Ruby/C3/Object-Oriented-Concept-in-Ruby/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:01, 1 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | Ruby માં Object Oriented Concept પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરતા શીખીશું |
00:08 | classes, objects બનાવવું |
00:10 | Ruby માં methods (મેથડો) વ્યાખ્યિત કરવાના વિવિધ માર્ગો. |
00:13 | અહી આપણે વાપરી રહ્યા છીએ. Ubuntu આવૃત્તિ 12.04 |
00:16 | Ruby 1.9.3 |
00:19 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Linux નાં આદેશો, Terminal (ટર્મિનલ) અને Text-editor (ટેક્સ્ટ-એડિટર) નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:24 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:28 | શરૂઆત કરવા પહેલા, યાદ કરો કે આપણે “ttt” નામની એક ડીરેક્ટરી પહેલા બનાવી હતી. |
00:33 | ચાલો એ ડીરેક્ટરી પર જઈએ. |
00:35 | ruby hyphen tutorial અને classes ડીરેક્ટરી પર જઈએ. |
00:41 | Ruby એક object oriented ભાષા છે. |
00:44 | વેલ્યુંથી લઈને string અથવા ક્રમાંક Ruby માં આ બધુજ કઈ ઓબજેક્ટ છે. |
00:49 | class (ક્લાસ) એ સંદર્ભિત data (ડેટા) અને functions (ફંક્શનો) નો સંગ્રહ છે. |
00:53 | તેને માહિતી વ્યવસ્થિત રાખવા માટે રાખી શકાવાય છે. |
00:56 | object એ class નું ઇનસ્ટેનશીએશન છે. |
01:00 | class ની વ્યાખ્યા class કીવર્ડથી શરુ થાય છે. |
01:05 | તેની આગળ class નું નામ આવે છે. |
01:08 | તેને “end” દ્વારા સીમાંકિત કરાય છે. |
01:11 | ચાલો class નાં ઉદાહરણ જોઈએ. |
01:14 | class Product (ક્લાસ પ્રોડક્ટ) |
01:16 | ruby code (રૂબી કોડ), end (એન્ડ) |
01:20 | ક્લાસનું નામ કેપિટલ અક્ષરથી શરુ થવું જોઈએ. |
01:24 | એકથી વધારે શબ્દ ધરાવતા નામ camelcased હોવા જોઈએ. |
01:28 | ઉદાહરણ તરીકે, |
01:30 | UserInformation (યુઝરઇન્ફોર્મેશન) |
01:32 | ProductInformation (પ્રોડક્ટઇન્ફોર્મેશન) |
01:34 | અનુગામી ફાઈલ નામોમાં શબ્દો જુદા કરવા માટે અન્ડરસ્કૉર રહેશે: |
01:37 | user underscore information |
01:40 | product underscore information |
01:45 | સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલોમાં બતાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો. |
01:48 | તેને class_definition.rb નામ આપો. |
01:52 | મારી પાસે ક્લાસનાં અમલીકરણનાં કાર્યરત ઉદાહરણ છે. |
01:57 | તમે ટ્યુટોરીયલ અટકાવીને, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરી શકો છો. |
02:02 | આ ઉદાહરણમાં મેં Order નામનું ક્લાસ વ્યાખ્યિત કર્યું છે. |
02:05 | હવે ક્લાસને ઉપયોગી બનાવવા માટે ચાલો અમુક વેરીએબલો ઉમરીએ. |
02:11 | ત્યારબાદ મેં “myinstance” આ ઇન્સટન્સ વેરીએબલ વ્યાખ્યિત કર્યું છે. |
02:15 | અને મેં તેને એક વેલ્યુ આપી છે. |
02:18 | મેં “myclassvar” નામનો ક્લાસ વેરીએબલ પણ વ્યાખ્યિત કર્યો છે. |
02:21 | અને તેને એક વેલ્યુ આપી છે. |
02:24 | ચાલો હવે આ ક્લાસને ઉપયોગી બનાવવા માટે અમુક કોડ ઉમેરીએ. |
02:30 | ટાઈપ કરો puts Order dot instance underscore variables. |
02:36 | આ લાઈન પહેલા, નવી લાઈન માટે ઉમેરો puts અમુક અક્ષરો slash n. |
02:43 | ચાલો તેને કોપી કરી તેને ઉમેરાયેલી આ લાઈન નીચે પેસ્ટ કરી સેવ કરીએ. |
02:51 | ચાલો હવે આ કોડ એક્ઝીક્યુટ કરીએ. |
02:53 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો. |
02:56 | ruby space class underscore definition dot rb |
03:02 | અને આઉટપુટ જુઓ. |
03:05 | તમને પોતે વ્યાખ્યિત કરેલું ઇન્સટન્સ વેરીએબલ દેખાશે. |
03:09 | હવે ચાલો ટાઈપ કરીએ puts Order dot class underscore variables |
03:15 | ડીમાર્કેશનને કોપી કરી, લાઈનની નીચે પેસ્ટ કરો અને તેને સેવ કરો. |
03:21 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને પહેલાની જેમ ફાઈલ એક્ઝીક્યુટ કરીએ. |
03:26 | તમે જોશો કે ક્લાસ વેરીએબલ જે તમે વ્યાખ્યિત કર્યો હતો, તે પણ દેખાય છે. |
03:32 | હવે તમે પોતાનો ક્લાસ લખવામાં સમર્થ છો. |
03:35 | આગળ, ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે. |
03:40 | ઓબજેક્ટ એ ક્લાસનું એક ઇન્સટન્સ છે. |
03:43 | જેનો એ અર્થ થાય છે કે ઓબજેક્ટ ક્લાસમાંથી બનેલ છે. |
03:46 | ક્લાસમાં વ્યાખ્યિત કરેલ પ્રોપર્ટીઓ અને મેથડો ઓબજેક્ટમાં હોય છે. |
03:52 | એક ઓબજેક્ટ તમે કેવી રીતે ડીકલેર કરો છો. |
03:54 | new keyword વાપરીને આપણે ક્લાસનો ઓબજેક્ટ ડીકલેર કરીએ છીએ. |
03:58 | અહીં આપણે Product class નો ઓબજેક્ટ ડીકલેર કરી રહ્યા છીએ. |
04:02 | અહીં એક ઓબજેક્ટ બને છે. |
04:05 | product = Product.new |
04:09 | આ પ્રક્રિયાને ઓબજેક્ટનું initialization (ઇનીશલાઈઝેશન) કહેવાય છે. |
04:12 | આ ઓબજેક્ટ એ type: Product છે. |
04:16 | હવે ચાલો જોઈએ કે initialize (ઇનીશલાઈઝ) મેથડ શું છે. |
04:20 | ઓબજેક્ટ બનતી વખતે initialize method બોલાવવામાં આવે છે. |
04:26 | object પર new બોલાવતી વખતે, આપણે initialize method આવ્હાન કરીએ છીએ. |
04:31 | initialize મેથડ parameters ની યાદી લઇ શકે છે. |
04:37 | અન્ય Ruby મેથડની જેમ જ, તેની આગળ “def” કીવર્ડ મુકાય છે. |
04:43 | ચાલો ઉદાહરણ તરફે જોઈએ. |
04:46 | સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો. |
04:50 | અને તેને object undescore initialize dot rb નામ આપો. |
04:55 | મારી પાસે object initialization કોડનું કાર્યરત ઉદાહરણ છે. |
05:00 | તમે ટ્યુટોરીયલ અટકાવીને, આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો. |
05:04 | અહીં મેં “Order” નામનો એક ક્લાસ વ્યાખ્યિત કર્યો છે. |
05:08 | ત્યારબાદ મેં argument વગર, initialize method વ્યાખ્યિત કર્યું છે. |
05:13 | “I have created an object” આ મેસેજ દર્શાવવા માટે મેં puts મેથડ વ્યાખ્યિત કર્યું છે. |
05:20 | આગળ, મેં વ્યાખ્યિત કર્યું છે Order dot new. |
05:24 | આનાથી initialize મેથડ આવ્હાન થશે. |
05:27 | terminal પર જાવ અને ટાઈપ કરો |
05:31 | ruby space object underscore initialize dot rb |
05:36 | અને આઉટપુટ જુઓ. |
05:39 | તમને “I have created an object” આ મેસેજ દેખાશે. |
05:43 | હવે ચાલો gedit પર જઈએ અને method (મેથડ) માં એક argument (આર્ગ્યુંમેંટ) ઉમેરીએ. |
05:48 | ચાલો puts માં સુધાર કરીએ. |
05:51 | આ પસાર થયેલ argument ની વેલ્યુ દર્શાવવું જોઈએ. |
05:55 | આગળ ચાલો ટાઈપ કરીએ |
05:56 | Order dot new(“I have created an object”). |
06:04 | અહીં આપણે નવા મેથડને એક આર્ગ્યુંમેંટ આપી છે. |
06:08 | આર્ગ્યુંમેંટ initialize method પર પસાર થાય છે. |
06:13 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો |
06:16 | ruby space object underscore initialize dot rb |
06:20 | અને આઉટપુટ જુઓ. |
06:22 | તમને “I have created an object” આ મેસેજ પ્રીંટ થયેલ દેખાશે. |
06:29 | હવે, તમને object initialization નો અર્થ શું થાય છે તેની જાણ પડી ગઈ હશે. |
06:33 | યાદ કરો કે Ruby માં methods એ એવા ફંક્શનો છે જેને class ભજવે છે. |
06:39 | ક્લાસમાં આવેલ દરેક method ને “def” અને “end” બ્લોક અંતર્ગત વ્યાખ્યિત કરાય છે. |
06:45 | વધારે શબ્દ ધરાવતા method નામને underscore થી જુદું પાડવામાં આવે છે. |
06:48 | અમુક કેરેક્ટર જેને આપણે method નામ સાથે જોડાણ કરી શકીએ છીએ તે છે: |
06:54 | ? (question-mark) |
06:56 | = (equal to) |
06:58 | દરેક કેરેક્ટર method ને અમુક અર્થ આપે છે. |
07:02 | ચાલો કેટલાક ઉદાહરણો તરફે જોઈએ. |
07:05 | સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો. |
07:09 | અને તેને class underscore methods dot rb નામ આપો. |
07:14 | મારી પાસે class methods કોડનું કાર્યરત ઉદાહરણ છે. |
07:17 | તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું. |
07:21 | અહીં મેં “Animal” નામનો ક્લાસ વ્યાખ્યિત કર્યો છે. |
07:23 | ત્યારબાદ મારી પાસે બે મેથડો છે “breathe” અને “walk” . |
07:28 | તે બંને “def” અને “end” કીવર્ડો વડે વ્યાખ્યિત કરાયા છે. |
07:32 | ત્યારબાદ મેં object Animal ઈનીશલાઈઝ કર્યું છે. |
07:36 | મેં તેને “animal” નામના વેરીએબલને એસાઈન કર્યું છે જેમાં “a” અક્ષર નાનો છે. |
07:40 | ત્યારબાદ મેં અનુક્રમે “breathe” અને “walk” મેથડો આવ્હાન કર્યા છે. |
07:48 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
07:51 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો |
07:53 | ruby space class underscore methods dot rb |
07:58 | અને આઉટપુટ જુઓ. |
08:00 | તમે જોશો કે આપેલ લાઈનો: |
08:02 | “ I breathe” , “ I walk” |
08:04 | પ્રીંટ થયેલી છે. આ એટલા માટે કારણ કે તમે “breathe” અને “walk” આ બંને મેથડોને આવ્હાન કર્યા છે. |
08:10 | આ મેથડો અંતર્ગત વ્યાખ્યિત થયેલ “puts” સ્ટેટમેંટ તમે જોયેલ પરિણામ આપે છે. |
08:16 | આગળ, ચાલો જોઈએ કે પાછળ જોડેલા question mark સહીત મેથડો કેવી રીતે બનાવવા. |
08:21 | સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો. |
08:25 | અને તેને નામ આપો class underscore methods underscore with underscore trailing underscore characters dot rb |
08:35 | મારી પાસે question mark કોડ સહીત class methods નું કાર્યરત ઉદાહરણ છે. |
08:40 | તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું. |
08:45 | અહીં મેં ઉદાહરણ તરીકે પહેલાની જેમ જ સમાન ક્લાસ લીધો છે. |
08:48 | અહીં breathe method પાછળ જોડાણ કરેલ “question mark (?)” ધરાવે છે. |
08:52 | આવા મેથાડો રીતે boolean values પર્તાવવા માટે વપરાય છે. |
08:55 | આ રૂબીનાં method નામકરણ રુપાંતરણ પર આધારિત છે. |
09:00 | 'મેથડ animal dot breathe question-mark ડીકલેર કરવાથી આવ્હાન થાય છે. |
09:06 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો |
09:09 | ruby space class underscore methods underscore with underscore trailing underscore characters dot rb અને આઉટપુટ જુઓ. |
09:22 | તમને આઉટપુટ “true” તરીકે દેખાશે |
09:26 | આગળ, ચાલો “walk” નામનું બીજું એક મેથડ વ્યાખ્યિત કરીએ. |
09:30 | ચાલો તેની બાજુમાં equal-to sign “=(value)” મુકીએ. |
09:36 | ચાલો animal dot walk બોલાવીને આ મેથડ આવ્હાન કરીએ. |
09:41 | ત્યારબાદ ચાલો આ મેથડને એક્ઝીક્યુટ કરીએ. |
09:44 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો ruby class underscore methods underscore with underscore trailing underscore characters dot rb |
09:52 | અને આઉટપુટ જુઓ. |
09:56 | તે એક “undefined method” એરર આપશે. |
09:59 | આ એટલા માટે કારણ કે equal to sign નો જુદો જ અર્થ છે. |
10:03 | આનો ઉપયોગ method ને વેલ્યુ એસાઈન કરવા માટે થાય છે. |
10:08 | તો, ચાલો આ વખતે મેથડને સેજ જુદી રીતે આવ્હાન કરીએ. |
10:13 | ટાઈપ કરો puts animal dot walk equal to “ hops” |
10:17 | હવે ચાલો તેને બીજો એક અવસર આપીએ. |
10:20 | ટર્મિનલ પર જાવ અને પહેલાની જેમ જ આદેશ રન કરો અને આઉટપુટ જુઓ. |
10:27 | તમે જોશો કે શબ્દ “hops” પ્રીંટ થાય છે. |
10:30 | આ ડેમોનસ્ટ્રેટ કરે છે કે મેથડ પછી આવેલ equal to sign એટલે કે એસાઈનમેંટ. |
10:36 | હવે તમે પોતાના મેથડો લખતા શીખી ગયા હોવા જોઈએ. |
10:42 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા- |
10:44 | classes કેવી રીતે ડીકલેર કરવા |
10:46 | class નાં objects કેવી રીતે બનાવવા |
10:48 | રૂબીમાં methods વ્યાખ્યિત કરવાનાં વિવિધ માર્ગો. |
10:52 | એસાઈનમેંટ તરીકે: |
10:54 | 'એક class Product વ્યાખ્યિત કરો. |
10:56 | “myvar” ની વેલ્યુઓ મેળવવા અને “myvar” માટે વેલ્યુઓ સુયોજિત કરવા માટે તમે વાપરી શકો એવા methods વ્યાખ્યિત કરો. |
11:01 | વેલ્યુઓ સુયોજિત કરવા માટે, 'method ને “=” ચિન્હ વાપરીને વ્યાખ્યિત કરો. |
11:05 | ક્લાસ અને સેટનાં ઓબજેક્ટને ઇન્સ્ટન્ટીએટ કરો અને ઉપર આપેલ બે મેથડો વાપરીને વેલ્યુઓ મેળવો. |
11:12 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
11:14 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:18 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
11:24 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11:27 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:30 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
11:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:39 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:46 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro. |
11:56 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |