LaTeX/C2/Report-Writing/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:02, 10 August 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 LaTeX માં Report Writing પરનાં આ spoken tutorial માં સ્વાગત છે. હું આને “latek” સંબોધું છું ના કે “latex”.
00:09 આ ટ્યુટોરીયલ કન્નન મૌદગલ્યા દ્વારા રચિત છે.
00:13 આ ટ્યુટોરીયલમાં, આપણે એક ડોક્યુમેન્ટ લખતા શીખીશું.
00:19 ખાસ કરીને, ‘report’ અને ‘articleclass બનાવવું, sections બનાવવા, સેક્શનોનાં ક્રમાંકને ઓટોમેટ (સ્વયંચાલિત) કરવા, Table of contents બનાવવા અને શીર્ષક પુષ્ઠ બનાવવું.
00:38 હું આ ટ્યુટોરીયલ અમારા ૧૦,૦૦૦ રૂપિયાથી પણ ઓછી કીમતનાં લેપટોપ પર બનાવી રહ્યી છું.
00:44 અને, હું વાપરી રહ્યી છું Ubuntu Linux, TeXworks અને LaTeX.
00:51 તમે TeXworks ને Windows અથવા Mac પર પણ વાપરી શકો છો - પદ્ધતિ એકસમાન છે.
00:57 તમે TeXworks વિના પણ, લેટેક વાપરી શકો છો.
01:02 તમે વધુ ખર્ચાળ લિનક્સ કમ્પ્યુટર્સનો પણ ઉપયોગ કરી શકો છો
01:07 આ શીખવા માટે પૂર્વજરૂરીયાતો નીચે પ્રમાણે છે: સ્પોકન ટ્યુટોરીયલ જે LaTeX ને પરિચિત કરે, report dot tex ફાઈલ, side-by-side method નું જ્ઞાન, આ તમામ આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે જરૂરી છે.
01:23 ઉપર આપેલ તમામની માહિતી અમારી વેબસાઈટ: spoken tutorial dot org પર ઉપલબ્ધ છે.
01:32 ચાલો હું TeXworks વિન્ડો પર જાઉ.
01:36 મેં પહેલાથી જ report.tex ફાઈલ ખોલી છે. કૃપા કરી આ ફાઈલને ડાઉનલોડ કરીને મારી સાથે અભ્યાસ કરો.
01:44 હું વાપરી રહ્યી છું ફોન્ટ માપ 12 point, ‘a4 paper’ અને ‘article’ class.
01:55 'usepackage' કમાંડ મારફતે, હું માર્જિન સુયોજિત કરવા માટે geometry package વાપરી રહ્યી છું.
02:02 દરેક કમાંડની શરૂઆતમાં એક reverse slash આવવી જોઈએ.
02:07 તેમ છતાં હું સ્પષ્ટપણે કહીશ નહીં, તમારે વિપરીત સ્લેશ મુકવાનું ભૂલવું ન જોઈએ.
02:13 એજ પ્રમાણે, હું સ્પષ્ટપણે કૌંસનો ઉલ્લેખ કરતી નથી, પણ તમારે તેનો ઉપયોગ કરવો પડશે.
02:20 કૃપા કરી વિડીઓમાં દર્શાવ્યાપ્રમાણેનું પુનરાવર્તન કરો.
02:25 usepackage કમાંડ ચોરસ કૌંસ અંતર્ગત વૈકલ્પિક પરિમાણો ધરાવે છે.
02:31 પેકેજનું નામ કૌંસમાં છે.
02:35 મેં આડી અને ઉભી દરેક માર્જીન ૪.૫ સેમી સુયોજિત કરી છે.
02:41 "TexWorks" વિન્ડોનાં ઉપરની બાજુએ ડાબા હાથે આવેલ ખૂણે જુઓ.
02:47 જો pdfLaTeX પહેલાથી પસંદ થયેલ ન હોય તો, તેને પુલ ડાઉન મેનુમાંથી પસંદ કરો.
02:55 ડાબી બાજુએ, બાણ સહીત એક લીલા રંગનો વર્તુળ છે.
02:59 બાણને ક્લિક કરો અને આ ફાઈલને કમ્પાઈલ કરો.
03:04 આપણને ‘report.pdf’ ફાઈલ મળે છે જે જમણી બાજુએ દર્શાવેલી છે.
03:09 આઉટપુટ ફાઈલમાં શીર્ષકો - section, sub-section અને sub-sub-section તરફે જુઓ.
03:18 આને source file માં અપાયેલ સમાન commands વાપરીને બનાવ્યા છે.
03:23 'pdf' ફાઈલમાં આ section શીર્ષકોનાં વિશિષ્ટ લક્ષણો અવલોકિત કરો.
03:30 આ શીર્ષકોનાં માપો પ્રમાણસર અને આપમેળે બનાવાય છે.
03:37 સાથે જ, section શીર્ષક એ સૌથી મોટું છે અને sub-sub-section શીર્ષક એ સૌથી નાનું છે.
03:45 સ્ત્રોત ફાઇલમાં ખાલી લાઈનો હોય તે છતાં, આઉટપુટ તે જ રહે છે.
03:50 ચાલો હું અહીં એક લાઈન રદ્દ કરું. કમ્પાઈલ કરું.
03:55 અહીં કોઈ બદલાવ નથી.
03:57 ચાલો હું હવે પેપરનું માપ a5 કરું.
04:02 આનાથી આઉટપુટમાં દરેક લાઈનોની પહોળાઈ ઘટશે.
04:06 જેવું કે પહેલા કર્યું હતું ચાલો હું ટેક્સ્ટને કમ્પાઈલ કરું.
04:10 ચાલો હું control + દાબીને તેને વિસ્તૃત કરું જેથી કરીને તમે આઉટપુટ સ્પષ્ટપણે જોઈ શકો.
04:17 ચાલો હું તેને મધ્યમાં લઈ આવું.
04:20 બાકીના આ ટ્યુટોરીયલ માટે, આપણે ફક્ત a5 પેપર જ વાપરીશું. તેને a4 માં બદલવા માટે આપને આવકારીએ છીએ.
04:28 નોંધ લો મેં ફાઈલને save કરી ન હતી. આ એટલા માટે કારણ કે TexWorks એ ફાઈલને કમ્પાઈલ કરવા પહેલા આપમેળે સંગ્રહે છે.
04:37 ચાલો સૌથી નાનો ફોન્ટ 10 point જેટલો કરીએ અને કમ્પાઈલ કરીએ.
04:44 જુઓ, ફોન્ટ માપ નાનું થયું છે - શું આપણે આશ્ચર્યચકીત થવું જોઈએ? પરંતુ, પ્રમાણસર કદ બદલવાનું અને અંતર સમાન રહે છે.
04:54 ચાલો હું ફોન્ટને પાછું 12 point કરું.
04:59 આપણે હવે section titles નાં બીજા અન્ય મહત્વપૂર્ણ પાસાઓની ચર્ચા કરીશું.
05:04 તે section ક્રમાંકોની આપોઆપ ઉત્પત્તિ છે.
05:09 આને વધુ સમજાવવા માટે, હું એક નવો section ઉમેરીશ જેને ‘Inserted section’ કહેવાય છે.
05:18 કમ્પાઈલ કરતી વખતે, તે અહીં ક્રમમાં યોગ્ય ક્રમાંક સાથે દ્રશ્યમાન થાય છે. આમ, લેટેક દ્વારા ક્રમાંકનની પણ આપમેળે કાળજી લેવાય છે.
05:29 લેટેક એક્સ્ટેંશન toc સાથે એક ફાઇલ મારફતે table of contents બનાવે છે.
05:36 ચાલો હું ‘table of contents’ ઉમેરું, એક શબ્દ, અહીં.
05:42 કમ્પાઈલ કરો.
05:44 શબ્દ ‘Contents’ આઉટપુટમાં દ્રશ્યમાન થાય છે પણ બીજું કઈ નહી.
05:50 ચાલો હું ફરીથી કમ્પાઈલ કરું.
05:53 table of contents માં પુષ્ઠ ક્રમાંકો સહીત તમામ શીર્ષકો હવે પ્રસ્તુત છે.
05:59 તમને યોગ્ય પુષ્ઠ ક્રમાંકો મેળવવા માટે તેને ત્રીજી વખત કમ્પાઈલ કરવું પડશે.
06:05 ત્રીજી વખત શા માટે? કૃપા કરી એસાઈનમેંટ જુઓ.
06:09 માત્ર એક શબ્દ, ‘table of contents’, જોઈએ છે.
06:14 લેટેકમાની શું આશ્ચર્યજનક ક્ષમતા છે!
06:17 આ એક્સટેન્શન " 'toc' સાથે ફાઇલ દ્વારા પ્રાપ્ત થાય છે જે કે લેટેક જાળવે છે.
06:24 આ મલ્ટી પાસ (બહુવિધ અનુમતિ) સંકલન પ્રક્રિયા, શીર્ષકમાં ફેરફારો સાથે પણ કામ કરે છે.
06:30 ચાલો હું વિભાગ શીર્ષકને ‘Modified section’ કરું.
06:36 ચાલો હું તેને કમ્પાઈલ કરું. Table of Contents બદલાતું નથી.
06:42 ચાલો હું આને વધુ એક વાર કમ્પાઈલ કરું અને આ સમસ્યાને ઉકેલું.
06:46 હવે આપણી પાસે અહીં મોડીફાય કરેલું વિભાગ છે.
06:49 આપણે આ ડોક્યુમેન્ટ માટે શીર્ષક બનાવીશું. ચાલો હું તે અહીં કરું, ‘begin document’ ની સેજ પહેલા.
06:57 હું આપેલ પ્રમાણે બનાવીશ એક ‘title’, ‘Author’ માહિતી અને ‘date’.
07:13 તો, મેં આ ત્રણ કમાંડો ઉમેર્યા છે.
07:17 ક્રમ જેમાં આ આવે છે અથવા કે જગ્યા જ્યાં તે આવે છે એનાંથી કોઈ ફરક પડતો નથી.
07:22 પરંતુ તે begin document કમાંડ પહેલા આવવા જોઈએ.
07:26 તમામ કમાંડોમાં reverse slash ભૂલશો નહી.
07:31 અહીં બમણી સ્લેશ એટલે કે આગળની લાઈન. આપણે તે કમ્પાઈલ કરીશું.
07:38 ‘pdf’ ફાઈલમાં કોઈ ફેરફાર નથી.
07:42 કારણ એ છે કે મેં લેટેકને આ માહિતી સાથે શું કરવું છે તે કહ્યું નથી.
07:47 તો, હું ‘make title’ કમાંડ ઉમેરું છું, એક શબ્દ, 'begin document' નાં સેજ પછીથી.
07:55 ચાલો હું તે કમ્પાઈલ કરું.
07:58 title આઉટપુટમાં એ જગ્યાએ દેખાય છે, જ્યાં હું આ કમાંડ મુકું છું
08:03 એટલે કે, ડોક્યુમેન્ટની શરૂઆતમાં.
08:07 હવે આપણે આ ડોક્યુમેન્ટનાં class ને article માંથી report કરીશું.
08:15 વારાફરતું, આપણે એક chapter વ્યાખ્યાયિત કરીએ છીએ આ કમાંડ વડે: 'Chapter First Chapter'.
08:24 Report style ને ઓછામાં ઓછું એક chapter જોઈએ છે.
08:27 ચાલો આને કમ્પાઈલ કરીએ અને આઉટપુટ જોઈએ.
08:31 આઉટપુટમાં થયેલ ફેરફારોની નોંધ લો.
08:35 શીર્ષક સમગ્ર પુષ્ઠ પર દ્રશ્યમાન થાય છે જે ક્રમાંક ધરાવતું નથી.
08:40 Contents પણ સમગ્ર પુષ્ઠ પર દ્રશ્યમાન થાય છે, પુષ્ઠ ક્રમાંક 1 સાથે.
08:47 કૃપા કરી અહીં અટકો અને શોધો કે 'Contents' માં કેટલી એન્ટ્રીઓ ખોટી છે.
08:54 ચાલો આગળનાં પુષ્ઠ પર જઈએ. chapter કઈ રીતે શરુ થાય છે તેની નોંધ લો.
09:00 તમે કેટલા વિશિષ્ટ લક્ષણોને ઓળખી શકો છો? તમને ઓછામાં ઓછા પાંચ શોધવા જોઈએ.
09:08 ચાલો આને બીજી વખત કમ્પાઈલ કરીએ.
09:12 અવલોકન કરો કે Contents પુષ્ઠ હવે યોગ્ય માહિતી ધરાવે છે. પુષ્ઠ ક્રમાંકો હવે બરોબર છે.
09:21 ચાલો હવે ‘New Chapter’ કહેવાતો, એક chapter ઉમેરીએ.
09:32 તેને કમ્પાઈલ કરીએ.
09:34 ચાલો હું ફરીથી કમ્પાઈલ કરું અને તેને નવા પુષ્ઠ પર આવતું જોઉં.
09:47 આ નવા chapter બાદ appendix કમાંડ દાખલ કરો.
09:53 કમ્પાઈલ વખતે, તમને “Appendix” શબ્દ દૃશ્યમાન થતો દેખાશે.
09:59 chapter ક્રમાંક એ A છે.
10:02 ચાલો આપણે હવે slides પર જઈએ.
10:05 ચાલો સારાંશ લઈએ કે આપણે આ ટ્યુટોરીયલમાં શું શીખ્યા.
10:08 લેટેકમાં ડોક્યુમેન્ટ લખવું, chapter અને section શીર્ષકો આપમેળે બનાવવા, આપમેળે ક્રમાંકન કરવું, Table of contents અને શીર્ષક પુષ્ઠ બનાવવું, Appendix બનાવવી.
10:21 ચાલો હું અમુક એસાઈનમેંટો આપું.
10:24 આ એસાઈનમેંટ a4 પેપર અને letter paper પર છે.
10:29 કૃપા કરી વિડીઓ અટકાવો, સ્લાઈડ વાંચો અને એસાઈનમેંટ કરો.
10:35 આ એસાઈનમેંટ font size પર છે.
10:41 report dot toc પર છે.
10:47 આ સંકલનની સંખ્યા પર છે.
10:52 Table of Contents નાં સ્થાન પર છે.
10:59 આ એસાઈનમેંટ 'report' અને 'article' માના 'chapter' command નાં વપરાશ પર છે.
11:07 આ એસાઈનમેંટ 'report' class માના 'appendix' કમાંડની અસર પર છે.
11:15 આ પાછલા એસાઈનમેંટ જેવું જ છે, પરંતુ 'article' class માં.
11:22 geometry package પર છે.
11:27 આ એસાઈનમેંટ, સામાન્ય રીતે LaTeX classes પર છે.
11:34 આ સાથે, આપણે આ ટ્યુટોરીયલનાં અંતમાં આવ્યા છીએ.
11:38 આ વિડીઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:46 અમે Spoken Tutorials નો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરીએ છીએ. પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારો સંપર્ક કરો.
11:53 શું તમને આ Spoken Tutorial માં કોઈ પ્રશ્નો છે?
11:56 કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. તમને જ્યાં પ્રશ્ન હોય એ મિનીટ અને સેકેંડ પસંદ કરો.
12:03 તમારો પ્રશ્ન સંક્ષિપ્તમાં સમજાવો. અમારી ટીમમાંથી કોઈ એક તમારા પ્રશ્નનો જવાબ આપશે.
12:09 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ એ આ ટ્યુટોરીયલ પરનાં ચોક્કસ પ્રશ્નો માટે છે.
12:13 કૃપા કરી અસંદર્ભિત અને સર્વસામાન્ય પ્રશ્નો તેના પર મોકલશો નહી.
12:19 આનાથી અસગવડ થશે નહી. ઓછી ગડબડ સાથે, આપણે આ ચર્ચાને સૂચનાસામગ્રી તરીકે ઉપયોગમાં લઇ શકીએ છીએ.
12:28 આ ટ્યુટોરીયલમાં ન આવરાયેલ વિષયો માટે, આ સરનામે આવેલ stack exchange ની મુલાકાત લો.
12:35 લેટેકનાં જવાબો મેળવવા માટે આ ઉત્તમ સ્થાન છે. તમારી પાસે પણ અમારા વર્કશોપો, પ્રમાણપત્રો વગેરે પર પ્રશ્નો હોઈ શકે છે.
12:45 આ માટે, અમને આ ઈમેઈલ પર સંપર્ક કરો.
12:50 Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા અપાયેલ છે.
12:56 જોડવાબદ્દલ આભાર. આભાર.

Contributors and Content Editors

Jyotisolanki