Inkscape/C4/Mango-pattern-for-Textile-design/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:26, 24 July 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Inkscape નો ઉપયોગ કરીને “Mango Pattern for textile design” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ બનાવતા શીખીશું,' Mango pattern 'Pattern along Path વાપરીને ડ્રો કરતા. |
00:17 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુંUbuntu Linux 12.04 OS Inkscape version 0.91 |
00:26 | ચાલો Inkscape. ખોલો. |
00:28 | Tool Controls bar પર Bezier tool. પસંદ કરો Mode ને Create Spiro path અને Shape ને Ellipse. કરો. |
00:38 | હવે બતાડ્યા પ્રમાણે કેનવાસ પર મેંગો પ્રકારની ડિઝાઇન બનાવો. આ એક મેંગો પેટર્ન ના જેમ દેખાવું જોઈએ. |
00:47 | આગળ Star tool. પસંદ કરો. |
00:50 | હવે કેનવાસ પર સ્ટાર દોરો Selector tool. પર ક્લિક કરો. |
00:55 | Tool controls bar, પર Width અને Height ને ૩૦ કરો. |
01:00 | રંગ ને બદલીને લાલ કરો. |
01:03 | આગળ આપણને સ્ટારનું રો પેટર્ન બનાવવાનું છે. |
01:07 | આ કરવા માટે Edit menu, પર જાવ Clone પર ક્લિક કરો અને Create Tiled Clones. |
01:16 | Reset. પર ક્લિક કરો. |
01:18 | Rows ને 1 અને Columns 46 કરો |
01:24 | Columns ની સંખ્યા મેંગો શેપના માપ પર આધાર રાખીને જુદી હોયી શકે છે. |
01:28 | Create. પર ક્લિક કરો હવે રો પેટર્ન બની ગયું છે. |
01:33 | બધા સ્ટાર પસંદ કરો અને તેમને ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો. |
01:38 | હવે બન્ને મેંગો શેપ અને સ્ટાર પેટર્ન પસંદ કરો. |
01:42 | Extensions, પર જાવ Generate from Path પર ક્લિક કરો અને પછી Pattern along Path. |
01:49 | Apply પર ક્લિક કરો ડાઈલોગ બોક્સ ને બન્દ કરો. |
01:53 | નોંધ લો કો સ્ટાર્ટ પેટર્ન આકાર પર ગોઠવાયી ગયી છે. |
01:57 | હવે મેંગો શેપ અને સ્ટાર રો ને અને તેને ડીલીટ કરો. |
02:01 | હવે સ્ટાર પેટર્નને પસંદ કરો અને તેને ડુપ્લીકેટ કરવા માટે Ctrl + D દબાવો. |
02:07 | હવે ડ્યૂપ્લિકેટ પેટર્ન પસંદ કરો અને Ctrl key. દબાવીને તેને રિસાઇઝ કરો. |
02:13 | મૂળ પેટર્ન ના વચ્ચે તેને મુકો. |
02:16 | ચાલો હવે મેંગો પેટર્નના વચ્ચેની ખાલી જગ્યા ને જુદી ડિઝાઇનથી ભરીએ. |
02:21 | Bezier tool. પસંદ કરો દેખાડેલ અનુસાર ડિઝાઇન દોરો. |
02:28 | હવે Path menu. પર જાવ Path Effects. ને પસંદ કરો. |
02:32 | Pattern along Path, અંતર્ગત આપણને ઘણા વિકલ્પો મળે છે. |
02:37 | Pattern source માં પ્રથમ વિકલ્પ જે Edit on-canvas. છે તે પર ક્લિક કરો. |
02:43 | નોંધ લો કે અહીં કેનવાસ પર ડાબી બાજુએ 4 nodes બનેલી છે. |
02:48 | ચાલો હું નોડ્સ સ્પષ્ટથી દેખાવવા માટે ઝૂમ કરું. |
02:54 | ચાલો હવે નોડેસ ને ક્લિક કરીને તેને ડ્રેગ કરો. હવે આકાર માં થયેલ ફેરફાર ની નોંધ લો. |
03:00 | Selector tool. પર ક્લિક કરો હવે Path menu પર જાવ અને Object to Path. પર ક્લિક કરો. |
03:06 | આ એટલામાટે કરવા માં આવે છે કે ડિઝાઇન કરતા વખતે શેપ માં કોઈ ફેરફાર ના થાય. |
03:12 | દેખાડ્યા પ્રમાણે પેટર્ન ને રિસાઇઝ કરો. તેને ડુપ્લીકેટ કરીને મેંગો પેટર્નના અંદર મુકો. |
03:20 | આગળ ચાલો નાના મેંગો પેટર્નના અંદર ખાલી જગ્યા ને ભરીએ. |
03:25 | Star tool પર ક્લિક કરો અને સ્ટાર બનાવો. |
03:28 | અંદર ના હેન્ડલ પર ક્લિક કરો અને આ રીતે શેપને ફરી બનાવો. રંગ ને બ્લુ કરો. |
03:34 | Selector tool પર ક્લિક કરો અને શેપ ને રિસાઇઝ કરો. |
03:38 | શેપને ડુપ્લીકેટ કરીને નાના મેંગો પેટર્ન ને ભરો. |
03:47 | બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે Ctrl + A દબાવો. અને બધાને ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો. |
03:53 | પેટર્નને રિસાઇઝ કરો અને કેનાવના ડાબી બાજુએ ઉપર મુકો. |
03:58 | આપણે ક્લોનિંગ નો ઉપયોગ કરીને આ પેટર્ન ને રિપીટ કરી શકીએ છીએ. Edit menu. પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled clones. પર. |
04:07 | Symmetry tab, અંતર્ગત મોડ Simple translation. હોવું જોઈએ. |
04:12 | rows ને 8 અને columns ને 5 કરો. |
04:17 | Shift tab. પર ક્લિક કરો Per column ની Shift X ને 30 કરો. |
04:24 | Create બટન પર ક્લિક કરો . હવે રિપીટેશન કેનવાસ પર બનેલ છે. |
04:32 | આ પેટર્ન આ રીતે કુર્તા પર દેખાય છે. |
04:35 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Mango pattern Pattern along Path વાપરીને દોરતા |
04:44 | અહીં તમારા માટે એક અસાઈનમેંટ છે એક લીફ પેટર્ન બનવો |
04:47 | તમારું પૂર્ણ અસાઈનમેંટ આ પ્રકારે હોવું જોઈએ. |
04:52 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
04:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
05:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
05:16 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદલ આભાર. |