Drupal/C2/Creating-New-Content-Types/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Creating New Content Types પરના સ્પોકન ટ્યૂટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું:
|
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર પસંદ કરી શકો છો. |
00:29 | આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:34 | હવે આપણે built-in Content types શું છે તે જાણીએ, અમુક Content types બનાવીએ. |
00:41 | Content type નો પરિચય યાદ કરો. |
00:45 | આપણે શીખ્યા હતા કે બધું જ કઈ બોડી માં નાખવું નહિ. |
00:49 | આપણે હવે custom Content type. કેવા રીતે બનાવવું તે શીખીએ. |
00:55 | આપણે હવે એક Events Content type બનાવિશુ જે દુનિયા ભરના તમામ દરૂપલ પ્રસંગોની નોંધ રાખે.
|
01:02 | પહેલા ચાલો આ Content type' માટે ક્યાં ફિલ્ડ ને કેપ્ચર કરવાની જરૂર છે તેની ડિઝાઇન કાગળ પર ઉતારીએ.
|
01:09 | આને કરવું એક સારું ચલણ છે.એ પહેલા તમામ Content type' ડ્રૂપલ માં બનાવીએ .
|
01:16 | Field Name, Field Type, અને Purpose આ સ્તંભ ધરાવતો એક કોષ્ટક બનાવો. |
01:23 | મૂળભૂત રીતે તમામ Drupal nodes એ Title અને Body ફીલ્ડો ધરાવે છે . |
01:29 | આ પ્રસંગ ને અન્ય રીતે ઓળખવા માટે Event Name અને Title ફિલ્ડ બની શકે છે. |
01:36 | Event Description એ Body ફિલ્ડ હોઈ શકે છે.જે કે અમુક સાદી લખાણ વિવરણ પ્રદાન કરશે. |
01:43 | પ્રસંગો નો કોઈ ખાસ લોગો દર્શાવવા માટે Event Logo એ Image હોય છે. |
01:50 | આપણે Event Date જોઈએ છે જે પ્રસંગની શરૂઆત અને અંત તારીખ કેપ્ચર કરે.
|
01:58 | પ્રસંગ એક જુદી Event Website ધરાવી શકે છે. જે કે Content type આ દ્રશ્યમાંન થયેલ URL લિંક છે. |
02:07 | આ ટ્યૂટોરીયલ આ ફક્ત આ પાંચ ફિલ્ડ આવરી લેશું પછીથી આપણે વધુ બે ફિલ્ડ સમાવવાનું શીખીશું.
|
02:17 | દરેક પ્રસંગે a User Group દ્વારા આયોજવા માં આવે છે. User Group એ બીજું એક Content type છે જે આપણે આવનારા ટ્યૂટોરીયલ માં બનાવીશું. |
02:27 | Entity Reference field નો ઉપયોગ કરીને ડ્રૂપલ માં બે નોડ ની જુદી જુદી કન્ટેન્ટ ટાઇપો લિંક કરાયી છે. |
02:35 | Event Topic એ Taxonomy field છે જે પ્રસંગને વિવિધ કીવર્ડ અંતર્ગત વર્ગીકરણ કરવામાં મદદ કરે છે.
|
02:44 | હવે ચાલો ક્લિક કરીએ Structure અને ત્યારબાદ Content types. |
02:50 | આ આપણા બે સામાન્ય Content types. છે. |
02:53 | ભરું બટન Add content type. પર ક્લિક કરો. |
02:57 | આપણે આપણું નવું Content type ને Events. બોલાવવા જય રહ્યા છીએ. |
03:02 | અને Descriptionમાં આપણે ટાઈપ કરીશું -"This is where we track all the Drupal events from around the world". |
03:11 | મેં હી જે જોઈએ એ ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો. |
03:15 | આ Description એ Content type પુષ્ઠ પર દ્રશ્યમાન થશે. |
03:20 | તમે એ પણ નોંધ લેશો કે ડ્રૂપલએ તેને Machine name. આપ્યું છે.અહીં આપણે તે events. નામથી જોઈ શકીએ છીએ |
03:28 | Machine name એ સામાન્ય રીતે ડેટાબેઝ માં ટેબલ નું નામ છે જેને ડ્રૂપલ એ કન્ટેન્ટ અસાઈન કર્યું છે.
|
03:36 | Submission form settings, માં Title to Event Name. માં બદલો. |
03:43 | Publishing options, પર ચાલો Create new revision. પર ચેક માર્ક મુઈકીએ |
03:49 | એનો અર્થ એ થાય છે કે જયારે જયારે નોડ એડિટ થાય છે એક નવી આવૃત્તિ બનશે.
|
03:55 | બીજી સેટીંગો એવી જ રહેવા ડો ચાલો Display author and date information. ને બન્દ કરો. |
04:02 | આ વાદકયા માટે તે મહત્વપૂર્ણ નથી. અહીં કઈ છે જે દરેક કન્ટેન્ટ ટાઈપ માટે સઁદર્ભીત કરાયું છે. |
04:09 | Menu settings. પર ક્લિક કરો Available menus અંતર્ગત તમામ મેનુઓ અનચેક કરો જે કે કદાચીત ચેક કરેલ હોય.
|
04:17 | આનાથી આપણા મેનુ સ્ટ્રક્ચરમક કન્ટેન્ટ એડિટર દ્વારા હજારો પ્રસંગો ઉમેરાતા અટકાઈ જશે.
|
04:24 | આ એ વાતની ખાતરી કરે છે કે બીજા અન્ય ને આપણી મેનુ આઈટમ માં પ્રસંગ ઉમેરવાની પરવાનગી નાહોય.
|
04:31 | આપણે જો ઇવેન્ટ પછીથી નાખવું હોય તો તે આપણે પોતે થી કરી શકીએ છીએ.
|
04:37 | Save and manage fields. ક્લિક કરો. |
04:40 | એક વાર જો આપણું ઇવેન્ટ કંટેટ ટાઈપ સેવ થયી જાય આપણે બોડી ફિલ્ડ જોશું |
04:45 | જમણી બાજુએ આવેલ Edit પર ક્લિક કરો, અને ચાલો Label ને Event Description. માં બદલી. |
04:55 | નીચે આવેલ Save settings બટન પર ક્લિક કરો, |
04:59 | આપણે ડ્રૂપલ માં આપણું પહેલું Custom Content type બનાવ્યું છે. |
05:04 | આ સમયે આ માર્યાદિત છે.મૂળભૂત રીતે Title અને Body, જે કે basic page. ના સમાન છે. |
05:13 | આગળ , આપણે આપણી કાગળની ડિઝાઇન પ્રમાણે ઘરના બધા ફીલ્ડો ઉમેરીશું અને ઘણું મદદગાર બનાવિશુ.
|
05:23 | ઉપર આવેલ Add fieldબટન પર ક્લિક કરો. |
05:27 | Select a field type ડ્રોપ ડાઉનમાં Image. પસન્દ કરો Label field માં "Event Logo" ટાઈપ કરો. |
05:36 | Save and continue. પર ક્લિક કરો. |
05:39 | Choose file બટન પર ક્લિક કરીને , જો જોઈએ તો આપણે અહીં ચિત્ર અપલોડ કરી શકીએ છીએ. |
05:48 | જો જોઈએ તો આપણે Alternative text પણ ઉમેરી સહકકીએ છીએ. |
05:54 | લોગો ઇવેન્ટ માટે એવી મર્યાદા આપણે રાખીશું Click Save field settings. પર ક્લિક કરો. |
06:02 | હવે, આપણે Event logo field ફિલ્ડ માટે તમામ સેટીંગો સુયોજિત કરવી પડશે. |
06:07 | આમાંની ઘણી કોન્ટ્કશચુઅલ પ્રકારની છે અને ફિલ્ડ ટાઈપ પર આધારિત છે. |
06:11 | આપણા content editors માટે અમુક મદદ લખાણ કે અમુક માહિતીઓ ઉમેરી શકીએ છીએ . |
06:18 | આપણે Required field માટે પણ બોક્સ ચેક કરી શકીએ છીએ.જેનો અર્થ એ છે કે જ્યાં શુધી ઇવેન્ટ લોગો ઉમેરાતો નથી, content item કે નોડ સેવ થતી નથી. |
06:30 | અહીં જે ફાઈલ ને પરવાનગી છે તે ફાઈલ એકક્સટેંશન આપણે બદલી શકીએ છીએ.આગ્રહ કરીએ છીએ કે કહી બીટ મેપ ઉમેરશો નહીં.
|
06:38 | ફાઈલ ડિરેક્ટરી મૂળભૂત રીતે વર્ષ અને મહિનાથી ભરેલી છે.પણ જોઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ.
|
06:47 | ઉદાહરણ તરીકે, ચિત્રો સાથે કેટલીક Content types ધરાવી શકો છો. |
06:53 | ત્યારબાદ તમે પ્રીફીક્સ ઇવેન્ટ ઉમેરી શકો છો.જેથી ઇવેન્ટ Events Content type તમામ ઈમેજો એક ફાઈલ ડિરેક્ટરી ,માં રહે.
|
07:04 | ડ્રૂપલ આપણને કઈ પણ રાખવા ની પરવાનગી આપે છે પણ આ સાથે સાવચેતી રાખો કારણકે એને બદલવું સરળ નથી.
|
07:14 | Maximum અને Minimum ઇમેજ રિસોલ્યુશન અને મહત્તમ અપલોડ સાઈઝ સુયોજિ કરી શકીએ છીએ.
|
07:21 | અહીં ફેરફાર કરતા પહેલા કાળજી પૂર્વક વિચારો કલ્પના કરો તમે 2 કે 3 મેગા પિક્સલની ઈમેજો અપલોડ કરી છે. |
07:28 | તમે તમારું wysiwyg editor. વાપરો છો તેને અમુક સેંકડો પિક્સલમાં સંકોચો. |
07:35 | ડ્રૂપલ હજુ પણ તે બે મેગા પિક્સલ ઇમેજ લોડ કરે છેઅને તે ખરેખર કંટાળા જનક હોઈ શકે છે. |
07:41 | જો તેઓ તેમના મોબાઈલ વાપરતા હોય તો તે તદ્દન ખરાબ પરિસ્થિતિ હોય શકે છેને ડેટા પ્લાનમાં તુરંત તમે તેને બે મેગા બાઈટ ડાઉનલોડ કરો છો.જે કે તેઓ ડાઉનલોડ કરવા ઈચ્તા ન હતા.
|
07:51 | આપણે એ વાત ni8 ખાતરી કરવી જોઈએ કે આપણે ઈમેજો અપલોડ કરીએ એ પહેલા આપણે ઈમેજો બરાબરથી સુયોજિ કરવી જોઈએ.
|
07:57 | ઇમેજનું મહત્તમ મેપ કેટલું હોવું જોઈએ જે કે તમે પ્રદશન કરવા ઇચ્ચો છો.
|
08:03 | Minimum Image resolution, ખાસ કરીને અત્યંત મહત્વપૂર્ણ છે. |
08:08 | આ ફિલ્ડ મહત્તમ ઇમેજ માપથી નાનું હોવું જોઈએ જેકે તમે પ્રદર્શિત કરવા ઇચ્ચો છો.
|
08:14 | આનાથી ડ્રૂપલ ઈમેજોને મૂળ ઇમેજની માપથી વધારે ખેંચશો નહીં અને તેને પિક્સલેટેડ કરે છે.
|
08:21 | તમારું Maximum Image resolution માની લો 1000 x 1000 સુયોજિત કરો. |
08:26 | તમારું Minimum Image resolution માની લો 100 x 100 સુયોજિત કરો.. |
08:31 | ત્યારબાદ Maximum upload size ને 80 kbકરો . |
08:36 | ડ્રૂપલ શું કરશે કે ઈમેજો ને 1000 by 1000 માપ સુંધી સંકોચશે.અને 80 kilo bytes બનાવશે. |
08:44 | અને જે તે શક્ય ના હોય તો ડ્રૂપલ ઈમેજો ને નાકારશે. |
08:48 | 600 by 600 બનાવવું સારું રહેશે જે કે વધુ વ્યાજબી માપ છે. |
08:56 | આપણે Enable Alt field અને Alt field required ચેક બોક્સ ચેક કરીશું. |
09:02 | ત્યારબાદ Save settings. પર ક્લિક કરો |
09:05 | હવે આપણી પાસે આપણા Content type. માટે ઇવેન્ટ લોગો ફિલ્ડ છે. |
09:09 | Add field ક્લિક કરીને ચાલો બીજું એક ફિલ્ડ ઉમેરીએ. |
09:12 | Add a new field ડ્રોપ ડાઉન લલિન્ક પસંદ કરો Label field માં ટાઈપ કરો "Event Website". |
09:22 | Save and continue. ક્લિક કરો. |
09:25 | તુરંત જ આપણને Allowed number of values સ્પષ્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવ્યું છે.આની માટે આપણે એક વેલ્યુ વધાવીશું.
|
09:34 | Save Field Setting. પર ક્લિક કરો. ફરી એક વાર આ સ્ક્રીન આપણને આપણા Link ફિલ્ડ કોન્ટેક્સચ્યુલ સેટિંગ આપે છે. |
09:43 | Allowed Link type અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે
|
09:54 | આગળ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપણે Allow link text ને Disabled, Optional કે Required. બનાવીશું. |
10:04 | અત્યાર માટે આપણે આને Optional રાખીશું અને જોશું કે તે કેવી રીતે કાર્ય કરે છે. |
10:09 | આગળ વધો અને Save settings. પર ક્લિક કરો અને ફરી એક વાર Add field. પર ક્લિક કરો. |
10:15 | આ વખતે આપણે Date field. પસંદ કરીશું. |
10:20 | Label ને Event Date. તરીકે ટાઈપ કરો. |
10:24 | Save and continue. પર ક્લિક કરો. |
10:26 | હમણાં માટે આને વેલ્યુ એક પર રાખીશું, Date type ડ્રોપ ડાઉન માં Date only વિકલ્પ પસંદ કરો. |
10:34 | Click Save field settings. પર ક્લિક કરો.ફરી એક વાર આપણને કોન્ટેક્સ્ચુઅલ સેટિંગસ પુષ્ઠ મળે છે.
|
10:43 | અહીં ચાલો Default date ને Current date માં બદલી |