Drupal/C3/Modifying-the-Page-Layout/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:49, 14 October 2016 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Modifying the Page Layout. પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:
Layouts Block Configuration અને Permissions અને Removing and Re-ordering blocks ને કાઢવા અને પુનઃક્રમાંકન કરવા. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું: :
Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. |
00:26 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:30 | પ્રથમ t layout વિશે શીખીએ. |
00:33 | અહીં આપણે Themes અને Blocks નો પરિચય આપીશું |
00:37 | Themes આપણને સામાન્ય લેઆઉટ આપે છે ,આપણી સાઈટ પર જુઓ. |
00:42 | હું તમને Themes વિશે થોડી વાર માં બતાવીશ. |
00:47 | હમણાં માટે સમજીએ કે Theme ને કંટેટ બદલાય વિના Drupal siteપર લાગુ કરી શકાય છે. |
00:54 | અને આ બોલકસ નું કલર સ્કીમ, લોકેશન અને ટેક્સ્ટ અને ઇમેજ ના માટે બધા ફોર્મેટ દર્શવે છે. |
01:03 | આના પહેલા આપણે શીખ્યા કે બોલ્કસ ઈન્ફોર્મેશસન છે જેને સાઈટ ના વિવિધ એરિયા માં રાખી શકાય છે. |
01:10 | Blocks બ્લોક રિજનસ માં જાય છે અને બ્લોક રિજનસ થીમ દ્વારા નિર્ધારિત છે. |
01:15 | ડિજાઇન એરિયા માં ,
આપણી પાસે Blocks છે, આપણી પાસે Themes છે અને આપણી પાસે Menus છે . |
01:23 | નોંધ લો કે આના પહેલા આપણે થીમ્સ ના વિશે અથવા લાગુ કરવાના વિશે બતાવ્યું નથી. |
01:29 | આને હકીકત ને હાઈલાઈટ કરવા માટે કરવામાં આવ્યું હતું ,આપણે કોઈ પણ જગ્યા પર Theme લાગુ કરી શકીએ છીએ જયારે સાઈટ નું નિર્માણ થાય છે. |
01:36 | હજુ સુધી રાહ જોવાનું કારણ ફક્ત આ છે કે આપણે થીમ ને લાગુ કરવા માટે છેલ્લે સુધી રાહ જોઈ શકીએ છીએ. |
01:42 | પણ હું હંમેશા જેમ જ આ તૈયાર થાય છે પોતાની થીમ લાગુ કરવાનું પસંદ કરીશ . |
01:49 | ચાલો આપણી વેબસાઈટ ખોલીએ જે આપણે પહેલેથી બનાવેલી છે. |
01:52 | Blocks અને Block regions. સાથે layout દેખાય છે . |
01:58 | Blocks આપણને આપણી સાઈટ પર ક્યાં પણ જણકારી રાખવા માટે શક્ષમ કરે છે. |
02:03 | Structure પર જાવ અને Block layout. |
02:06 | બધા blocks જે આપણા વર્તમાન થીમ થી ઉપલબ્ધ છે તે અહીં છે. |
02:11 | ઉદાહરણ તરીકે : Header, Primary Menu, Secondary Menu અને અન્ય |
02:18 | આપણે વાસ્તવ માં તેમાંથી અમુક ને પહેલા રાખ્યા છીએ. |
02:22 | યાદ કરો આપણે sidebar. માં "Welcome To Drupalville" custom block' રાખ્યું છે. |
02:28 | આ વિશેષ થીમ પર જમણી બાજુમા દેખાય છે. |
02:33 | આપણે આપણા જમણા સાઈડ બાર માં "Recent Events Added" view ત ને પણ ઉમેર્યું છે. |
02:39 | હવે આપણે શીખીએ કે આપણા બ્લોક્સ ને કોન્ફીગર કેવી રીતે કરીએ અને પરમિશન કેવી રીતે આપીએ. |
02:44 | સૌ પ્રથમ આપણને આ જાણવાની જરૂરિયાત છે કે ક્યાં Block Regions શું કરે છે. |
02:48 | ઉપર અહીં Demonstrate Block Regions. છે. |
02:52 | તે પર ક્લિક કરો. |
02:53 | ડ્રૂપલ માં દરેક theme આપણને આ પ્રકાર ના પિક્ચર આપે છે જ્યાં Block Regions છે. |
03:00 | Block Regions એ themes પર આધારિત છે. |
03:04 | Bartik માં આપણી પાસે વિકલ્પ છે. |
03:07 | Secondary Menu, Header, |
03:09 | Primary Menu, Highlighted, Featured top, Breadcrumb, Sidebar first, Content |
03:16 | Sidebar second. |
03:18 | આપણે કોઈ પણ બ્લોક ના કોઈ પણ region માં રાખી શકીએ છીએ. |
03:21 | જમ કે Content block એ Content region. ના ડાબી બાજુએ થવું જોઈએ |
03:27 | ચાલો Exit. પર ક્લિક કરો. |
03:30 | Breadcrumbs બ્લોક ને Breadcrumb region. માં જ છોડીએ. |
03:34 | પણ ત્યાં હજુ કઈ વસ્તુ પણ છે જેને આપણે મુવ કરી શકીએ છીએ. |
03:38 | Search block ક્લિકિંગ અને ડ્રેગિંગ દ્વારા મુવ કરો અથવા |
03:43 | ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને આને Header મુકો. અને આ ઉપર આવી ગયું છે. |
03:49 | આ રીતે e "Welcome to Drupalville" ને Sidebar first ના પ્રથમ સ્થાન પર મુકો. |
03:55 | ફેરફાર ને બદલવા માટે Save બટન પર ક્લિક કરો. |
03:59 | હવે ફરેફાર ને જોવા માટે Homepage પર જાવ. |
04:03 | અહીં header ના ઉપર આપણું search bar છે. |
04:06 | અને આપણું "Welcome to Drupalville" બ્લોક હવે સૌથી ઉપર છે. |
04:11 | તો આરીતે બ્લોક પોજીશન અને ઓડર માં રાખીએ. |
04:15 | હવે આપણે બ્લોક ના configurations અને permissionsપર જઈએ. |
04:20 | Structure અને Block layout. પર જાવ. |
04:24 | અને આપણા Recent Events Added બ્લોક ને શોધો. |
04:27 | અત્યાર પૂરતું આ Sidebar first માં છે અને આ દરેક પેજ પર દેખાશે. |
04:33 | Configure પર ક્લિક કરો. |
04:35 | અત્યાર પૂરતું , Recent Events Added બ્લોક દરેક જગ્યા એ દેખાઈ રહ્યું છે. |
04:40 | પણ આપણે આને ફક્ત એક event page. પર જોવા ઈચ્છે છીએ. |
04:44 | Events પર ચેક માર્ક મુકો અને Save Block પર ક્લિક કરો. |
04:49 | ફરી નીચે સ્ક્રોલ કરો અને Save Block બટન પર ક્લિક કરો. |
04:54 | Back to site પર ક્લિક કરો. |
04:56 | હેવ Recent Events Added બ્લોક ત્યાં ક્યાં પણ નથી. |
05:00 | પણ જો આપણે event પર જઈએ છીએ તો આપણે Recent Events Added. જોઈ શકીએ છીએ. |
05:05 | હવે અહીં ઉપર "Welcome to Drupalville" block માં આપણે વેલકમ મેસેજ જોઈએ છીએ એક વાર લોગીન કરવા પર આ આવશ્યક નહિ દેખાશે. |
05:15 | ચાલો આને હાઇડ કરીએ. |
05:17 | અહીં નાની pencil પર ક્લિક કરો અને Configure block. પસંદ કરો |
05:22 | ડ્રૂપલ ના વિષે એક મહત્વ ની વાત એ છે કે એપેન્સિલ અથવા gear નો ઉપયયોગ કરીને front end એડિટ કરી શકીએ છીએ. |
05:29 | Content type દ્વારા સીમિત થવાની બદલે આ વ્યક્તિગત પેજ સુધી સીમિત કરો. |
05:35 | અહીં જુઓ , ’Specify pages by using their paths..’. |
05:40 | ફ્રન્ટ પેજ પર કાંઈ દેખાડવા કે છુપાવવા માટે angle bracket- front- angle bracket નો ઉપયોગ કરો. |
05:47 | Copy અને paste કરો. "Show for the listed page". પસંદ કરો. |
05:52 | Homepage. પર ફક્ત આપણું welcome block હશે. |
05:58 | એક સ્ટેપ આગળ વધો. |
06:00 | Roles પર ક્લિક કરો અને Anonymous user. પર ચેક માર્ક મુકો. |
06:05 | અને Save block. પર ક્લિક કરો. |
06:07 | અને હવે આ ફક્ત ત્યારે દેખાશે જયારે આપણે લોગીન ના હોય. |
06:12 | આપણે આ મેસેજ ને જોઈ નથી શકતા કેમકે આપણે હમણાં લોગીન નથી. |
06:16 | ચાલો લોગઆઉટ કરો અને આપણું 'Welcome to Drupalville' block ફિરથી દેખાય છે. |
06:21 | પણ જયારે આપણે લોગીન કરીએ છીએ Home પર ક્લિક કરો , આ હવે અહીં નથી. |
06:27 | તો બ્લોક માં configuring, moving, અને permissions આપવું ખુબ સરળ છે. |
06:34 | એનો હજી અભ્યાસ કરો. |
06:36 | Structure પર ક્લિક કરો અને પછી Blocks પર. |
06:40 | આપણી પાસે Primary menu બ્લોક માં Main navigation છે. |
06:44 | જો આપણે તેને નુવ કરીએ છીએ તો આપણા Main navigation પૂર્ણરીતે જુદા સ્થાન પર હશે. |
06:51 | અહીં નીચે આપણી પાસે : Featured bottom first, second અને third |
06:58 | Footer first, second, third, fourth અને fifth છે |
07:03 | Powered by Drupal અને Footer મેનુ Footer fifth સ્થાન માં છે. |
07:08 | હજુ સુધી અહીં કોઈ પણ અક્ષમ બ્લોક નથી. |
07:12 | આપણા એક મેનુ ને Footer first બ્લોક રિજન માં મુકો. |
07:17 | પાછું ઉપર સ્ક્રોલ કરો. |
07:19 | આપણું User account menu શોધો અને તેને Footer first. માં રાખો. |
07:25 | આ નીચે તરતજ નીચે મુવ થાય છે. |
07:28 | હવે Save blocks પર ક્લિક કરો. |
07:31 | site. પર પાછાં જાવ |
07:33 | નીચે સ્ક્રોલ કરો અને જુઓ કે user account ઉપર ની બદલે નીચે footer માં આવી ગયું છે. |
07:40 | તો કોઈ પણ બ્લોકને કોઈ પણ ઉદેશ માટે ક્યારે પણ રાખી શકે છે. |
07:45 | Structure અને Block layout પર પાછાં જાવ. |
07:49 | ચાલો હવે block ને કાઢીએ. |
07:52 | ચાલો Powered by Drupal ને Footer fifth block. થી કાઢો. |
07:57 | ફક્ત ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને None પસંદ કરો અને પછી Save blocks. પર ક્લિક કરો. |
08:04 | હવે નીચે સ્ક્રોલ કરો |
08:06 | આપણે જોઈ શકીએ છીએ કે Powered by Drupal block હવે disabled block region. માં છે. |
08:12 | આ પૂર્ણ રીતે નીકળી ગયું છે Back to site પર ક્લિક કરો. |
08:16 | આ સાથે આપણે અહીં ટ્યુટોરીઅલ ના અંત માં છીએ |
08:19 | ચાલો સારાંશ લઇએ . |
08:21 | આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા :
Layouts Block Configuration અને Permissions અને Removing and re-ordering blocks. |
08:42 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે. |
08:50 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
08:56 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
09:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India દ્વારા ફાળો અપાયેલ છે. |
09:15 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |