Geogebra/C3/Theorems-on-Chords-and-Arcs/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 20:46, 20 February 2017 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે, Theorems on Chords and Arcs in Geogebra પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલનાં અંતમાં,
00:10 તમે આપેલ પ્રમેયોને ચકાસવા સમર્થ હશો
 વર્તુળની જીવા
 વર્તુળનું ચાપ
00:19 અમે એ માનીને ચાલીએ છીએ કે તમને Geogebra પણ કામ કરવાનું સામાન્ય જ્ઞાન છે.
00:23 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટ http://spoken-tutorial.org ની મુલાકાત લો
00:30 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું
00:33 ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 11.10 જીઓજિબ્રા આવૃત્તિ 3.2.47.0
00:43 આપણે આપેલ જીઓજિબ્રા ટૂલો વાપરીશું
00:47 Circle with Center and Radius
00:50 Circular Sector with Center between Two Points
00:53 Circular Arc with Center between Two points
00:56 Midpoint અને
Perpendicular line 
01:00 ચાલો નવો જીઓજિબ્રા વિન્ડો ખોલીએ.
01:02 ડેશ હોમ Media Apps પર ક્લિક કરો.
01:07 Type અંતર્ગત પસંદ કરો Education અને GeoGebra.
01:15 ચાલો પ્રમેય કથન કરીએ
01:18 Perpendicular from center of circle to a chord bisects the chord
01:23 Perpendicular from center A of a circle to chord BC bisects it
01:32 ચાલો પ્રમેય ચકાસીએ.
01:37 આ ટ્યુટોરીયલ માટે હું Axes નાં બદલે 'Grid' લેઆઉટનો ઉપયોગ કરીશ
01:42 ડ્રોઈંગ પેડ પર જમણું ક્લિક કરો
01:44 'Graphic view' માં
01:45 'Axes' અનચેક કરો અને
01:47 'Grid' પસંદ કરો
01:52 ચાલો વર્તુળ દોરીએ.
01:54 ટૂલ બારમાંથી "Circle with Center and Radius" ટૂલ પસંદ કરો.
01:58 ડ્રોઈંગ પેડ પર પોઈન્ટ 'A' અંકીત કરો.
02:01 એક ડાયલોગ બોક્સ ખુલે છે
02:03 ચાલો radius માટે વેલ્યુ '3' ટાઈપ કરો
02:06 OK ક્લિક કરો.
02:07 કેન્દ્ર 'A' અને ત્રિજ્યા '3cm' ધરાવતું વર્તુળ બને છે
02:14 ચાલો પોઈન્ટ 'A' ખસેડીએ અને વર્તુળની હેરફેર જોઈએ.
02:19 “Segment between two points” ટૂલ પસંદ કરો.
02:22 વર્તુળનાં પરિધ પર પોઈન્ટ 'B' અને 'C' અંકીત કરો
02:27 જીવા 'BC' દોરાઈ છે.
02:30 ચાલો જીવા 'BC' પર એક લંબ લાઈન દોરીએ જે પોઈન્ટ 'A' માંથી પસાર થાય છે.
02:36 ટૂલ બારમાંથી "Perpendicular line" ટૂલ પર ક્લિક કરીએ
02:39 જીવા 'BC', અને પોઈન્ટ 'A' પર ક્લિક કરીએ.
02:45 ચાલો પોઈન્ટ 'B' ને ખસેડીએ, અને જોઈએ કે કેવી રીતે લંબ લાઈન પોઈન્ટ 'B' ની સાથે સાથે ખસે છે.
02:52 લંબ લાઈન અને જીવા 'BC' પરસ્પર એક બિંદુએ છેદાય છે
02:57 “Intersect Two objects” ટૂલ પર ક્લિક કરો,
02:59 છેદન બિંદુને 'D' તરીકે અંકીત કરો.
03:04 ચાલો ચકાસીએ કે D એ જીવા BC નું મધ્ય બિંદુ છે કે નહી.
03:09 "Distance" ટૂલ પર ક્લિક કરો...
03:12 પોઈન્ટ 'B' 'D' ...D' 'C' ... પર ક્લિક કરો
03:19 નોંધ લો કે અંતર 'BD' અને 'DC' સમાન છે.
03:24 તે સૂચિત કરે છે કે 'D' એ જીવા 'BC' નું મધ્યબિંદુ છે
03:29 ચાલો કોણ 'CDA' માપીએ
03:33 Angle ટૂલ પર ક્લિક કરો ...
03:36 પોઈન્ટ 'C','D', 'A' પર ક્લિક કરો
03:42 કોણ 'CDA' એ '90^0' છે.
03:46 પ્રમેય ચકાસાઈ ગયો છે.
03:50 ચાલો પોઈન્ટ 'C' ને ખસેડીએ
03:52 અને જોઈએ કે અંતર કેવી રીતે પોઈન્ટ 'C' ની સાથે સાથે ખસે છે
04:03 ચાલો હવે ફાઈલને સંગ્રહીએ
04:05 “File”>> "Save As" પર ક્લિક કરો
04:08 હું ફાઈલનું નામ "circle-chord" તરીકે ટાઈપ કરીશ “Save” પર ક્લિક કરો
04:21 ચાલો આગળના પ્રમેય પર.
04:28 Inscribed angles subtended by the same arc are equal.
04:34 Inscribed angles BDC and BEC subtended by the same arc BC are equal.
04:44 ચાલો પ્રમેય ચકાસીએ.
04:54 ચાલો એક નવો જીઓજિબ્રા વીન્ડો ખોલીએ,
04:51 “File” >> "New" પર ક્લિક કરીએ
04:55 ચાલો એક વર્તુળ દોરીએ
04:57 ટૂલબારમાંથી " the Circle with Center through point" ટૂલ પર ક્લિક કરો
05:01 પોઈન્ટ A' ને કેન્દ્ર તરીકે અંકીત કરો
05:04 અને પોઈન્ટ 'B' મેળવવા હેતુ ફરીથી ક્લિક કરો
05:09 ચાલો ચાપ 'BC' દોરીએ
05:13 "Circular Arc with Center between Two points" પર ક્લિક કરો
05:18 પરિધ પર પોઈન્ટ 'A'B' અને 'C' પર ક્લિક કરો
05:24 ચાપ 'BC દોરાવાય છે
05:27 ચાલો ચાપ 'BC' ની પ્રોપર્ટી બદલીએ
05:30 "Algebra View" માં
05:32 ઓબ્જેક્ટ 'd' પર જમણું ક્લિક કરો
05:35 "Object Properties" પસંદ કરો
05:38 color લીલા તરીકે પસંદ કરો close ક્લિક કરો.
05:46 new point ટૂલ પર ક્લિક કરો, વર્તુળનાં પરિધ પર પોઈન્ટ 'D' અને 'E' અંકીત કરો.
05:56 ચાલો ચાપ BC માંથી બે ખૂણાઓ પોઈન્ટ 'D' અને 'E' પર બનાવીએ.
06:04 "Polygon" ટૂલ પર ક્લિક કરો,
06:05 આકૃતિ પૂર્ણ કરવા માટે પોઈન્ટ 'E', 'B', 'D', 'C' અને ફરીથી 'E' પર ક્લિક કરો.
06:18 ચાલો કોણ 'BDC' અને 'BEC' માપીએ
06:27 "Angle" ટૂલ પર ક્લિક કરો,
06:29 પોઈન્ટ 'B', 'D', 'C' અને 'B', 'E', 'C' પર ક્લિક કરો
06:40 આપણે જોઈ શકીએ છીએ કે કોણ 'BDC' અને 'BEC' એકરૂપ છે.
06:52 ચાલો આગલો પ્રમેય કથન કરીએ
06:55 Angle subtended by an arc at the center, is twice the inscribed angles subtended by the same arc
07:06 Angle BAC subtended by arc BC at A is twice the inscribed angles BEC and BDC subtended by the same arc
07:22 ચાલો પ્રમેય ચકાસીએ
07:26 ચાલો ચાપખંડ 'ABC' દોરીએ
07:30 "Circular Sector with Center between Two Points" ટૂલ પર ક્લિક કરો
07:35 પોઈન્ટ 'A', 'B', 'C' પર ક્લિક કરો
07:45 ચાલો ચાપખંડ 'ABC' નાં રંગને બદલીએ.
07:48 ચાપખંડ 'ABC' પર જમણું ક્લિક કરો
07:51 "Object Properties" પસંદ કરો.
07:54 Color લીલા તરીકે પસંદ કરો. "Close" પર ક્લિક કરો.
08:00 ચાલો કોણ 'BAC' માપીએ
08:04 "Angle" ટૂલ પર ક્લિક કરો, પોઈન્ટ 'B', 'A', 'C' પર ક્લિક કરો
08:15 કોણ 'BAC' એ કોણ 'BEC' અને 'BDC' કરતા બમણો છે
08:28 ચાલો પોઈન્ટ 'C' ખસેડીએ
08:32 નોંધ લો કે કોણ 'BAC' એ કોણ 'BEC' અને 'BDC' કરતા હંમેશા બમણો રહે છે
08:41 આથી પ્રમેય ચકાસાઈ ગયો છે
08:45 આ સાથે જ આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
08:48 સારાંશમાં
08:53 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલને ચકાસવાનું શીખ્યા:
08:57 કેન્દ્રથી જીવા પર દોરેલ લંબ તેને દુભાજે છે
09:00 એક ચાપથી બનેલ આંત:કોણો એકસમાન હોય છે
09:06 સમાન ચાપથી બનેલ વર્તુળનો કેન્દ્રીય કોણ કોઈપણ આંત:કોણથી બમણો હોય છે
09:15 એસાઈનમેંટ તરીકે હું ઈચ્છું છું કે તમે આપેલને ચકાસો.
09:19 એકરૂપ જીવાઓ કેન્દ્રથી સરખું અંતર ધરાવે છે.
09:24 વર્તુળ દોરો.
09:26 point ટૂલમાંથી આપેલ લંબાઈનો વૃતખંડ પસંદ કરો
09:29 તેનો ઉપયોગ બે સરખા માપની જીવાઓ દોરવા માટે કરો.
09:33 કેન્દ્રથી જીવાઓ પર લંબ લાઈનો દોરો.
09:37 છેદન બિંદુઓને અંકીત કરો.
09:40 લંબ અંતરો માપો.
09:44 એસાઈનમેંટ આઉટપુટ આ પ્રમાણે દેખાવવું જોઈએ.
09:48 આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
09:51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
09:53 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
10:00 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10:03 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
10:07 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
10:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10:18 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:25 આ મિશન પર વધુ માહીતી http://spoken-tutorial.org/NMEICT-Intro લીંક પર ઉપલબ્ધ છે
10:29 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya