Gedit-Text-Editor/C3/Snippets-in-gedit/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:46, 24 July 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | gedit Text editor માં Snippets પ્રંકયા સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યૂટોરિયલ માં આપણે default Snippets નો ઉપયોગ કેવી રીતે શીખીશું. |
00:13 | નવા snippets ઉમેવા. |
00:15 | snippets ડીલીટ કરવા. |
00:17 | Highlight matching brackets અને Document Statistics |
00:22 | આ ટ્યૂટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.Ubuntu Linux 14.04 ઓપરેટિંગ સિસ્ટમ gedit Text editor 3.10 |
00:33 | આ ટ્યૂટોરિયલના માટે તમને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
00:39 | snippests શું છે ? |
00:41 | Snippets ટેક્સ્ટ અથવા સોર્સ કોડ ની લાઈનો છે જેનો ઉપયોગ આપણે વારંવાર પ્રોગ્રામ લખતા વખતે કરી શકીએ છીએ. |
00:49 | આ યુઝર વારંવાર ટાઈપિંગ કરવાથી બચાવે છે. |
00:54 | Snippets એ gedit Text editor માં એક મૂળભૂત plugins છે. |
00:59 | ચાલો જોઈએ આપણે Snippets ને કેવી રીતે બનાવવું અથવા ઉપયોગ કરવું |
01:04 | ચાલો gedit Text editor ખોલીએ. |
01:08 | પ્રથમ આપણે Snippet plugin ને સક્રિય કરવાની જરૂરિયાત છે. |
01:12 | મેઈન menu પરથી ક્લિક કરો અને Edit અને Preferences. |
01:17 | Plugin ટેબમાં નીચે સ્ક્રોલ કરો અને Snippets બોક્સ ને ચેક કરો. |
01:23 | Close પર ક્લિક કરો. |
01:25 | આપેલ સંખ્યા સકારાત્મક અથવા નકારાત્મક ને તપાસ કરવા માટે 'C' પ્રોગ્રામ લખીએ. |
01:32 | પ્રથમ ફાઈલને NumCheck.c નામ થી સેવ કરીએ. |
01:39 | આ ટ્યૂટોરિયલને પોસ કરો અને આ કોડ ને તમારા gedit Text editor માં ટાઈપ કરો. |
01:44 | ટાઈપ પૂર્ણ કર્યા પછી કર્સર ને આગળની લાઈન પર મુકો. |
01:49 | હવે If શબ્દ ટાઈપ કરો અને Tab કી દબાવો. |
01:54 | શું તમે જોઈ શકો છો કે If સ્ટેટમેન્ટ નું સ્ટ્રક્ચર અહીં પોતેથી ઉમેરાય ગયું છે. |
02:00 | નોંધ લો કે કર્સર મૂળભૂત રીતે condition શબ્દ પર છે. |
02:05 | ટાઈપ કરો num==0. |
02:09 | condition શબ્દ ઓવરરાઇટ છે. |
02:12 | આપણે પોતે જ આવેલ ઓપન કર્લી બ્રેસેસ અને એન્ડ બ્રેસિસ જોઈ શકીએ છીએ. |
02:18 | આ એટલા માટે કારણકે આપણે પાછલા ટ્યુટોરીયલ માં Intelligent text completion નામનું plugin ઉમેર્યું છે. |
02:26 | ટાઈપ કરો printf open brackets double quotes. |
02:31 | નોંધ લો કે end double quotes પણ પોતેથી આવી ગયા છે. |
02:36 | યાદ રાખો કે Intelligent Text Completion નું એક ફીચરસ “Auto close brackets and quotes” છે. |
02:44 | હવે અહીં દેખાડ્યા પ્રમાણે ટાઈપ કરો. |
02:48 | હવે મેઈન મેનુથી Tools અને Manage Snippets પસંદ કરો. |
02:54 | Manage Snippets ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
02:56 | પેનલ ના ડાબી બાજુએ નીચે સ્ક્રોલ કરો અને 'C' પસંદ કરો. |
03:02 | તેના આગળના ત્રિકોણ ચિન્હ પર ક્લિક કરો. |
03:06 | 'C' ના માટે બધા Snippets ની યાદી અહીં યાદી બધ્ધ છે. |
03:11 | If snippet પર ક્લિક કરો. |
03:14 | ઉપર જમણા પેનલ પર તમે ' C ' લેન્ગવેજ માં 'If' સ્ટેટમેન્ટના માટે પૂર્ણ સિંટેક્સ જોઈ શકો છો. |
03:21 | નીચે જમણી બાજુએ Tab Trigger ફિલ્ડ પર જુઓ. આ ડિફોલ્ટ તરીકે 'If' દ્રશ્યમાન કરી રહ્યું છે. |
03:30 | તો 'If' ટાઈપ કરીને અને ટેબ કી દબાવીને પૂર્ણ 'If' સ્ટેટમેન્ટ આવા જાય છે. |
03:38 | એક હજી 'else if' નામક snippet જોઈએ. |
03:42 | ડાબી બાજુએ 'C' ના નીચે else if snippet પર ક્લિક કરો. |
03:48 | તમે આના માટે સિંટેક્સ ને ઉપર જમણા પેનલ પર જોઈ શકો છો. |
03:53 | નોંધ લો કે Tab trigger માં 'elif' છે. |
03:56 | Close પર ક્લિક કરો. |
04:00 | ચાલો જોઈએ કે આપણા પ્રોગ્રામમાં આ snippet નો ઉપયોગ કેવી રીતે કરવો. |
04:04 | ટાઈપ કરો 'elif' અને ટેબ દબાવો. |
04:09 | તમે જોઈ શકો છો કે 'else if' ના માટે સિંટેક્સ ઉમેરાય ગયું છે. |
04:14 | અહીં દેખાડ્યા પ્રમાણે પ્રોગ્રામ કોડ ટાઈપ કરો. |
04:19 | તો snippet ના મદદથી આપણે આપણા સોર્સ કોડમાં વારંવારના ટાઈપિંગ થી બચી શકીએ છીએ. |
04:26 | આગળ આપણે જોઈએ કે આપણા પોતાના snippet કેવી રીતે બનાવવું. |
04:30 | હવે મેઈન મેનુથી Tools અને Manage snippets પર ક્લિક કરો. |
04:38 | Manage Snippets ડાઈલોગ બોક્સમાં જે પ્રદર્શિત થયી રહ્યું છે C પસંદ કરો. |
04:42 | વિન્ડો ના નીચે ડાબી બાજુએ એક નવા snippet ને બનાવવા માટે પલ્સ આઇકન પર ક્લિક કરો. |
04:49 | “HelloWorld” ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
04:53 | પછી એડિટ પેનલ પર ક્લિક કરો. |
04:56 | આપેલ કોડ ટાઈપ કરો. આ C માં સામાન્ય બેસીક પ્રોગ્રામ છે. |
05:02 | Tab trigger field, માં ટાઈપ કરો “hello”. આ એડિટર માં ઉપયોગ કરવા માટે શોર્ટકટ કીવર્ડ છે. |
05:10 | Close પર ક્લિક કરો. |
05:13 | gedit Text editor માં એક નવું ડોક્યુમેન્ટ ખોલો. |
05:18 | ફાઈલ ને helloworld.c તરીકે સેવ કરો. |
05:22 | જો તમે ફાઈલ ને .C એક્સ્ટેંશનના વગર સેવ કરો છો તો snippet કાર્ય કરશે નહીં. |
05:29 | આ ફાઈલ ને ટેક્સ્ટ ફાઈલ તરીકે ગણે છે , ન કે C પ્રોગ્રમ ફાઈલ. |
05:35 | ટાઈપ કરો “hello” અને ટેબ કી દબાવો. |
05:39 | ટેક્સ્ટ જે આપણે HelloWorld’ snippet "' માં ટાઈપ કર્યું હતું. તે ઉમેરાય ગયું છે. |
05:45 | આ રીતે આપણે "' custom snippet ને બનાવીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ. |
05:50 | આગળ આપણે snippet ને ડીલીટ કરવા વિષે શીખીએ. |
05:54 | મેઈન મેનુ થી Tools અને Manage Snippets પર ક્લિક કરો. |
05:59 | snippet માં C પર ક્લિક કરો. |
06:02 | snippet ‘HelloWorld’ પર ક્લિક કરો. |
06:07 | વિન્ડો ના નીચે ડાબી બાજુએ snippet ને ડીલીટ કરવા માટે એક માઇન્સ આઇકન પર ક્લિક કરો. |
06:13 | snippet ડીલીટ થયી ગયું છે. |
06:16 | હવે યાદી થી ‘While loop’ snippet ને જોઈએ અને ડીલીટ કરવા માટે આને પસંદ કરો. |
06:23 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડીલીટ આઇકન અક્ષમ છે. |
06:28 | આનો અર્થ છે કે આપણે ફક્ત આપણા દ્વારા બનાવેલ snippets ને ડીલીટ કરી શકીએ છીએ અને ના કે ડિફોલ્ટ વાળા ને. |
06:35 | Close પર ક્લિક કરો. |
06:37 | NumCheck.c ટેબ પર ચાલો પાછાં જઈએ. |
06:42 | 'C' પ્રોગ્રામ માં આપણે વિવિધ પ્રકારના બ્રેકેટ્સ જોઈ શકીએ છીએ. |
06:47 | કયારે ક્યારે આપણે ક્લોસીંગ બ્રેકેટ્સના ટ્રેક ને ગુમાવી શકીએ છીએ,જે કે ઓપનિંગ બ્રેકેટ સાથે મેડ ખાય છે. |
06:54 | ચાલો જોઈએ સમાન બ્રેકેટસ ને કેવી રીતે હાઈલાઈટ કરવું. |
06:58 | મેઈન મેનુ થી Edit અને Preferences પર ક્લિક કરો. |
07:03 | View ટેબમાં , Highlight matching brackets બોક્સને ચેક કરો. |
07:07 | Close પર ક્લિક કરો. |
07:09 | હવે કર્સર ને પ્રોગ્રામના શરૂઆત માં ઓપન કરેલી બ્રેસિસ પર મુકો. |
07:15 | નોંધ લો કે છેલ્લું ક્લોસિંગ બ્રેસિસ તુરંત જ હાઈલાઈટ થયી જાય છે. |
07:22 | આપણા કર્સરને બીજા ઓપન કર્લી બ્રેસિસ પર મુકો. |
07:27 | નોંધ લો કે બીજો છેલ્લો ક્લોસ કર્લી બ્રેસિસ એ ભૂખરા રંગ માં હાઈલાઈટ થયેલ છે. |
07:33 | પ્રોગ્રામમાં બ્રેસ્કેટ્સને ટ્રેક કરવા નો આ ખુબ સારો માર્ગ છે. |
07:38 | આ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે બધા ઓપન બ્રેકેટસ ના અનુરૂપ ક્લોસિંગ બ્રેકેટસ છે. |
07:44 | આગળ આપણે Document Statistics ફીચર વિષે શીખીશું. |
07:49 | Document Statistics પ્લગીન વર્તમાન ડોક્યુમેન્ટના સંબધિત વિવિધ આંકડાને દેખાડે છે. |
07:56 | આ જાણકારી જેમ કે Number of words ,Number of lines ,Number of characters ,Number of non-space characters ,Size of the file in bytes ને પ્રદર્શિત કરે છે. |
08:10 | ચાલો gedit Text editor પર પાછાં જઈએ. |
08:14 | મેઈન મેનુથી Edit અને Preferences પસંદ કરો. |
08:19 | Plugins ટેબ પર ક્લિક કરો. |
08:22 | Document Statistics વિકલ્પ જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
08:26 | જો Document Statistics plugin સક્રિય નથી તો આને ચેક કરો. |
08:32 | Close પર ક્લિક કરો. |
08:34 | મેઈન મેનુથી select Tools and Document Statistics પસંદ કરો. |
08:39 | Document Statistics dialog બોક્સ દ્રશ્યમાન છે. |
08:43 | NumCheck.c ડોક્યુમેન્ટમાં lines, words, characters અને bytes સહિત આંકડાને પ્રદર્શિત કરે છે. |
08:53 | NumCheck.c, ફાઈલમાં શબ્દો ને બદલો જેવું કે અહીં દેખાડ્યું છે. |
09:01 | હવે Document Statistics ડાઈલોગ બોક્સ માં , Update પર ક્લિક કરો. |
09:07 | નોંધ લો કે માહિતી આપણા દ્વારા ફેરફાર માં અપડેટ થયી ગયી છે. |
09:12 | Close પર ક્લિક કરો. |
09:15 | આ ફીચર ખુબ જ ઉપયોગી છે જયારે એક ડોક્યુમેંટમાં શબ્દોની ચોક્કસ સંખ્યા ની જરૂરિયાત હોય. |
09:22 | આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં લાવે છે. |
09:25 | ચાલો સારાંશ લઈએ. |
09:27 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કેવી રીતે મૂળભૂત snippets નો ઉપયોગ કરવો. |
09:32 | નવા snippets ઉમેરતા. |
09:34 | snippets ડીલીટ કરતા. |
09:36 | Highlight matching brackets અને Document Statistics ના વિશે શીખ્યા. |
09:41 | અહીં તમારા માટે એક સાઈનમેંટન છે. |
09:44 | ' company header નામક એક નવું કસ્ટમ snippet બનાવો. |
09:49 | એડિટ પેનલ માં કંપનીનું પૂર્ણ એડ્રેસ ટાઈપ કરો. |
09:53 | Tab trigger ફિલ્ડમાં company ના રૂપમાં શોર્ટકટ કી ઉમેરો. |
09:58 | નવું ડોક્યુમેન્ટ ખોલો અને snippet નો ઉપયોગ કરો. |
10:02 | આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
10:10 | 'Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
10:19 | વધુ જાણકારી માટે, અમને લખો. |
10:22 | તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ આ ફોરમમાં પોસ્ટ કરો. |
10:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
10:39 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |