PHP-and-MySQL/C4/Simple-Visitor-Counter/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:42, 25 February 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 પેજ કાઉન્ટરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:03 આ દરેક રીફ્રેશ ઉપર ગણતરી કરશે કે કેટલા લોકોએ તમારું પેજ જોયું છે.
0:07 તેથી જયારે કોઈ પેજમાં પ્રવેશે છે, તો વેલ્યુ વધશે, ટેક્સ્ટ ફાઈલમાં સંગ્રહાશે અને તે યુઝરને દર્શાવાશે.
0:15 અથવા તેને પોતા માટે રાખી શકો છો. તે તમારી પસંદગી છે કે તમે દર્શાવવા માંગો છો કે નહી.
0:19 આ, કરવા માટેનો આ સરળ માર્ગ છે.
0:21 તે યુનિક વિઝીટર્સને ન ગણશે.
0:24 હું યુનિક વિઝીટર્સ ઉપર ટ્યુટોરીયલ ટૂંકમાં બનાવીશ.
0:27 તે કદાચ તમે જોઈ રહ્યાં હશો તે સમયે ઉપલબ્ધ થશે.
0:30 તેને ચકાસો. તે વધુ ચોક્કસ હશે.
0:33 તે IP અધ્રેશ સાથે કામ કરે છે.
0:35 જોકે, હવે આ મૂળભૂત કાઉન્ટર ટ્યુટોરીયલ છે અને તે ડેટાબેઝ સંગ્રહના વિરોધી ફાઇલ સંગ્રહનો ઉપયોગ કરે છે.
0:42 પ્રથમ એક ફાઇલ બનાવવાની જરૂર છે જે અંદર વેલ્યુઓ સંગ્રહીશું.
0:48 આ કરવા માટે 2 માર્ગો છે.
0:50 ક્યાં તો જમણું ક્લિક કરી નવું ડોક્યુમેન્ટ બનાવો.
0:53 અથવા હું તમને બતાવીશ કે ખોલવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી, તે માટે ફન્કશન 'fopen' છે.
0:59 તેને file વેરિયેબલમાં સંગ્રહ કરીશું. પરંતુ તે ફરજિયાત નથી.
1:05 અને કહીશું count.php અને આનું અન્ય પરિમાણ છે કે શું તમે તેને વાંચવા માટે, લેખન માટે અથવા ઉમેરવા માટે ઈચ્છો છો.
1:22 હું કહીશ લખવા માટે.
1:26 હવે હું 'fwrite' કહીશ અને ફાઇલમાં લખીશ અને શૂન્ય ની વેલ્યુ બનાવીશ.
1:36 હવે પેજ ને ખોલીશું અને રીફ્રેશ કરીશું .
1:41 આપણને counter.php મળ્યું છે. તે પર ક્લિક કરો અને જ્યારે આપણે પાછળ જઈશું તો જુઓ શું આપણને count.php મળી છે
1:49 તો, .txt
1:51 તો, ચાલો આ રીફ્રેશ કરીએ.
1:54 ઠીક છે, તેથી હવે આપણી પાસે એક .txt ફાઈલ હોવી જોઇએ.
2:00 ચાલો હું આ રદ કરું - count.php.
2:05 હવે આપણે તે કર્યું છે અને આપણને ખરેખર આ કોડની જરૂર નથી.
2:08 તો હું આ ભાગ રદ કરીશ પરંતુ હું આ જાળવી રાખીશ અને હવે હું કહીશ હું ફાઈલમાંથી વાંચવા ઈચ્છું છું .
2:14 તમે આ જાતે પણ ટાઇપ કરી શકો છો. તમારે માત્ર વાંચવા ને બદલે લખવા માટે એક ફાઇલ બનાવી પડશે.
2:22 તો, આપણને આપણી ફાઈલ મળી છે અને તે અંદર શૂન્યની વેલ્યુ મળી છે.
2:26 તો, તેને ખોલો અને જુઓ.
2:28 હા, આપણને શૂન્ય સાથે count.txt મળી છે જે આ વાંચશે અને તે અંદર મુકશે .
2:34 તેથી, હવે, મારે ફાઈલના સમાવિષ્ટો મેળવવાની જરૂર છે.
2:37 તો, 'fopen' ના બદલે , હું કહીશ 'file_get_contents'.
2:42 તો, હું 'file_get_contents' ટાઇપ કરીશ.
2:44 અને આ 'count.txt' ના કન્ટેન્ટને લાવશે.
2:48 ઠીક છે. પછી કહો 'echo' અને વેરિયેબલ નો ઉપયોગ કરો અને હું કહીશ 'echo file'.
2:52 હવે આ શું કરશે તે file_get_contents કહેશે અને તે આપણી ટેક્સ્ટ ફાઈલના કન્ટેન્ટસને આપણા count વેરિયેબલ સાથે અહી લાવશે.
3:02 અને તે ફાઈલના કન્ટેન્ટસ ને એકો કરવા કહશે.
3:05 તો, ચાલો આપણા પેજ ઉપર પાછા જઈએ અને તે રીફ્રેશ કરીશું.
3:07 counter પર ક્લિક કરો અને આ સમયે આપણને શૂન્ય મળ્યું છે.
3:10 રીફ્રેશ કરીએ. તે હજુ પણ શૂન્ય પર છે જે રીતે અહીં દર્શાવવામાં આવે છે.
3:14 જો હું આ 'hello' થી બદલું અને આપણા પેજ પર પાછી જઈ રીફ્રેશ કરું, તો તેની વેલ્યુ 'hello' હશે.
3:20 તો, આપણે આ સમયે આ ટેક્સ્ટ ફાઈલમાં જે છે તે એકો કરી રહ્યા છીએ .
3:25 અને હમણાં તે શૂન્ય છે - એક પૂર્ણાંક શૂન્ય.
3:30 હવે આ એકો કરવા માટે, હું કહીશ 'You've had file visitors'.
3:37 તો, તે આપણને કંઈક આ પ્રમાણે આપશે.
3:40 હવે, હું શું કરીશ,હું 'visitors' નામનું એક વેરિયેબલ બનાવીશ.
3:46 અને હું equal to 'file' કહીશ.
3:50 હું આ વધુ કાર્યક્ષમ અને વાંચવા માટે સરળ બનાવવા માટે અહીં મુકીશ.
3:55 અને હું કહીશ 'visitors' અને આપણે કહી શકીએ આ શું થવા જઈ રહ્યું છે.
4:00 અને પછી આપણે visitors કહીશું
4:05 Visit-ors - new - equals આ vistors plus 1.
4:14 તેથી આ આપણી નવી વેલ્યુ હશે.
4:17 પછી હું આગળ જઈશ અને 'filenew' કહીશ, તો હું એક નવી ફાઇલ બનાવી રહ્યી છું.
4:22 હું તે count.txt તરીકે ખોલીશ કારણ કે તે એ જ છે .
4:27 અને હું આ ફાઇલમાં લખવા માટે કહીશ.
4:30 હવે જો તે 'a+' હોય તો તેનો અર્થ છે 'append' - તો હું ફાઈલમાં કંઈક અપેન્ડ કરી રહ્યી છું, જેનો અર્થ છે કે હું તે અંદર કંઈક ઉમેરી રહ્યી છું.
4:38 હું તે પર ફરીથી લખવા માંગું છે, તેથી હું 'w' મૂકીશ.
4:42 અને પછી હું કહીશ 'fwrite', જેવું કે આપણે પ્રથમ ભાગ 'filenew' માં કર્યું હતું .
4:47 અને વેલ્યુ જે મારે લખવાની જરૂર છે તે છે 'visitorsnew'.
4:50 આ કામ કરશે. ચાલો તે રન કરવા પહેલા તે મારફતે જઈએ.
4:55 આપણને આપણી મુખ્ય ફાઈલ મળી છે અને તે આપણી count.txt ના કન્ટેન્ટસ મળ્યા છે જે આ સમયે શૂન્ય છે.
5:04 આપણે આપણું વેરિયેબલ 'visitors' ફાઈલના કન્ટેન્ટસથી સુયોજિત કરી રહ્યાં છીએ.
5:07 આપણે વપરાશકર્તાઓને કેટલા વિઝીટર્સ છે તે એકો કરી રહ્યા છીએ.
5:11 અને આપણે 'visitors + 1' સાથે એક નવું વેરિયેબલ બનાવી રહ્યા છીએ - અર્થ છે, વ્યક્તિ જે આ સમયે જે આ પેજ જોઈ રહ્યો છે
5:20 તે નોંધપાત્ર બને છે. તે વ્યક્તિ તેમાં વધારાનું 1 ઉમેરે છે.
5:24 અને પછી આપણે નવી ફાઈલ ખોલીએ છીએ, જેમ કે આપણે આ ટ્યુટોરીયલની શરૂઆત માં જોયું, તેના બદલે લખવા માટે આપણે 'w' નો ઉપયોગ કરીશું.
5:32 પછી આપણે આપણી નવી ફાઈલમાં નવી વેલ્યુ લખી રહ્યાં છે જે 1 થી વધેલ છે .
5:37 તો, ચાલો રીફ્રેશ કરીએ અને તમે જોઇ શકો છો - ઓહ!.
5:41 તે કામ નથી કરતું!
5:42 ઠીક છે, તો ચાલો આ કોડ તપાસીએ.
5:44 ચાલો વિઝીટર્સની જોડણી તપાસીએ - Visit-ors new. ઠીક છે. Visit-ors.
6:01 એ જ કારણ છે. મેં ત્યાં 'n' મુક્યો.
6:06 તો, count.txt.
6:07 હવે આ સમયે, દરેક વખત રીફ્રેશ કરતા આપણે 1 ઉમેરી રહ્યા છીએ.
6:12 તમે જોઈ શકો છો કે વેલ્યુ વાસ્તવમાં વધે છે .
6:16 હવે , આ ફરીથી રીસેટ કરવા માટે, તમારે શું કરવાનું રહેશે -
6:19 આહ! ચેતવણી. 'count.txt' બદલાઈ ગયેલ છે કારણ કે આપણે તેમાં ફેરફાર કર્યા હતા.
6:24 હું કહીશ 'reload from disk'.
6:27 અને તે 19 થી બદલાઈ ગયેલ છે, તમે જોઈ શકો છો, ત્યાં 18 પ્રદર્શિત થાય છે.
6:30 કારણ એ છે કે આપણે નવી વેલ્યુ અંદર મુકવા પહેલા આ એકો કરી રહ્યાં છીએ .
6:35 તો, મહત્તમ કાર્યક્ષમતા અને વાસ્તવિક યોગ્ય વેલ્યુ મેળવવા માટે હું ત્યાં નીચે આ કોડ મૂકીશ.
6:41 હકીકતમાં, જ્યારે હું આ રીફ્રેશ કરું છું અને ચાલો કહીએ, આપણને 25 વિઝીટર્સ મળ્યા છે અને અહી પાછા આવીએ, તો આપણને વેલ્યુ 26 મળશે.
6:51 ઠીક છે, કદાચ હું અહીં થોડી અવ્યવસ્થિત બની રહ્યી છું.
6:55 તે કરવા માટે કોઈ મુખ્ય કાર્યક્ષમ રીત નથી.
6:57 આ હંમેશા 'visitors' એકો કરશે
6:59 તેથી વિવિધતા માટે, આપણે 'visitors_new' કહીશું.
7:07 તો, આ બરાબર તે સમાન હશે - ઓહ નો!
7:11 visitors new - બીજી જોડણી ભૂલ.
7:16 બરાબર, તેથી ચાલો 35 થી વધારીએ અને આપણે કન્ટેન્ટસમાં જઈ રહ્યા છીએ અને આ વેલ્યુ 35 સમાન છે.
7:24 પોઝિશન બધું ન હોય જ્યારે તમારે કોડ સાથે વ્યવહાર કરવાનો હોય છે જે આ પ્રમાણે સરળ હોય છે પરંતુ તે મદદરૂપ છે .
7:30 ઠીક છે - તો આ મૂળભૂત ટ્યુટોરીયલ છે.
7:32 જો તમે આ ઉપર કોઇ પણ મદદ ઈચ્છતા હોવ , તો કૃપા કરી સંપર્ક કરો.
7:35 પરંતુ હમણાં માટે, આનો પ્રયાસ કરો, તે સાથે જાઓ.
7:37 વધુ એડવાન્સ કાઉન્ટર જે IP અડ્રેસને લે છે તે ઉપર ના મારા અન્ય ટ્યુટોરીયલને જુઓ.
7:43 જોડાવા બદલ આભાર. IIT - Bombay તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali