Ngspice/C2/DC-Sweep-Analysis/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:06, 31 January 2017 by Jyotisolanki (Talk | contribs)
Title of the Script: DC sweep analysis in ngspice
Author: Jyoti Solanki
Keywords: video tutorial, ngspice.
Time | Narration |
---|---|
00:01 | ngspice.' માં “DC sweep analysis ” ,પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું , |
00:09 | DC sweep analysis અને Nested DC sweep analysis. ને કાર્યનવિત કરતા. |
00:14 | electronic circuits નું સમાન્ય જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વ જરૂરી છે. |
00:19 | Ubuntu Linux અને shell commands નું પણ સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. |
00:25 | Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ ngspice version 23 વાપરીને સંસ્થાપન કર્યું છે. |
00:33 | દેખાડેલ circuit નું ઉદાહરણ આપને વાપરીશું. |
00:36 | circuit માં ત્રણ પ્રખ્યાત નોડસ છે. “1”, “2” અને “3”. |
00:40 | આ ઉપરાંત,એક ચોથો નોડને reference અથવા datum node કહેવાય છે,જેને node “0” તરીકે ચીન્હાંકિત કરવું આવશ્કય છે.
|
00:47 | આ કોઈ પણ circuit. માટે ફરજિયાત છે. |
00:51 | આગળ બતાવેલ સર્કીટ સ્કીમેટીક સમ્બંધિત ngspice netlist example.cir ફાઈલ ટેક્સ્ટ એડિટરમાં ખોલો. |
01:00 | મેં તેને પહેલાથી જ gedit ટેક્સ્ટ એડિટર માં ખોલ્યું છે. |
01:04 | નોંધ લો કે netlist ફાઈલ એ .cir extension સાથે સંગ્રહિત છે. |
01:10 | આપણે બધા કોમ્પોનેન્ટસ જેમકે voltage source, resistors અને નોડસને એકત્ર જોડવાની માહિતીને જોશું.
|
01:18 | dc sweep analysis કાર્યન્વિત કરવા માટે નેટલીસ્ટ ફાઈલમાંના સમાવિષ્ઠ dc કમાંડ વપરાય છે. |
01:25 | dc કમાંડ વાપરવા માટે સામાન્ય ફોર્મ આપેલ પ્રમાણે છે, |
01:29 | dot DC SRCNAM VSTART VSTOP VINCR |
01:35 | જ્યાં, |
01:37 | SRCNAM એ સ્વતંત્ર independent voltage અને current source. નું નામ છે. |
01:42 | VSTART, VSTOP અને VINCR આ અનુક્રમે શુઅરૂઆત,અંત અને વધતા વેલ્યુના સોર્સ માટે છે. |
01:51 | તમે જોઈ શકો છો કે આપણે 1' વધતા '24 વોલ્ટસના સિંગલ વેલ્યુ માટે વોલ્ટેજ સોર્સ V1' સ્વીપ કરીએ છીએ. |
02:02 | હવે આપણે સર્કીટ સિમ્યુલેટ કરીશું અને વિવિધ નોડસ પર વોલ્ટેજ વેલ્યુ શોધીએ.
|
02:08 | ચાલો ટર્મિનલ ના ઉપયોગથી આપણે ngspice ખોલીએ. |
02:11 | Control Alt T ને એક સાથે દાબો. |
02:14 | આ ટર્મિનલ વિન્ડોને ખોલશે. |
02:18 | હવે હું એ ફોલ્ડર પર જઈશ જ્યાં નેટલીસ્ટ ફાઈલ example.cir, સેવ છે. |
02:23 | હું તે આપેલ પ્રમાણે કરીશ: |
02:26 | cd downloads ફોલ્ડર માટે પાથ અને Enter. દબાઓ. |
02:33 | ચાલો હવે આપણે ngspice ' ફાઈલને સિમ્યુલેટ કરીએ. |
02:36 | ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. |
02:39 | ટર્મિનલ પર |
02:40 | ટાઈપ કરો ngspice space example.cir અને Enter. દબાઓ. |
02:51 | વોલ્ટેજ ' v1 ની વેલ્યુ '2.4 વોલ્ટસ છે . |
02:56 | વોલ્ટેજ v2 ની વેલ્યુ 9.746 'વોલ્ટસ છે . |
03:01 | અન્ય નોડ વોલ્ટેજ પણ દ્રશ્યમાન છે. |
03:05 | આગળ આપણે જોશું nested dc sweep analysis. કેવી રીતે કરાય છે. |
03:10 | આ માટે સામાન્ય ફોર્મ આપેલ રીતે બતાવેલ છે. |
03:14 | Dot DC SRCNAM VSTART VSTOP VINCR SRC2 START2 STOP2 INCR2 |
03:24 | જ્યાં, |
03:26 | SRCNAM એ પ્રાઈમરી sweep વેરીએબલ છે અને SRC2 એ સેકન્ડરી sweep વેરીએબલ છે. |
03:33 | સેકન્ડરી સ્વીપ વેરીએબલ બાહ્ય લૂપ બનાવે છે. |
03:36 | એટલેકે સેકન્ડરી સ્વીપ વેરીએબલ દરેક વૃદ્ધિ માટે પ્રથમ સ્વીપ વેરીએબલ વેલ્યુ પૂર્ણ શ્રેણી દ્વારા બહાર પડે છે. |
03:45 | જે આપણે સિમ્યુલેટ કરવાના છીએ તે આ ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સ્પસ્ટ થશે. |
03:50 | આપણે કોમન બેસ કોન્ફીગ્રેશનમાં Bipolar junction transistor પર આધારિત સર્કીટનો ઉપયોગ કરીશું.
|
03:56 | પ્રાઈમરી સ્વીપ વેરીએબલ વોલ્ટેજ Vin' છે જે emitter અને base ટર્મિનલ ના વચે જોડાયલા છે.
|
04:03 | સેકન્ડરી સ્વીપ વેરીએબલ લોડ resistor' Rload. બનશે. |
04:08 | આપણે load resistor. ના વિભિન્ન વેલ્યુ માટે આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ ઈનપુટ વોલ્ટેજ પ્લોટ કરીશું. |
04:14 | આઉટપુટ વોલ્ટેજ 'Rload પર વોલ્ટેજ છે અને ઈનપુટ વોલ્ટેજ Vin છે. |
04:21 | common base transistor circuit.' થી સંબધિત નેટલીસ્ટ આપલે પ્રકાર ના છે |
04:26 | NPN સર્કીટમાં ટ્રાનજિસટર mod1ના માટે ઉપયોગ કરેલ મૂળભૂત મોડેલ છે. |
04:33 | જેમકે તમે જોઈ શકો છો 'Vin,'0.02 ' વોલ્ટસ ની સ્ટેપ વૃદ્ધિના સાથે '0.2 વોલ્ટથી ' 2 સુધી જાય છે. |
04:45 | Rload2kiloohms ની સ્ટેપ વૃદ્ધિ ના સાથે 5kiloohms થી 10 kiloohms શુધી જાય છે |
04:53 | Rload, ના વિવિધ વેલ્યુ માટે Vin '0.2 થી 2. પૂર્ણ શ્રેણી દ્વારા સ્વીપ કરાય છે. |
04:59 | દરેક સ્તીથીમાં આઉટપુટ વોલ્ટેજ વિરુધ ઈનપુટ વોલ્ટેજ ના ગ્રાફને પ્લોટ કરેલ છે. |
05:05 | નોડસ 3 અને 4,''ના વછે વોલ્ટેજ ડ્રોપને પ્લોટ કરે છે જે Rload. પર વોલ્ટેજ છે. |
05:15 | હવે આપણે આ સર્કીટને સિમ્યુલેટ કરીશું અને પરિણામ જોશું. |
05:19 | ટર્મિનલ પર ટાઈપ કરો source space example nested.cir અને Enter. દબાઓ. |
05:35 | આ સિમ્યુલેશનને રન કરશે. |
05:37 | સોર્સ કમાંડ ngspice સીમ્યુંલેટર એન્વાઈરમેંટ માંથી નેટલીસ્ટ ને સિમ્યુલેટ કરવામાં ઉપયોગી છે. |
05:44 | કેમકે તમે load resistor. ના વિવિધ વેલ્યુઓ ના લીધે પ્લોટ કરેલ આઉટપુટ વોલ્ટેજ વિરુધ ઈનપુટ વોલ્ટેજનો ગ્રાફ જોઈ શકો છો |
05:52 | ngspice simulator ની બહર નીકળવા માટે ટાઈપ કરો quit અને enter. દબાઓ. |
05:59 | આ આપણને ' ટ્યુટોરીયલ ના અંતમાં લઇ જશે. |
06:02 | આ ' ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
06:04 | આપેલ સર્કિટના |
06:05 | 'DC sweep analysis કાર્યાનવિત કરતા. |
06:08 | આપેલ સર્કિટના'Nested DC sweep analysis 'કાર્યાનવિત કરતા. |
06:12 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
06:14 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:18 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:24 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
06:27 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:31 | વધુ વિગતો માટે, કૃપા કરી, 'contact@spoken-tutorial.org ' પર લખો. |
06:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:41 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06:47 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06:51 | 'spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
06:58 | જોડાવા બદલ આભાર. |
06:59 | આશા છે તમને આ ટ્યુટોરીયલ લાભદાયક નીવડશે.
|
07:02 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |