GChemPaint/C3/Analysis-of-compounds/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:32, 24 March 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. GChemPaint માં Analysis of Compounds (એનાલીસીઝ ઓફ કમ્પાઉન્ડ્સ) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:10 | Molecular contextual (મોલેક્યુલર કોન્ટેક્સયુઅલ) મેનુ |
00:12 | પરમાણુને .mol ફોર્મેટમાં સંગ્રહવું |
00:15 | રીએક્શન ઉમેરવું અને એડિટ કરવું. |
00:18 | રીએક્શન એરો પર રીએક્શન કંડીશનો અને રીએજન્ટો ઉમેરવા |
00:22 | રીએક્શન પરમાણુઓને 3D (થ્રીડી) માં રૂપાંતરિત કરવા. |
00:26 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું
|
00:28 | ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 12.04 |
00:32 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:37 | તમને ઈન્ટરનેટ જોડાણની પણ આવશ્યકતા રહેશે. |
00:41 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે GChemPaint થી પરિચિત હોવા જોઈએ. |
00:46 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:52 | મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે. |
00:55 | Use or manage templates (યુઝ ઓર મેનેજ ટેમ્પલેટ્સ) ટૂલ પર ક્લિક કરો. |
00:59 | નીચે Templates (ટેમ્પલેટ્સ) પ્રોપર્ટી પુષ્ઠ ખુલે છે. |
01:02 | Templates (ટેમ્પલેટ્સ) ડ્રોપ ડાઉન બટન પર Amino Acids (અમાઇનો એસીડ્સ) પર ક્લિક કરો. |
01:07 | યાદીમાંથી Alanine (એલેનાઇન) પસંદ કરો. |
01:11 | Templates (ટેમ્પલેટ્સ) પ્રોપર્ટી પુષ્ઠ પર Alanine (એલેનાઇન) નું બંધારણ લોડ થાય છે.
|
01:16 | તેને લોડ કરવા માટે બંધારણ પર ક્લિક કરો અને Display area (ડિસપ્લે એરિયા) પર ક્લિક કરો. |
01:21 | હું Alanine (એલેનાઇન) પરમાણુનાં કોન્ટેકસ્યુઅલ મેનુ વિશે સમજાવીશ. |
01:26 | પરમાણુ પર જમણું ક્લિક કરો. |
01:29 | એક સબ-મેનુ ખુલે છે. |
01:31 | પરમાણુ પસંદ કરો; એની બાજુમાં એક કોન્ટેકસ્યુઅલ મેનુ ખુલે છે. |
01:36 | કોન્ટેકસ્યુઅલ મેનુ વિવિધ મેનુ વસ્તુઓ ધરાવે છે, જેમાનાં, આપેલ વિશે હું ચર્ચા કરીશ- |
01:43 | NIST WebBook page for this molecule |
01:46 | PubChem page for this molecule |
01:48 | Open in Calculator |
01:51 | NIST Web page for this molecule પર ક્લિક કરો |
01:55 | Alanine's NIST વેબપુષ્ઠ ખુલે છે. |
01:59 | વેબપુષ્ઠ Alanine (એલેનાઇન) ની તમામ વિગતો દર્શાવે છે. |
02:03 | GChemPaint એડિટર પર પાછા આવીએ. |
02:06 | PubChem page for this molecule ખોલવા માટે Alanine (એલેનાઇન) પર જમણું ક્લિક કરો. |
02:12 | આ વેબપુષ્ઠ પર આવેલ Alanine (એલેનાઇન) બંધારણ પર ક્લિક કરો. |
02:16 | એક નવું વેબ-પુષ્ઠ 2D Structure (ટુડી સ્ટ્રકચર) અને 3D Conformer (થ્રીડી કન્ફર્મર) ટેબો સાથે, દેખાય છે. |
02:22 | Alanine (એલેનાઇન) ને ત્રીપરિમાણીય આકૃતિમાં જોવા માટે 3D Conformer (થ્રીડી કન્ફર્મર) ટેબ પર ક્લિક કરો. |
02:28 | દૃશ્યમાન 3D બંધારણ પર ક્લિક કરો. |
02:31 | આ બંધારણને ટોંચે અને ડાબી બાજુએ અમુક નિયંત્રણો ધરાવતા એક અલગ વિન્ડોમાં ખોલે છે. |
02:37 | બંધારણને વિવિધ દિશાઓમાં ફેરવવા માટે Rotation (રોટેશન) આઇકોન પર ક્લિક કરો. |
02:43 | સમાન પુષ્ઠ પર, હાઇડ્રોજનો દર્શાવવા માટે H આઇકોન પર ક્લિક કરો. |
02:48 | આ હાઇડ્રોજનો છે. |
02:51 | GChemPain વિન્ડો પર ચાલો ફરીથી જઈએ. |
02:53 | Alanine પર જમણું ક્લિક કરો; Open in Calculator વિકલ્પ પસંદ કરો. |
03:00 | Chemical calculator (કેમિકલ કેલક્યુલેટર) વિન્ડો ખુલે છે. |
03:03 | જો નથી તો, Overview (ઓવરવ્યુ) ટ્યુટોરીયલ પ્રમાણે, સિનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને, તેને સંસ્થાપિત કરો. |
03:10 | આ વિન્ડો નીચે બે ટેબો ધરાવે છે - Composition (કમ્પોઝીશન) અને Isotopic Pattern (આઇસોટોપિક પેટર્ન). |
03:16 | Composition (કમ્પોઝીશન) ટેબમાં આપેલ કમ્પોનેંટો છે- |
03:19 | Formula (ફોર્મુલા) |
03:21 | Raw formula (રો ફોર્મુલા) |
03:23 | પરમાણુ ભાર g.mol-1 માં ( gram.mole-inverse) |
03:26 | Compound's elemental mass percentage(%) analysis. |
03:32 | Isotopic Pattern (આઇસોટોપિક પેટર્ન) ટેબ પર ક્લિક કરો. |
03:35 | તે mass spectrum (માસ સ્પેકટ્રમ) નો આલેખ દર્શાવે છે જેમાં ટોચ એ સંયોજનનો પરમાણુ ભાર છે. |
03:42 | એસાઇનમેંટ તરીકે |
03:43 | 1. Templates (ટેમ્પલેટ્સ) યાદીમાંથી બીજા Amino (અમાઇનો) એસીડો પસંદ કરો. |
03:46 | 2. તેમનાં સંયોજનો અને આઈસોટ્રોપીક પેટર્ન મેળવો. |
03:51 | મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે. |
03:54 | 1,3-butadiene બંધારણ દોરીએ. |
03:58 | Add a chain (એડ અ ચેઈન) ટૂલ પર ક્લિક કરો. |
04:01 | સાંકળને ક્લિક કરીને 4 કાર્બનો પર ડ્રેગ કરો. |
04:04 | Add a bond (એડ અ બોન્ડ) ટૂલ પર ક્લિક કરો અને બમણા બોન્ડની રચના કરવા માટે, પહેલા અને ત્રીજા બોન્ડ સ્થાન પર ક્લિક કરો. |
04:13 | પરમાણુઓ દર્શાવવા માટે દરેક સ્થાને જમણું ક્લિક કરો. |
04:17 | Atom (એટમ) પર ક્લિક કરો અને ત્યારબાદ Display symbol (ડિસપ્લે સિમ્બલ) પર ક્લિક કરો. |
04:22 | 1,3-butadiene 2D બંધારણને 3D બંધારણમાં બદલવા માટે, ટૂલબાર પર Save (સેવ) આઈકોન પર ક્લિક કરો. |
04:30 | Save as ડાયલોગ બોક્સ ખુલે છે. |
04:33 | File type ફિલ્ડમાં, MDL Molfile Format પસંદ કરો. |
04:39 | ફાઈલનામ 1,3-butadiene તરીકે ટાઈપ કરો. |
04:42 | ફાઈલને ડેસ્કટોપ પર સંગ્રહવા માટે Desktop પસંદ કરો. |
04:47 | ત્યારબાદ Save બટન પર ક્લિક કરો. |
04:50 | એકંદરે, તમે સીધેસીધું .mol અથવા .mdl એક્સટેન્શન વાપરીને પણ ફાઈલને સંગ્રહીત કરી શકો છો. |
04:56 | ઉદાહરણ તરીકે, 1,3butadiene.mol અથવા .mdl તરીકે ફાઈલનામ ટાઈપ કરો. |
05:06 | Save બટન પર ક્લિક કરો. |
05:09 | બંધારણ 3D માં જોવા માટે, પરમાણુ પર જમણું ક્લિક કરો. |
05:12 | Open With Molecules viewer (ઓપન વિથ મોલેક્યુલ્સ વ્યુઅર) વિકલ્પ પસંદ કરો. |
05:17 | આ છે 3D માં 1,3butadiene. |
05:20 | કૃપા કરી નોંધ લો, આપણે બંધારણમાં ફેરફારો કરી શકતા નથી. |
05:23 | બંધારણને ફેરવવા માટે, બંધારણ પર કર્સર મુકો, માઉસથી પકડી રાખીને ડ્રેગ કરો. |
05:31 | એસાઇનમેંટ તરીકે, Benzene (બેન્ઝીન) બંધારણને 2D થી 3D માં રૂપાંતરિત કરો. |
05:36 | હવે ચાલો રાસાયણિક પ્રતિક્રિયાઓ અને પ્રતિક્રિયા કંડીશનો દોરવાનું શીખીએ. |
05:41 | અનુક્રમે Ethene (ઈથીન) અને Ethanol (ઈથેનોલ) મેળવવા માટે આ Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) ની Alcoholic Potassium hydroxide (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) અને Aqueous Potassium hydroxide (એક્વીઅસ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) સાથે રાસાયણિક પ્રતિક્રિયા છે. |
05:52 | મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે. |
05:55 | Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) નું બંધારણ દોરીએ. |
05:59 | Add a chain (એડ અ ચેઈન) ટૂલ પર ક્લિક કરો.
|
06:01 | Display area (ડિસપ્લે એરિયા) પર ક્લિક કરો.
|
06:04 | પરમાણુઓને પહેલા અને બીજા બોન્ડ સ્થાને દર્શાવવા માટે સાંકળી પર ક્લિક કરો. |
06:10 | Current element (કરંટ એલીમેંટ) ડ્રોપ ડાઉન એરો બટન પર ક્લિક કરો. |
06:13 | ટેબલમાંથી Cl પસંદ કરો.
|
06:16 | Add or modify an atom (એડ ઓર મોડીફાય અન એટમ) ટૂલ પર ક્લિક કરો.
|
06:20 | ત્રીજા બોન્ડ સ્થાન પર ક્લિક કરો. |
06:23 | Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) નું બંધારણ દોરાય છે. |
06:26 | Add or modify a group of atoms (એડ ઓર મોડીફાય અ ગ્રુપ ઓફ એટમ્સ) ટૂલ પર ક્લિક કરો.
|
06:31 | Display area (ડિસપ્લે એરિયા) પર ક્લિક કરો. Alc.KOH ટાઈપ કરો. |
06:37 | ફરીથી ક્લિક કરો અને Aq.KOH ટાઈપ કરો. |
06:42 | Add an arrow for an irreversible reaction (એડ અન એરો ફોર અન ઈર્રરીવર્સીબલ રીએક્શન) ટૂલ પર ક્લિક કરો. |
06:47 | અહીં સ્ક્રોલરની મદદથી તમે બાણની લંબાઈને બદલી શકો છો. |
06:51 | હું બાણની લંબાઈ 280 સુધી વધારીશ. |
06:54 | Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) ની બાજુમાં આવેલ, Display area (ડિસપ્લે એરિયા) પર ક્લિક કરો. |
06:58 | Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) ની નીચે ક્લિક કરો. |
07:01 | માઉસને પકડી રાખીને બાણ નીચેની બાજુએ રહે તેમ ફેરવો. |
07:05 | Selection ટૂલ પર ક્લિક કરો. |
07:08 | પહેલા બાણની ઉપર Alcoholic Potassium Hydroxide (Alc.KOH) (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) ને સ્થાનાંકિત કરો. |
07:13 | Aqueous Potassium Hydroxide (Aq.KOH) (એક્વીઅસ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) ને બીજા બાણની નજીક સ્થાનાંકિત કરો. |
07:18 | Alcoholic Potassium hydroxide(Alc.KOH) (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) પસંદ કરો. |
07:22 | બાણ પર જમણું ક્લિક કરો. |
07:23 | એક સબ-મેનુ ખુલે છે. |
07:25 | Arrow (એરો) પસંદ કરો અને Attach selection to arrow (એટેચ સિલેક્શન ટુ એરો) પર ક્લિક કરો.
|
07:29 | Arrow associated (એરો એસોસીએટેડ) શીર્ષક સહીત એક ડાયલોગ બોક્સ ખુલે છે.
|
07:34 | Role (રોલ) ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો.
|
07:37 | યાદીમાંથી Catalyst પસંદ કરો. Close પર ક્લિક કરો. |
07:42 | Alcoholic Potassium Hydroxide (Alc.KOH) (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) બાણથી ઉત્પ્રેરક તરીકે, જોડાય છે કે નહી તે તપાસવા બાણને ડ્રેગ કરો. |
07:49 | આ પ્રક્રિયાને Aqueous Potassium Hydroxide(Aq.KOH) માટે દોહરાવીએ. |
07:58 | એટેચમેંટને ઉત્પ્રેરક તરીકે જોવા માટે ડ્રેગ કરો. |
08:02 | Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) બંધારણ પસંદ કરવા માટે Selection ટૂલ પર ક્લિક કરો. |
08:06 | બંધારણોને કોપી કરવા માટે CTRL + C અને પેસ્ટ કરવા માટે બે વાર CTRL+V દબાવો. |
08:11 | ડ્રેગ કરીને બંધારણોને યોગ્ય સ્થાને મુકો. |
08:15 | પ્રતિક્રિયામાં Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) એ Alcoholic Potassium hydroxide (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) સાથે ક્રિયા કરીને Ethene (ઈથીન) આપે છે. |
08:21 | Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) એ (એક્વીઅસ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) સાથે ક્રિયા કરીને Ethanol (ઈથેનોલ) આપે છે. |
08:27 | Ethene (ઈથીન) મેળવવા માટે, Eraser (ઈરેઝર) ટૂલ પર ક્લિક કરો અને Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) નાં Cl બોન્ડને રદ્દ કરો. |
08:34 | Ethane (ઈથેન) નું નિર્માણ થાય છે. |
08:37 | ટૂલ બોક્સમાં, વર્તમાન એલીમેંટ કાર્બન હોય એની ખાતરી કરી લો. |
08:42 | Add a bond (એડ અ બોન્ડ) ટૂલ પર ક્લિક કરો અને બમણું બોન્ડ મેળવવા માટે બોન્ડ પર ક્લિક કરો. |
08:48 | Ethene (ઈથીન) નું નિર્માણ થાય છે. |
08:50 | Ethanol (ઈથેનોલ) મેળવવા માટે, કીબોર્ડ પર O દબાવો. |
08:54 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો |
08:58 | અને ત્યારબાદ Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) નાં Cl પર ક્લિક કરો.
|
09:02 | હવે ચાલો પ્રક્રિયકો અને ઉત્પાદનોને 2D થી 3D માં રૂપાંતરિત કરીએ. |
09:07 | એક નવી ફાઈલ ખોલો, Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) કોપી કરીને તેને નવી ફાઈલમાં પેસ્ટ કરો. |
09:15 | Save બટન પર ક્લિક કરો.
|
09:17 | Save as ડાયલોગ બોક્સ ખુલે છે. |
09:20 | ફાઈલ નામ Ethyl Chloride.mol તરીકે ટાઈપ કરો |
09:24 | તમારી ફાઈલને તમારા ડેસ્કટોપ પર સંગ્રહવા માટે Desktop પર ક્લિક કરો. |
09:28 | Save બટન પર ક્લિક કરો. |
09:31 | એવી જ રીતે Ethene (ઇથીન) ને નવી ફાઈલમાં કોપી કરો. |
09:34 | Ethene.mol તરીકે સંગ્રહો. |
09:37 | Ethanol (ઇથેનોલ) ને નવી ફાઈલમાં કોપી કરો. |
09:39 | Ethanol.mol તરીકે સંગ્રહો. |
09:42 | મેં મારા ડેસ્કટોપ પર ફાઈલો પહેલાથી જ સંગ્રહીત કરી હતી. |
09:46 | હું વર્તમાન વિન્ડોને નાનું કરીશ. |
09:49 | અને હું ડેસ્કટોપ ફોલ્ડર પર જઈશ જ્યાં મેં મારી ફાઈલો સંગ્રહીત કરી હતી.
|
09:54 | સંયોજનને 3D (થ્રીડી) માં જોવા માટે, ફાઈલ પર જમણું ક્લિક કરો, Open with Molecules વિકલ્પ પસંદ કરો. |
10:02 | એવી જ રીતે, હું તમામ ફાઈલોને Molecules viewer (મોલેક્યુલ્સ વ્યુઅર) વડે ખોલીશ. |
10:07 | સંયોજનોને થ્રીડીમાં અવલોકન કરો. |
10:11 | આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ. |
10:14 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા |
10:16 | NIST WebBook page for this molecule |
10:19 | Pub-Chem page for the molecule |
10:22 | Chemical calculator (કેમિકલ કેલક્યુલેટર) વાપરીને સંયોજનનો પરમાણુ ભાર શોધવો. |
10:25 | પરમાણુનાં mass spectrum (માસ સ્પેકટ્રમ) નો આલેખ મેળવવો. |
10:29 | પરમાણુને .mol ફોર્મેટમાં સંગ્રહતા. |
10:32 | રીએક્શન એરો પર પ્રતિક્રિયા કંડીશનો અને રીએજન્ટો ઉમેરવા. |
10:36 | પ્રતિક્રિયાને ઉમેરવી અને એડિટ કરવી. |
10:39 | પ્રતિક્રિયા પરમાણુઓને 3D (થ્રીડી) બંધારણોમાં રૂપાંતરિત કરવું |
10:42 | એસાઇનમેંટ તરીકે |
10:44 | આપેલની રાસાયણિક પ્રતિક્રિયા દોરો: 1) Propene (C3H6)(C3H6) (પ્રોપેન) અને Bromine(Br-Br) (બ્રોમાઇન) પરમાણુ સહીત Carbon tetra chloride(CCl4) (કાર્બન ટેટ્રા ક્લોરાઈડ) ઉત્પ્રેરક તરીકે. |
10:51 | Benzene (બેન્ઝીન) અને Chlorine(Cl-Cl) (ક્લોરીન) પરમાણુ સહીત Anhydrous Aluminum Chloride(AlCl3) (એનહાઈડ્રસ એલ્યુમીનીયમ ક્લોરાઈડ) ઉત્પ્રેરક તરીકે. |
10:57 | તમારું પૂર્ણ થયેલ એસાઇનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
11:01 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_ Tutorial
|
11:05 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:08 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11:17 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:20 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
11:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:31 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:36 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:41 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |