ExpEYES/C3/Steady-state-response-of-circuits/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:03, 27 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો Steady State Response of Circuits પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: RC, RL અને LCR સર્કિટમાં AC phase shift .

Phase shift વેલ્યુઓની ગણતરી અને પ્રયોગ માટે circuit diagrams દેખાડતા.

00:24 અહીં હું ઉપયોગ રહી છું: ExpEYES version 3.1.0, Ubuntu Linux OS version 14.10.
00:34 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:

મૂળભૂત ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) અને ExpEYES Junior ઇન્ટરફેસ. જો નથી તો ExpEYES ના સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાવ.

00:50 ચાલો સૌપ્રથમ એક સર્કિટના Steady state response ને વ્યાખ્યાયિત કરીએ.
00:55 Steady state response એ નિરીક્ષણનો સમયગાળો છે જ્યારે સર્કિટ સંતુલન અવસ્થામાં હોય છે.
01:02 હવે આપણે phase shift વ્યાખ્યાયિત કરીશું. Phase shift આ વેવ ફોર્મનના phase માં થયેલ એક સંબંધિત ફેરફાર છે.
01:10 ચાલો હવે RC સર્કિટમાં AC phase shift શીખીએ.
01:14 આ પ્રયોગ માં આપણે સર્કિટમાં વોલ્ટેજ બદલાઉં અને phase shift માપીશું.
01:20 આ પ્રયોગ કરવા માટે , A1 નું SINE ને જોડાણ કરાયું છે.

1uF(એક micro farad) capacitor SINE અને A2 વચ્ચે જોડાણ કરાયું છે. A2 અને ગ્રાઉન્ડ (GND) વચ્ચે 1K રેઝિસ્ટર જોડાણ કરાયું છે.

01:36 circuit diagram. છે.
01:40 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
01:44 Plot window પર , A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1CH1 ને અસાઈન થયું છે.
01:54 A2 પર ક્લિક કરો અને CH2 સુધી ડ્રેગ કરો. A2CH2 ને અસાઈન થયું છે.
02:02 Sine વેવ મેળવવા માટે mSec/div સ્લાઇડરને ખસેડો .
02:08 EXPERIMENTSબટન પર ક્લિક કરો . Study of AC circuitsપસંદ કરો.
02:14 Study of AC Circuits અને Schematic વિન્ડો ખુલે છે. Schematic વિન્ડો circuit diagram દર્શાવે છે.
02:24 Study of AC Circuits વિન્ડો વિભિન્ન વોલ્ટેજે સહિત તર લાઈન દર્શાવે છે.
02:30 A1 પર આપેલ વોલ્ટેજ કાળી લાઈન છે.
02:35 resistor દરમ્યાન આવેલ વોલ્ટેજ લાલ લાઈન છે.
02:39 Blue laain capacitor na .....bnne bajuna cheda no voltej btawe che
02:44 વિન્ડો ની જમણી બાજુ એ આપણે Phasor plot જોઈ શકીએ છીએ.
02:49 પ્લોટમાં positive X-axisresistor દરમયાન આવેલ voltage રજૂ કરે છે.
02:56 Positive Y-axisinductor દરમ્યાન આવેકે વોલ્ટેજ રજૂ કરે છે.
03:02 Negative Y-axiscapacitorદરમ્યાન આવેકે વોલ્ટેજ રજૂ કરે છે.
03:08 વેવ ની ફ્રીક્વન્સી 149.4Hz છે. A1 પર આવેલ કુલ વોલ્ટેજ 3.54V છે.

A2 પર R આવેલ વોલ્ટેજ 2.50V છે.

Voltage at A1-A2 પરનો વોલ્ટેજ 2.43V છે.

Phase Shift43.1 deg(degree) છે.

03:34 Calculatorfrequency, resistance, capacitance અને inductance ની મૂળભત વેલ્યુઓ દર્શાવે છે.
03:44 frequency વેલ્યુને 149.4Hz અને Inductor ની વેલ્યુને 0 mH (zero milli henry) માં બદલો.
03:53 Calculate XL, XC and Angle બટન પર ક્લિક કરો .
03:59 XC, XL અને phase angle ની વેલ્યુ દર્શાવાયી છે. XC અને XLcapacitance અને inductance ના Impedences છે. impidens
04:11 Dphiphase shift છે. ગણતરી કરેલ Phase shift46.8 degrees ડિગ્રી છે.
04:20 Φ (Phase shift) = arctan(XC/XR) ફોર્મ્યુલા વાપરીને ચાલો ફેસ શિફ્ટ વેલ્યુ ગણતરી કરીએ. જ્યાં XC=1/2πfC. છે.

અહીં f એ hertz,માં ફ્રીક્વન્સી છે. Cfarads માં capacitance છે. phase shift ની ગણતરી કરેલ વેલ્યુ 46.81 deg છે.

04:48 હવે આપણે RL circuit માં AC phase shift શીખીશું.
04:52 આ પ્રયોગમાં આપણે phase shift માપીશું જ્યારે capacitor ના બદલે inductor હોય છે.
04:59 આ પ્રયોગ કરવા માટે A1SINE થી જોડાયેલ છે. 3000 આંટા વીંટાળેલ કોઇલ SINE અને A2 થી જોડાણ કરાયેલી છે.
05:11 A2 અને GND વચ્ચે 560 Ohm રેઝિસ્ટર જોડાણ કરાયેલો છે. આ સર્કિટ ડાઇગ્રામ છે.
05:20 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
05:24 બે sine વેવ ઉત્પ્ન્ન થાય છે.
05:27 EXPERIMENTSબટન પર ક્લિક કરો , Study of AC circuits પસંદ કરો. Study of AC Circuits વિન્ડો ખુલે છે.
05:38 વિન્ડો ની જમણી બાજુએ આપણે Phasor plot fejr જોઈ શકીએ છીએ.
05:43 તમે જોઈ શકો છો Phase Shift-2.7 deg (minus 2.7 degree) છે. frequency અને voltages ની વેલ્યુઓની નોંધ લો.
05:53 આપેલની વેલ્યુઓ બદલો: Frequency ને 149.4Hz(hertz) માં , Resistance ને 1360 Ohm માં

Capactance ને 0 uF(micro farad) માં ને inductance ને 78 mH (milli henry) માં .

06:11 વેલ્યુઓ જોવા માટે Calculate XL, XC and Angle બટન પર ક્લિક કરો . ગણતરી કરેલ Phase shift એ -3.1 deg(minus 3.1 degree) છે.
06:23 ચાલો ફોર્મ્યુલા વાપરીને phase shift વેલ્યુની ગણતરી કરીએ.
06:27 Phase shift (Φ) = arctan(XL/XR), જ્યાં XL=2πfL અહીં Linductance. છે.
06:41 બહારના રેસીસ્ટંસ ની વેલ્યુ 560 Ohm છે અને કોઈલ નું રેસીસ્ટંસ 800 Ohm છે . કુલરેસીસ્ટંસ =( 560 Ohm + 800 Ohm)= 1360 Ohm છે.

ગણતરી કરેલ વેલ્યુ phase shift 3.08degrees છે.

07:05 હવે આપણે LCR circuit માં AC phase shift શીખીશું.
07:10 હવે આપણે સર્કિટમાં inductor અને capacitor જોડાણ કરીશું ત્યારે આપણે phase shift માપીશું.
07:17 આ પ્રયોગ કરવા માટે SINE is connected to A1.
07:21 A1 અને A2 વચ્ચે કોઈલ અને 1 uF(1 micro farad) કેપેસિટર જોડાણ કરાયું છે.
07:28 A2 અને ગ્રાઉન્ડ (GND) વચ્ચે 1K રેઝિસ્ટર જોડાણ કરાયું છે. આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:36 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
07:39 phase shift સાથે બે sine વૅવો ઉત્પ્ન્ન થયી છે.
07:43 EXPERIMENTS બટન પર ક્લિક કરો, Study of AC Circuits પસંદ કરો.
07:50 Study of AC Circuits અને Schematic વિન્ડો ખુલે છે. Schematic વિન્ડો સર્કિટ ડાઇગ્રામ દર્શાવે છે.
07:59 Study of AC Circuits વિન્ડો વિભિન્ન વોલ્ટેજે સાથે ત્રણ sine વેવો દર્શાવે છે.
08:06 વિન્ડો ની જમણી બાજુએ આપણે Phasor plot fejrજોઈ શાજીએ છીએ.
08:11 વેવો ની ફ્રીક્વન્સી 149.4Hz છે, A1 પર કુલ વોલ્ટેજ 3.53V છે , A2 પર R દરમ્યાન વોલ્ટેજ 2.50V છે , A1-A2 પર LC દરમ્યાન વોલ્ટેજ 2.42V છે.
08:33 Phase Shift એ 43.1 deg(degree) છે.
08:37 આપેલ વેલ્યુ બદલો : frequency ને 149.4Hz અને inductance ને 78mH (milli Henry).
08:48 વેલ્યુ ને જોવા માટે Calculate XL, XC and Angle બટન પર ક્લિક કરો.ગણતરી કરેલ ફેસ શિફ્ટ વેલ્યુ 44.8 deg છે.
09:00 ચાલો ફોર્મ્યુલા વાપરીને Phase shift વેલ્યુ ગણતરી કરીએ.
09:04 Phase shift Φ = arctan(XC – XL/XR).
09:10 બહારના રેઝિસ્ટન્સની વેલ્યુ 1000 Ohm છે. ફેસ શિફ્ટની ગણતરી કરેલ 44.77 degrees છે.
09:20 ચાલો સારાંશ લઈએ.
09:22 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા- RC, RL અને LCR સર્કિટમાં AC phase shift અને ફેસ શિફ્ટ વેલ્યુઓ ની ગણતરી કરવી.
09:33 એસાઈનમેંટ તરીકે વિભિન્ન રેઝિસ્ટન્સ વેલ્યુઓ વાપરીને RL અને LCR સર્કિટોના AC Phase shift શીખો.
09:44 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
09:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
10:06 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya