Git/C2/Merging-and-Deleting-branches/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:21, 16 September 2016 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Merging and deleting branches પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું Merging ,
00:10 merging ને ર્રીવટ અને branches ને ડીલીટ કરતા.
00:14 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 14.04 :
00:20 Git 2.3.2 અને gedit Text Editor.
00:26 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ એડિટર વાપરી શકો છો.
00:29 આ ટ્યુટોરીયલને અનુસવા માટે તમને સમાન્ય ગિટ કમાંડ અને ગિટમાં અને branching નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:37 જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ પર જાવ.
00:42 પહેલા આપણે આ શ્રેણીમાં branches બનાવતા શીખીએ.
00:47 હવે આપણે શીખીશું કે કેવી રીતે બે branches ને મર્જ કરવું.
00:51 આ આકૃતિ "new-module" branch એ માસ્ટર બ્રાંચમાં કેવી રીતે મર્જ થશે એ સમજાવે છે.
00:58 C9 કમીટમાં કરવામાં આવ્યું છે.
01:01 મર્જીન પછીથી new-module નું કમીટ માસ્ટર બ્રાંચમાં ઉમેરાયું છે .
01:06 ચાલો હું સમજાવું આ કેવી રીતે કાર્ય કરે છે.
01:09 Git repository mywebpage જે આપણે પહેલા બનાવી હતી તેને પ્રથમ ખોલીશું.
01:16 ટર્મિનલ ખોલવા માટે Ctrl+Alt+T દબાવો.
01:20 Git repository પર જવા માટે ટાઈપ કરો : cd space mywebpageઅને એન્ટર દબાવો.
01:29 હું પ્રદશન માટે html ફાઈલો વાપરવાનું ચાલુ રાખીશ.
01:33 તમે તમારી પસંદગીનું કોઈ પણ ફાઈલ વાપરી શકો છો.
01:38 અહી થી ધ્યાન માં રાખો કે ટર્મિનલ પર કોઈ પણ કમાંડ ટાઈપ કર્યા પછીથી એન્ટર કી દબાવું.
01:45 ગિટ બ્રાંચ લીસ્ટને તપાસવા માટે ટાઈપ કરો git space branch .
01:51 અહી અઓને જોઈ શકીએ છીએ કે આપની પાસે બે બ્રન્ચીસ છે master અને new-chapter.
01:57 new-chapter એ આપણે પાછલી શ્રેણીમાં બનાવી હતી અને master એ મૂળભૂત બ્રાંચ છે.
02:05 હમણાં આપણે માસ્ટર બ્રાંચમાં છે.
02:08 આપણે Git log તપાસવા માટે ટાઇપ કરીશું git space log space hyphen hyphen oneline.
02:17 ચાલો new-chapter પર જઈએ અને Git log તપાસીએ.
02:21 ટાઈપ કરો : git space checkout space new-chapter
02:27 ટાઇપ કરો: git space log space hyphen hyphen oneline
02:33 હવે આપણે માસ્ટર નું કમીટ અને new-chapter બ્રાંચની તુલના કરીશું.
02:38 આ ચાર કમીટસ બંને બ્રાંચમાં કોમન એટલેકે સામાન્ય છે.
02:42 "Added story.html in new-chapter branch" એ new-chapter બ્રાંચમાં છે.
02:48 અને , "Added chapter two in history.html" એ માસ્ટર બ્રાંચમાં છે.
02:54 “Added story.html in new-chapter branch” ને મર્જીંગ કર્યા પછીથી કમીટ માસ્ટર બ્રાંચમાં ઉમેરશે.
03:02 હવે મર્જ કેવી રીતે કરવું તે બતાવું.
03:05 ટાઈપ કરો : git space merge space master
03:09 commit message કમીટ મેસેજ મેળવવા માટે Gedit પોતેથી ખુલશે.
03:14 યાદ કરો કે આપણે gedit ને ગિટ નું મુખ્ય એડિટર તરીકે કોન્ફીગ્ર કર્યું હતું.
03:20 જો તમે કોઈ અન્ય એડિટર કોન્ફીગ્ર કર્યું હશે ટો તે ખુલશે.
03:26 જો તમે ગિટનું વર્જન 1.9 કરતા નીચલી આવૃત્તિ લીધી તો એ કદાચ ખુલશે નહી.
03:33 તો તમે આગલા પગલા ને અવગણી શકો છો.
03:36 હું મૂળભૂત કમીટ મેસેજ જેમ છે તેમ તેનો ઉપયોગ કરીશ.
03:40 જો તમને merging થી સંબંધિત કોઈ મેસેજ આપવો છે તો તે અહી ટાઈપ કરો.
03:46 હવે એડિટરને સેવ કરીને બંદ કરો.
03:50 આપણે Git log ને ફરીથી તપાસ કરીશું.
03:54 તમે જોઈ શકો છો કે માસ્ટર બ્રાંચ નું કમીટસ એ new-chapter બ્રાંચ સાથે મર્જ થયું છે.
04:00 તમે merging. માટે કમીટ મેસેજ જોઈ શકો છો.
04:04 આગળ આપણે માસ્ટર બ્રાંચ પર જશું અને commits ને તપાસ કરીશું.
04:09 ટાઈપ કરો : git space checkout space master
04:14 ચાલો Git log તપાસીએ.
04:17 અહી માસ્ટર બ્રાંચનું કમીટસ new-chapter commits' સાથે દેખાવું જોઈએ.
04:22 પણ Git log ફક્ત master branch commits જ દેખાડે છે.
04:27 ખરે ખર તો આપણને new-chapter બ્રાંચ ને master બ્રાંચ સાથે મર્જ કરવું જોઈએ.
04:32 પણ આપણે અન્ય પધ્ધતિ થી મર્જ કર્યું છે.
04:36 એટલા માટે આપણે માસ્ટર બ્રાંચમાં merging commit નથી જોઈ શકતા.
04:41 તો આપણે મર્જીંગને કેવી રીતે રીવર્રટ કરીશું ?
04:45 આના માટે આપણને new-chapter પર પાછુ જવું પડશે.
04:50 ટાઈપ કરો : git space checkout space new-chapter
04:54 merge ને રીવર્રટ કરવા માટે ટાઈપ કરો : git space reset space hyphen hyphen hard space HEAD tilde
05:04 યાદ કરો કે નવું પુનરાવર્તન એ હમેંશા HEAD છે અને નવાથી એક ઓછુ પુનરાવર્તન હમેંશા HEAD tilde છે.
05:12 પહેલાના મર્જીંગના રીવીજન ને મેળવવા માટે આપણે HEAD tilde નો ઉપયોગ કર્યો છે.
05:18 ફરથી એક વાર Git log ને તપાસીએ.
05:22 હવે આપણે જોઈ શકીએ છીએ કે merging કાઢી કાઢવાયી છે.
05:26 હવે new-chapter ને માસ્ટર બ્રાંચ માં મર્જ કરવામાં આવશે.
05:31 આપણે પ્રથમ માસ્ટર બ્રાંચ માં જવા માટે ટાઈપ કરીશું git space checkout space master
05:38 ચાલો ફરીથી Git log તપાસીએ.
05:42 મર્જ કરવા માટે આપણે ટાઈપ કરીશું : git space merge space new-chapter.
05:48 gedit માં તમારું merging commit message આપો.
05:52 પછી એડિટર ને સેવ કરીને બંદ કરો.
05:55 ફરીથી Git log તપાસો.
05:58 આપણે જોઈ શકીએ છીએ કે આપણું new-chapter બ્રાંચ એ માસ્ટર બ્રાંચમાં સફળતાપૂર્વક મર્જ થયી ગયું છે.
06:05 ચાલો ફરીથી મર્જ કરવાનો પ્રયાસ કરીએ.
06:08 ટાઈપ કરો : git space merge space new-chapter
06:13 હવે આપણે “Already up-to-date” આ મેસેજ જોઈ શકીએ છીએ
06:17 આ એક ચકાસવાનો સારો માર્ગ છે કે મર્જ થયું છે કે નહિ.
06:22 મર્જીંગ કર્યા પછીથી new-chapter બ્રાંચને Git repository. માંથી ડીલીટ કરી શકાય છે.
06:28 બ્રાંચને ડીલીટ કરવા માટે ટાઈપ કરો : git space branch space hyphen d space new-chapter
06:36 ફરીથી એક વાર branch list તપાસવામાટે ટાઈપ કરો git space branch
06:43 We can't see new-chapter બ્રાંચને આપણે હવે જોઈ શકતા નથી કેમકે આ ડીલીટ થયું ગયું છે .
06:48 મર્જીંગ કર્યા સિવાય ડીલીટ કરવા માટે લોવર કેસ માં hyphen d વાપરવાની જગ્યાએ અપર કેસમાં hyphen D નો ઉપયોગ કરો.
06:56 આ સાથે અહી આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ .
07:00 ચાલો સારાંશ લઈએ.
07:02 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Merging, revert merging અને branches ને ડીલીટ કરતા.
07:09 અસાઇનમેન્ટ તરીકે પહેલાના અસાઇનમેન્ટ માં બનાવેલ chapter-two આ બ્રાંચનું કમીટ તપાસો.
07:16 master branch સાથે મર્જ કરો અને chapter-two બ્રાંચ ને ડીલીટ કરો.
07:22 Tઆપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,
07:27 તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો


07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:38 વધુ જાણકરી માટે અમને લખો.
07:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
07:48 આ મિશન પર વધુ જણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે.
07:53 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki