Scilab/C2/Xcos-Introduction/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 09:53, 8 August 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Xcos: Scilab Connected Object Simulator. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 'Xcos' ડાયનામિલ એટલેકે સક્રિય સિસ્ટમની મોડલિંગ અને સિમ્યુલેશન ના માટે સાઇલેબ પેકેજ છે. તેમાં continuous (સતત)' અને 'discrete(અસતત્ત)' બંને સિસ્ટમ હોય છે.
00:17 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે પ્રમાણે શીખીશું: 'XCOS' શું છે, 'પેલેટ' શું છે, 'Xcos' માં Block Diagrams બનાવતા.


00:26 બ્લોક્સના પેરામિટરો એટલે કે માપદંડ સેટ કરવું, સિમ્યુલેશન પૅરમિટ્સ સેટ કરવું , બનાવેલ બ્લોક ડાઇગ્રામોને સિમ્યુલેટ કરવું.


00:35 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે તમારા સિસ્ટમ પર સાયલબ સંસ્થાપિત હોવું જોઈએ.
00:40 પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 અને Scilab version 5.3.3
00:48 તમારા કમ્પ્યુટર પર Scilab console વિન્ડો ખોલો.
00:52 Applications પર જાઓ અને 'Xcos' પસંદ કરો અથવા તમારા સાઈલેબ કન્સોલ' વિન્ડો પર 'xcos' ટાઈપ કરો અને એન્ટર દબાવો.
01:02 આવું કરવા પર બે વિન્ડોઝ ખુલશે. બે વિન્ડોઝ 'Palette browser' અને 'Untitled-Xcos' વિન્ડો છે.
01:14 Palette browser માં તમને વિવિધ પ્રકારના Commonly Used Blocks નો ઉપયોગ છે.
01:20 Continuous time system blocks , Discrete time systems blocks અને ઘણા અન્ય છે.
01:26 બીજી વિન્ડો , Untitled-Xcosગ્રીડસ સાથે ખાલી છે.
01:31 હવે આપણે 'step input' ના સાથે 'first order system' ને સીમ્યુલેટ કરીશું.
01:36 શરૂ કરવા માટે હું Continuous time systems palette થી transfer function block પસંદ કરીશ.
01:43 આ બ્લોક ને Untitled-Xcos વિન્ડોમાં લાવો .
01:48 Sources palette માં અપેક્ષિત સોર્સ પસંદ કરો.હું નીચે જઈશ STEP FUNCTION block ઉપયોગ કરીશ.
01:56 હું આને transfer function block. ના પહેલા લાવીને રાખીશ.
02:01 તે જ પ્રકારે આઉટપુટ CSCOPE block ઉપયોગ કરીને પ્રદર્શિત થાય છે જે Sinks palette. માં મોજુદ છે.
02:08 CSCOPE block ને transfer function block.ના પછી રાખવામાં આવે છે.
02:13 CSCOPE માં લાલ ઇનપુટ પોર્ટ દેખાય છે કે આ બ્લોક એક “event driven” block. બ્લોક છે.
02:19 આને નિષ્પાદન માટે event ઇનપુટ ની જરુરીયાત છે.
02:22 event generator block Event handling palette. માં મોજુદ છે.
02:29 આ બ્લોક નું નામ Clock underscore c છે.
02:34 આ બ્લોકને CSCOPE બ્લોક ના ઉપર લાવીને મુકો.
02:39 અમે સિમ્યુલેશન કરવા માટે બધા જરૂરી બ્લોકોને સિમ્યુલેશન કર્યું છે.
02:44 હવે બ્લોક્સ ને એક સાથે જોડીએ.
02:47 step function block ના આઉટપુટ પોર્ટને પસંદ કરો અને તેને transfer function block.' ના ઇનપુટ પોર્ટથી જોડો.
02:55 લો કે પસંદિત input port લીલા રંગમાં હાઈલાઈટ થાય છે.


03:00 તેજ પ્રકાર પ્રદર્શિત ને જેમ બચેલ બ્લોક્સ ને જોડો.
03:05 હવે આપણે દરેક બ્લોકનાં પેરામિટરો સુયોજિત કરીશું.
03:10 પ્રથમ 'step block' પર જાવ અને તે પર ડબલ ક્લિક કરો.
03:14 Step Time, Initial Value અને Final Value દેખાડતા ની સાથે એક પૉપ અપ વિન્ડો ખુલે છે.


03:23 Step Time તે સમય છે જે પર step change થશે અમે આને 1 રાખીશું જે કે ડિફોલ્ટ વેલ્યુ છે.


03:32 Initial Valuestep function ની પ્રારંભિક આઉટપુટ વેલ્યુ છે.
03:37 આપણે 0, રાખીશું જે કે ડિફોલ્ટ વેલ્યુ છે.
03:41 Final Value Step Time જવા step function નો આઉટપુટ છે. આપણે આને 2 કરીશું.
03:50 OK પર ક્લિક કરો.
03:52 કોઈ અન્ય બ્લોક્સ ને કોન્ફીગર કરવા માટે સમાન પ્રક્રિયાનું અનુસરણ કરો.
03:56 transfer function block, ના માટે આપેલ કોન્ફીગ્રેશન જરૂરી છે. laplace domain માં Numerator વેલ્યુ ઉમેરવાની છે.
04:05 અમે આને 1 રાખીશ જોકે ડિફોલ્ટ વેલ્યુ છે.
04:09 laplace domain માં Denominator વેલ્યુ ઉમેરવાની છે.આપણે આને 2 asterics plus 1 કરીશું. OK પર ક્લિક કરો.
04:20 આપેલ પેરામીટરસ ને કોન્ફીગર કરવા માટે CSCOPE block, પર ડબલ ક્લિક કરો.
04:25 પ્લોટ થવા વાળા વેરિયેબલ ની વેલ્યુ ની રેંજ ના આધાર પર Ymin અને Ymax ની વેલ્યુ સેટ થવી જોઈએ.
04:34 Yminની વેલ્યુ ને 0 સેટ કરો.
04:38 જોકે મેં step input 2 આપેલ છે ગ્રાફ પર આઉટપુટ દેખાડવા માટે મને Ymax ને અમુક અધિક વેલ્યુ આપવી જોઈએ.
04:46 અમે આને 3 કરીશું.
04:50 'refresh period' ની ડિફોલ્ટ વેલ્યુ કો રાડ રાખો. ડિફોલ્ટ વેલ્યુ 30 છે.
04:57 અન્ય પેરામીટર્સ આપણે ત્યાંજ રહેવા દઈશું. OK પર ક્લિક કરો.
05:02 મેનુ બારમાં Simulation પર જાવ અને Setup પર ક્લિક કરો.
05:08 એક પૉપ અપ વિન્ડો ખુલે છે.
05:11 આપણે Final integration time ની વેલ્યુ બદલીશું.Final integration time નક્કી કરે છે કે સિમ્યુલેશન ક્યાર સાથે રન કરશે.
05:20 CSCOPE block. ના refresh period ની વેલ્યુ ને યાદ રાખો.
05:24 હું Final integration time ની વેલ્યુ ને CSCOPE block ના refresh period ની વેલ્યુ ના સમાન રાખીશ.
05:30 તો હું આને 30 કરીશ.
05:34 અન્ય પેરામીટર્સને અપરિવર્તિત રહેવાદો. OK પર ક્લિક કરો.
05:39 ઉપર્યુક્ત ફાઈલ નામના સાથે Control S દબાવીને ફાઈલને સેવ કરો.હું આને firstorder.xcos થી સેવ કરીશ.
05:50 સિમ્યુલેશન શરૂ કરવા માટે Xcos વિન્ડો ના મેનુ બાર માં ઉપલબ્ધ Start બટન પર ક્લિક કરો.
05:58 ફર્સ્ટ ઓડર transfer function. નો સ્ટેપ step response દેખાડતા ગ્રાફિક વિન્ડો ખુલશે.
06:04 આપણે આ પ્લોટ ને ઇમેજ ફાઈલની તરીકે સેવ કરી શકીએ છીએ.
06:06 ગ્રાફને સેવ કરવા માટે File મેનુ પર જાઓ આને Export to વિકલ્પ પર ક્લિક કરો.
06:12 હું આને firstorder.png નામ આપીશ આને OK પર ક્લિક કરીશ.
06:20 અમુક પેરામીટર્સ છે જે આપણે ડિફોલ્ટ વેલ્યુ તરીકે સેવ કરવા માટે પસંદ કર્યું.આ બદલી શકાય છે.
06:26 ઉદાહરણ તરીકે Clock underscore c block માં તે period એટલેકે sampling period આને initial time સેટ કરી શકાય છે.
06:36 CSCOPE block, માં output window number
06:40 position, size, buffer size , graph color વગેરે પણ સેટ કરી શકાય છે.
06:46 અહીં વિડિઓ અટકાવો આને વિડિઓ ના સાથે આપેલ પ્રશ્નને હલ કરો.
06:52 0.5 ના damping ratio અને angular frequency ઈક્વલ ટુ 1 ના સાથે second order transfer function ને સીમ્યુલેટ કરો.


07:01 આઉટપુટ ગ્રાફ રંગ બદલવાનો પ્રયાસ કરો.
07:04 પ્રથમ પ્રશ્ન નો ઉપયોગ કરીને સિંગલ પ્લોટ વિન્ડોમાં Step input અને output પ્લોટ કરો.
07:11 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા : palette browser નો ઉપયોગ કરીને Xcos simulation ડાઇગ્રામસ બનાવતા.
07:18 સિમ્યુલેશન જરૂરિયાત ના આધાર પર દરેક બ્લોક કોન્ફીગર કરતા.
07:22 સિમ્યુલેશન પેરામીટર્સ સેટ કરવું.આઉટપુટ પ્લોટ સેવ કરવું.
07:26 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
07:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
07:46 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:52 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:02 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro.
08:12 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki