BASH/C2/Arithmetic-Comparison/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:15, 23 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Title of script: Arithmetic comparison in BASH

Author: Jyoti Solanki Keywords: video tutorial, Bash shell, -eq, -ne, -gt, -ge, -lt, -le


Time Narration
00:01 બેશમાં Arithmetic Comparison પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:09 equal to, not equal to
00:12 less than, less than equal to
00:15 greater than અને greater than equal to commands
00:19 આપણે આ અમુક ઉદાહરણના મદદથી કરીશું.
00:23 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:26 ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને
00:30 GNU BASH આવૃત્તિ 4.1.10
00:34 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:39 arithmetic operators ના કેટલક ઉદાહરણો આપણી પસે છે.
00:43 ચાલો તે જોઈએ.
00:45 મેં ફાઈલને example1.sh નામ આપ્યું છે.
00:50 આ ફાઈલને તમારી પસંદગી મુજબના એડિટરમાં ખોલો અને દેખાડેલ કોડ ટાઈપ કરો.
00:56 આ કેવી રીતે કરવું તે તમને હમણાં શુધી ખબર પડી ગયી હશે.
01:00 આ પ્રોગ્રામમાં ફાઈલ ખાલી છે કે નહી તે તપાસવાના કરીશું.
01:06 ચાલો હું કોડ સમજાવું.
01:08 shebang line છે.
01:10 પ્રથમ કન્સોલ પર “Enter filename” પ્રિન્ટ થશે.
01:15 standard input. પાસેથી મળેલ ડેટાને read કમાંડ વાંચશે.
01:20 આ કમાંડ backticks. છે.
01:24 Backtick વિશિષ્ઠ અર્થ ધરાવે છે.
01:27 backtick માં ટાઈપ કરેલ બધુજ મૂલ્યાંકન થાય છે.
01:32 cat કમાંડ ફાઈલમાં વિષયવસ્તુ દર્શાવશે.
01:37 wc પ્રત્યેક ફાઈલમાટે નવી લાઈન પર શબ્દ, અને બાઈટ ગણતરી પ્રિન્ટ કરશે.
01:43 - (hyphen) w શબ્દ ગણતરી પ્રિન્ટ કરશે.
01:47 શું થશે-
01:49 પ્રથમ cat કમાંડએ ફાઈલ વાંચશે.
01:53 આ ઈનપુટ ફાઈલ છે.
01:55 આ પછી wc' કમાંડ પાસે પાઈપ કરેલ અથવા મોકલાશે.
02:00 તો આ સ્ટેટમેંટ આપેલ ફાઈલમાં શબ્દ ગણશે.
02:05 આઉટપુટ વેરીએબલ x. માં સંગ્રહિત છે.
02:08 if statement છે.
02:10 - (hyphen) eq આ કમાંડ શબ્દની સંખ્યા ઝીરો છે કે તે તપાસશે.
02:16 જો કન્ડીશન true, હશે તો “File has zero words”. મેસેજ પ્રિન્ટ થશે.
02:22 fi થી પ્રથમ if કન્ડીશનનો અંત થશે.
02:26 અહી બીજું એક if કન્ડીશન છે.
02:28 અહી , - (hyphen) ne કમાંડ શબ્દ સંખ્યા એ ઝીરો નથી તે તપાસશે.
02:35 જો કન્ડીશન true, હોય તો “File has so-and-so words” પ્રિન્ટ કરશે.
02:40 $ (dollar) x શબ્દ સંખ્યા બતાડશે.
02:43 અહી બીજી ઇફ કન્ડીશનનો અંત થાય છે.
02:46 તમારી પ્રોગ્રામ ફાઈલ સેવ કરો.
02:48 ચાલો આપણો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:51 terminal. ટર્મિનલ ખોલો.
02:53 પથમ ચાલો list.txt ફાઈલ બનાવો.
02:57 ટાઈપ કરો: touch list.txt
03:01 ચાલો,ફાઈલમાં લાઈન ઉમેરો.
03:04 Type: echo બે અવતરણચિહ્નોમાં “How are you” બે અવતરણચિહ્નો પછી greater than ચિન્હ list.txt
03:13 ચાલો આપણી ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવીએ.
03:16 ટાઈપ કરો: chmod plus x example1 dot sh
03:21 હવે ટાઈપ કરો dot slash example1.sh
03:26 Enter filename દ્રશ્યમાન છે.
03:28 Type: list.txt
03:31 આઉટપુટ : list.txt has 3 words તરીકે દેખાશે.
03:36 ચાલો હવે બીજા ઓપરેટર્સ વિષે શીખીએ.
03:40 હું બજી ફાઈલ તરફે જઈશ.
03:43 આ 'example2.sh છે.
03:46 તમારા એડિટર પર ફાઈલ ખોલો અને example2.sh નામ આપો.
03:52 હવે અહી બતાવ્યા પ્રમાણે example2.sh ફાઈલમાં કોડ ટાઈપ કરો
03:58 ચાલો હું કોડ સમજાવું.
04:00 આ પ્રોગ્રામ શબ્દની સંખ્યા તપાસશે.
04:04 એક કરતાંવધારે અથવા ઓછી કે
04:07 તે એક અને સોના વચ્ચે અથવા સોના ઉપર છે કે.
04:11 આપણી પાસે અહી shebang line છે.
04:14 read સ્ટેટમેંટ યુઝર પાસેથી ફાઈલનું નામ ઈનપુટ તરીકે સ્વીકારશે.
04:19 અહી , બાઈટની સંખ્યા પ્રિન્ટ કરવા માટે '- (hyphen) c કમાંડ નો ઉપયોગ થાય છે.
04:24 if statement, - (hyphen) lt કમાંડ શબ્દ સંખ્યા એક કરતા કમી છે કે તે તપાસશે.
04:31 જો કન્ડીશન ટ્રૂ હોય તો આપણે “No characters present in the file”. પ્રિન્ટ કરીશું.
04:37 fi થી if condition. નો અંત થાય છે.
04:40 આગળ ઇફ સ્ટેટમેંટ nested if statement.' ધરાવે છે.
04:45 પ્રથમ - (hyphen) gt કમાંડ શબ્દ સંખ્યા એક કરતા વધુ છે કે તે તપાસશે
04:51 જો હોય તો echo statement એક્ઝીક્યુટ થશે.
04:56 if statement.' માં ઘણા બધા કન્ડીશનસ છે.
05:01 - (hyphen) ge કમાંડ શબ્દ સંખ્યા એક કરતા વધુ કે તે જેટલી છે કે તે તપાસશે.
05:09 અને - (hyphen) le કમાંડ શબ્દ સંખ્યા એ સો કરતા ઓછી કે તે જેટલી છે કે તે તપાસશે.
05:17 જો બંને કન્ડીશનસ સંતોષ જનક હોય તો તે પ્રિન્ટ થાય છે:
05:21 Number of characters ranges between 1 and 100.
05:25 નોંધ લો કે સમગ્ર if condition પૂણ થવા માટે બંને કન્ડીશનસ ટ્રૂ હોવી જરૂરી છે.
05:33 આ એટલા માટે કારણકે આપણે બંને કન્ડીશનસ વચ્ચે એમ્પરસેંડ ઉમેર્યું છે.
05:39 fi થી if statement નો અંત કર્યો છે .
05:43 આગળ if statement નું મૂલ્યાંકન કરવામાં આવશે.
05:47 - (hyphen) gt કમાંડ શબ્દશખ્યા સો કરતા વધારે છે કે નહી તે તપાસશે.
05:53 જો કન્ડીશન સંતુષજનક હોય તો આપણે Number of characters is above hundred. પ્રિન્ટ કરશું.
06:00 fi થી if statement.' નો અંત કર્યો છે.
06:04 અહી આપણે બીજા if statement નો અંત કર્યો છે.
06:07 ચાલો આપણા ટર્મિનલ પર પાછા ફરીએ.
06:10 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
06:13 chmod plus x example2 dot sh
06:18 dot slash example2 dot sh
06:22 ટાઈપ કરો list.txt
06:25 આઉટપુટ 'list.txt' has more than one character. તરીકે મળશે.
06:31 Number of characters ranges between one and hundred
06:36 હવે , list.txt ફાઈલ માં અમુક અક્ષરો ઉમેરો અથવા કમી કરો.
06:40 if statement એક્ઝીક્યુટ થાય છે તેનું અવલોકન કરો.
06:46 આ આપણે આ ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
06:49 સારાંશ લઈએ.
06:51 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,

equal to, not equal to, less than, less than equal to, greater than and greater than equal to commands

07:03 અસાઇનમેન્ટ તરીકે, not equal to ઓપરેટરનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખો.
07:09 હિંટ: - (hyphen) ne
07:12 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:25 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:28 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:32 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
07:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:43 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
07:51 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:56 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
08:02 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
08:06 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya