ. અહીં A2 SINE. ને જોડાણ કરાયું છે.
02:22 circuit diagram છે .
02:28 A2 નો વોલ્ટેજ માપવા અને તેની Sine wave દર્શાવવા માટે ચાલો પ્રયોગ શરુ કરીએ .
02:36 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
02:39 Plot window પર A2 નો વોલ્ટેજ દર્શાવવા માટે A2 પર ક્લિક કરો. A2 નો વોલ્ટેજ નીચે દર્શાવાયો છે.
02:48 A2 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. આપણે જયારે A2 ને CH1, સુધી ડ્રેગ કરીએ છીએ ત્યારે A2 નો ઇનપુટ ડેટા CH1 ને અસાઈન થાય છે.
02:59 'Sine વેવ દર્શાવવા માટે msec/div સ્લાઇડર ને ખસેડો. A2 ના વોલ્ટેજમાં ફેરફાર દર્શાવવા માટે A2 પર ક્લિક કરો.
03:09 CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. A2 ની વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જમણી બાજુએ દ્રશ્યમાન થયી છે.
03:16 આપણે સમાન પ્રયોગ કરીશું અને પાયથનની મદદ થી A2 નો વોલ્ટેજ માપીશું.
03:23 નોંધ લો કે Python interpreter: પર એરરો ટાળવા માટે.
  • ડિવાઇસ સિસ્ટમથી જોડાણ કરો.
  • Plot window બંધ કરો.
03:31 ExpEYES માંથી eyes લાઈબ્રેરી આયાત કરવા માટે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો"import expeyes.eyesj". અને Enter દબાવો.
03:40 ટાઈપ કરો: p=expeyes.eyesj.open() અને Enter દબાવો. જો હાર્ડવેર મળે તો open() ફન્કશન એક ઓબ્જેક્ટ પાછું આપે છે.
03:53 આ લાઈનો ExpEYES લાઈબ્રેરી લોડ કરશે અને ડિવાઇસ ને જોડાણ સ્થાપિત કરશે.
03:58 A2 ના વોલ્ટેજ ને જોવા માટે ટાઈપ કરો : "print p.get_voltage" within brackets "2" અને Enter દબાવો.
04:08 આઉટપુટ A2 નો વોલ્ટેજ દર્શાવે છે.તે જ પ્રમાણે આપણે A2 ના વિવિધ વોલ્ટેજે દર્શાવિ શકીએ છીએ.
04:15 A2 નો વોલ્ટેજ જો AC વોલ્ટેજ હોય તો તે બદલાય છે.
04:20 Python interpreter નો ઉપયોગ કરીને પ્લોટ બનાવવા માટે,
Synaptic Package Manager વાપરીને   python-matplotlib લાઈબ્રેરી ઇન્સ્ટોલ કરો.
04:30 મારી સિસ્ટમ પર મેં પકહેલાથી જ python-matplotlib લાઈબ્રેરી ઇન્સ્ટોલ કરી છે,
04:36 Windows Operating system: પર પ્લોટો બનાવવા માટે.
04:40 આપેલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
  • matplotlib version 1.4.3
  • numpy version 1.9 or above.
04:49 Copy the ઇન્સ્ટોલ્ડ ExpEYES ફાઈલ અને driversને કોપી કરો અને C drive માં પેસ્ટ કરો.
04:55 Sine વેવ ઉત્પ્ન્ન કરવા માટે python પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો: "import expeyes.eyesj" અને Enter દબાવો.
05:05 પહેલાની જેમ ટાઈપ કરો p=expeyes.eyesj.open() અને Enter દબાવો.
05:12 ટાઈપ કરો : from pylab import * (asterisk). " pylab " એ matplotlib library માંથી એક પ્રોગ્રામ છે Enter દબાવો.
05:26 ટાઈપ કરો : ion(). This command sets pylab interactive mode. અને એન્ટર દબાવો.
05:35 ટાઈપ કરો: "t,v=p.capture" within brackets "2, 200, 100".

"t", "v" are time અને voltage વેક્ટર્સ છે.

05:50 2 અને A2 માટે ચેનલ ક્રમાંક છે 200 એ ડેટા પોઇન્ટ સંખ્યા છે 100 એ અનુગામી માપના વચ્ચે નું time interval છે .
06:02 Enter દબાવો.
06:04 આઉટપુટ જોવા માટે ટાઈપ કરો : "plot" within brackets "t, v". plot within brackets t,v આ નવા વિન્ડો પર Sine wave ઉત્પ્ન્ન કરે છે.
06:15 Enter દબાવો.
06:18 આપણે ઉપર આપેલ કમાંડો વાપરીને Windows command prompt પર Sine વેવ ઉત્પ્ન્ન કરે છે.
06:26 આગળ બેટરી ન બાહ્ય વોલ્ટેજ સ્ત્રોત તરીકે વાપરીને ને ચાલો A1 નો વોલ્ટેજ માપીએ.
06:32 બાહ્ય વોલ્ટેજ સ્ત્રોત માપવા માટે Ground(GND)3V બેટરી મારફતે A1 થી જોડાણ કરાયો છે.
06:39 આ સર્કિટ ડાઇગ્રામ છે .આપણે Python interpreter. નો ઉપયોગ કરીને A1 ની વેલ્યુ દેખાડીશું.
06:46 python પ્રોમ્પ્ટ પર :

ટાઈપ કરો : "import expeyes.eyesj" અને Enter દબાવો.

06:53 ટાઈપ કરો : p=expeyes.eyesj.open(), અને Enter દબાવો.


06:59 ટાઈપ કરો print p.get_voltage within brackets 1 અને Enter દબાવો.
07:07 અહીં Channel 1A1 ને અસાઈન થયું છે. A1ટર્મિનલ પર નું વોલ્ટેજદ્રશ્યમાન થયું છે.
07:14 PVS ને આંતરિક વોલ્ટેજ સ્ત્રોત તરીકે વાપરીને ચાલો A1 નો વોલ્ટેજ ટર્મિનલ પર દ્રશ્યમાન થયો છે.
07:20 આ પ્રયોગ માં PVSA1 થી જોડાણ કરેલ છે.
07:24 આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:28 ટર્મિનલ પર પાછાં જાવ અને ટાઈપ કરો : print p.set_voltage within brackets 3 અને એન્ટર દબાવો.
07:47 ટાઈપ કરો : "print p.get_voltage" within brackets "1" અને એન્ટર દબાવો. A1 નો વોલ્ટેજ ટર્મિનલ પર દ્રશ્યમાન છે.
07:59 હવે હું capacitor અને resistor વાપરીને વોલ્ટેજ ના AC અને DC કોમ્પોનૅન્ટ ડેમનસ્ટ્રેટ કરીશ.
08:11 આ પ્રયોગ માં,
  • A1SQR1 થી જોડાણ કરેલ છે.
  • SQR1capacitor મારફતે A2 થી જોડાણ કરેલ છે.
  • A2 એ 200k resistor મારફતે ground(GND) થી જોડાણ કરેલ છે.
08:25 આ સર્કિટ ડાઇગ્રામ છે .
08:27 ચાલો પરિણામ પ્લોટ વિન્ડો પર જોઈએ.
08:31 Plot window પર Measure C on IN1 બટન પર ક્લિક કરો.
08:36 'IN1 નો Capacitance of IN1 -0.6 pF (pico farads) તરીકે દ્રશ્યમાન છે.
08:42 Measure R on SEN બટન પર ક્લિક કરો. of SEN નું ''Resistance 560 Ω(ohms) તરીકે દ્રશ્યમાન થયેલ છે.
08:51 નોંધ લો તમને Capacitance અને Resistance ની કદાચિતસેજ જુદી વેલ્યુ મળી શકે છે.
08:57 SQ1 પર ક્લિક કરો અને CH1 પર ડ્રેગ કરો.

SQ1 એ ચેનલ CH1 ને અસાઈન થયેલ છે.

09:04 A2 પર ક્લિક કરો અને CH2. પર ડ્રેગ કરો.

A2 એ ચેનલ CH2. ને અસાઈન થયેલ છે.

09:12 Square waves. દર્શાવવા માટે SQR1 પર ક્લિક કરો.વેવ વ્યવસ્થિત કરવા માટે msec/div સ્લાઇડર ખસેડો.
09:23 CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો A2 નો વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી એ જમણી બાજુએ દ્રશ્યમાન છે.
09:32 Capacitance, Resistance માપવા માટે આપણે સમાન પ્રયોગ જ કરીશું અને Python interpreter. વાપરીને એક Square wave બનાવિશુ.
09:41 python prompt પર , ટાઈપ કરો : "import expeyes.eyesj" અને એન્ટર દબાવો.
09:50 ટાઈપ કરો: p=expeyes.eyesj.open() અને એન્ટર દબાવો.
09:58 Capacitance વેલ્યુ દર્શાવવા માટે ટાઈપ કરો : p.measure_cap() અને એન્ટર દબાવો.
10:07 Capacitance વેલ્યુ ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે.
10:11 Resistance વેલ્યુ દર્શાવવા માટે ટાઈપ કરો : p.measure_res() અને Enter દબાવો.
ટર્મિનલ પર Resistance વેલ્યુ દેખાય છે.
10:24 સ્ક્વેર વેવ ઉત્પ્ન્ન કરવા માટે ટાઈપ કરો : from pylab import *(asterisk) અને Enter દબાવો.

ટાઈપ કરો: ion() અને Enter દબાવો.

10:36 ટાઈપ કરો : print p.set_sqr1 within brackets 100 અને Enter દબાવો. અહીં 100 એ square wave. ની frequency છે.
10:49 ટાઈપ કરો t,v=p.capture within brackets 6, 400, 100 અને Enter દબાવો.
11:00 ટાઈપ કરો: plot within brackets t,v. plot within brackets t,v એ નવા વિન્ડો પર square wave ઉત્પ્ન્ન કરે છે.
11:12 Enter દબાવો.
11:14 ચાલો સારાંશ લઈએ.
11:17 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
  • Python નો પરિચય
  • પ્લૉટ વિન્ડો અને Python વાપરીને AC વોલ્ટેજ માપવુ.
  • Sine વેવ ઉત્પ્ન્ન કરવા.
  • Python વાપરીને બાહ્ય તથા આંતરિક વોલ્ટેજો માપવા.
11:33 પ્લોટ વિન્ડો અને વાપરીને capacitance અને resistance માપવા.
  • Square wave ઉત્પ્ન્ન કરવા.
  • આપણા પ્રયોગો માટે જોડાણો અને સર્કિટ ડાઇગ્રામો દર્શાવતા.
11:45 એસાઈનમેન્ટ તરીકે,
  • પ્લોટ વિન્ડો વાપરીને તમારી આંગળી નું resistance માપો.
  • python ને વાપરીને Sine અને Square waves. ની જોડણી બનાવો.
11:56 ઉપર આપેલ પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવો.
11:59 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
12:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
12:20 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki