GChemPaint/C2/Formation-of-molecules/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:41, 27 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, GChemPaint. માં અણુની રચના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:11 | સંયોજનો ના સ્ટ્રક્ચરને ઉમેરો અને ફેરફાર કરતા |
00:14 | વર્તમાન એલિમેન્ટ બદલાતા |
00:16 | Alkyl groups ઉમેરતા |
00:18 | carbon chain ને ઉમેરો અને ફેરફાર કરતા . |
00:21 | અહી હું વાપરી રહ્યી છું: Ubuntu Linux OS આવૃત્તિ. 12.04 GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:33 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ , |
00:38 | GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
00:41 | જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:47 | અહી સ્ટ્રક્ચરોની સ્લાઈડ છે Propane, Butane અને Heptane. |
00:54 | સ્લાઈડ માં બતાવ્યા પ્રમાણે Propane અને Butane સ્ટ્રક્ચર સાથે મેં નવું GChemPaint એપ્લીકેશન ખોલ્યું છે. |
01:03 | ચાલો ટર્મિનલ Carbon પરમાણું ને Butane સ્ટ્રક્ચરમાં Chlorine પરમાણું સાથે બદલીશું. |
01:10 | આ માટે હું Periodic table combo બટન નો ઉપયોગ કરીશ. |
01:15 | Current element ડ્રોપ-ડાઉન એરો બટન પર ક્લિક કરો. |
01:19 | આ બટન ને Periodic table combo બટન કહેવાય છે. |
01:23 | Modern periodic table આંતરિકની નોંધ લો. |
01:27 | ટેબલ પરથી Cl પર ક્લિક કરો. |
01:30 | ટૂલ બોક્ક્ષમાં Cl ની નોંધ લો. |
01:33 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
01:37 | Clorine (Cl) પરમાણું ને બદલવા માટે ટર્મિનલ પરમાણું પર ક્લિક કરો. |
01:43 | નવું સ્ટ્રક્ચર મેળવ્યું છે તે છે 1,2-Dichloroethane. |
01:48 | ચાલો સ્ટ્રક્ચરની નીચે તેનું નામ લખીએ. |
01:52 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
01:56 | ટેક્સ્ટ ટૂલ્સ પ્રોપર્ટી પેજ ખુલે છે. |
01:59 | સ્ટ્રક્ચર નીચે Display area પર ક્લિક કરો. |
02:03 | તમે જોઈ શકો છો કે બોક્ક્ષ અંદર લીલા રંગનું કર્સર બ્લીંક કરી રહ્યું છે. |
02:08 | બોક્ક્ષ અંદર ટાઈપ કરો 1,2-Dichloroethane . |
02:14 | ટેક્સ્ટ ટૂલ્સ પ્રોપર્ટી પેજને બંદ કરવા માટે Select one or more objects પર ક્લિક કરો. |
02:21 | આગળ પ્રોપેન સ્ટ્રક્ચરમા મધ્યસ્થ કાર્બન પરમાણુને ઓક્સીજન ઓક્સીજન પરમાણુ થી બદલો. |
02:28 | કર્સરને પ્રોપેન સ્ટ્રક્ચરના મધ્યસ્થ પરમાણુ પાસે મુકો. |
02:33 | કેપિટલ O દબાઓ. |
02:35 | O અને Os સાથે સબમેનુ ખુલે છે. |
02:39 | O પસંદ કરો. |
02:40 | કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ ઓક્સીજન પરમાણુ થી બદલાશે. |
02:46 | નવું મેળવેલ સ્ટ્રક્ચર Dimethylether. (ડાઇ-મિથાઈલ-ઇથર) છે. |
02:51 | ચાલો તેનું નામ સ્ટ્રક્ચર નીચે લખીએ. |
02:54 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
02:58 | સ્ટ્રક્ચર નીચે Display area પર ક્લિક કરો. |
03:01 | બોક્સ માં ટાઈપ કરો Dimethylether' (ડાઇ-મિથાઈલ-ઇથર) |
03:06 | ચાલો ફાઈલ ને સેવ કરીએ. |
03:08 | ટૂલબાર પર Save the current file આઇકન પર ક્લિક કરો. |
03:12 | Save as ડાઈલોગ બોક્સ ખુલે છે. |
03:15 | ફાઈલ નેમ Chloroethane-ether. (ક્લોરો-ઈથેન -ઇથર) તરીકે સેવ કરો. |
03:20 | Save બટન પર ક્લિક કરો. |
03:23 | વિન્ડો બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
03:27 | અહી અસાઇનમેન્ટ છે. |
03:29 | 'Ethane અને Pentane સ્ટ્રક્ચર દરો. |
03:32 | ઈથેનનું એક કાર્બન પરમાણુ ને Br થી બદલો. |
03:36 | પેન્ટેનના ટર્મિનલ કાર્બન ને I સાથે બદલો. |
03:41 | તમારું બનેલ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
03:45 | હવે હું Alkyl groups (અલ્કાઈલ ગ્રુપ) ને સમજાવીશ. |
03:49 | અલ્કાઈલ ગ્રુપ એ અલ્કેનનો ભાગ છે . |
03:53 | ઉદાહરણ તરીકે Methyl CH3 (મિથાઈલ) એ Methane CH4 (મીથેન) નો ભાગ છે |
04:00 | અલ્કાઈલ ગ્રુપના ક્રમિક સભ્યો CH2 ગ્રુપ થી અલગ હોય છે. |
04:06 | હોમોલોગ્સ ના અલ્કાઈલ ગ્રુપની શ્રેણી છે. |
04:10 | Methyl CH3 (મિથાઈલ) |
04:15 | Ethyl C2H5 (ઈથાઈલ) |
04:20 | Propyl C3H7 (પ્રોપાઈલ) |
04:23 | Butyl C4H9 (બ્યુટાઈલ) વગેરે. |
04:29 | મેં Heptane (હેપટેન) સ્ટ્રક્ચર સાથે નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે. |
04:35 | હવે હું બતાવીશ કે કાર્બન ચેન ની સ્થાનઓ ને કેવી રીતે સંખ્યાકીત કરીએ. |
04:40 | ક્રમાંકન ચેન ની સ્થાન ઓળખવામા મદદ કરે છે. |
04:44 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
04:48 | પ્રથમ ચેનની સ્થાન પાસે Display area પર ક્લિક કરો. |
04:52 | લીલા બોક્સમા 1 દાખલ કરો. |
04:55 | આગળ, બીજી ચેન ની સ્થાન પાસે ક્લિક કરો. |
04:59 | બોક્સમા 2 દાખલ કરો. |
05:02 | તેજ રીતે હું ચેન ની અન્ય સ્થાનઓ ને પણ અંકિત કરીશ જેમ કે 3, 4, 5, 6 અને 7. |
05:13 | હવે અલ્કાઈલ ગ્રુપનો ઉપયોગ કરી Heptane (હેપટેન) વિવિધ સ્થાનઓ પર શાખાઓ બનાવો. |
05:19 | ચાલો ત્રીજા સ્થાન પર Methyl groups (મિથાઈલ) ઉમેરીએ. |
05:24 | Add a bond or change the multiplicity of existing one ટૂલ પર ક્લિક કરો. |
05:30 | સ્થાન પર ક્લિક કરો. |
05:32 | પરમાણુમાં થતા ફેરફારની નોંધ લો. |
05:36 | ચાલો Ethyl group (ઈથાઈલ ગ્રુપ) ને પાંચમાં સ્થાન પર ઉમેરીએ. |
05:40 | Add a chain ટૂલ પર ક્લિક કરો . |
05:43 | સ્થાન પર ક્લિક કરો. |
05:46 | આગળ હું બધા સ્થાન પર પરમાણુ ને દ્રશ્યમાન કરીશ. |
05:51 | સ્થાન પર જમણું ક્લિક કરો. |
05:53 | સબમેનુ ખુલે છે. |
05:55 | Atom પસંદ કરો અને પછી Display symbol પર ક્લિક કરો. |
05:59 | આજ રીતે હું અન્ય સ્થાન પર પરમાણુઓ દ્રશ્યમાન કરીશ. |
06:06 | હવે આપણે જોશું કે એક સ્થાન પર આપણે કેટલી વખત શાખા બનાવી શકીએ છીએ. |
06:12 | Add a bond or change the multiplicity of existing one ટૂલ પર ક્લિક કરો. |
06:18 | ચોથા સ્થાન પર ક્લીક કરો |
06:21 | ફરીથી ક્લિક કરો. |
06:23 | કાર્બન ચેનમાં શાખા બનતા જુઓ. |
06:27 | ત્રીજી વખત ક્લિક કરીને જુઓ. |
06:30 | આપણને શાખા બનતી નહી દેખાય. |
06:33 | નોંધ લોકો કે દરેક સ્થાન પર શાખા બનાવું ફક્ત બે વાર જ શક્ય છે. |
06:39 | આવું એટલા માટે કારણકે આ Carbon's tetra valency ને સંતોષ કરે છે. |
06:43 | ફાઈલ સેવ કરવા માટે CTRL+ S. દબાઓ. |
06:47 | Save as dialog box, ખુલે છે. |
06:50 | ફાઈલ નામ Alkyl Groups તરીકે દાખલ કરો. |
06:53 | Save બટન પર ક્લિક કરો. |
06:57 | ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ લઈએ |
07:00 | આપણે શીખ્યા |
07:03 | સંયોજનો ના સ્ટ્રક્ચરને ઉમેરો અને ફેરફાર કરતા |
07:07 | વર્તમાન એલિમેન્ટ બદલાતા |
07:09 | Alkyl groups ઉમેરતા |
07:12 | carbon chain ને ઉમેરો અને ફેરફાર કરતા . |
07:15 | અસાઇનમેન્ટ છે, Octane (ઓક્ટેન) સ્ટ્રક્ચર દોરો. |
07:18 | ચેનના ચોથા અને પાંચમાં સ્થાન પર Propyl અને Butyl ગ્રુપઓ ઉમેરો. |
07:25 | તમારું બનેલ અસાઇનમેન્ટઆવું દેખાવું જોઈએ. |
07:29 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
07:33 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:38 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:47 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:51 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
07:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
08:02 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
08:09 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:15 | આ આપણને ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. |
08:19 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:22 | જોડાવા બદલ આભાર. |