LibreOffice-Installation/C2/LibreOffice-Suite-Installation-on-Windows-OS/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:09, 22 February 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Installation of LibreOffice Suite પરના આ ટ્યુટોરીયલ માં આપનું સ્વાગત છે . |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Windows OS. માં LibreOffice Suite કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00:13 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.:
Windows 7 Firefox web browser. તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:25 | ચાલો LibreOffice Suite ના ઈંસ્ટોલેશન ના સાથે શરૂઆત કરીએ. |
00:30 | પ્રથમ હું Firefox web browser. ખોલીશ, |
00:34 | એડ્રેસ બાર માં ટાઈપ કરો : www.LibreOffice.org/download અને Enter. દબાવો. |
00:46 | આપણે તરતજ ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થશું. |
00:50 | અહી તમે LibreOffice Suite. ને ડાઉનલોડ કરવા માટે Download બટન જોઈ શકો છો. |
00:55 | મૂળભૂત રીતે અપણા OSમાટે નવીનતમ વર્જન અહી દ્રશ્યમાન છે. |
01:00 | મારા કિસ્સામાં હું Windows OS પર રીકોર્ડીંગ કરો રહી છું તો મને લીનક્સ માટે LibreOffice નું નવીનતમ વર્જન દેખાડે છે. |
01:10 | પણ આપણે આપણા OS વર્જનના માટે ઉપર્યુક્ત આ સોફ્ટવેર ને ડાઉનલોડ કરી શકે છીએ.
|
01:15 | આપણે 'LibreOffice version ને કેવી રીતે બદલીએ છીએ? ફક્ત Download બટનના તુરંતજ ઉપરવાળા લીંક “change”, પર ક્લિક કરો. |
01:24 | આપણે એક અન્ય પેજ પર રીડાયરેક્ટ કરાવશે.અહી આપણે અનેક OSs માં અનેક ડાઉનલોડ વિકલ્પ જોઈ શકીએ છીએ . આપણે તેમાં થી એક આપણી પસંદગી ના અનુસાર પસંદ કરી શકીએ છીએ.
|
01:34 | અહી આપણે જે સંસ્થાપન કરવા ઈચ્છીએ છીએ LibreOffice Suite નો તે વર્જન પણ પસંદ કરી શકીએ છીએ. |
01:40 | હું Windows. પસંદ કરીશ. |
01:43 | આ કરવા માટે, આપણે એક વાર ફરીથી ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થશું. |
01:49 | નોંધ લો કે LibreOffice અને OS ના ડીફોલ્ટ વર્જન હવે આપણા પસંદગી ના અનુસાર છે. |
01:55 | આગળ Download બટન પર ક્લિક કરો. |
02:00 | આવું કરવા પર Save As ડાઈલોગ બોક્સ ખુલશે. |
02:04 | Save બટન પર ક્લિક કરવાથી ડાઉનલોડ શરુ થશે . આ અમુક સમય લેશે જે તમારા ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખે છે. |
02:12 | જયારે ડાઉનલોડ સમાપ્ત થાય ત્યારે ડાઉનલોડ ફોલ્ડર પર જાવ. હવે LibreOffice setup ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
02:21 | એક ડાઈલોગ બોક્સ ખુલે છે જે પૂછે છે Do you want to run this file?
RUN બટન પર ક્લિક કરો. |
02:29 | હવે installation wizard ખુલશે. જયારે પણ પૂછે ત્યારે NEXT બટન પર ક્લિક કરો. |
02:36 | હવે આ પૂછશે કે Typical અથવા Custom સંસ્થાપનમાં થી શું પસંદ કરશો. મૂળભૂત રીતે Typical પસંદિત હોય છે . NEXT પર ક્લિક કરો. |
02:46 | પછી Install બટન પર ક્લિક કરો. સંસ્થાપન અમુક સમય લેશે. |
02:50 | એક વખત સંસ્થાપન પતી જાય તો Finish. બટન પર ક્લિક કરો. |
02:56 | ચાલો હવે તપાસીએ કે LibreOffice વ્યવસ્થિત રીતે ઇન્સ્ટોલ થયું છે કે નહી. |
03:01 | Start મેનુ પર જાવ → All programs અને LibreOffice 4.4 |
03:08 | તમે અનેક LibreOffice Suite કમ્પોનેન્ટ જોઈ શકો છો ,જેમકે Base, Calc, Draw, Impress, Math અને Writer |
03:17 | આ સૂચવે છે કે LibreOffice Suite તમારા વિન્ડોઝ સીસ્ટમ પર સફળતા પૂર્વક ઇન્સ્ટોલ થયું છે. |
03:24 | આ ટ્યુટોરીયલ માં બસ આટલુજ , ચાલો સારાંશ લઈએ. |
03:28 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા Windows OS. માં LibreOffice Suite કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. |
03:35 | દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
03:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો . |
03:51 | સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
04:02 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
04:08 | જોડાવા બદલ આભાર. |