Git/C2/Merging-and-Deleting-branches/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:53, 16 September 2016 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Merging and deleting branches પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું Merging , |
00:10 | merging ને ર્રીવટ અને branches ને ડીલીટ કરતા. |
00:14 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 14.04 : |
00:20 | Git 2.3.2 અને gedit Text Editor. |
00:26 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ એડિટર વાપરી શકો છો. |
00:29 | આ ટ્યુટોરીયલને અનુસવા માટે તમને સમાન્ય ગિટ કમાંડ અને ગિટમાં અને branching નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:37 | જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ પર જાવ. |
00:42 | પહેલા આપણે આ શ્રેણીમાં branches બનાવતા શીખીએ. |
00:47 | હવે આપણે શીખીશું કે કેવી રીતે બે branches ને મર્જ કરવું. |
00:51 | આ આકૃતિ "new-module" branch એ માસ્ટર બ્રાંચમાં કેવી રીતે મર્જ થશે એ સમજાવે છે. |
00:58 | આ C9 કમીટમાં કરવામાં આવ્યું છે. |
01:01 | મર્જીન પછીથી new-module નું કમીટ માસ્ટર બ્રાંચમાં ઉમેરાયું છે . |
01:06 | ચાલો હું સમજાવું આ કેવી રીતે કાર્ય કરે છે. |
01:09 | Git repository mywebpage જે આપણે પહેલા બનાવી હતી તેને પ્રથમ ખોલીશું. |
01:16 | ટર્મિનલ ખોલવા માટે Ctrl+Alt+T દબાવો. |
01:20 | Git repository પર જવા માટે ટાઈપ કરો : cd space mywebpageઅને એન્ટર દબાવો. |
01:29 | હું પ્રદશન માટે html ફાઈલો વાપરવાનું ચાલુ રાખીશ. |
01:33 | તમે તમારી પસંદગીનું કોઈ પણ ફાઈલ વાપરી શકો છો. |
01:38 | અહી થી ધ્યાન માં રાખો કે ટર્મિનલ પર કોઈ પણ કમાંડ ટાઈપ કર્યા પછીથી એન્ટર કી દબાવું. |
01:45 | ગિટ બ્રાંચ લીસ્ટને તપાસવા માટે ટાઈપ કરો git space branch . |
01:51 | અહી આપણે જોઈ શકીએ છીએ કે આપની પાસે બે બ્રન્ચીસ છે master અને new-chapter. |
01:57 | new-chapter એ આપણે પાછલી શ્રેણીમાં બનાવી હતી અને master એ મૂળભૂત બ્રાંચ છે. |
02:05 | હમણાં આપણે માસ્ટર બ્રાંચમાં છે. |
02:08 | આપણે Git log તપાસવા માટે ટાઇપ કરીશું git space log space hyphen hyphen oneline. |
02:17 | ચાલો new-chapter પર જઈએ અને Git log તપાસીએ. |
02:21 | ટાઈપ કરો : git space checkout space new-chapter |
02:27 | ટાઇપ કરો: git space log space hyphen hyphen oneline |
02:33 | હવે આપણે માસ્ટર નું કમીટ અને new-chapter બ્રાંચની તુલના કરીશું. |
02:38 | આ ચાર કમીટસ બંને બ્રાંચમાં કોમન એટલેકે સામાન્ય છે. |
02:42 | "Added story.html in new-chapter branch" એ new-chapter બ્રાંચમાં છે. |
02:48 | અને , "Added chapter two in history.html" એ માસ્ટર બ્રાંચમાં છે. |
02:54 | “Added story.html in new-chapter branch” ને મર્જીંગ કર્યા પછીથી કમીટ માસ્ટર બ્રાંચમાં ઉમેરશે. |
03:02 | હવે મર્જ કેવી રીતે કરવું તે બતાવું. |
03:05 | ટાઈપ કરો : git space merge space master |
03:09 | commit message કમીટ મેસેજ મેળવવા માટે Gedit પોતેથી ખુલશે. |
03:14 | યાદ કરો કે આપણે gedit ને ગિટ નું મુખ્ય એડિટર તરીકે કોન્ફીગ્ર કર્યું હતું. |
03:20 | જો તમે કોઈ અન્ય એડિટર કોન્ફીગ્ર કર્યું હશે તો તે ખુલશે. |
03:26 | જો તમે ગિટનું વર્જન 1.9 કરતા નીચલી આવૃત્તિ લીધી તો એ કદાચ ખુલશે નહી. |
03:33 | તો તમે આગલા પગલા ને અવગણી શકો છો. |
03:36 | હું મૂળભૂત કમીટ મેસેજ જેમ છે તેમ તેનો ઉપયોગ કરીશ. |
03:40 | જો તમને merging થી સંબંધિત કોઈ મેસેજ આપવો છે તો તે અહી ટાઈપ કરો. |
03:46 | હવે એડિટરને સેવ કરીને બંદ કરો. |
03:50 | આપણે Git log ને ફરીથી તપાસ કરીશું. |
03:54 | તમે જોઈ શકો છો કે માસ્ટર બ્રાંચ નું કમીટસ એ new-chapter બ્રાંચ સાથે મર્જ થયું છે. |
04:00 | તમે merging. માટે કમીટ મેસેજ જોઈ શકો છો. |
04:04 | આગળ આપણે માસ્ટર બ્રાંચ પર જશું અને commits ને તપાસ કરીશું. |
04:09 | ટાઈપ કરો : git space checkout space master |
04:14 | ચાલો Git log તપાસીએ. |
04:17 | અહી માસ્ટર બ્રાંચનું કમીટસ new-chapter commits' સાથે દેખાવું જોઈએ. |
04:22 | પણ Git log ફક્ત master branch commits જ દેખાડે છે. |
04:27 | ખરે ખર તો આપણને new-chapter બ્રાંચ ને master બ્રાંચ સાથે મર્જ કરવું જોઈએ. |
04:32 | પણ આપણે અન્ય પધ્ધતિ થી મર્જ કર્યું છે. |
04:36 | એટલા માટે આપણે માસ્ટર બ્રાંચમાં merging commit નથી જોઈ શકતા. |
04:41 | તો આપણે મર્જીંગને કેવી રીતે રીવર્રટ કરીશું ? |
04:45 | આના માટે આપણને new-chapter પર પાછુ જવું પડશે. |
04:50 | ટાઈપ કરો : git space checkout space new-chapter |
04:54 | merge ને રીવર્રટ કરવા માટે ટાઈપ કરો : git space reset space hyphen hyphen hard space HEAD tilde |
05:04 | યાદ કરો કે નવું પુનરાવર્તન એ હમેંશા HEAD છે અને નવાથી એક ઓછુ પુનરાવર્તન હમેંશા HEAD tilde છે. |
05:12 | પહેલાના મર્જીંગના રીવીજન ને મેળવવા માટે આપણે HEAD tilde નો ઉપયોગ કર્યો છે. |
05:18 | ફરથી એક વાર Git log ને તપાસીએ. |
05:22 | હવે આપણે જોઈ શકીએ છીએ કે merging કાઢી કાઢવાયી છે. |
05:26 | હવે new-chapter ને માસ્ટર બ્રાંચ માં મર્જ કરવામાં આવશે. |
05:31 | આપણે પ્રથમ માસ્ટર બ્રાંચ માં જવા માટે ટાઈપ કરીશું git space checkout space master |
05:38 | ચાલો ફરીથી Git log તપાસીએ. |
05:42 | મર્જ કરવા માટે આપણે ટાઈપ કરીશું : git space merge space new-chapter. |
05:48 | gedit માં તમારું merging commit message આપો. |
05:52 | પછી એડિટર ને સેવ કરીને બંદ કરો. |
05:55 | ફરીથી Git log તપાસો. |
05:58 | આપણે જોઈ શકીએ છીએ કે આપણું new-chapter બ્રાંચ એ માસ્ટર બ્રાંચમાં સફળતાપૂર્વક મર્જ થયી ગયું છે. |
06:05 | ચાલો ફરીથી મર્જ કરવાનો પ્રયાસ કરીએ. |
06:08 | ટાઈપ કરો : git space merge space new-chapter |
06:13 | હવે આપણે “Already up-to-date” આ મેસેજ જોઈ શકીએ છીએ |
06:17 | આ એક ચકાસવાનો સારો માર્ગ છે કે મર્જ થયું છે કે નહિ. |
06:22 | મર્જીંગ કર્યા પછીથી new-chapter બ્રાંચને Git repository. માંથી ડીલીટ કરી શકાય છે. |
06:28 | બ્રાંચને ડીલીટ કરવા માટે ટાઈપ કરો : git space branch space hyphen d space new-chapter |
06:36 | ફરીથી એક વાર branch list તપાસવામાટે ટાઈપ કરો git space branch |
06:43 | new-chapter બ્રાંચને આપણે હવે જોઈ શકતા નથી કેમકે આ ડીલીટ થયું ગયું છે . |
06:48 | મર્જીંગ કર્યા સિવાય ડીલીટ કરવા માટે લોવર કેસ માં hyphen d વાપરવાની જગ્યાએ અપર કેસમાં hyphen D નો ઉપયોગ કરો. |
06:56 | આ સાથે અહી આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ . |
07:00 | ચાલો સારાંશ લઈએ. |
07:02 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Merging,ને revert અને branches ને ડીલીટ કરતા. |
07:09 | અસાઇનમેન્ટ તરીકે પહેલાના અસાઇનમેન્ટ માં બનાવેલ chapter-two આ બ્રાંચનું કમીટ તપાસો. |
07:16 | master branch સાથે મર્જ કરો અને chapter-two બ્રાંચ ને ડીલીટ કરો. |
07:22 | Tઆપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો , |
07:27 | તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો
|
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:38 | વધુ જાણકરી માટે અમને લખો. |
07:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
07:48 | આ મિશન પર વધુ જણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. |
07:53 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |