Drupal/C3/Menu-and-Endpoints/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:21, 6 September 2016 by Bharat636 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Menu and Endpoints. પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.


00:06 આ ટ્યુટોરીઅલ માં આપણે URL Patterns. સેટ કરતા શીખીશું અને આપણે Menu management વિશે પણ શીખીશું.
00:15 આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું :
  • Ubuntu Linux Operating System
  • Drupal 8 અને
  • Firefox Web browser.

તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.

00:29 આ ટ્યુટોરીઅલ માં આપણે યોગ્ય URL paths બનવવા ની પ્રક્રિયા ના વિશે ચર્ચા કરીશું.


00:36 Endpoints અને aliases- EndpointsURL paths છે જે વિશેષ કંટેટ પ્રદર્શિત કરે છે.


00:45 મૂળભૂત રીતે Drupal, માં node નું endpointnode/[node:id] છે.
00:53 તેને સર્વર પર મોકલવા માટે નોડ નું કંટેટ પ્રદર્શિત થશે .ID ની સન્ખ્યા મનુષ્ય ને વાંચવા યોગ્ય નથી.


01:02 એટલા માટે આપણે સરળતાથી node/278162ના sthe વિશિષ્ટ કંટેટ નું સંગઠિત નથી કરી શકતા.એક ' alias બનાવથી મનયુષ્ય ના વાંચવા યોગ્ય endpoint ઉપલ્ભધ છે.


01:19 Alias તેજ કંટેટ માટે એક વૈકલ્પિક URL path છે. આપણે તેજ કંટેટ ને પ્રદર્શિત કરવા માટે કાં તો મૂળ અથવા કાં તો ' aliases માં થી પસંદ કરી શકીએ છીએ.
01:34 ઉદાહરણ રીતે , node/278162 અને content/drupal-camp-mumbai-2015.
01:47 બન્ને સમાન કંટેટ પ્રદર્શિત કરે છે .બીજું યાદ રાખવા માટે સરળ છે.Both return the same content.
01:54 હવે URL પેટર્ન બનવીએ જે આપણા પસે ઉપલબ્ધ બધા કંટેટ પર લાગુ થશે.
01:59 URL paths સેટ કરવા માટે ત્રણ modules જોઈએ છે.
02:04 આ ત્રણ મોડ્યુલ્સ Pathauto, Token અને CTools છે.
02:13 આગળ વાંધો અને તમારી મશીન Pathauto ઇંસ્ટોલ કરો.
02:18 Pathauto પ્રોજેક્ટ પર પાછા એવો ,તમે joi શકો છો કે Pathauto ને Token અને CTools. ની જરૂરિયાત છે.


02:27 Token અને CTools ઇંસ્ટોલ કરો. આ મોડ્યુલસ ને ઇંસ્ટોલ કરવા પછીથી on કરો.
02:37 આ થવા પછીથી અપને આગળ વધવા માટે તૈયાર છીએ.
02:40 અહીં niche ડાબી બાજુએ Configuration. પર ક્લિક કરો SEARCH AND METADATA સેક્શન માં તમે URL aliases જોશો.
02:52 મૂળભૂત રીતે હાઈ કોઈ પણ URL aliases ઉપલ્ભધ નથી.
02:58 Patterns ટેબ પર ક્લિક કરો. Add Pathauto pattern બટન પર ક્લિક કરો.


03:05 Pattern type ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
03:09 અહીં આપણે Forum, Content, Taxonomy term અને User ના માટે વિવિધ પેટર્ન બનાવી શકીએ છીએ.
03:17 ઉદાહરણ trike હું Content પસંદ કરીશ. Path pattern ફિલ્ડ માં આપણને ટેમ્પ્લેટ પૂરું પાડવાનું છે.
03:27 ટેમ્પ્લેટ વેરિયેબલ ને tokens કહેવાય છે. તે દરેક entity માટે ઝડપથી બને છે.
03:36 Token module' તે વેરિયેબલને ને prdan કરે છે જયારે તમે કોઈ ઇનપુટ form માં Browse available tokens tokens ને જોઈએ છે . તો આપણે પૂર્વ વ્યાખ્યાયિત ટોકન ઉમેરી શકીએ છીએ.
03:49 Path pattern બોક્સ પર ક્લિક કરો જ્યાં તમે token ઉમેરવા ઇચ્છિએ છીએ.
03:55 ટાઈપ કરો "content/" પછી Browse available tokens લિંક પર ક્લિક કરો.
04:02 "Available tokens" દેખાડવા માટે એક પૉપ એ વિન્ડો ખુલે છે.
04:07 ધારો કે આપણને આવું પેટર્ન જોઈએ છે content/[title of the page] તો પેજ ના માટે tokenNodes વિભાગ માં છે.
04:18 Nodes સેક્શન ના જમણા એરો બટન પર ક્લિક કરો.
04:23 token [node:title] પસંદ કરો જે પેજ ના Title દ્વારા બદલાવાયું છે.
04:32 form બોક્સ માં કર્સરના લોકેશન પર [node:title] ઉમેરાશે.
04:38 જો એવું ના થાય તો બોક્સ પર ક્લિક કરવાનું નિશ્ચિત કરો અને આવક્શ્યકતા અનુસાર કર્સર ને ખેંચો.token ને ફરી પસંદ કરો.


04:49 Content type માં આપણે એ entity type ને પસંદ કરી શકીએ છીએ જે પર આ પેટર્ન લાગુ થવું જોઈએ.
04:56 ચાલો બધા types ને પસંદ કરો કે કેમકે આ પેટર્ન તે બધા માટે એક ડિફોલ્ટ થયી જાય.
05:04 આ સેટિંગ વિશિષ્ટ type માટે ઓવરરાઇડ કરી શે છે. ઉદાહરણ તરીકે આપણે usergroup/[node:title] બનાવીશકે છીએ અને ફક્ત User Group. માટે લાગુ કરી શકીએ છીએ.
05:18 Label ફિલ્ડ માં ટાઈપ કરો "Content Title". પછી Save બટન પર ક્લિક કરો. અહીં આપણે નવું પેટર્ન તપાસી શકીએ છીએ જેને આપણે હમણાં બનાવ્યું છે.
05:31 આ પેટર્ન ઉમેરાયેલા બધા કંટેટસ ના માટે URL aliases બનાવવા માટે લાગુ કરવા માં આવશે.પણ આ હાલના કંટેટસ ના માટે URL aliases બનાવશે નહીં.
05:45 હાલના કંટેટસ માં આને લાગુ કરવા માટે Bulk generate ટેબ પર ક્લિક કરો. Content type પસંદ કરો અને Update બટન પર ક્લિક કરો.
05:58 આને URL aliases ને બનાવવા નું શરુ કરી દીધું છે.આ હાલના કંટેટની સંખ્યા ના આદ્યકર પર સમય લઇ શકે છે.
06:08 હવે List ટેબ પર ક્લિક કરો. આપણે આપણા કંટેટસ URL aliases ના માટે જોઈ શકીએ છીએ.
06:15 સાઈટ પર દરેક નોડ માં /node/nodeid નું સિસ્ટમ પાથ છે.
06:24 નવું URL alias અહીં પહેલા Alias કોલમ માં છે.
06:30 આપણે જોઈ શકયકીએ છીએ કે બધા aliases સમાન પેટર્ન નું અનુસરણ કરે છે. તમને આવું દરેક વખતે નવા Content type. બનાવતા વખતે કરવું પડશે.
06:41 patterns બનાવતી વખતે આપેલ નિયમ નો ઉપયોગ કરો.
  • લોવર કેસ શબ્દો નો ઉપયોગ કરો
  • શબ્દો ના વચ્ચે સ્પેસ આપશો નહીં.
06:52 * શબ્દો ને hyphen થી જુદા કરો underscore નહિ
  • search engine optimization (SEO) ના માટે મનુષ્ય ના વાંચવા યોગ્ય અર્થ પૂર્ણ શબ્દો નો ઉપયોગ કરો.


07:07 *સમય દ્વારા કંટેટ ને વર્ગીકૃત કરવા માટે date tokens નો ઉપયોગ કરો.
07:12 અહીં Settings ટેબમાં URL alias પેટર્ન ને કન્ટ્રોલ કરવા માટે અધિક વિકલ્પો ઉપલબ્ધ છે.અહીં આપણે ડિફોલ્ટ Separator, length વગેરે જોઈ શકીએ છીએ.
07:26 આ આપણે પણ જોઈ શકીએ છીએ કે ડિફોલ્ટ રૂપથી ઘણા સામાન્ય શબ્દોને પેટર્નથી કાઢવામાં આવ્યું છે.આ endpoint ને સંક્ષિપ્ત અને અર્થપૂર્ણ બનાવી રાખે છે.
07:38 સારાંશમાં -

Pathauto અને Token modules આપણને કોઈ પણ વખતે URL patterns

07:46 delete aliases અને bulk generate aliases સેટ કરવા માટે પરવાનગી આપે છે.
07:52 હવે દરેક નવા નોડ આપણા દ્વારા બનાવેલ પેટર્નસ નો ઉપયોગ કરશે.
07:59 હવાર આપણે Menus વિષે વાત કરીશું.
08:03 આપણે એક રેન્ડમ ક્રમમાં આપણી સાઈટના માટે વધુ કરીને Views અને બેઝિક પેજ પર આધારિત મેનુસ ઉમેરાયા છે.
08:10 હવે જોઈએ કે આપણે મેનુ સિસ્ટમ કેવી રીતે બદલી શકીએ છીએ.
08:15 Structure પર જાવ નીચે સ્ક્રોલ કરો અને Menus. પર ક્લિક કરો.
08:21 આપણી પાસે અહીં ઘણા મેનુ છે. જે ડિફોલ્ટ રૂપે ડ્રૂપલ માં છે. આપણી પાસે 6 મેનુ છે.
08:31 આપણને Main navigation menu. માં રસ છે. તો Edit menu. પર ક્લિક કરો.
08:38 અહીં આપણે આપણા મેનુ લિંક્સ ને ક્લિક , ડ્રેગ અને પુનઃક્રમાંકિત કરવા માટે સક્ષમ થાશું.
08:44 Home અને Upcoming Events ના ઉપર ડ્રેગ કરો.
08:49 તમે પોતાના અંનુસાર આનું ક્રમ બદલી શકો છો .તે પછી Save. પર ક્લિક કરો.
08:56 હવે આપણે Events અને Upcoming Events. મેળવ્યું છે. Events ને ક્લિક કરો અને ઉપર ની તરફે ડ્રેગ કરો અને પછી Upcoming Events ને જમણી બાજુએ ડ્રેગ કરો.
09:07 sub menu બનાવશે.
09:10 આ ખુબ સરળ છે. Save પર ક્લિક કરો અને આપણા ફ્રન્ટ પેજ પર એક નજર નાખો.
09:15 નોંધ લો કે આપણને આપણા ચાર મેનુ મળી ગયા છે.
09:19 આપણા Event sub menu ક્યાં ગયા?
09:23 નોંધ લો કે ડ્રૂપલ માં બધા l themes સબ-મેનુ કે ડ્રોપ ડાઉન મેનુ ને સપોર્ટ નથી કરતા. 'Bartick theme એમાં થી એક છે.
09:32 હમણાં માટે Structure, Menus' પર જાવ અને Main menu. ને એડિટ કરો. Upcoming Event ને ફરી થી અહીં ઉપર ડ્રેગ કરો Save. પર ક્લિક કરો.
09:44 શું જો આપણે આપણી સાઈટ ના વિશિષ્ટ સેક્શન ના માટે અથવા વિશિષ્ટ નોડ ના માટે લિંક જોઈએ છે?
09:51 ઉદાહરણ ના માટે જો મને Forums, ના માટે એક મેનુ લિંક જોઈએ છે તો મેં સાઈટ પર પછી જઈશ.
09:58 Forums page પર જાઓ વાસ્તવિક URL ને કોપી કરો જે ફક્ત /forum છે.
10:05 પછી પાછા આવો અને Edit menu અને ત્યારબાદ Add link પર ક્લિક કરો.
10:12 આને Forum નામક ટાઇટલ આપો અને કોપી કરેલ લિંક ને પેસ્ટ કરો.
10:17 જો તમે વિશિષ્ટ કંટેટ નો ભાગ જોઈ રહ્યા છો તો ' F' આથવા 'G' ટાઈપ કરો. આ અક્ષર થી શરુ થવા વાળા બધા નોડ દેખાશે.
10:28 ઉદાહરણ ના માટે જો આપણે 'a ટાઈપ કરીએ છીએ , તો બધા નોડ્સ જેના ટાઇટલa છે તે દેખાશે.
10:38 આપણે એક પસંદ કરીશું જે આપણે જોઈ રહ્યા હતા અને આ આપણને બતાવશે કે આ node id number 1. છે.
10:46 જો આપણને ઇન્ટરનલ પાથ જોઈએ છે,જેમકે નોડ ને ઉમેરવાની ક્ષમતા તો આ /node/add. રહેશે.
10:56 જો આપણે આને Homepage, પર લિંક કરવા માંગીએ છીએ તો તે front. રહેશે.પણ આપણે અહીં /forum ઇચ્છિએ છીએ જે કે Forum. લિંક છે.
11:08 Save પર ક્લિક કરો અને હે આપણી પાસે Forum નું લિંક છે.
11:14 Save. પર ક્લિક કરો. ફરીથી તપાસો કે આ કાર્ય કરી રહ્યું છે કે.
11:21 તો , આને sari રીતે smjva માટે તે પર kary કરો . આપણા menu system, માં Content Type.. અથવા View ના માટે Menu item બનાવવા માટે આ સરળ રહેશે.
11:34 આ સાથે આપણે આ tyutorial ના અંત માં આવ્યા છીએ.
11:38 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા:
  • URL Patterns સેટિંગ કરવું અને
  • Menu management.
11:59 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
12:09 આ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
12:17 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
12:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને
   NVLI, Ministry of Culture ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -
12:39 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya