Inkscape/C3/Create-a-3-fold-brochure/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:27, 27 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape માં “Create a 3-fold brochure” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું- |
00:08 | guidelines વાપરવાની અને તેને સુયોજિત કરવું. |
00:10 | 3-fold brochure માટે સેટિંગો. |
00:12 | 3-fold brochure ડીઝાઈન કરવું. |
00:15 | આપણે layers વાપરવાનું મ્હ્ત્વ પણ શીખીશું. |
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ - |
00:21 | Ubuntu Linux 12.04 OS |
00:24 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:28 | આ એક 3 fold brochureછે . આપણે જેમ તેને ખોલીએ છીએ આપણને ત્રણ ઘડીઓ દેખાય છે. |
00:34 | આમ કુલ મળીને છ વિભાગો છે. |
00:37 | બાહર નો ભાગ 1, 5 અને 6 આ વિભાગો ધરાવે છે. |
00:42 | brochure ના અંદરનો ભાગ 2, 3 અને 4 આ વિભાગો ધરાવે છે. |
00:46 | ચાલો આના જેવું brochure બનાવતા શીખીએ. |
00:51 | Inkscape. ખોલો. |
00:53 | File પર ક્લિક કરો અને Document Properties. પર જાવ. |
00:56 | ચાલો પહેલા અમુક સદી સેટિંગ કરીએ. |
00:59 | આપલે બદલો: Default units ને mm |
01:03 | Page Size ને A4 |
01:05 | Orientation ને Landscape |
01:07 | Custom Size Units ને mm. |
01:11 | આપણે કેનવાસ 3 ઘડીઓમાં વિભાજીત કરવું પડશે. |
01:14 | આ માટે કેનવાસની પહોળાઈ 297 છે. તેનું અવલોકન કરો. |
01:18 | આમ આપણે 297 ને 3 ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે 99 છે. |
01:27 | Document Properties ડાઈલોગ બોક્સ હવે બંદ કરો. |
01:30 | ડાબી બાજુથી guideline પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. |
01:35 | guideline પર ડબલ ક્લિક કરો. |
01:37 | ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01:41 | X ની વેલ્યુ ને 99 થી બદલો અને OK. પર ક્લિક કરો. |
01:45 | ડાબી બાજુથી બીજી એક guideline ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. |
01:50 | ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
01:53 | અહી X ની વેલ્યુ 198 કરો. |
01:56 | હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે. |
02:01 | આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે. |
02:06 | ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ : |
02:08 | એક brochure ના અંદરના ભાગ માટે |
02:11 | અને બીજું બહારના ભાગ માટે |
02:13 | File પર જાવ અને Save as. પર ક્લિક કરો. |
02:16 | હું ફાઈલને Brochure-OUT.svg. નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ |
02:22 | ફરીથી File પર જાવ અને Save as. પર ક્લિક કરો. |
02:26 | આ વખતે હુંBrochure-IN.svg નામ આપીશ અને a Save. પર ક્લિક કરીશ. |
02:33 | તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે |
02:39 | ચાલો Brochure-IN.svg. થી શરૂઆત કરીએ. |
02:43 | જયારે આપણે આ brochure બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે. |
02:50 | આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું. |
02:54 | ચાલો પહેલા brochure ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4. |
03:00 | Using the bezier tool વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો. |
03:09 | stroke રદ્દ કરો. |
03:14 | એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો |
03:19 | 150X150 pixelsનું વર્તુળ બનાવો. |
03:26 | તેને લીલા રંગે રંગો. |
03:28 | વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો. |
03:36 | ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો. |
03:40 | આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું. |
03:44 | મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને my Documents ફોલ્ડરમાં સંગ્રહી છે. |
03:50 | તમારી સુવિધા માટે આ ઈમેજો તમને Code filesલીંકમાં પ્રદાન કરવામાં આવી છે. |
03:56 | ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો. |
04:02 | આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો. |
04:04 | File, પર જાવ અને ત્યારબાદ Image1. પર ક્લિક કરો. |
04:09 | તેને પહેલા વર્તુળની ઉપર રાખો. |
04:12 | એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો. |
04:17 | Align and Distribute વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો. |
04:20 | હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ. |
04:25 | વાગડ નવું લેયર બનાવો. |
04:28 | Select the bezier tool પસંદ કરો અને એક એરો બનવો. |
04:34 | તેને ભૂખરા રંગે રંગો. |
04:38 | stroke રદ્દ કરો . |
04:41 | Filters menu. માં જાવ Shadows and Glows પસંદ કરો અને ત્યારબાદ Drop Shadow. પર ક્લિક કરો. |
04:47 | અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો. |
04:50 | હવે Apply. પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો. |
04:55 | દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો. |
05:01 | આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને. |
05:05 | દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો. |
05:10 | હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે. |
05:13 | આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું. |
05:15 | નવા લેયર પર પ્રથમ એરો પર “Introduction” ટાઈપ કરો. |
05:20 | બીજા એરો પર “'Features” ટાઈપ કરો. |
05:24 | ત્રીજા એરો પર “Usage” ટાઈપ કરો. |
05:28 | હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે. |
05:33 | હું LibreOffice Writer ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ. |
05:40 | આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે. |
05:43 | તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો. |
05:47 | ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો. |
05:50 | ફોન્ટ માપ 15' જેટલું ઘટાડો અને તેમને Text and Font વિકલ્પ વાપરીને ગોઠવો. |
05:55 | ellipse ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો. |
05:59 | તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો. |
06:02 | સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો. |
06:05 | હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે. |
06:08 | આપણીSVG ફાઈલને સંગ્રહવા માટે ચાલો CTRL + S દબાવો. |
06:12 | તેમને પૂર્ણ થયેલ brochure. જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો. |
06:18 | ચાલો હવે સામન ફાઈલને PDF. માં સંગ્રહીએ. |
06:21 | File પર જાવ અને Save As. પર ક્લિક કરો. |
06:24 | ફાઈલ એક્સટેન્શન PDF. માં બદલો. |
06:29 | Save. પર ક્લિક કરો. |
06:31 | નવો ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06:34 | પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન 300. હોવું જોઈએ. |
06:37 | વેબ મતે તે 72 હોઈ શકે છે. |
06:40 | ચાલો હું તેને 300 તરીકે રાખું. |
06:42 | હવે Ok. પર ક્લિક કરો. |
06:44 | ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ. |
06:47 | arrows layer પર જાવ અને લેયરની ઓપેસીટી 70 કરો. |
06:52 | મેં ink-blots સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે. |
06:58 | ફાઈલને SVG અને PDF ફોરમેટમાં સંગ્રહો. |
07:04 | Compare the તફાવતને સજાવવા માટે '2 pdfs ફોરમેટમાં સંગ્રહો. |
07:08 | આગળ ચાલો brochureના બહારનો ભાગ બનાવીએ. |
07:12 | File પર જાવ અને Open પર ક્લિક કરો, |
07:14 | Brochure-OUT.svg. પસંદ કરો. |
07:18 | હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે. |
07:22 | ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો. |
07:28 | દર્શાવ્યા પ્રમાણે Bezier tool વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો. |
07:33 | તેને ભૂરા રંગે રંગો stroke ને રદ્દ કરો. |
07:36 | Spoken Tutorial લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે. |
07:40 | માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો. |
07:46 | ટાઈપ કરો “Spoken Tutorial” અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો. |
07:51 | ફોન્ટ માપ 25 કરો. |
07:54 | ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો. |
07:58 | Inkscape logo. આયાત કરો. |
08:00 | તેને પીળા વર્તુળના ઉપર મુકો. |
08:03 | લોગોની નીચે “Inkscape” ટાઈપ કરો ફોન્ટ માપ 45 કરો. |
08:09 | મેં Spoken Tutorial project વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે. |
08:15 | અજ પ્રકારે કરો. |
08:17 | મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે. |
08:19 | Text and font |
08:21 | અને Align and Distribute વિકલ્પો. |
08:24 | હવે brochure ના બહારનો ભાગ તૈયાર છે. |
08:28 | File. પર જાવ. Save As. પર ક્લિક કરો. |
08:31 | to ફોરમેટ SVG કરો અને Save પર ક્લિક કરો. |
08:37 | સમાન પ્રક્રિયાને દોહરાવો. |
08:39 | એક્સ્ટેંશન PDF. કરો. |
08:41 | Save. પર ક્લિક કરો. |
08:43 | આ આપણું પૂર્ણ થયેલ brochure છે. |
08:46 | જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો. |
08:54 | મેં સમાન brochure ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે. |
09:00 | ચાલો સારાંશ લઈએ. |
09:02 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09:04 | guidelines વાપરવી અને તેમને સુયોજિત કરવી. |
09:07 | 3-ફોલ્ડ brochure માટે સેટિંગસ. |
09:09 | 3-ફોલ્ડ brochure ડીઝાઈન કરો. |
09:11 | સાથે જ આપણે શીખ્યા. layers વાપરવાનું મ્હ્ત્વ. |
09:14 | અને સામન brochure ને વિવિધ સ્કીમોમાં મેળવવું. |
09:18 | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
09:20 | Spoken Tutorial Project માટે એક 3-fold brochure બનાવો. |
09:24 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
09:29 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ. |
09:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:42 | વધુ વિગતો માટે, અમને પર લખો. |
09:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
09:50 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
09:54 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09:57 | જોડાવાબદ્દલ આભાર. |