Inkscape/C2/Layers-and-Boolean-operations/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:57, 27 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:00 | Inkscape. માં “ Layers and boolean operations” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું લેયર્સ |
00:11 | ફિલ્ટરસ, બુલિયન ઓપરેશનસ |
00:15 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું. |
00:18 | Ubuntu Linux 12.04 OS |
00:21 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:25 | ચાલો Inkscape.ખોલીએ Dash home પર જાઓ અને ટાઈપ કરો Inkscape. |
00:30 | Inkscape લોગો પર ક્લિક કરો. |
00:32 | ચાલો પહેલાથી બનાવેલ Assignment_2.svg ફાઈલ ખોલીએ. |
00:38 | જે મેં ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં બનાવેલી છે. |
00:41 | પ્રથમ આપણે ઇન્સ્કેપમાં લેયર્સ વિષે શીખીશું. |
00:45 | Layer menu પર જાઓ અને Layers option. પર ક્લિક કરો. |
00:50 | હવે ઇન્ટરફેસની જમણી બાજુએ Layer palette ખુલ્યું છે. |
00:55 | મૂળભૂત રીતે layer ત્યાં છે તમે તે Layer 1 નામે જોઈ શકો છો. |
01:01 | નવું લેયર ઉમેરવા કે બનાવવા માટે તમે Layer palette પર વત્તા ચિન્હ પર ક્લિક કરો. |
01:07 | ડાઈલોગ બોક્સ Add layer ખુલે છે. |
01:10 | In the Layer nameટેક્સ્ટ બોક્સમાં આપણે લેયરને નામ અસાઇન કરી શકીએ છીએ. |
01:15 | હું આ લેયરને eye. નામ આપીશ. |
01:18 | હવે આપણે Position ડ્રોપડાઉન પર ક્લિક કરીને આપણે લેયરનું પોજીશન નક્કી કરી શકીએ છીએ. |
01:25 | અહી ત્રણ વિકલ્પો છે. |
01:27 | Above current એ વર્તમાન લેયર ના ઉપર આ લેયર મુકે છે. |
01:32 | Below currentએ વર્તમાન લેયર ના નીચે આ લેયર મુકે છે. |
01:36 | As sublayer of current એ આ જ લેયરનો એક ભાગ બને છે. |
01:41 | Above current તરીકે તેને પોજીશન આપીશ અને Add બટન પર ક્લિક કરો. |
01:47 | નોંધ લો કે eye નામક લેયર હવે Layer palette. માં દેખાય છે. |
01:52 | તેજ રીતે બીજું bow. નામનું એક લેયર બનાવીએ. |
02:00 | હવે Layer palette. માં આપણી પાસે ત્રણ લેયરો છે. |
02:04 | આગળ ચાલો આપણે layer. નું નામ બદલીએ. |
02:08 | પ્રથમ ચાલો Layer 1 ડબલ ક્લિક કરીએ. અને પછી તેને circle નામ આપીને Enter. દબાઓ. |
02:16 | canvas. ચાલો આપણા કેનવાસ પર પાછા આવીએ અહી અહી બે 2 eyes અને bow બે લેયર છે. |
02:20 | ચાલો આ આકારને બે વિભિન્ન લેયરસમાં મુવ કરીએ જે આપણે બનાવી છે. |
02:25 | માઉસને ડ્રેગ કરીને બન્ને આંખોને પસંદ કરો. |
02:28 | તમારા કીબોર્ડ પર Ctrl + X દબાઓ. હવે આંખો અદ્રશ્ય થઇ ગયી છે. |
02:34 | Layer Palette. માં હવે eye layer' પર ક્લિક કરો. |
02:38 | canvas and press કેનવાસ પર પાછા આવો અને Ctrl + Alt + V. દબાવો. |
02:44 | bow શેપ માટે હવે તેવીજ પ્રક્રિયા દોહરાવો. |
02:52 | બધા ઓબ્જેક્ટને નાપસંદ કરવા માટે કેનવાસ પર કોઈ પણ ખાલી જગ્યાએ ક્લિક કરો. |
03:00 | eye અને lock આઇકન લેયરને સંતાડવા અને લોક કરવા માટે મદદગાર છે. |
03:04 | જયારે તમે લેયરને હાઈડ કરો છો તમે ઓબ્જેક્ટને પછી વાડી નીચેની લેયર ને સ્પષ્ટ રૂપે જોઈ શકો છો. |
03:11 | જયારે તમે લેયરને લોક કરો છો તો તેમ એ વિશેષ લેયર પર આકસ્મિક એડિટ કરવાથી રોકી શકો છો. |
03:18 | આ વિશેષ રૂપથી ઉપયોગી હોય છે જયારે આપણે મોટા અને જટિલ ગ્રાફિક એસાઈનમેન્ટ કરીએ છીએ. |
03:25 | પ્રત્યેક લેયર ને ડાબી બાજુ eye અને lock, નમના બે આઇકનસ પર ધ્યાન આપો. |
03:32 | હવે આપણે શીખીશું કે તેને કેવી રીતે ઉપયોગ કરાય. |
03:35 | લેયર્સને લોક કરો અને અનલોક કરવા માટે lock આઇકન પર ક્લિક કરો. મેં હમણાં bow layer. ને લોક કર્યું છે. |
03:42 | નોંધ લો જો એક લેયર લોક થાય છે તો આપણે તે લેયર પર કોઈ બદ્લાવ નથી કરી શકતા. |
03:47 | હવે કેનવાસ પર બો ને પસંદ કરવાનો પ્રયાસ કરીએ તમે જોશો કે આવું કરવું કેવી રીતે શક્ય છે, |
03:58 | હવે હું bow layer ને અનલોક કરીશ. |
04:01 | હવે હું bow ઓબ્જેક્ટ ને પસંદ કરવા માં અને તેની વિશેષતા બદલવા માટે પણ સક્ષમ છું. |
04:07 | કેનવાસ પર લેયરના દ્રશ્યને અદ્રશ્ય કરવા માટે લેયરની ડાબી બાજુએ eye પર ક્લિક કરો. |
04:15 | હું bow layer. ના માટે eye આઇકન પર ક્લિક કરી રહી છું. |
04:18 | કનવાસ પર શું થાય હે તેનું અવલોકન કરો. |
04:23 | હવે હું bow layer. ને ડુપ્લિકેટ કરીશ. |
04:26 | Layer menu પર જાવ અને Duplicate Current Layer વિકલ્પ પર ક્લિક કરો. |
04:32 | નોંધ લો કે Layer Palette window માં bow copy નામની એક લેયર બની ગયી છે. |
04:41 | પણ આપણે કેનવાસ પર એક નવી બો જોઈ શકીએ છીએ. એવું એટલા માટે છે કેમેકે bow લેયર પાછલા લેયર પર ઓવરલેપ થયી છે. |
04:50 | ઉપરના લેયર પર બો પસંદ કરો અને બંને bow ને જોવા માટે તેને એક બાજુથી મુવ કરો. |
04:56 | circle layer. પસંદ કરો. |
04:58 | કેનવાસ પર eyes અને bows ને ઘેરે તેવું એક ellipse બનાવો. તેના પર નારંગી રંગ કરો. |
05:05 | તેના ઉપર અન્ય ઓબ્જેક્ટસ ના સાથે ellipse બેકગ્રાઉન્ડમાં દેખાય છે. |
05:10 | Layers Palette માં પ્લસ આઇકનના આગળ ચાર આઇકન્સ પસંદિત લેયરને સ્થિત કરવામાં મદદ કરે છે. |
05:17 | પ્રથમ આઇકન પસંદિત લેયરને બધાથી ઉપરની લેયર બનાવે છે. |
05:23 | circle layer હમણાં પસંદિત છે. |
05:25 | જુઓકે ક્લિક કરવા પર circle layer બધાથી ઉપરનું લેયર બને છે. |
05:33 | છેલ્લું આઇકન પસંદિત લેયરને બધાથી નીચેનું લેયર બનાવે છે. |
05:38 | આ આકીન પર ક્લિક કરો.ધ્યાન આપો કે circle layer હવે બધાથી નીચેની લેયર છે. |
05:44 | બીજું આઇકન પસંદિત લેયરને એક લેયર ઉપર કરે છે , |
05:48 | આ આઇકન પર ક્લિક કરો circle layer એ eye layer. ના ઉપર મુવ થયી ગયી છે માટે આંખો નથી દેખાયી રહી. |
05:57 | ત્રીજું આઇકન પસંદિત લેયરને એક લેયર નીચે કરે છે. |
06:01 | આ આઇકન પર ક્લિક કરો.હવે circle layer એ eye layer. ના નીચે મુવ થયી ગયી છે. |
06:07 | તો, આ પ્રકાર ચારે આઇકનસ ઉપયોગ કરાય છે. |
06:13 | છેલ્લો માઈન્સ આઇકન પસંદિત લેયરને કાઢશે bow copy layer ને પસંદ કરો અને તે પર ક્લિક કરો. |
06:21 | જોશું કે bow copy layer' હવે નથી દેખાતું. |
06:27 | Blend mode પૂર્ણ લેયર પર Blend filter લાગુ કરવા માટે શોર્ટકત છે. |
06:31 | તેનો અર્થ છે કે જો ઓબ્જેક્ટસ પસંદિત લેયર પર ઓવરલેપ થાય છે તો Inkscape બે ઓબ્જેક્ટને પીક્સલ-બાઈ-પીક્સલ મળશે. |
06:41 | તો ફિલ્ટરસ ને દ્રશ્યમાન બનાવવા માટે circle layer ને ઉપર રાખો. |
06:46 | Blend mode. ના ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો ધ્યાન આપો તેમાં પાંચ વિકલ્પ છે. |
06:52 | પ્રથમ વિકલ્પ જે Normal, છે લેયર પર કોઈ ફિલ્ટર ઉમેરવામાંવા માં નથી આવતા. |
06:57 | ચાલો હું તે પર ક્લિક કરું. નોંધ લો કે લેયર પર કોઈ પણ ફિલ્ટર ઉમેરાયું નથી. |
07:03 | આગળ Multiply. પર ક્લિક કરો. |
07:06 | નોંધ લો કે જે ઓબ્જેક્ટ બધાથી ઉપરી લેયર પર છે તે લાઈટ ફિલ્ટર કરે છે તેથી નીચે ઓબ્જેક્ટ છે તે દેખાય છે. |
07:14 | તેજ સમયે ઓવરલેપ ભાગમાં આ ઘેરા રંગના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મળાવે છે. |
07:21 | આગળનું વિકલ્પ Screen. છે. |
07:25 | ઉપરના ઓબ્જેક્ટસની નોંધ લો કે નીચેના ઓબ્જેક્ટસ પર હળવાશ ઉમેરે છે. |
07:30 | ઓવરલેપ ભાગમાં આ હલકા રંગોના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મડાવે છે. |
07:36 | Darken. ને પસંદ કરો ઉપરના લેયરને ઓબ્જેક્ટસ નીચેના લેયરના ઓબ્જેક્ટને ઘટ્ટ કરે છે. |
07:44 | હવે છેલ્લું વિકલ્પ પસંદ કરો જે Lighten. છે. અહી ઉપરના ઓબ્જેક્ટસ નીચેના ઓબ્જેક્ટને ઞાંખું કરે છે. |
07:53 | જો કોઈ પણ સમયે તમે Blend mode ને પાછુ Normal માં લાવો છો તો હજુ શુધી લાગુ બ્લેન્ડ ફીલ્ત્ર્સ અદ્રશ્ય થયી જાય છે. |
08:00 | Filters menu. માં આપણે ઘણા બધા ફિલ્ટરસ જોઈ શકીએ છીએ. |
08:04 | કોઈ વિશેષ ફિલ્ટર લાગુ કરવા માટે પ્રથમ ઓબ્જેક્ટ પસંદ કરો અને પછી ઇચ્છિત ફિલ્ટર પર ક્લિક કરો. |
08:12 | circle layer ને ફરી નીચે મુવ કરો. |
08:16 | હવે હું એક આંખ પસંદ કરું છું Filters menu. પર જાવ Blur અને Fancy blur. પસંદ કરો. |
08:26 | આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
08:29 | હવે હું બીજી આંખ પસંદ કરું છું Filters પર જાવ Bevel અને Smart jelly. પસંદ કરો. |
08:39 | ફરી એક વાર આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
08:44 | હવે bow પસંદ કરો. Filters menu. પર જાવ Scatter અને Air spray પસંદ કરો. |
08:51 | બો એયર-સ્પ્રે ના જેમ દેખાય છે. |
08:55 | Blend mode, ના નીચે Opacity વિકલ્પ પસંદ કરેલ લેયરની અપારદર્શિતા ને કમી કરવામાં મદદ કરે છે. |
09:01 | circle layer. પસંદ કરો. |
09:03 | ઓપેસીટી લેવલને સંતુલિત કરો અને ellipseમાં ફેરફારને જુઓ. |
09:10 | આગળ આપણે boolean operations. ના વિષે શીખી શકીએ છીએ. |
09:13 | Path menu. પર જાવ આ ઉપલબ્ધ બુલિયન ઓપરેશનસ છે.T |
09:21 | ઉપલબ્ધ આકૃતિઓને એક બાજુએ મુકો. |
09:26 | લીલા રંગનો એક ચોરસ અને લાલ રંગનું એક વર્તુળ બનાવો.વર્તુળને ચોરસ ની ભુજાના ના ઉપરની બાજુએ રાખો. |
09:36 | બંને ને પસંદ કરો. Path menuપર જાવ Union. પર ક્લિક કરો નોંધ લો કે બંને આકૃતિઓ એક સાથે જોડાઈ છે. |
09:46 | હવે આને અન્ડું કરવા માટે તમારા કીબોર્ડ પર Ctrl + Z દબાવો. |
09:51 | ફરીથી બંને પસંદ કરો Path menu. પર જાવ. |
09:55 | Difference પર ક્લિક કરો અને નોંધ લો કે શું થાય છે. |
09:59 | ફરી અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો. |
10:03 | ફરી બંને ઓબ્જેક્ટસ ને પસંદ કરો Path menu' પર જાવ અને Intersection પર ક્લિક કરો અને આકૃતિમાં બદ્લાવને જુઓ. |
10:11 | ફરી અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો. |
10:16 | ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો Path menu પર જાવ અને Exclusion. પર ક્લિક કરો. |
10:22 | આકૃતિમાં થયેલ ફેરફારની નોધ લો. |
10:24 | ફરી Ctrl + Z. દબાવો. |
10:27 | ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો. Path menu પર જાવ અને Division. પર ક્લિક કરો. |
10:34 | વિભાજિત કરેલ વર્તુળ પર ક્લિક કરો અને પરિણામ જોવા માટે તે ભાગ ને એક બાજુએ મુકો. |
10:39 | હવે આ એક્શન ને અન્ડું કરવા માટે Ctrl + Z બે વાર દબાવો. |
10:44 | ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો. Path menu પર જાવ અને Cut path. પર ક્લિક કરો. |
10:50 | આકૃતિમાં થયેલ ફેરફારની નોધ લો. |
10:53 | Cut path વિકલ્પ ત્યારે કાર્ય કરે છે જયારે ઓબ્જેક્ટ સ્ટ્રોક પ્રથમ પસંદિત આકૃતિને અનસેટ કરે. |
10:59 | હવે કોઈ એક સ્ટ્રોકને પસંદ કરો તેને દ્રશ્યમાન બનાવવા માટે એક બાજુએ મુવ કરો. |
11:05 | ચાલો આ ટ્યુટોરીયલમાં આપણે શું શીખ્યા તેનો સારાંશ લઈએ. |
11:09 | લેયર્સ ફિલ્ટરસ અને બુલિયન ઓપરેશનસ |
11:14 | અહી તમારા માટે ચાર એસાઈનમેન્ટ છે. |
11:16 | એક ગુલાબી રંગનું લંબચોરસ અને લીલા રંગનું ત્રિકોણ બનાવો. |
11:21 | ત્રિકોણને લંબચોરસ ના ઉપર મુકો. |
11:24 | બંને ને પસંદ કરો Union. વાપરો. આ હોમ આઇકનની જેમ દેખાવવું જોઈએ. |
11:30 | home. લેયરને home. તરીકે નામ આપો. |
11:32 | બે વર્તુળ બનાવો. |
11:34 | એકને બીજા ની ઉપર રાખો. |
11:36 | બંને ને પસંદ કરો Difference પસંદ કરો. |
11:39 | આ એક અર્ધચંદ્રાકાર ની જેમ દેખાવું જોઈએ. |
11:42 | એક અંડાકૃતિ બનાવો. |
11:44 | દસ ખૂણા વાળો એક તારો બનાવો. |
11:46 | આને અંડાકૃતિ ના મધ્યમાં મુકો. |
11:49 | Exclusion. બંને ને પસંદ કરો અને Exclusion. લાગુ કરો. |
11:52 | બે લેયર બનાવો તેને crescent અને star નામ આપો. |
11:57 | crescent ને કટ કરીને crescent layer માં પેસ્ટ કરો. |
12:00 | તેજ રીતે સ્ટાર આકૃતિઓ માટે કરો. |
12:03 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે હોવો જોઈએ. |
12:07 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
12:23 | વધુ વિગતો માટે, અમને લખો . |
12:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
12:34 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
12:39 | અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે. |
12:42 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |