DWSIM-3.4/C2/Creating-a-material-stream-in-DWSIM/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:26, 19 September 2016 by Jyotisolanki (Talk | contribs)
|
| |
00:00 | creating a material stream in DWSIM પરના સ્પોકન ટ્યૂટોરીયલ તમારું સ્વાગત છે. | |
00:05 | આ Kannan Moudgalya. દ્વારા રચિત છે. | |
00:07 | આ ટ્યૂટોરીયલમાં આપણે શીખશું: | |
00:10 | * રાસાયણિક ઘટકો કેવી રીતે પસંદ કરવું. | |
00:14 | * થર્મોડાયનેમિક પેકેજ વી રીતે પસંદ કરવું. | |
00:17 | * યુનિટસ અને વેલ્યુઓ વી રીતે પસંદ કરવું.
| |
00:19 | * અને મટીરીઅલ સ્ટ્રીમ કેવા રીતે દર્શાવવા. | |
00:23 | આ ટ્યૂટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. DWSIM 3.4 windows version. | |
00:29 | પણ આ પ્રક્રિયા ARM પર Linuxઅને Mac OS X FOSSEE માં સરખી છે. | |
00:35 | આ ટ્યૂટોરીયલના અભ્યાસ માટે તમારી પાસે DWSIM નું એક્સેસ હોવું જોઈએ. | |
00:39 | ચાલો નવી steady state simulation બનાવવાથી શરૂઆત કરીએ.
| |
00:46 | જયારે DWSIM ખુલે છે , તમને એક શરુઆતી વિન્ડો દેખાશે. જેમ કે આ, | |
00:53 | Create new simulation લિંક પર ક્લિક કરો. | |
00:57 | જો સિમ્યુલેશન વિઝાર્ડ દ્રશ્યમાન થયા તો તેને રદ કરો. | |
01:02 | ઉપરની ડાબી બાજુમાં આવેલ Simulation નામનું ફિલ્ડ જુઓ. | |
01:08 | તેની બાજુ માં આવેલ પઝલ જેવા બટન પર માઉસ ફેરવો. | |
01:14 | તમે જોઈ શકો ચો કે તેને Configure Simulation તરીકે ઓળખાવાય છે. | |
01:18 | આ બટન દબાવો. | |
01:23 | Configure Simulationપૉપ-એ ખુલે છે. | |
01:26 | પહેલાની આવૃત્તિઓમાં આ પૉપ-એ આપમેળે ખુલ્યું હતું. | |
01:31 | આ આંક રિકોર્ડિંગ અક્ષરો ખુબ નાના તથા વાંચીના સ્જકાય તેવા છે.
| |
01:35 | આને સુધારિત કરવા માટે, મેં આ સ્ક્રીનના સંબંધિત ભાગને ઝૂમ કરીશ.
| |
01:42 | મેં હવે વાંચી શકાય એ રીતે સ્ક્રીનને સુધારિત કરીશ. | |
01:46 | આ વિન્ડો Component Search ટેબમાં ટાઈપ કરો "benzene". | |
01:59 | Benzene બે હરોળમાં દ્રશ્માન થાય છે .મેન ફક્ત એ એન્ટ્રી જોઈએ છે જેમાં ડેટાબેસ તરીકે DWSIM છે. | |
02:07 | બીજા ડેટાબેની મહત્વતા ને હું બીજા અન્ય ટ્યૂટોરીયલમાં સમજાવીશ.
| |
02:13 | આ લાઈન પર ક્યાંપણ ડબલ ક્લિક કરો. | |
02:17 | તમે Add બટન જે જમણી બાજુએ આવેલ છે તેને દબાવી શક્યા હોટ જેને આપણે ટૂંકમાં જોશું.
| |
02:23 | તમે જોઈ શકો છો Benzene હવે પસંદ થયેલ છે. | |
02:27 | પૉપ- અપ વિન્ડો ડાબી બાજુએ સરકાવીને હું તમને તે જોવા દઈશ. | |
02:40 | આને r toluene માટે ફરીથી દોહરાવો. | |
02:52 | ચાલો આને પસંદ કરીએ.ચાલો ઉમેરીએ. | |
02:59 | તમે જોઈ શકો છો કે કમ્પોનન્ટ પસંદગી સમાપ્ત થયી ગયી છે. | |
03:04 | હું વિન્ડો તેના પહેલાના સાથેને ફરીથી મુકીશ. | |
03:12 | આપણે હવે Thermodynamics પસંદ કરવા માટે તૈયાર છીએ. | |
03:14 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. | |
03:18 | ચાલો આગલી સ્લાઈડ પર જઈએ. | |
03:21 | આ સ્લાઈડ માં thermodynamics કેવા રીતે પસંદ કરવું તેંકયા પર માર્ગદર્શિકા છે.
| |
03:24 | આ સ્લાઈડ પાછળની થિયરી આવરી લેવી એ આ ટ્યૂટોરી યલના સ્કોપ ના બહાર છે. | |
03:30 | જોકે Benzene an3 Toluene એક આઇડિયલ સોલ્યુશન બનાવે છે તો, આપણે Raoult's law પસંદ કરી શકીએ છીએ.
| |
03:35 | ચાલો આ DWSIM માં કરીએ. | |
03:40 | દબાઈ બાજુએ Thermodynamics ટેબ શોધો. તેના પર ક્લિક કરો. | |
03:47 | ઉપર આપેલ ખલીએ જગ્યામાં સબ-મેનુ દ્રશ્યમાન થાય છે. | |
03:51 | સબ-મેનુમાં Property Packages પર ક્લિક કરો. | |
03:56 | આ યાદીમાં નીચે સ્ક્રોલ કરો અને Raoult's law નામનો વિકલ્પ શોધો. | |
04:03 | તેના પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો. | |
04:08 | તમને Raoult's law પૉપ-અપ મેનુની જમણી બાજુએ દ્રશ્માન થયેક દેખાશે. | |
04:12 | આને જોવા માટે , ચાલો હું પૉપ-અપ ને ડાબી બાજુએ ખસેડું. | |
04:20 | આ પૉપ-અપ ની નીચે ઝમની બાજુના ખૂણે Back to Simulation. નામનું બટન શોધી ક્લિક કરો. | |
04:28 | કોન્ફીગર સિમ્યુલેશન પૉપ-અપ બંધ થાય છે અને આપણે સિમ્યુલેશન માટે તૈયાર છે.
| |
04:35 | આ પેજના મધ્યમાં આવેલ canvas' એ flowsheets બનાવવા માટે વપરાય છે. | |
04:41 | આપણે હવે material stream બનાવિશુ. | |
04:44 | જમણી બાજુએ તેન જુઓ છો object palette. | |
04:49 | આ ઘણા ઉપયોગીક chemical engineering objects નો વિશાળ જથ્થો ધરાવે છે.
| |
04:55 | યતમે સ્ક્રોલ કરીને ઉપલબ્ધ બધું જોઈ શકો છો. | |
05:01 | આના ઉઓપર જમણી બાજુએ Material Stream ઓબ્જેક્ટ છે.તેના પર ક્લિક કરો અને તેને flowsheet પર ડ્રેગ કરો. | |
05:12 | જોઈતી જગ્યાએ, તમારી આંગળીને માઉસ પરથી હટાવો જેથી stream ડ્રોપ થશે. | |
05:19 | તમે તેને આ કેનવાસ પર ક્યાં પણ મૂકી શકો છો. | |
05:21 | તમે પછીથી જો જરૂરી હોય તો સ્ટ્રીમને બીજી જગ્યાએ પણ ખસેડી શકો છો.
| |
05:25 | સ્ટ્રીમને દ્રૂપ કર્યા પછીથી તરતજ કમ્પોઝિશન દાખલ કરવાનું પૉપ -અપ દ્રશ્યમાન થાય છે.
| |
05:31 | નોંધ લો Mole Fraction મૂળભૂત રીતે પસંદ કરી શકો છો. | |
05:36 | તમે બીજી શક્યતાઓમાની કોઈ પણ એક પસંદ કરી શકો છો. પણ હું તેમજ રહેવા દઈશ.
| |
05:42 | કેમિકલ જોકે આપણે પહેલાથી પસંદ કર્યકયા હતા અહીં આપમેળે દ્રષ્યમાં થાય છે.
| |
05:49 | Toluene ના equilibrium composition માં ટાઈપ કરો 0.5. | |
05:55 | ડાઉન એરો દબાવો. | |
05:57 | benzene' ના Equilibrium Compositionમાં 0.5 ટાઈપ કરો . | |
06:02 | Apply પર ક્લિક કરો. | |
06:06 | mole fractions ની કુલ ગણતરી જમણી બકઅજુએ દ્રશ્યમાન થાય છે. | |
06:12 | કુલ ગણતરી એક ના હોય તો DWSIM ' એન્ટ્રીઓ સામાન્ય કરે છે.જેહતી કે કુલ ગણતરી એક બને.
| |
06:19 | પરંતુ આનાથી સમય પર અમુક અણધારી વેલ્યુઓ આવા શકે છે. | |
06:22 | તેથી તમે પોતે ઇચ્છશો કે કુલ ગણતરી એક થાય Close બટન પર ક્લિક કરો . | |
06:31 | stream પર ડબલ ક્લિક કરીને તમે હમેંશા પાછલા પૉપ-અપ પર પાછા જકએ શકો છો.
| |
06:36 | configure simulation બટન ની નીચે System of Units બદલવાની જગ્યાની નોંધ લો .
| |
06:43 | ચાલો હું આ મેનુ ક્લિક કરું CGS System પસંદ કરું. | |
06:49 | ચાલો હવે આ સ્ટ્રીમની સ્પેસિફિકેશન ને પૂર્ણ કરીએ. | |
06:52 | flowsheet ના સ્ટ્રીમ આઇકન પર એક વાર ક્લિક કરીતેને ડબલ ક્લિક ના કરો.
| |
07:00 | flowsheet ના ડાબી બાજુએ તમે પસન્દ કરેલ ઓબ્જેક્ટ દેખાશે. | |
07:07 | આ વિન્ડો Properties અને Appearance ટેબ્સ ધરાવે છે. | |
07:12 | properties ટેબ સ્ટ્રીમની તમામ પ્રોપર્ટીઓ દર્શાવે છે. DWSIM તમામ પ્રોપર્ટીને મુળભુત વેલ્યુઓ અસાઈન કરે છે.
| |
07:21 | ચાલો પ્રથમ આ પેજને ઉપર સ્ક્રોલ કરીએ. | |
07:27 | material stream ની સ્પેસિફિકેશન ને પૂર્ણ કરવાના ઘણા માર્ગો છે.
| |
07:31 | Specification પર દબાવો. | |
07:34 | જમણી બાજુએ ડાઉન એરો દ્રશ્યમાન થાય છે .તેને દબાવો. | |
07:40 | pressure and temperature સ્પેસિફાય કરવું મૂળભૂત છે. | |
07:43 | હું તેને જેમ છે તેમજ રહેવા દઈશ. | |
07:45 | મેનુ બંધ કરવા માટે હું ફરીથી ડાઉન એરો દબાવીશ. | |
07:50 | તાપમાનના સામે 25 ક્રમાંક પહેલાથીજ દાખલ થયેલ દેખાય છે.
| |
07:55 | Temperature, પર mouse ફેરવવાથી આપણને units ડિગ્રી સેલ્સિયસ તરીકે દેખાય છે.
| |
08:02 | આ ક્રમાંકની જમણી બાજુએ ચાલો ક્લિક કરીએ. | |
08:07 | આ સુલિધારિત કરી શકનાર field છે. ચાલો હું તેને રદ કરીને 30 દાખલ કરું. | |
08:15 | ચાલો આગળ pressure તરફ જોઈએ.હું તેને next. I shall leave it a 1 atmosphere રહેવા દઈએ. | |
08:23 | ચાલો આગળ flowrate સ્પેસિફાય કરીએ. | |
08:26 | આપણે સ્પેસિફાય કરી શકીએ છીએ mass flowrate કે molar flowrate અથવા volumetric flowrate. | |
08:33 | આપણે molar flowrate સ્પેસિફાય કરીશું. | |
08:38 | હું જૂની વેલ્યુ રદ કરીને 100 દાખલ કરીશ. | |
08:47 | આ ફેરફાર ને સેવ કરવા માટે Enter દબાવો. | |
08:50 | આ field માટે એકમ moles per second છે જેવું આપણે અત્યારે જોઈ શકયકીએ છીએ. | |
08:56 | યુનિટ્સના કોમ્બિનેશન વાપરવાનું શક્ય છે જેમકે CGS અને SI. | |
09:01 | આ ચર્ચા ને આપણે બીજા અન્ય ટ્યૂટોરીયલમાં લંબાવીશું. | |
09:05 | અત્યારે stream આ પૂર્ણપણે વ્યાખ્યાયિત છે. | |
09:08 | DWSIM એ MSTR-004 આ નામ આ સ્ટ્રીમને આપમેળે આપ્યું છે . | |
09:16 | તમે તમારા simulation માં બીજા નામો પણ જોઈ શકો છો, પરંતુ તે માટે ચિંતા ના કરો. | |
09:21 | જો કે હું આ આપમેળે ઉત્પ્ન્ન થયેલ નામથી ખુશ નથી, ચાલો હું તેને બદલું.
| |
09:27 | પસંદ કરેલ Object વિન્ડો અંતર્ગત Appearance ટેબ પર ક્લિક કરો. | |
09:33 | Appearance ટેબનો ઉપયોગ સ્ટ્રીમની વીજયુલ દેખાવને સુધારિત કરવામાં થાય છે.
| |
09:37 | Name ની બાજુએ આવેલ ખાલી જગ્યામાં ક્લિક કરો અને રદ કર્યા બાદ Inlet1ટાઈપ કરો. | |
09:55 | Name પર ફરીથી ક્લિક કરો. | |
09:58 | ફ્લોશીટમાયા સ્ટ્રીમની નીચે તમે નામ Inlet1 દર્શિત થતું જોઈ શકો છો. | |
10:04 | આ material stream પર આવનાર ટ્યૂટોરિયલ માં આપણે શું શીખ્યા. | |
10:08 | ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. | |
10:13 | આગળની સ્લાઈડ પર જાશું. | |
10:15 | ચાલો સારાંશ લઈએ કે આ ટ્યૂટોરીયલમાં આપણે શું શીખ્યા. | |
10:19 | * આપણે મટેરીઅલ સ્ટ્રીમ વ્યાખ્યાયિત કરી. | |
10:22 | * કમેઇકલ કમ્પોનેન્ટ પસંદ કર્યા. | |
10:24 | * પ્રોપટી એસ્ટિમેશન પેકેજ પસંદ કર્યું. | |
10:27 | * સ્પેસિફિકેશન પૂર્ણ કર્યું. | |
10:29 | * વેલ્યુઓ અને યુનિટો અસાઈન કર્યા. | |
10:32 | * temperature, pressure અને flow rate. સ્પેસિફાય કર્યા. | |
10:36 | * વિભિન્ન વિકલ્પો દર્શાવ્યા. | |
10:40 | હું અત્યારે અમુક અસાઇનમેન્ટસ આપીશ. | |
10:43 | Benzene અને Toluene મોલ ફેકશન પસંદ કરો જે 1 સુધી દાખલ ન કરે. | |
10:48 | Apply દબાવતા DWSIM કેવા રીતે સામાન્ય થાય છે.તે તપાસો. | |
10:53 | mole fractions. વ્યખાયિત કરેલ પેજ પર જાવ. | |
10:57 | કુલ ગણતરી 1 ના હોય તો normalize બટન શું કરે છે તે તપાસો. | |
11:02 | molar flow rate વ્યાખ્યાયિત કરેલ પેજ પર જાવ. | |
11:05 | DWSIM આપમેનડે સમાંતર flow rates બીજા અન્ય યુનિટ્સમકયા દર્શવાએ છે. | |
11:11 | આ વેલ્યુઓ સુસંગત છે કે તે તપાસો. | |
11:16 | Benzene, Toluene અને Xylene. બનેલ એક સ્ટ્રીમ બનાવો. | |
11:20 | આ સ્ટ્રીમ માટે પણ પાછલા અસાઇનમેન્ટસ કરો. | |
11:26 | આ તમને ટ્યુટોરીઅલ ના અંતમાં લાવે છે. | |
11:28 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | |
11:33 | જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | |
11:39 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | |
11:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. | |
11:52 | આપણે આને ઓપન સોર્સ બનાવવા માટે DWSIM ટિમ ને ધન્યવાદ કહીએ છીએ. | |
11:58 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |