ExpEYES/C3/Transient-Response-of-Circuits/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:43, 20 October 2016 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો Transient Response of circuits પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે .
00:08  : આપણે આ ટ્યુટોરીયલ માં શીખીશું
  • RC, RL અને LCR circuits નું Transient response
  • ' LCR circuit' નું Under damped discharge
  • RC integration અને Differentiation.
00:24 અહીં હું ઉપયોગ કરી રહી છું:
  • ExpEYES version 3.1.0
  • Ubuntu Linux OS version 14.10.
00:33 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ જો નથી ટો અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:44 ચાલો પહેલા circuit નું transient Response જોઈએ.
00:49 Transient Response એ કેપેસિટર ('capacitor ) અથવા ઇન્ડક્ટર ( inductor)માં સંગ્રહિત થયેલ ઉર્જાને એક સર્કિટ કેવીરીતે પ્રતિક્રિયા આપે છે તે છે.કેવા રીતે એક
01:03 હવે આપણે RC circuit નું transient Response ડેમન્સ્ટ્રેટ કરીશું .
01:07 આ પ્રયોગમાં આપણે આપેલ કરીશું:
  • RC' સર્કિટના Step up અને Step down વોલ્ટેજ કર્વસ દોરવા.
  • RCને milli seconds માં માપવુ .
01:18 આ પ્રયોગ કરવા માટે OD1A1 ને 1K રેસીસ્ટર મારફતે જોડાણ કરાયું છે.
01:24 1uF (one micro farad) capacitorA1 અને ગ્રાઉન્ડ (GND) વચ્ચે જોડાણ કરાયો છે.

circuit diagram છે .

01:34 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
01:36 Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RC Circuit પસંદ કરો.


01:43 Transient response of RC Circuit અને Schematic વિન્ડો કહુકે છે.

Schematic વિન્ડો RC Circuit Transient દર્શાવે છે.

01:52 Transient response of RC Circuit વિન્ડો પર , 0 to 5V STEP બટન પર ક્લિક કરો.

'Step up' voltage curve દ્રશ્યમાન થાય છે.

02:03 પછી 5 to 0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે.
02:11 Calculate RC બટન પર ક્લિક કરો. RC = 1.14 msec દ્રશ્યમાન થાય છે.
02:20 વિન્ડો ને સાફ કરવા માટે Clear બટન પર ક્લિક કરો.
02:24 CC Charge બટન પર ક્લિક કરો. A horizontal trace is seen at 4.5 volts પર આડી લાઈન દેખાય છે.
02:31 આગળ આપણે દર્શાવિશુ:
  • એકધારી વીજપ્રવાહ (કરંટ) વડે કેપેસિટર ચાર્જ કરવુ.અને
  • RC ને milli seconds માં માપવુ.
02:41 સર્કિટમાં આપણે 1K રેસીસ્ટર ને OD1 ના બદલે CCS થી જોડાણ કરીશું.આ સર્કિટ ડાઇગ્રામ છે.
02:51 વિન્ડો સાફ કરવા માટે CLEAR બટન પર ક્લિક કરો.
02:55 CC Charge બટન પર ક્લિક કરો.કેપેસીટીર પર આવેલ વોલ્ટેજ ઝડપથી વધે છે.
03:03 Calculate RC બટન પર ક્લિક કરો. RC= 5.81 mSec ની વેલ્યુ દ્રશ્યમાન થયક છે
03:12 હવે આપણે RL circuit નું transient Response ડેમન્સ્ટ્રેટ કરીશું.
03:17 આ પ્રયોગ માં આપણે આપેલ કરીશું:
  • RL ના Step up અને Step down વોલ્ટેજ કર્વસ દોરવા.
  • R/L માપવુ.
03:26 આ પ્રયોગમાં,

IN1 નું OD1થી જોડાણ કરાયુ છે.

OD1A1 ને 1K રેસીસ્ટર મારફતે જોડાણ કરાયુ છે.

A1 એ કોઇલના મારફતે GND જોડાણ કરાયુ છે.

03:38 આ સર્કિટ ડાઇગ્રામ છે.
03:41 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
03:44 Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RC Circuit પસંદ કરો.
03:51 Transient response of RL Circuit અને Schematic વિન્ડોકહુકે છે.

Schematic વિન્ડો RL Circuit Transient દર્શાવે છે.

04:02 Transient response of RL Circuit વિન્ડો પર , 0 to 5V STEP બટન પર ક્લિક કરો.

'Step up' voltage curve દ્રશ્યમાન થાય છે.

04:12 5 to 0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે.
04:20 વેલ્યુઓ દર્શાવવા માટે Calculate R/L બટન પર ક્લિક કરો.
04:26 L/R ની વેલ્યુ = 0.083mSec (milli second) છે.

Rind ની વેલ્યુ =529 Ohm છે .

04:35 Inductor ની વેલ્યુ =127.6mH(milli henry) છે.

અહીં - 'R' એ resistance છે , 'L' એ inductance છે અને 'Rind' એ inductor નું resistance છે.

04:50 અસાઇનમેન્ટ તરીકે, બે કોઇલસ ક્રમમાં વાપરીને RL circuit નો વોલ્ટેજ કર્વ દોરો.
04:57 હવે આપણે LCR સર્કિટનું under damped dischargeદર્શાવિશુ.
05:02 આ પ્રયોગમાં , OD1 એ કોઇલ મારફતે A1 થી જોડાણ કરાયું છે.
05:07 A10.1uF (0.1 micro farad) કપૈસિટન્સ મારફતે o GND થી જોડાણ કરાયું છે.

આ સર્કિટ ડાઇગ્રામ છે.

05:15 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
05:18 Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RLC Discharge પસંદ કરો.


05:25 EYES Junior: RLC Discharge વિન્ડો અને Schematic વિન્ડોઝ ખુલે છે . Schematic વિન્ડો RLC Circuit Transient. દર્શાવે છે.
05:35 EYES Junior: RLC Discharge વિન્ડો પર , 5->0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે.
05:45 mS/div સ્લાઇડરને ફેરવો અને 5->0V STEP બટન પર ક્લિક કરો. Under damped discharge curve દ્રશ્યમાન થાય છે.
05:55 વેલ્યુઓ દર્શાવવા માટે FIT બટન પર ક્લિક કરો.

Resonant Frequency = 1.38 KHz અને Damping = 0.300.

06:08 એસાઈનમેંટ તરીકે-

2K રેસીસ્ટર વાપરીને LCR circuit નું over damped discharge દોરો. આ સર્કિટ ડાઇગ્રામ છે.

06:18 હવે આપણે 'RC integration ડેમન્સ્ટ્રેટ કરીશું.
06:21 આ પ્રયોગમાં આપણે ' square wave ને triangular wave માં બદલી કરીશું.
06:28 અહીં , SQR21K રેસીસ્ટર મારફતે A1 થી જોડાણ કરાયું છે. આ સર્કિટ ડાઇગ્રામ છે.
06:34 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
06:38 Plot window પર , SQR2 ને 1000 Hz પર સુયોજિત કરો. SQR2 ચેક-બોક્સ પર ક્લિક કરો.
06:45 frequency slider ને ખસેડો.
06:48 વેવને સંતુલિત કરવા માટે mSec/div ને ખસેડો. એક square wave ઉત્પ્ન્ન થાય છે .
06:56 સમાન જોડાણમાં A1 ને 1uF (one micro farad) કૅપેસિટર મારફતે GND થી જોડાણ કરો. આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:05 triangular wave ઉત્પ્ન્ન થાય છે . જ્યારે RC ને integrated કરવામાં આવે છે ત્યારે square wave triangular wave માં બદલાઈ જાય છે.
07:14 triangular wave ના Grace પ્લોટ ને દર્શાવવા માટે XMG બટન પર ક્લિક કરો
07:20 હવે આપણે RC differentiation ડેમન્સ્ટ્રેટ કરીશું.
07:24 આ પ્રયોગ મા આપણે square wave ને સાંકડી spikes wave માં બદલી કરીશું.
07:31 આ પ્રયોગમાં SQR21uF (one micro farad) કૅપેસિટર મારફતે A1 થી જોડાણ કરાયું છે. આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:40 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
07:43 square wave ઉત્પ્ન્ન થાય છે.
07:46 આ જ પ્રયોગ માં A1 ને 1K Resistor મારફતે GND થી જોડાણ કરો. આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:55 Plot window પર ', SQR2' ને 100 Hz થી સુયોજિત કરો.
08:00 વેવને સંતુલિત કરવા માટે e mSec/div' સ્લાઇડર ખસેડો. સાંકડી spikes wave ઉત્પ્ન્ન થાય છે.


08:08 જ્યારે RC ને વિભિન્નીકૃત કરવા માં આવે છે ત્યારે square wave સાંકડી spikes wave માં બદલી થાય છે.\
08:15 Grace પ્લોટ દર્શાવવા માટે XMG બટન પર ક્લિક કરો.
08:19 ચાલો સારાંશ લઈએ.
08:21 આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ નોઅભ્યાસ કર્યો છે:
  • of RC, RL અને LCR સર્કિટનું Transient response .

LCR સર્કિટનું ' Under damped discharge RC integration અને Differentiation.

08:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
08:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
08:57 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble