KTurtle/C3/Common-Errors-in-KTurtle/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:13, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 KTurtle માં Common Errors પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું.
00:10 Syntax errors
00:12 Runtime errorsઅને
00:14 Logical errors
00:17 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું,
00:20 ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને
00:25 KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ રહ્યી છું.
00:31 હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00:36 જો નથી, તો સંબંધીત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ.
00:42 ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે Error શું છે?
00:46 Error પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક incorrect' અથવા 'unexpected' પરિણામ ઉત્પન્ન કરે છે.
00:55 પ્રથમ હું Types of errors વિશે સમજાવીશ.
01:00 Syntax error'પ્રોગ્રામીંગ ભાષા નાં વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે.
01:09 જયારે પ્રોગ્રામ syntax errors ધરાવે છે ત્યારે Compilation નિષ્ફળ જાય છે.
01:15 Syntax errors શોધવું અને સુધારવું સરળ છે.
01:22 ઉદાહરણ તરીકે : 'મેળ ન ખાતી કૌંસ', 'ચોરસ અને 'કર્લી કૌંસ.
01:29 એવાં variable નો ઉપયોગ જેને જાહેર કરાયા નથી
01:34 'સ્ટ્રીંગમાં છુટી ગયેલા 'અવતરણચિહ્નો
01:38 ચાલો નવી KTurtle એપ્લીકેશન ખોલીએ.
01:42 Dash home' પર ક્લિક કરો. સર્ચ બારમાં, KTurtle ટાઈપ કરો.
01:48 'KTurtle આઇકોન પર ક્લિક કરો.
01:51 અમુક પ્રકારની syntax errors સાથે ટ્યુટોરીયલની શરૂઆત કરીએ.
01:58 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
02:02 પ્રોગ્રામમાં error ને સમજાવવાં માટે , હું કોડનાં ભાગને કમેન્ટ કરીશ..
02:09 અહીં, હું લાઈનને કમેન્ટ કરીશ.
02:11 $a=ask ડબલ અવતરણચિહ્ન અંદર "enter any number and click Ok"
02:19 લાઈનને કમેન્ટ કરવાં માટે હું hash(#) ચિન્હ વાપરીશ.
02:23 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
02:31 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
02:37 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
02:42 પ્રોગ્રામ રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
02:47 Compliererror દર્શાવે છે,
02:50 variable "$a" was used without first being assigned to a value.
02:57 error અહીં લાઈન નંબર 4 પર છે.
03:02 આ એક syntax error છે. તે આવી છે, કારણ કે વેરીએબલ a જાહેર કર્યું ન હતું.
03:10 તો હું લાઈન નંબર 2 પર જઈશ, કમેન્ટ રદ્દ કરો.
03:14 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
03:23 પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ
03:27 a વેલ્યુ માટે 6 દાખલ કરો અને OK પર ક્લિક કરો
03:31 પ્રોગ્રામ errors વિના રન થાય છે.
03:35 હું KTurtle એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ.
03:38 clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો.
03:43 ચાલો બીજી error જોઈએ.
03:46 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
03:50 અહીં KTurtle માં "pi" ની વેલ્યુ પૂર્વનિર્ધારિત છે.
03:54 પ્રોગ્રામમાં ચાલો "$" ચિન્હને રદ્દ કરીએ.
03:58 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
04:05 ટ્યુટોરીયલ અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
04:11 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
04:16 પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરો.
04:19 Compliererror દર્શાવે છે,
04:22 you cannot put “=” here
04:26 error લાઈન નંબર 2 માં છે.
04:30 આ એક syntax error છે. તે આવી છે, કારણ કે અહીં container of variable નથી.
04:37 ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ, $ ચિન્હને બદલીએ.
04:41 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
04:49 પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ.
04:53 ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને OK પર ક્લિક કરો
04:57 પ્રોગ્રામ errors વિના રન થાય છે.
05:00 ચાલો સ્ટ્રીંગમાંથી કોઈ એક 'અવતરણ ચિહ્ન' ને રદ્દ કરીએ.
05:05 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
05:12 પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ
05:15 Compliererror દર્શાવે છે,
05:18 Text string was not properly closed, expected a double quote “ ” to close the string.
05:25 અહીં error લાઈન નંબર 2 માં છે.
05:29 હું લાઈન નંબર 2 પર પાછી જઈશ અને quotes ને ફરીથી બદલીશ.
05:34 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
05:41 પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ
05:44 ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
05:49 પ્રોગ્રામ કોઈપણ errors વિના રન થાય છે.
05:52 આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં error આવી છે, અને તેને સુધારી પણ શકો છો.
05:59 હવે ચાલો runtime errors વિશે શીખીએ.
06:04 Run-time error પ્રોગ્રામનાં execution દરમ્યાન આવે છે.
06:10 તે પ્રોગ્રામને crash કરી શકે છે જયારે તમે તેને રન કરો છો.
06:15 Runtime errors સામાન્ય રીતે યુઝર દ્વારા અપાયેલ ખોટા ઈનપુટનાં લીધે થાય છે.
06:23 Compilererrors ને શોધી શકતા નથી.
06:27 ઉદાહરણ તરીકે :
06:29 એવા વેરિયેબલ દ્વારા ભાગાકાર કરવું જે કોઈપણ વેલ્યુ ધરાવતું નથી.
06:3 terminating condition અથવા increment value વગર લૂપને રન કરવું.
06:43 હું એડીટરમાંથી વર્તમાન પ્રોગ્રામને સાફ કરીશ.
06:47 clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો.
06:52 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
06:56 આ પ્રોગ્રામ બે નંબરોને divide કરે છે.
07:00 'a'ભાજ્ય છે અને 'r'ભાજક છે.
07:04 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
07:11 ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને KTurtle એડીટરમાં ટાઈપ કરો.
07:16 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
07:20 પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ.
07:24 ચાલો 'a' માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો .


07:29 'r' માટે 0 દાખલ કરો અને OK પર ક્લિક કરો
07:33 અહીં આપણને runtime error મળે છે,
07:36 you tried to divide by zero
07:39 error લાઈન નંબર 4 માં છે.
07:43 error' આવે છે કારણ કે આપણે નંબરને શૂન્ય દ્વારા divide કરી શકતા નથી.
07:49 ફરીથી રન કરીએ.
07:51 a માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
07:54 'r' માટે 2 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
07:58 પ્રોગ્રામ કોઈપણ errors વિના રન થાય છે.

.

08:01 હું વર્તમાન પ્રોગ્રામને KTurtle એડીટરમાંથી સાફ કરીશ.
08:05 clear કમાંડ ટાઈપ કરો અને કેનવાસને સાફ કરવાં માટે Run કરો.
08:10 આગળ આપણે logical errors વિશે શીખીશું.
08:14 Logical error એ પ્રોગ્રામનાં source code માંની એક ભૂલ છે જે ખોટાં અથવા અનપેક્ષિત વર્તનમાં પરિણમે છે.
08:26 ઉદાહરણ તરીકે,
08:28 ખોટાં વેરીએબલને વેલ્યુ અસાઇન કરવું..
08:32 બે નંબરોને ઉમેરવા ને બદલે ગુણાકાર કરવું.
08:36 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
08:39 પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ
08:47 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
08:52 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
08:57 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
09:01 એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો.
09:05 લૂપ infinite loop માં જાય છે.
09:08 આપણે જોઈએ છીએ કે “while” લૂપ 31 થી નંબરોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે.
09:15 logical error છે.
09:18 “while” કંડીશનમાં x20 કરતા મોટો છે,
09:23 પરંતુ variable x એ 20 કરતા હંમેશા મોટો હોય છે
09:28 તો, લૂપ ક્યારે પણ બંધ ન થશે.
09:31 પ્રોસેસ અટકાવવાં માટે હું Abort બટન પર ક્લિક કરીશ.
09:36 ચાલો $x=$x+1 ને $x=$x-1 માં બદલિયે .
09:44 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
09:51 પ્રોગ્રામને રન કરવાં માટે Run બટન પર ક્લિક કરીએ.
09:55 ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK પર ક્લિક કરીએ.
09:59 29 થી 20 વેલ્યુ પ્રિન્ટ કર્યા બાદ લૂપ બંધ થાય છે.
10:05 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:10 સારાંશમાં
10:12 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, errors અને errors નાં પ્રકારો, જેમ કે
10:18 એવાં variable નો વપરાશ કરવો જે જાહેર થયું નથી.
10:23 સ્ટ્રીંગમાં છૂટી ગયેલ 'અવતરણો'
10:27 Runtime errors અને
10:30 Logical errors
10:32 એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી errors શોધો.
10:46 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:54 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
11:01 મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
11:05 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:09 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11: 17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
11:23 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:31 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro".
11:37 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11:41 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble