Jmol-Application/C2/Overview-of-Jmol-Application/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:05, 24 March 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
---|---|
00:01 | Jmol Application ની શ્રેણી પર Overview ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલના માં આપણે , |
00:09 | Jmol Application ના મહત્વના ફીચર. |
00:12 | અને |
00:18 | Jmol Application નો ઉપયોગ જોઈશું. |
00:21 | આપને પોતાની વેબ સાઈટ પર Jmol Application ની શ્રેણીમાં ઉપલબ્ધ વિડીઓ ટ્યુટોરીયલની ક્લીપીંગસ પળે કરીશું. |
00:29 | આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રી અથવા બેસિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:37 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version 12.10 |
00:43 | Jmol version 14.1.11
Java version 7 અને Mozilla Firefox Browser 35.0 |
00:53 | Jmol Application ના વિષે, Jmol 3 -ડાયમેંશલ કેમીક્લ સ્ટ્રક્ચર અને મેક્રોમોલીક્યુલસ ના માટે મોલીક્યુંલર વ્યુંવર છે.
|
01:02 | Jmol કેમિકલ સ્ટ્રક્ચરસ 3D models ને એડિટ કરવા અને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. |
01:08 | આ સોફ્ટવેર કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રી ના વિદ્યાર્થી, શિક્ષકો અને સંશોધકો ના દ્વારા ઉપયોગ કરી શકાય છે. |
01:16 | અહી Jmol. ના અમુક મ્હ્ત્વ ફીચર છે. |
01:19 | આ ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર છે. |
01:22 | આ Windows, Mac Operating System, Linux પર અને android devices. પર પણ કાર્ય કરે છે. |
01:30 | આ બધા major web browsers ને સપોર્ટ કરે છે. |
01:33 | ઉચ્ચ ક્વોલીટી 3D-rendering ના માટે કોઈ વિશેષ હાર્ડવેયર ની જરૂરિયાત નથી હોતી. |
01:38 | ઈમેજ અનેક ફાઈલ ફોરમેટ જેમકે jpg, png, gif, pdf વગરે માં એક્સપોર્ટ કરી શકાય છે. |
01:47 | આ અંકે ફાઈલ ફોરમેટસ જેમકે pdb, cif, mol, cml, xyz વગરે ને વાંચે છે. |
01:56 | જો તમે ઈન્ટરનેટ થી જોડાયલા છો તો તમે સીધું Jmol પેનલ પર મોડલ્સ લોડ કરી શકો છો. |
02:02 | ડેટા બેસ જેમકે કેમિકલ સ્ટ્રક્ચર ના માટે pubchem |
02:07 | અને પ્રોટીનસ અને મેક્રોમોલીક્યુલ ના માટે PDB ડેટા બેસ. |
02:12 | આ સોફ્ટવે પર વધુ જાણકારી આપેલ લીંક ઉપલબ્ધ છે.
|
02:18 | કેમિસ્ટ્રીમાં કોન્સેપ્ટને સમઝાવવા માટે શિક્ષણ ટૂલ ની જેમ ઉપયોગ કરી શકાય છે.
|
02:26 | અને ઉચ્ચ કવોલીટી 3D ઈમેજને બનાવવામાં ઉપયોગ કરી શકાય છે જે પ્રિન્ટ મીડિયા જેવા જર્નલસ, પબ્લીકેશન અને બુક્સમાં ઉપયોગ કરાવાય છે. |
02:36 | અને ક્લાસરૂમ અને લેકચરસ માં પ્રદશનના માટે પણ ઉપયોગ કરાવાય છે. |
02:41 | molecular modelling અને animation movies બનાવવા ના માટે પણ ઉપયોગ કરાવાય છે. |
02:48 | અહી એ વેબ પેજ છે જે વર્ણન કરે છે કે Jmol' ઈમેજને powerpoint presentations માં કેવી રીતે સમાવિષ્ઠ કરે છે. |
02:56 | કેમિસ્ટ્રી માં અમુક વિષય જેમાં 3D visualization આવશ્કય છે જેને શીખાડવા માં ઉપયોગ કરવામાં આવી શકે છે. |
03:03 | બેસિક સ્તર પર, વિષય જેમકે Structure and functional groups |
03:08 | Atomic અને Molecular orbitals. |
03:11 | અદ્યતન સ્તર પર Jmol આપેલ વિષય ભણાવવા માટે ઉપયોગ કરી શકાય છે જેમકે Stereochemistry જે એક અણુ માં પરમાણુઓમાં સ્થળ સંબંધિત આયોજનના ભણતરને શામિલ કરે છે. |
03:22 | સિમીટ્રી અને પોઈન્ટ ગ્રુપ્સ. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને યુનિટ સેલ. |
03:27 | અને અણુઓ ના માટે પ્રોટોન NMR સ્પેક્ટ્રમ નું અનુમાન લગાડે છે. |
03:31 | આ ફીચર Jmol version 14.0 અને ઉપરીમાં ઉપલબ્ધ છે. |
03:36 | સ્ટ્રક્ચર એક્ટીવીટી રીલેશનશીપ્સ ના અભ્યાસ ના માટે ઉપયોગ કરી શકાય છે. |
03:41 | હવે જોઈએ કે Jmol ને ડાઉનલોડ અને સંસ્થાપિત કેવી રીતે કરવામાં આવે છે. |
03:44 | Jmol Windows, Mac ઓપરેટીંગ સીસ્ટમ અને લીનક્સ સીસ્ટમ પર સંસ્થાપિત કરી શકાય છે. |
03:51 | એન્ડ્રોઇડ ડિવાઈસીસ ના માટે Jmol ના વિશેષ વર્જન નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
03:57 | લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમસ ના માટે ઉબ્નટુ સોફ્ટવેર સેન્ટર અથવા સિનાપ્ટિક પેકેજ મેનેજર ઉપયોગ કરીને ડાઉનલોડ કરો. |
04:04 | અમારી વેબસાઈટ પર લીનક્સ સીરીઝમાં આ ટ્યુટોરીયલનું અનુસરણ કરો. |
04:08 | Windows અને Mac ઓપરેટીંગ સીસ્ટમ ના માટે આપેલ લીંકને કોઈ પણ વેબ બ્રાઉઝર પર ખોલો. |
04:15 | હું આ લીંક પર ક્લિક કરીશ અને વેબ પજ પર આપેલ વિષય વસ્તુને જોઇશ. |
04:20 | આ વેબપેજ Jmol ના વિષે ખુબજ સમાન્ય માહિતી આપે છે. પેજ ના નીચે જાવ. |
04:27 | આ ઓરવવ્યુ ,પ્રદશન પેજ વિશેષતાઓ ના વિષે જાણકારી આપે છે. |
04:35 | Jmol ને ડાઉનલોડ કરવા માટે downloads page પર ક્લિક કરો. ડાઉનલોડ ના પેજ પર આપેલ નિર્દેશોનું અનુસરણ કરો. |
04:44 | આ પેજ પર Jmol ને સંસ્થાપિત કરવા અને રન કરવા માટે નિર્દેશનો પણ આપેલ છે. |
04:50 | આ સોફ્ટવેરને કેવી રીતે ઉપયોગ કરાય આનું વર્ણન આ ટ્યુટોરીયલના આ શ્રેણીમાં આપેલ છે. |
04:56 | પ્રથમ ટ્યુટોરીયલ Introduction to Jmol Application જેમોલ વિન્ડો પર ઉપલબ્ધ અનેક વિશેષતા થી સબંધિત જાણકારી ધરાવે છે.
|
05:04 | અહી તે ટ્યુટોરીયલ ની વિડીઓ ક્લીપીંગ છે. |
05:07 | Add Video clip |
05:13 | મોલીક્યુંલર મોડલ્સ ને બનાવવા અને એડિટ કરવા માટે Create and Edit ટ્યુટોરીયલ નું અનુસરણ કરો. |
05:18 | ---- Add Video Clip------ |
05:27 | આપણે bond lengths, bond angles અને dihedral angles (ડીહાઈડ્ર્રલ એન્ગલસ) ને માપી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે. |
05:34 | ------- Add Vidoe clip----- |
05:40 | Jmol ઉપયોગ કરતી વખતે આપણે સપાટી ને બતાડી શકીએ છીએ અને atomic અને molecular orbitals ને બનાવી શકીએ છીએ. અહી વિડીઓ ક્લીપીંગ છે. |
05:47 | -------- Add Video clip------- |
05:56 | આ વિડીઓ સમઝાવે છે કે Plane of symmetry અને point-groups ને કેવી રીતે દેખાડવાનું છે.અહી વિડીઓ ક્લીપીંગ છે. |
06:02 | |
06:09 | Jmol. નો ઉપયોગ કરીને Crystal structures અને unit cell જોઈ શકાય છે. અહી તે વિડીઓ ક્લીપીંગ છે. |
06:17 | |
06:24 | અહી Jmol માં proteins અને macromolecules ને દેખાડવા માટે વિડીઓ ક્લીપીંગ છે. |
06:29 | |
06:37 | Jmol version 14.0
કેમિકલ સ્ટ્રક્ચરમાં ડેટાબેસ માં સૂચીબધ્ધ બધા અણુઓ ના માટે એક સિમ્યુલેટેડ પ્રોટોન NMR સ્પેક્ટ્રમ દર્શાવી શકાય છે. |
06:49 | ચાલો હું જેમોલ વિન્ડો ખોલું અને આ ફીચર ને દેશાવું. |
06:54 | simulated proton NMR ને જોવા માટે tools menu પર જાવ. |
06:59 | spectra ને સ્કોલ કરો અને spectrum પર ક્લિક કરો. |
07:04 | Jspecview વિન્ડો ખુલે છે . |
07:08 | file menu ને નીચે સ્કોલ કરો અને , add simulation પર ક્લિક કરો. |
07:13 | molecule . ડાઈલોગ બોક્સમાં molecule નું નામ દાખલ કરો. |
07:17 | nitrobenzene ટાઈપ કરો, ok બટન પર ક્લિક કરો. |
07:22 | પેનલ પર nitrobenzene નું પ્રોટોન NMR spectrum દેખાય છે. |
07:28 | સ્ટ્રક્ચર પર પરમાણુ, સ્પેક્ટ્રમ માં સિગ્નલ્સ ના સાથે સંકળાયેલા હોય છે. |
07:33 | molecular vibrations ના વિષે જાણકારી વિષે અમુક ફાઈલ જેમકે GAMESS .log files અને સ્પેક્ટ્રમ આઉટપુટ ફાઈલસ |
07:45 | આપણે Jmol માં આ ફાઈલોને ખોલી શકીએ છીએ અને વાઈબ્રેશન ને જોઈ શકીએ છીએ. |
07:50 | હવે હું carbondioxide અણુમાં વાઈબ્રેશન દેખાડતા એક લોગ ફાઈલ ખોલું છુ. |
08:00 | અહી એક એનીમેશન છે જો benzene અણુમાં વાઈબ્રેશન દેખાડી રહ્યા છીએ. |
08:05 | અહી એક એનીમેશન છે જે cyclohexane અણુમાં કન્ફર્મેશન દેખાડી રહ્યા છીએ. |
08:15 | ચાલો સારાંશ લઈએ , આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા દો, |
08:19 | Jmol Application ના મ્હત્વ ફીચર. |
08:22 | વિવધ ઓપરેટીંગ સીસ્ટમ પર ઇન્સ્ટોલેશન થી સબંધિત જાણકારી Jmol Application નો ઉપયોગ.
|
08:29 | આપણે Jmol Application માં વિડીઓ ટ્યુટોરીયલસના ક્લીપીંગ પણ જોયા. |
08:35 | અને cyclohexane. ના કન્ફર્મેશન અને વાઈબ્રેશન ને દેખાડતા અમુક એનીમેશન વિડીઓ પણ જોયા. |
08:42 | નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
08:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
વધુ જાણકારી માટે અમને લખો. |
08:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
09:09 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |