Git/C2/Branching-in-Git/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:15, 21 February 2017 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Branching in Git પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું :
Branching
branch બનાવતા અને 
 branches વચ્ચે ફેરબદલી કરતા.
00:15 આ ટ્યુટોરીયલમાં આપણે વાપરીશું :
Ubuntu Linux 14.04
Git 2.3.2 અને 
gedit Text Editor.
00:25 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ એડિટર વાપરી શકો છો.
00:29 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડ રન કરવાની જાણકારી હોએઈ જોઈએ .
00:36 જો નથી તો લીનક્સ ના ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
00:42 ચાલો branching વિષે શીખીએ.
00:44 સમાન્ય રીતે branches નો ઉપયોગ આ પ્રોજેક્ટમાં નવા કરવા માટે અથવા bug ફિક્સ કરવા માટે કરવાય છે.
00:52 આ મુખ્ય પ્રોજેક્ટને ખલેલ ના પડતા પ્રોજેક્ટના નવા મોડ્યુલના સાથે કામ કરવા માટે મદદ કરે છે.
00:58 ગિટ નું મૂળભૂત branch master છે.
01:02 નવા મોડ્યુલો બનાવવા માટે આપણે વિવિધ branches નો ઉપયોગ કરીશું.
01:06 અને પછી તે માસ્ટર branch માં મર્જ કરશે.
01:11 ઉદાહરણ તરીકે આ આકૃતિ દ્વારા માસ્ટર અને new-module રીપોઝીટરી ની કલ્પના કરી શકીએ છીએ.
01:18 માસ્ટર branch માં C1, C2 અને C3 નામક commits છે.
01:25 પછી C3 commit માં branch 'new-module' બનાવેલ છે.
01:30 C4, C5 અને C8 new-module branch નું કમીટસ છે.
01:36 તેજ સમયે C6 અને C7 આ કમીટસ માસ્ટર બ્રાન્ચ માં બનાવેલ છે.
01:43 અહી તમે જોઈ શકો છો new-module branch એ માસ્ટર બ્રાન્ચને ડીસ્ટર્બ નહતી કરી રહ્યું.
01:49 એક વખત new-module તૈયાર થયી જાય તો ફરી આપણે તેને માસ્ટર બ્રાન્ચ માં મર્જ કરીશું.
01:55 આ ટ્યુટોરીયલમાં હું બતાડીશ કે branch કેવી રીતે કાર્ય કરે છે Merging ને આવનારા ટ્યુટોરીયલ માં સમજાવીશ
02:03 ટર્મિનલ ખોલવા માટે Ctrl+Alt+T કી એક સાથે દબાવો.
02:07 પહેલા બનાવેલી આપણી Git repository mywebpage ને ખોલીશું.
02:13 ટાઈપ કરો : cd space mywebpage અને એન્ટર દબાવો.
02:19 પ્રદશન માટે હું html ફાઈલ વાપરવાનું ચાલુ રાખીશ. તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ફાઈલ પ્રકાર વાપરી શકો છો.
02:28 Git log તપાસવા માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
02:37 પ્રથમ આપણે તપાસ કરીશું કે repository માં કોઈ બ્રાન્ચ છે કે.
02:43 ટાઈપ કરો: git space branch અને એન્ટર દબાવો.
02:48 પહેલા ઉલેખિત કર્યા પ્રમાણેઆ મૂળભૂત માસ્ટર બ્રાંચ દેખાડે છે.
02:53 માનો કે મને "new-chapter" નામનું નવું બ્રાન્ચ બનાવવું છે
02:57 ટાઈપ કરો: git space branch space new-chapter અને એન્ટર દબાવો.
03:04 branch list જોવા માટે ટાઈપ કરો git space branch અને એન્ટર દબાવો.
03:12 અહી આપણે યાદી માં "new-chapter" બ્રાન્ચ આપણે જોઈ શકીએ છીએ.
03:16 આપણે master branch સાથે ઐસ્ટરિસ્ક ચિન્હ જોઈ શકીએ છીએ.
03:20 સૂચવે છે હમણાં આપણે master branch માં કાર્ય કરી રહ્યા છીએ.
03:25 "new-chapter" બ્રાંચ માં જવા માટે ટાઈપ કરો : git space checkout space new-chapter અને એન્ટર દબાવો.
03:36 branch નું નામ તપાસવા માટે ટીપ કરો : git space branch અને એન્ટર દબાવો.
03:42 ઐસ્ટરિસ્ક ચિન્હ જોઈને આપણે સમજી શકીએ છીએ કે હમણાં આપણે "new-chapter" બ્રાન્ચ માં છીએ.
03:49 આગળ હું story.html ફાઈલ બનાવીશ અને તેને ડેમન્સ્ટ્રેશન ના ઉદ્દેશથી commit કરીશ.
03:57 ટાઈપ કરો : gedit space story.html space ampersand અને એન્ટર દબાવો.
04:05 મારા પહેલાથી સેવ કરેલ Writer ડોક્યુમેન્ટમાંથી હું અમુક કોડને આ ફાઈલમાં copy અને paste કરીશ.
04:12 ફાઈલને સેવ કરીને બંદ કરો.
04:15 જયારે આપણે કોઈ ફાઈલને ઉમેરીએ અથવા કાઢીએ છીએ આપણું કાર્ય commit કરવાનું ધ્યાન માં રાખો.
04:21 staging area પર ફાઈલ ને ઉમેવા માટે ટાઈપ કરો : git space add space story.html અને એન્ટર દબાવો.
04:31 આપણું કાર્ય કમીટ કરવા માટે ટાઈપ કરો: git space commit space hyphen m space within double quotes “Added story.html in new-chapter branch” અને એન્ટર દબાવો.
04:47 "new-chapter" branch નું Git log તપાસવા માટે ટાઈપ git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
04:57 અહી આપણે આપણું લેટેસ્ટ “Added story.html in new-chapter branch” કમીટ જોઈ શકીએ છીએ.
05:04 માની લો કે આપણને અમુક કાર્ય કરવા master branch પર પાછુ જવું છે.
05:10 તો આપણે ટાઈપ કરીશું: git space checkout space master અને એન્ટર દબાવો.
05:18 Git log તપાસવા માટે ટાઈપ કરો, : git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
05:27 અહી આપણે “Added story.html in new-chapter branch” કમીટને જોઈ નથી શકતા.
05:34 કારણકે તે કમીટ ફક્ત "new-chapter" branch થી સંબંધિત છે.
05:39 ચાલો ફોલ્ડરની વિષયવસ્તુ જોવા માટે ટાઈપ કરો ls અને એન્ટર દબાવો.
05:45 અહી પણ આપણે story.html ફાઈલ જોઈ શકતા નથી.
05:49 આગળ આપણે history.html ફાઈલમાં અમુક ફેરફાર કરીશું.
05:55 ફાઈલ ખોલવા માટે ટાઈપ કરો gedit space history.html space ampersand અને એન્ટર દબાવો.
06:05 ચાલો અમુક લાઈનો ઉમેરીએ.
06:08 ફાઈલને સેવ કરીને બંદ કરો.
06:10 આ પોઈન્ટ પર આપણું કાર્ય કમીટ કરવા માટે ટાઈપ કરો git space commit space hyphen am space within double quotes “Added chapter two in history.html” અને એન્ટર દબાવો.
06:26 હમણાં શુધી આપણે માસ્ટર બ્રાન્ચ માં કામ કરી રહ્યા છે.
06:30 હવે આપણે કરેલા કમીટ 'new-chapter બ્રાન્ચમાં દેખાય છે કે તે જોઈએ.
06:36 new-chapter branch માં જવા માટે ટાઈપ કરો : git space checkout space new-chapter અને એન્ટર દબાવો.
06:46 Git log તપાસવા માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
06:55 અહી “Added chapter two in history.html” આ કમીટ આપણે જોઈ શકતા નથી કારણકે તે માસ્ટર બ્રાન્ચમાં છે.
07:04 હવે story.html ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીએ . ટાઈપ કરો : gedit space story.html space ampersand અને એન્ટર દબાવો.
07:16 હું મારા Writer ડોક્યુમેન્ટ માંથી અમુક લાઈનો ઉમેરીશ.
07:20 ફાઈલ ને સેવ કરીને બંદ કરો.
07:22 Git status, તપાસવા માટે ટાઈપ કરો : git space status અને એન્ટર દબાવો.
07:29 નોંધ લો કે આ સ્ટેજ પર આપણે આપણું કાર્ય કમીટ કર્યું નથી.
07:33 કમીટકર્યા વગર જો આપણે બીજા બ્રાન્ચ માં જવાનો પ્રયાસ કરીએ તો શું થશે ? આપણને એરર મળવું જોઈએ.
07:41 હવે માસ્ટર બ્રાન્ચ પર જવનો પ્રયાસ કરીએ ટાઈપ કરો: git space checkout space master અને એન્ટર દબાવો.
07:51 આ એરર દેખાડે છે ફેરફારને કમીટ કર્યા વગર આપણે અન્ય બ્રાન્ચ પર સ્વીચ નથી કરી શકતા.
07:59 પણ જો આપણે કરેલા ફેરફાર મહત્વના ન હોય અને આપણને તેને કમીટ ના કરવું હોય તો શું ? તો આપણે stashing નો ઉપયોગ કરીને તે કરી શકીએ છીએ.
08:08 આપણે stashing વિષે આવનારા ટ્યુટોરીયલ માં શીખીશું.
08:13 હમણાં માટે hyphen hyphen force ફ્લેગનો ઉપયોગ કરીને જબરદસ્તી આ બ્રાંચથી બહાર જઈશું.
08:19 ટાઈપ કરો : git space checkout space hyphen hyphen force space master અને એન્ટર દબાવો.
08:28 ફરી ર્ક વાર આપણે new-chapter branch, માં જઈને તપાસ કરીશું કે ફેરફાર રદ થયા છે કે નહી
08:36 ટાઈપ કરો : git space checkout space new-chapter અને એન્ટર દબાવો.
08:42 story.html ફાઈલ ખોલવા માટે ટાઈપ કરો gedit space story.html space ampersand અને એન્ટર દબાવો.
08:54 અહી આપણે જોઈ શકીએ છીએ કે આપણે કરેલા ફેરફાર રદ થયા છે. ચાલો જીએડિટ બંદ કરો.
09:01 આગળના ટ્યુટોરીયલમાં આપણે new-chapter બ્રાન્ચ ને માસ્ટર બ્રાન્ચ સાથે મર્જ કરવાનું શીખીશું.
09:07 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ.
09:11 ચાલો સારાંશ લઈએ.
09:12 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા :
Branching
 branch બનાવતા અને 
 master branch અને ' new branch  ના વચ્ચે સ્વીચ કરતા.
09:23 અસાઇનમેંટ તરીકે "chapter-two" નામક બ્રાંચ બનાવો.
09:28 chapter-two નામનું બ્રાન્ચ બનાવો.
09:31 અમુક commits કરો.
09:33 master branch પર પાછા જાવ.
09:36 Git લોગ તપાસો અને સમજીને લો કે "branch chapter-two" માં કરેલ કમીટસ માસ્ટર બ્રાન્ચ માં દેખાશે નહી .
09:44 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:59 વધુ વિગતો માટે, અમને લખો.
10:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
10:15 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya