Scilab/C2/Xcos-Introduction/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 09:53, 8 August 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Xcos: Scilab Connected Object Simulator. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | 'Xcos' ડાયનામિલ એટલેકે સક્રિય સિસ્ટમની મોડલિંગ અને સિમ્યુલેશન ના માટે સાઇલેબ પેકેજ છે. તેમાં continuous (સતત)' અને 'discrete(અસતત્ત)' બંને સિસ્ટમ હોય છે. |
00:17 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે પ્રમાણે શીખીશું: 'XCOS' શું છે, 'પેલેટ' શું છે, 'Xcos' માં Block Diagrams બનાવતા.
|
00:26 | બ્લોક્સના પેરામિટરો એટલે કે માપદંડ સેટ કરવું, સિમ્યુલેશન પૅરમિટ્સ સેટ કરવું , બનાવેલ બ્લોક ડાઇગ્રામોને સિમ્યુલેટ કરવું.
|
00:35 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે તમારા સિસ્ટમ પર સાયલબ સંસ્થાપિત હોવું જોઈએ. |
00:40 | પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 અને Scilab version 5.3.3 |
00:48 | તમારા કમ્પ્યુટર પર Scilab console વિન્ડો ખોલો. |
00:52 | Applications પર જાઓ અને 'Xcos' પસંદ કરો અથવા તમારા સાઈલેબ કન્સોલ' વિન્ડો પર 'xcos' ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
01:02 | આવું કરવા પર બે વિન્ડોઝ ખુલશે. બે વિન્ડોઝ 'Palette browser' અને 'Untitled-Xcos' વિન્ડો છે. |
01:14 | Palette browser માં તમને વિવિધ પ્રકારના Commonly Used Blocks નો ઉપયોગ છે. |
01:20 | Continuous time system blocks , Discrete time systems blocks અને ઘણા અન્ય છે. |
01:26 | બીજી વિન્ડો , Untitled-Xcosગ્રીડસ સાથે ખાલી છે. |
01:31 | હવે આપણે 'step input' ના સાથે 'first order system' ને સીમ્યુલેટ કરીશું. |
01:36 | શરૂ કરવા માટે હું Continuous time systems palette થી transfer function block પસંદ કરીશ. |
01:43 | આ બ્લોક ને Untitled-Xcos વિન્ડોમાં લાવો . |
01:48 | Sources palette માં અપેક્ષિત સોર્સ પસંદ કરો.હું નીચે જઈશ STEP FUNCTION block ઉપયોગ કરીશ. |
01:56 | હું આને transfer function block. ના પહેલા લાવીને રાખીશ. |
02:01 | તે જ પ્રકારે આઉટપુટ CSCOPE block ઉપયોગ કરીને પ્રદર્શિત થાય છે જે Sinks palette. માં મોજુદ છે. |
02:08 | CSCOPE block ને transfer function block.ના પછી રાખવામાં આવે છે. |
02:13 | CSCOPE માં લાલ ઇનપુટ પોર્ટ દેખાય છે કે આ બ્લોક એક “event driven” block. બ્લોક છે. |
02:19 | આને નિષ્પાદન માટે event ઇનપુટ ની જરુરીયાત છે. |
02:22 | event generator block Event handling palette. માં મોજુદ છે. |
02:29 | આ બ્લોક નું નામ Clock underscore c છે. |
02:34 | આ બ્લોકને CSCOPE બ્લોક ના ઉપર લાવીને મુકો. |
02:39 | અમે સિમ્યુલેશન કરવા માટે બધા જરૂરી બ્લોકોને સિમ્યુલેશન કર્યું છે. |
02:44 | હવે બ્લોક્સ ને એક સાથે જોડીએ. |
02:47 | step function block ના આઉટપુટ પોર્ટને પસંદ કરો અને તેને transfer function block.' ના ઇનપુટ પોર્ટથી જોડો. |
02:55 | લો કે પસંદિત input port લીલા રંગમાં હાઈલાઈટ થાય છે.
|
03:00 | તેજ પ્રકાર પ્રદર્શિત ને જેમ બચેલ બ્લોક્સ ને જોડો. |
03:05 | હવે આપણે દરેક બ્લોકનાં પેરામિટરો સુયોજિત કરીશું. |
03:10 | પ્રથમ 'step block' પર જાવ અને તે પર ડબલ ક્લિક કરો. |
03:14 | Step Time, Initial Value અને Final Value દેખાડતા ની સાથે એક પૉપ અપ વિન્ડો ખુલે છે.
|
03:23 | Step Time તે સમય છે જે પર step change થશે અમે આને 1 રાખીશું જે કે ડિફોલ્ટ વેલ્યુ છે.
|
03:32 | Initial Value એ step function ની પ્રારંભિક આઉટપુટ વેલ્યુ છે. |
03:37 | આપણે 0, રાખીશું જે કે ડિફોલ્ટ વેલ્યુ છે. |
03:41 | Final Value Step Time જવા step function નો આઉટપુટ છે. આપણે આને 2 કરીશું. |
03:50 | OK પર ક્લિક કરો. |
03:52 | કોઈ અન્ય બ્લોક્સ ને કોન્ફીગર કરવા માટે સમાન પ્રક્રિયાનું અનુસરણ કરો. |
03:56 | transfer function block, ના માટે આપેલ કોન્ફીગ્રેશન જરૂરી છે. laplace domain માં Numerator વેલ્યુ ઉમેરવાની છે. |
04:05 | અમે આને 1 રાખીશ જોકે ડિફોલ્ટ વેલ્યુ છે. |
04:09 | laplace domain માં Denominator વેલ્યુ ઉમેરવાની છે.આપણે આને 2 asterics plus 1 કરીશું. OK પર ક્લિક કરો. |
04:20 | આપેલ પેરામીટરસ ને કોન્ફીગર કરવા માટે CSCOPE block, પર ડબલ ક્લિક કરો. |
04:25 | પ્લોટ થવા વાળા વેરિયેબલ ની વેલ્યુ ની રેંજ ના આધાર પર Ymin અને Ymax ની વેલ્યુ સેટ થવી જોઈએ. |
04:34 | Yminની વેલ્યુ ને 0 સેટ કરો. |
04:38 | જોકે મેં step input 2 આપેલ છે ગ્રાફ પર આઉટપુટ દેખાડવા માટે મને Ymax ને અમુક અધિક વેલ્યુ આપવી જોઈએ. |
04:46 | અમે આને 3 કરીશું. |
04:50 | 'refresh period' ની ડિફોલ્ટ વેલ્યુ કો રાડ રાખો. ડિફોલ્ટ વેલ્યુ 30 છે. |
04:57 | અન્ય પેરામીટર્સ આપણે ત્યાંજ રહેવા દઈશું. OK પર ક્લિક કરો. |
05:02 | મેનુ બારમાં Simulation પર જાવ અને Setup પર ક્લિક કરો. |
05:08 | એક પૉપ અપ વિન્ડો ખુલે છે. |
05:11 | આપણે Final integration time ની વેલ્યુ બદલીશું.Final integration time નક્કી કરે છે કે સિમ્યુલેશન ક્યાર સાથે રન કરશે. |
05:20 | CSCOPE block. ના refresh period ની વેલ્યુ ને યાદ રાખો. |
05:24 | હું Final integration time ની વેલ્યુ ને CSCOPE block ના refresh period ની વેલ્યુ ના સમાન રાખીશ. |
05:30 | તો હું આને 30 કરીશ. |
05:34 | અન્ય પેરામીટર્સને અપરિવર્તિત રહેવાદો. OK પર ક્લિક કરો. |
05:39 | ઉપર્યુક્ત ફાઈલ નામના સાથે Control S દબાવીને ફાઈલને સેવ કરો.હું આને firstorder.xcos થી સેવ કરીશ. |
05:50 | સિમ્યુલેશન શરૂ કરવા માટે Xcos વિન્ડો ના મેનુ બાર માં ઉપલબ્ધ Start બટન પર ક્લિક કરો. |
05:58 | ફર્સ્ટ ઓડર transfer function. નો સ્ટેપ step response દેખાડતા ગ્રાફિક વિન્ડો ખુલશે. |
06:04 | આપણે આ પ્લોટ ને ઇમેજ ફાઈલની તરીકે સેવ કરી શકીએ છીએ. |
06:06 | ગ્રાફને સેવ કરવા માટે File મેનુ પર જાઓ આને Export to વિકલ્પ પર ક્લિક કરો. |
06:12 | હું આને firstorder.png નામ આપીશ આને OK પર ક્લિક કરીશ. |
06:20 | અમુક પેરામીટર્સ છે જે આપણે ડિફોલ્ટ વેલ્યુ તરીકે સેવ કરવા માટે પસંદ કર્યું.આ બદલી શકાય છે. |
06:26 | ઉદાહરણ તરીકે Clock underscore c block માં તે period એટલેકે sampling period આને initial time સેટ કરી શકાય છે. |
06:36 | CSCOPE block, માં output window number |
06:40 | position, size, buffer size , graph color વગેરે પણ સેટ કરી શકાય છે. |
06:46 | અહીં વિડિઓ અટકાવો આને વિડિઓ ના સાથે આપેલ પ્રશ્નને હલ કરો. |
06:52 | 0.5 ના damping ratio અને angular frequency ઈક્વલ ટુ 1 ના સાથે second order transfer function ને સીમ્યુલેટ કરો.
|
07:01 | આઉટપુટ ગ્રાફ રંગ બદલવાનો પ્રયાસ કરો. |
07:04 | પ્રથમ પ્રશ્ન નો ઉપયોગ કરીને સિંગલ પ્લોટ વિન્ડોમાં Step input અને output પ્લોટ કરો. |
07:11 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા : palette browser નો ઉપયોગ કરીને Xcos simulation ડાઇગ્રામસ બનાવતા. |
07:18 | સિમ્યુલેશન જરૂરિયાત ના આધાર પર દરેક બ્લોક કોન્ફીગર કરતા. |
07:22 | સિમ્યુલેશન પેરામીટર્સ સેટ કરવું.આઉટપુટ પ્લોટ સેવ કરવું. |
07:26 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
07:46 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:52 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:02 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro. |
08:12 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |