PHP-and-MySQL/C4/User-Registration-Part-4/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:25, 18 February 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 "User Registration" નાં ચોથા ભાગમાં તમારું સ્વાગત છે. આપણે આ પ્રક્રિયા દરમ્યાન સંપૂર્ણપણે જઈ રહ્યાં છીએ. આપણે "username" અને "password" માટે સુરક્ષા અને તપાસો ઉપયોગમાં લઇ રહ્યા છીએ, જે ખરેખર સારા છે.
0:10 જો હું ગૂંચવણ ઉભી કરું છું તો કૃપા કરી મને જણાવો. મને ઇમેલ મોકલો અથવા "youtube" દ્વારા કમેન્ટ કરો.
0:18 "registering our user" પ્રક્રિયા પર જવા.
0:21 આપણે પહેલા ડેટાબેઝથી જોડાવાની જરૂર છે. આપણે કોષ્ટક ખોલી તેમાં વેલ્યુઓ નાખીશું.
0:29 તમે વિચારી શકો છો કે આ અત્યંત સરળ છે.
0:33 તો, સૌપ્રથમ, હું "Success" કહેવાતો મેસેજ લખીશ.
0:39 આપણા પેજ પર પાછા આવીએ. હું આમાં પાછળ જઈશ અને તમામ આપણી તપાસણીને તપાસ કરીશ જે આપણે પહેલા બનાવી હતી.
0:52 તો હું "Register" પર ક્લિક કરીશ અને આ દર્શાવે છે "Please fill in all fields".
0:56 જો હું વિવિધ ફીલ્ડો ભરી એક ભૂલી જઈ register પર ક્લિક કરું છું તો આ હજુપણ મેસેજ દર્શાવશે.
1:01 તો હું "alex" ટાઈપ કરીશ અને યુઝરનેમ પસંદ કરીશ. ત્યારબાદ ફૂલનેમ ટાઈપ કરી પાસવર્ડ પસંદ કરીશ જે "abc" છે.
1:11 આગળ આવનારમાં હું મિશ્રિત અક્ષરો ટાઈપ કરીશ. તો, જયારે હું register પર ક્લિક કરું છું, આ "Your passwords do not match" દર્શાવવું જોઈએ.
1:20 તો, ચોરસવાળામાં પાછા જઈએ. આપણે "Alex Garrett" ટાઈપ કરીશું. આપણે યુઝરનેમ પસંદ કરીશું. આપણે એક પાસવર્ડ પસંદ કરીશું માની લો કે "abc".
1:29 જો કે આ 6 અક્ષરોની અંદર છે, જયારે હું "Register" પર ક્લિક કરું છું - "Passwords must be between 25 and 6 characters". તો આ તપાસ કામ કરે છે.
1:41 હવે હું "Alex Garrett" તરીકે ફૂલનેમ અને "alex" તરીકે યુઝરનેમ ટાઈપ કરીશ. પાસવર્ડ પૂર્ણ લંબાઈનો પાસવર્ડ રહેશે.
1:54 6 અક્ષરો કરતા વધું. હું "Register" પર ક્લિક કરીશ. તમે જોશો - "Length of the username or fullname is too long!".
2:01 જો તમે ઈચ્છો તો તમે આ ચેક્સ લખી શકો છો. હું આ તમારા પર છોડું છું.
2:05 તો, આ સમયે આપણે હવે સફળતાપૂર્વક ફોર્મ વેલીડેશન મેળવી છે.
2:11 હવે આપણે યુઝર રજીસ્ટ્રેશન સાથે ચાલુ રાખીશું.
2:17 હમણાં આ ફોર્મ વેલીડેશન સારી નથી. દરેક વખતે આપણને એરર મળે છે, કે આ ફીલ્ડો અદૃશ્ય છે; તે જતું રહ્યું છે.
2:31 અને યુઝરએ ફરીથી ટાઈપ કરવું પડે છે.
2:33 તો હું શું કહીશ, આપણને ફૂલનેમ, યુઝરનેમ અને પાસવર્ડ વેરીએબલો અહીં મળ્યા છે.
2:42 એ માની કે આ પોતે એક php પેજ છે, આપણે php ને આ html કોડમાં આ જગ્યાએ સમાવેશ કરી શકીએ છીએ.
2:52 ફૂલનેમ અંદર હું લખીશ "value equal to", એક વેલ્યુ બોક્સની અંદર અને પીએચપી ટેગ ખોલીશ.
2:58 php ટેગને અંદર બંધ કરો. અહીં હું યુઝરનેમ અથવા ફૂલનેમ એકો કરીશ.
3:07 હું યુઝરનેમ સાથે આજ પ્રમાણે કરીશ. તો value equals , php ટેગ ખોલો, php ટેગ બંધ અને યુઝરનેમ એકો કરો.
3:22 ત્યાં લાઈન ટર્મિનેટર છે તેની ખાતરી કરી લો.
3:25 હવે શું થશે, માનીએ કે હું અહીં આ લાંબા નામને પસંદ કરું છું અને યુઝરનેમ "alex" પસંદ કરું છું.
3:34 તમે તમારા પાસવર્ડોને સંગ્રહીત કરવા નથી ઈચ્છતા. તો એને યુઝર ઉપર છોડી દો.
3:41 મેં ખુબ લાંબુ યુઝરનેમ મેળવ્યું છે અને તે આ એરર ફરીથી ઉત્પન્ન કરશે.
3"44 જયારે હું register ક્લિક કરું છું, આ વખતે તે ફૂલનેમ અને યુઝરનેમ રાખે છે.
3.51 તો આ નિયમ છે. જો તમને એરર મળે છે અને તમને યુઝરનેમ, ફૂલનેમ, પાસવર્ડ અથવા કે ફર્સ્ટનેમ (પ્રથમ નામ), મિડલ નેમ (મધ્ય નામ), સરનેમ (અટક) ફરીથી ટાઈપ કરવાની હોય; હું નથી જાણતી કે તમારા યુઝર ફોર્મમાં કેટલા ફીલ્ડો છે....
4:04 નામને વારંવાર ટાઈપ કરવું એ સંતાપીય છે.
4:08 તેથી આ વાપરી, php, પીએચપી ટેગો અંદર એકો કરશે, જે તમારા html ઈનપુટ ટાઇપની values અંદર અને યુઝર માટે આ ખુબ જ ઉપયોગી અને વધારે અનુકૂળ છે અને યુઝર માટે ઘણું મૈત્રીપૂર્ણ છે.
4.22 નહી તો "Success!!" એકો કરો. મેં વાસ્તવમાં હજુ સુધી સફળ ફોર્મ આપ્યું નથી.
4:29 તો હું "Alex Garret" ટાઈપ કરીશ અને પાસવર્ડ 6 અક્ષરો કરતા વધારે અને 25 અક્ષરોની અંદર રહેશે.
4:37 "Register" પર ક્લિક કરો. એક એરર મેસેજ. ચાલો જોઈએ.
4:40 એક એરર લીધી છે અને.... ઇફ strlen પાસવર્ડ ગ્રેટર ધેન 25 .....
4:48 ...ઓર strlen પાસવર્ડ લેસ ધેન 25.... એકો કરો પાસવર્ડ - પર્યાપ્ત હોવો જોઈએ.... પરંતુ આપણે એજ સમસ્યામાં છીએ.
5:03 મને હમણાં ખ્યાલ આવ્યો કે આપણી પાસે પાસવર્ડ માટે એનક્રીપ્ટ કરેલ વેલ્યુ છે. અને md5 એનક્રીપ્ટ કરેલ સ્ટ્રીંગ વ્યાપક છે. આ 25 અક્ષરો કરતા ઘણી મોટી છે.
5:14 તેથી ફરીથી હું શું કરીશ, આ કોડનો બ્લોક લઈશ, જે પાસવર્ડને એનક્રીપ્ટ કરી રહ્યું હશે. તેને કાપી "register the user" નીચે લઇ આવો.
5:26 તો તમે અનુભવ વડે જોઈ શકો કે વસ્તુઓનો ક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. જો આ પ્રકારની એરરો મળે છે તો કોડ જુઓ. એને જુઓ અને સમજો કે તમે શું કરી રહ્યા છો.
5:34 તમારા કોડ વચ્ચે એકો વાપરો, એક પ્રકારની ડીબગ પ્રક્રિયા તરીકે.
5:41 હવે હું મારા ફોર્મ પર પાછી જઈશ અને સંપૂર્ણ સ્વીકૃત પાસવર્ડને ફરીથી ટાઈપ કરીશ.
5:46 "Register" પર ક્લિક કરો. "Success" મેસેજ મળ્યો છે.
5:50 તો તમે જોયું, કે જો અહીં સમસ્યાઓ છે તો તમારા કોડ દરમ્યાન જવાથી એ જોવા માટે મદદ મળે છે.
5:56 હું આની અનુભૂતિ કરવામાં ઝડપી છું. પણ અમુક વખતે હું વિડીયોને અટકાવું છું, કોડ તરફ જોઉં છું અને ત્યારબાદ વિડીયોને ફરીથી ચાલુ કરું છું. મને દર્શકોને અટકાવી રાખવું ગમતું નથી.
6:02 તમને, પણ, તમારી ભૂલોની જલ્દી જાણ થશે. તો "Success" મળ્યું છે અને હવે "open our database" લખીશું.
6:13 આ કરવા માટે, કનેક્ટ વેરીએબલની જરૂર છે, નાં જરૂર નથી... હું my "sql connect" લખીશ.
6:20 અને હુ લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાઈશ, જે માય કમપ્યુટર અને root છે અને પાસવર્ડ કઈ જ નથી.
6:31 હું "mySQL select db" લખીશ. આ આપણા ડેટાબેઝને પસંદ કરશે. તો ચાલો "select data base" લખીએ.
6:38 જો કે આ સ્પષ્ટ છે તે છતાં. આ php લોગીન છે અને અહીં હું ક્વેરી આપો લખીશ.
6:49 તો "query register". આ "mysqlL query" સમાન હશે.
6:54 આ, આ ટ્યુટોરીયલનો મહત્વનો ભાગ છે જ્યાં વાસ્તવમાં વેલ્યુઓ ઈનપુટ કરીએ છીએ અને યુઝરનેમ રજીસ્ટર કરીએ છીએ.
7:02 હવે હું નીચે સ્ક્રોલ કરું જેથી તમે જોઈ શકો. આ છે "INSERT INTO users". જો આપણે અહીં પાછળ જઈએ છીએ, આ "php login" છે જે કોષ્ટક છે જેને આપણે પસંદ કર્યું છે. તો "mySQL select db php login".
7:20 અને "users" માં દાખલ કરાવીશું જે ડેટાબેઝમાં કોષ્ટક છે.
7:28 અને કહીશું values brackets, કોષ્ટકની દરેક વેલ્યુ. આમ એ દરેક ફીલ્ડ જે કોષ્ટકમાં હાજર છે.
7:40 તેથી જો અહીં પાછળ જઈ browse અથવા structure પર ક્લિક કરીએ - આપણને id, name, username, password, date મળ્યું છે. તેથી 1 2 3 4 5.
7:52 અહીં પણ 1 2 3 4 5 ની જરૂર છે. id સ્વ:વૃદ્ધિ થનાર છે, જે તમે છેલ્લા ટ્યુટોરીયલથી જાણો છો.
8:00 તો ફક્ત અહીં જરૂર છે; ક્રમ ખુબ જ મહત્વનો છે.
8:06 આપણને name, username, password, date મળ્યું છે. તો આ ફક્ત નેમ, યુઝરનેમ છે. આ પાસવર્ડ છે, રીપીટ પાસવર્ડ ની જરૂર નથી, આ ફક્ત તપાસ માટે છે અને આ ડેટ બનશે.
8:19 તેથી આ વેરીએબલો, જો તમને ખાતરી નથી, તેઓ અહીં ઉપરથી છે, જ્યાં ફૂલનેમ, યુઝરનેમ, પાસવર્ડ અને ડેટ છે.
8:28 આને ફૂલનેમમાં બદલીએ. આ કામ કરવું જોઈએ. આ થયા પછી હું લખીશ, "You have been registered". વાસ્તવમાં હું "die" લખીશ.
8:48 "You have been registered. Click here to return to login page". આને ઇંડેક્સ પેજ પર પાછું લઇ જનાર એક લીંક તરીકે મુકો જેમાં યુઝર લોગીન કરી શકે.
9:08 તમે જોશો કેવી રીતે આ સેકંડમાં જ એકઝેક્યુંટ થાય છે અને અહીં પહેલાનું પેજ છે.
9:14 "Alex Garret" લખીએ. યુઝરનેમ "alex" તરીકે પસંદ કરો અને આને પાસવર્ડ તરીકે. "You have been registered. Return to login page".
9:32 હવે હું "browse" માં ડેટાબેઝ તપાસ કરીશ. તમે જોશો મેં "Alex Garret" મેળવ્યું છે. id 3 છે અને યુઝરનેમ "alex" છે
9:42 પાસવર્ડ એનક્રિપ્ટ કરેલ પાસવર્ડ છે અને ડેટ તારીખ છે.
9:45 બસ આટલું જ. તો આવનારા ભાગમાં હું તમને બતાવીશ કે કેવી રીતે અમુક વસ્તુઓ વ્યવસ્થિત કરવી અને લોગીન પ્રક્રિયાની ચકાસણી કરવી.
9:52 તો હું તમને ત્યાં મળીશ. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali