LibreOffice-Suite-Draw/C2/Create-simple-drawings/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00.02 | લીબરઓફીસ ડ્રો માં સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
| 00.08 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ ની મદદથી સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખીશું : |
| 00.13 | મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ |
| 00.17 | મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો. |
| 00.22 | તમે ઓબ્જેક્ટ ને પસંદ કરવાનું, ખસેડવાનું અને રદ કરવાનું પણ શીખશો. |
| 00.27 | હાસ્યા (margin) સુયોજિત કરવા માટે ruler અને ઓબ્જેક્ટ નું સ્થાન સુયોજિત કરવા માટે align ટૂલબાર નો ઉપયોગ કરો. |
| 00.33 | અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ. |
| 00.42 | ચાલો વર્ડ ઑબ્જેક્ટ વ્યાખ્યાયિત કરીએ. |
| 00.44 | શબ્દ "ઑબ્જેક્ટ" ડ્રો માં વપરાયેલ આકારો અથવા આકારોના જૂથને સૂચવે છે જેવા કે રેખાઓ, ચોરસો, તીર, ફ્લોચાર્ટ્સ વગેરે. |
| 00.55 | સ્લાઇડ માં દર્શાવેલ બધા આકારો ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. |
| 00.59 | ચાલો "WaterCycle" ફાઇલ ખોલીએ જે ડેસ્કટોપ પર સંગ્રહી હતી. |
| 01.04 | પ્રથમ ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું તે શીખીશું. |
| 01.08 | ધારો કે આપણે cloud પસંદ કરવું છે. તો ફક્ત તે પર ક્લિક કરીશું. |
| 01.13 | આમ કરવાથી, આઠ હેન્ડલ્સ દૃશ્યમાન થાય છે. |
| 01.16 | હેન્ડલ્સ નાના વાદળી અથવા લીલા ચોરસ છે જે પસંદિત ઓબ્જેક્ટની બાજુઓ પર દેખાય છે. |
| 01.22 | તમે પાછળના ટ્યુટોરિયલમાં હેન્ડલ્સ અને તેના ઉપયોગ વિશે વધુ જાણશો. |
| 01.27 | ચાલો આપણી ડ્રોઈંગમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરિયે. |
| 01.30 | જમીનના પ્રતિનિધિત્વ માટે એક લંબચોરસ ઉમેરો. |
| 01.34 | ડ્રોઈંગ ટૂલબાર માં, "Basic shapes" પર ક્લિક કરો અને પછી "Rectangle" પર ક્લિક કરો. |
| 01.39 | હવે કર્સરને પેજ ઉપર સ્થાન્કિત કરો. તમે કેપિટલ I (આઈ) સાથે પ્લસ ચિહ્ન જોશો. |
| 01.45 | ડાબુ માઉસ બટન દબાવી રાખો અને લંબચોરસ દોરવા માટે ખેંચો. |
| 01.50 | હવે માઉસ બટન છોડો. |
| 01.52 | આગળ, જળ બાષ્પની ગતીવિધિ દર્શાવવા માટે કેટલાક તીરો જમીનથી વાદળ તરફ દોરીએ. |
| 02.00 | લીટી દોરવા માટે, ડ્રોઇંગ ટૂલબારમાં "Line" પર ક્લિક કરો. |
| 02.04 | કર્સરને પેજ ઉપર ખસેડો. |
| 02.06 | તમે ત્રાંસા ડેશ સાથે પ્લસ ચિહ્ન જોશો. |
| 02.10 | માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપરથી નીચે સુધી ખેંચો. |
| 02.15 | એક સીધી રેખા દોરવામાં આવેલ છે! |
| 02.17 | લીટીને બે હેન્ડલ્સ છે. |
| 02.20 | હવે, લાઇન પર તીર-શીર્ષ ઉમેરો. |
| 02.23 | હવે લીટી પસંદ કરીશું. |
| 02.25 | કોન્ટેકક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો. |
| 02.30 | તમે "Line" સંવાદ બોક્સ જોશો. હવે, "Arrow styles" ટેબ પર ક્લિક કરો અને પછી "Arrow styles" ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. |
| 02.39 | આ ઉપલબ્ધ "Arrow styles" દર્શાવે છે. |
| 02.43 | પ્રથમ વિકલ્પ "Arrow" પસંદ કરો. |
| 02.46 | OK ઉપર ક્લિક કરો. |
| 02.48 | આ રેખાના બંને છેડે પસંદ કરેલ તીર-શીર્ષ શૈલી ઉમેરશે. |
| 02.52 | પરંતુ આપણને તીર-શીર્ષ લીટીના માત્ર એક છેડા પર જોઈએ છે. |
| 02.57 | તો પ્રથમ Ctrl + Z દબાવી આ ફેરફારને અન્ડું કરીશું. |
| 03.02 | કોન્તેકક્ષ મેનુ જોવા માટે ફરી જમણું ક્લિક કરો. |
| 03.05 | હવે, "Line" ટેબ પર ક્લિક કરો. |
| 03.09 | અહીં, "Arrow Styles" અંદર તમે "Style" નામનું ક્ષેત્ર જોશો. |
| 03.14 | તમે બે ડ્રોપ ડાઉન બોક્સ જોશો - લીટીના દરેક અંત માટે |
| 03.19 | ડાબા ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો અને "Arrow" પસંદ કરો. |
| 03.23 | જમણાં ડ્રોપ ડાઉન બોક્સમાં, "none" પસંદ કરો. |
| 03.26 | OK ઉપર ક્લિક કરો. |
| 03.28 | નોંધ લો કે તીર-શીર્ષ લીટીના ટોચના અંત ઉપર ઉમેરાઈ ગયેલ છે. |
| 03.33 | આપણે તીરો "Lines and Arrows" વિકલ્પની મદદથી પણ દોરી શકીએ છીએ. |
| 03.38 | ચાલો આ તીર ની બાજુમાં વધુ બે તીર દોરીએ. |
| 03.42 | ડ્રોઇંગ ટૂલબારમાંથી >> "Lines and Arrows” પર ક્લિક કરો અને તીર સાથે શરુ થતી લીટી પસંદ કરો. |
| 03.48 | ડ્રો પેજ પર કર્સર ખસેડો. |
| 03.51 | માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ઉપર થી નીચે સુધી ખેંચો. |
| 03.56 | આ રીતે એરો બનાવવું સરળ છે. |
| 04.00 | એ જ રીતે એક વધુ તીર ઉમેરો. |
| 04.06 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો. |
| 04.09 | તમારી ફાઈલ "MyWaterCycle" માં, એક લીટી દોરો. |
| 04.13 | લીટી પસંદ કરો અને લાઇન સંવાદ બોક્સ ખોલો. |
| 04.16 | Line Properties ક્ષેત્ર અંદર, લીટીની શૈલી, રંગ, પહોળાઈ અને લીટીઓ માટે પારદર્શકતા બદલો. |
| 04.24 | Arrow Styles ક્ષેત્ર અંદર, તીર શૈલીઓ બદલો. |
| 04.28 | આગળ, સ્ટાર દોરો. |
| 04.31 | ડ્રોઈંગ ટૂલબાર પર જાઓ અને "સ્ટાર્સ" આગળ આવેલ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો. |
| 04.37 | "5-પોઇન્ટ સ્ટાર" પસંદ કરો. |
| 04.41 | હવે કર્સરને વાદળની બાજુમાં મૂકો. |
| 04.44 | માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ડાબી તરફ ખેંચો |
| 04.48 | તારો દોરવામાં આવ્યો છે! |
| 04.50 | હવે ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું અને રદ કરવું તે શીખીએ. |
| 04.54 | ઓબ્જેક્ટ ખસેડવા માટે, તેને પસંદ કરો અને જરૂરી સ્થાન પર ખેંચો. |
| 04.59 | હવે માઉસ બટન છોડો. |
| 05.02 | તમે ઓબ્જેક્ટ ખસેડવા માટે કીબોર્ડ પર અપ, ડાઉન અને સાઈડ એરો કી નો પણ ઉપયોગ કરી શકો છો. |
| 05.08 | ઓબ્જેક્ટખસેડવું સરળ છે. |
| 05.11 | ઓબ્જેક્ટ રદ કરવા માટે, ફક્ત તેને પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો. |
| 05.17 | ઑબ્જેક્ટ રદ થયેલ છે. શું તે સરળ નથી? |
| 05.20 | હવે મૂળભૂત સહાયક વિશે જાણીએ - Ruler અને Align ટૂલબાર. |
| 05.26 | રુલર, પેજ માર્જિન સુયોજિત કરવા માટે, અને સંશોધિત માપ એકમો માટે વપરાય છે. |
| 05.31 | Align ટૂલબાર ઓબ્જેક્ટ સ્થાન્કિત કરવા માટે વપરાય છે. |
| 05.35 | રુલર ટોચ પર છે અને ડ્રો વર્કસ્પેસની ડાબી બાજુ પર દર્શાવવામાં આવે છે. |
| 05.40 | માપ એકમો સુયોજિત કરવા માટે, ટોચ પર Ruler પર જમણું ક્લિક કરો. |
| 05.45 | તમે માપ એકમોની યાદી જોશો. |
| 05.48 | “Centimeter” પર ક્લિક કરો. |
| 05.50 | ટોચની રૂલર માટે માપ એકમ હવે સેન્ટીમીટર સાથે સુયોજિત છે.
|
| 05.55 | તેવી જ રીતે, ડાબી બાજુ પર રૂલર માટે માપ સુયોજિત કરો. |
| 06.00 | ખાતરી કરવા માટે કે ઓબ્જેક્ટો માપક્રમે દોરવામાં આવ્યા છે, હંમેશા બંને રુલરો માટે માપનના સમાન એકમો સુયોજિત કરો. |
| 06.08 | તમે નોટિસ કરશો કે સક્રિય રૂલરનો રંગ હવે સફેદ છે. |
| 06.12 | રૂલરના છેડા પેજ માર્જિનની વેલ્યુ દર્શાવે છે જે આપણે "Page Setup" માં સુયોજિત કરેલ છે. |
| 06.19 | ચાલો જોઈએ રૂલર ઓબ્જેક્ટો માટે માપ કેવી રીતે દર્શાવે છે. |
| 06.23 | વાદળ પસંદ કરો. |
| 06.25 | શું તમે રુલર ઉપર બે નાના શરૂઆત અને અંત ચિહ્નો જોઈ શકો છો? |
| 06.29 | આ વાદળની કિનારીને વ્યાખ્યાયિત કરે છે. |
| 06.32 | જો તમે રૂલર પર આ ચિહ્નો ખસેડો, તમે નોંધ લેશો કે આકૃતિ તે અનુસાર બદલે છે. |
| 06.38 | રૂલર, પેજ પર ઑબ્જેક્ટનું માપ બતાવે છે; |
| 06.42 | તે આપણને ઓબ્જેક્ટને પેજ ઉપર સ્થાન્કિત અને પેજની સરહદોને પ્રદર્શિત કરવા માટે પણ સક્રિય કરે છે. |
| 06.49 | Let us move on to the next basic aid - Align toolbar. |
| 06.53 | We use the “Align” toolbar to align the selected object to the left, right, top, bottom and centre. |
| 07.01 | To enable the “Align” toolbar, go to the “Main Menu” and click “View”. |
| 07.07 | Under the “View” menu, click “Toolbars”. |
| 07.11 | You will see the list of toolbars. |
| 07.13 | Click “Align”. |
| 07.15 | You will see the “Align” toolbar. |
| 07.18 | Let us now see how an object is aligned when we use different Align options. |
| 07.24 | Let us select the cloud. |
| 07.26 | On the “Align” toolbar, click “Left” |
| 07.29 | The cloud is aligned to the left. |
| 07.32 | Let us now understand the difference between the two options “Centered” and “Centre”. |
| 07.38 | We shall align the circle to “Centre” and then to “Centered”. |
| 07.43 | First let us align the circle to the “Right”. |
| 07.47 | Let’s select the circle, and on the Align toolbar, click Right. |
| 07.52 | Now, on the Align toolbar, click “Centre”. |
| 07.56 | The circle is aligned to the centre position. |
| 07.59 | The option “Centre” centres the object exactly between the top and bottom margins of the page. |
| 08.06 | It does not move the object with respect to the page-width. |
| 08.10 | Now, from the Align toolbar, let us select “Centered”. |
| 08.15 | The circle is aligned to the centre of the page. |
| 08.18 | The option “Centered” aligns the circle to the centre of the page. |
| 08.23 | It moves the object with respect to the top and bottom margins and the page-width. |
| 08.33 | Now, we shall move the objects back to their correct positions as per our sample drawing. |
| 08.40 | Remember to save the file before you close it. |
| 08.43 | Here is another assignment for you.
|
| 08.46 | In MyWaterCycle file, add a page. |
| 08.50 | Create these two figures. |
| 08.53 | Move them using the arrow keys. |
| 08.55 | Select any object you have drawn and delete it. |
| 08.59 | Use the ruler to measure the size of some the objects. |
| 09.04 | Then use the “Align” toolbar and align the objects to the centre of the page. |
| 09.11 | This brings us to the end of this tutorial on LibreOffice Draw. |
| 09.15 | In this tutorial you have learnt how to create simple drawings using: |
| 09.19 | Using basic shapes such as lines, arrows, and rectangles |
| 09.24 | Basic geometric shapes, symbols, stars and banners. |
| 09.29 | You learnt to select and delete an object. |
| 09.32 | And use the ruler and the align toolbar to position objects. |
| 09.37 | Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
| 09.41 | It summarises the Spoken Tutorial project |
| 09.44 | If you do not have good bandwidth, you can download and watch it |
| 09.48 | The Spoken Tutorial Project Team
Bold text |
| 09.51 | Conducts workshops using spoken tutorials |
| 09.54 | Gives certificates for those who pass an online test |
| 09.58 | For more details, please write to contact@spoken-tutorial.org |
| 10.04 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
| 10.09 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
| 10.17 | More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro |
| 10.27 | This tutorial has been contributed by Desi Crew Solution Pvt. Ltd.
Thanks for joining |