Drupal/C3/Adding-Functionalities-using-Modules/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Adding Functionalities using Modules પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીઅલમાં આપણે મોડ્યુલ્સથી પરિચિત થશું.
આ ટ્યુટોરીઅલમાં આપણે શીખીશું Book Module અને Forum Module. |
00:19 | આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
યતમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:35 | Modules અને themes ડ્રૂપલ વેબસાઈટ માં ફીચરને વિસ્તારિત કરવા અથવા ઉમેરવાના પ્રાથમિક માર્ગ છે.
|
00:42 | Drupal પૂર્ણ content management system. પ્રદાન કરે છે.પણ પણ ક્યારે ક્યારે આપણને વધુ ની જરૂરિયાત હોય છે.અને આ જ મોડ્યુલ્સ કામ આવે છે. |
00:53 | Modules આપણી ડ્રૂપલ વેબસાઈટ પર ફીચરસ ઉમેરે છે.ડ્રૂપલ માં અહીં ત્રણ પ્રકારના મોડ્યુલ્સ છે. |
00:59 | અહીં Core Modulesછે.આ એ મોડ્યુલ્સ છે જે ડિફોલ્ટ રૂપે ડ્રૂપલ માં આવે છે.
|
01:06 | તેને બન્દ કરી શકાય છે. પણ ftp, નો ઉપયોગ કરીને વેબસાઈટ ના core area માં ક્યારે પણ જશો નહિ અને આ મોડ્યુલ્સ ને કાઢો. |
01:15 | તા ને ફરી રી ઇન્સ્ટોલ કરવામાં આવશે,જયારે પણ આપણે ડ્રૂપલ મેં અપડેટ કરીશું. |
01:22 | આ Core Modules ના સામાન્ય કાર્યક્ષમતા માટે બન્યા છે.
|
01:28 | પછી અહીં Contributed Modules. છે. આપણે પહેલાથી જ એક ઇન્સ્ટોલ ક્યુ છે.અમે પહેલા Devel ઇન્સ્ટોલ કર્યું છે.
|
01:38 | Contributed Module એ મોડ્યુલ્સ છે જે સમુદાયમાં કોઈના માટે યોગદાન આપે છે. અને આ drupal.org. પર ઉપલ્ભધ છે. |
01:49 | છેલ્લા પ્રકાર નું મોડ્યુલ Custom Module છે. |
01:52 | અહીં જ્યાં આપણી પાસે અમુક વિશિષ્ટ કાર્યક્ષમ છે જેની આપણે આપણા પ્રોજેક્ટમાં જરૂરિયાત છે.આ મોડ્યુલ ઉપલ્ભધ નથી અને કોઈન અહીં આ વિષે વિચારી નથી રહ્યું. |
02:07 | પણ દેખીતી રીતે આપણે આને આપણા લીધે બનાવી રહ્યા છીએ અથવા આપણાં માટે આ બનાવવા માટે આપણે કોઈ બીજા ને વેતન આપી રહ્યા છીએ.
|
02:15 | અહીં ડ્રૂપલ ના માટે ઘણા વિવિધ મોડ્યુલ્સ છે.
|
02:20 | અહીં drupal.org, પર આપણે જોઈ શકીએ છીએ કે આ પહેલાથી જ 32, 458 મોડ્યુલ્સ છે. |
02:30 | મોડ્યુલ્સ ઘણા કાર્ય કરે છે. |
02:33 | એક મોડ્યુલ Content type. માં ફિલ્ડ ઉમેરી શકે છે . અન્ય મોડ્યુલ આપણા સમગ્ર વેબસાઈટ ના માટે પૂર્ણ Voting System ઉમેરી શકે છે.
|
02:45 | પણ આપણે ફક્ત એક મોડ્યુલ નો ઉપયોગ કરી શકીએ છીએ જે ડ્રૂપલ ના વર્જન સાથે સુસંગત છે.
|
02:51 | અને તે માટે આપણે અહીં drupal.org/project/modules. પર મોડ્યુલ્સ ને ડિફોલ્ટ કરવાની જરૂરિયાત છે. |
03:03 | જયારે આપણે તને ફિલ્ટર કરીએ છીએ તે હંમેશા લોકપ્રિયતા ના કર્મમાં યાદી બધ્ધ છે.\ |
03:09 | પ્રથમ ત્રણ કે ચાર પેજો માં ,બધા થી લોકપ્રિય મોડ્યુલ છે .જેનો અર્થ છે કે તે ખુબ ઉપયોગી છે.અને અવારનવાર તે ખુબ ઉપયોગી રહે છે. |
03:21 | સારાંશ માં Modules ફીચર ઉમેરવાના છે અને અહીં drupal.org પર ઘણા મોડ્યુલ્સ છે જે મફત માં ઉપલબ્ધ છે. |
03:30 | આપણી વેબસાઈટ ખોલો જે આપણે પહેલા બનાવી છે. Extend પર ક્લિક કરો અને પછી નીચે સ્ક્રોલ કરો. |
03:38 | અહીં આપણી પાસે અમુક મોડ્યુલ્સ છે જે ડિફોલ્ટ રૂપે ડ્રૂપલ માં આવે છે.પણ એ પહેલાથી જ ઓન નથી. |
03:48 | ચાલો Book module એનેબલ કરીએ. |
03:53 | નીચે જરાક સ્ક્રોલ કરો અને આપણને Forum module. મળશે.તેને એક વખત ઓન કરો. |
04:01 | આપણે એક જ સમયે બે જુદા જુદા મોડ્યુલ્સ ઓન કરી શકીએ છીએ.
|
04:07 | નીચે સ્ક્રોલ કરો અને ઈંસ્ટોલ પર ક્લિક કરો. |
04:12 | The Book module અને Forum moduleબન્ને ખુબ જુદા પ્રકારના મોડ્યુલ છે. |
04:19 | પણ તે બન્ને તદ્દન નવા Content types. બનાવે છે. અને તે તેની વિસ્તાર કરીને ડ્રૂપલ માં ઉમેરાયેલી કાર્યક્ષમતા લાવે છે. |
04:29 | ડ્રૂપલ મોડ્યુલ્સ ખુબ વિવિધ વસ્તુઓ કરે છે , જયારે કે તે બધા મોડ્યુલ્સ છે. |
04:35 | *જયારે તમે પોતાની સાઈટ માટે એક નવો ફીચર ઉમેરવા ઈચ્છો છો, When you want to add new features to your site
|
04:45 | * તમે Drupal core નું વિસ્તાર કરવા માટે મોડ્યુલ ઉમેરી રહ્યા છો. |
04:50 | હવે Structure અને Content types. પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે કંટેટ ટાઈપસ Book page અને Forum topic |
05:03 | Content પર ક્લિક કરીને Book page Content type ને ચેક કરો અને પછી Add content પર ક્લિક કરો.
|
05:11 | Book page આપણી સાઈટ પર chapters, navigations અને blog ના સાથે બુક બનાવે છે તેને આપણે આપણા અનુસાર ક્યાં પણ લઇ જએ. |
05:24ne આપણે | Book page. પર ક્લિક કરો . હવે Title ને "Our Drupal Manual" તરીકે ટાઈપ કરો. |
05:30 | Body, માં ટાઈપ કરો : "This is the beginning of our Drupal manual". |
05:36 | આપણા Publication settings પર આપણી પાસે નવી setting છે. |
05:41 | BOOK OUTLINE પર ક્લિક કરો અને None ને Create a new book. માં બદલો.અને પછી Save and publish પર ક્લિક કરો. |
05:55 | અહીં Add child page નામક લિંક પર ધ્યાન આપો. drupal.org માં , Documentation. પર ક્લિક કરો. |
06:06 | હવે જયારે આપણે Understanding Drupal પર ક્લિક કરીએ છીએ , તો આપણે Book module જોઈ શકીએ છીએ. |
06:12 | અહીં જમણી બાજુએ navigation. છે. અહીં પેજ ના અંતમાં કેટલાક વધુ navigation, છે. જે પોતેથી ઉત્પ્ન્ન થયા છે. |
06:24 | ડાબી બાજુએ links છે. |
06:29 | Drupal concept. પર ક્લિક કરો જુઓ કે અહીં આપણી પાસે નૅવિગેશશન છે. |
06:34 | અને જમણી બાજુએ આપણું નેવિગેશન આપણને દેખાડે છે કે આગળ શું આવી રહ્યું છે. |
06:42 | આપણે Book module નો ઉપયોગ કરીને આપણા અનુસાર complete અને complex યુઝર ગાઈડ અથવા કોઈ પણ પ્રકાર ની બુક બનાવી શકીએ છીએ. |
06:51 | આપણી વેબસાઈટ પર પાછા જાવ અને Add child page પર ક્લિક કરો. |
06:57 | Title માં "Installing Drupal" ટાઈપ કરો અને Body માં "This is where we explain how to install Drupal" ટાઈપ કરો. |
07:08 | નોંધ લો કે આ પોતેથી Drupal manual માં આવી ગયું છે જેને આપણે બનાવી રહ્યા છીએ.
આ ફક્ત એટલા માટે કારણકે આપણે Create Book page પર ક્લિક કર્યું હતું. |
07:20 | Save and publish પર ક્લિક કરો. |
07:23 | આપણે જોઈ શકીએ છીએ કે નેવિગેશન આપણા માટે પોતેથી ઉત્પ્ન્ન થયું છે. |
07:29 | Up પર ક્લિક કરો.આ આપણને મેઈન લેવલ પર લઇ જાય છે . યાદ કરો કે મેં પહેલા ઉલ્લેખ કર્યું હતું કે ત્યાં આના સાથે બ્લોક ઉપલબ્ધ છે.
|
07:41 | Structure અને Block layout. પર ક્લિક કરો. |
07:45 | અને Sidebar first માં block પર જાવ.
Place block પર ક્લિક કરો અને આપણે જી શકીએ છીએ કે આપણી પાસે Book navigation menu છે. |
07:56 | Place block પર ક્લિક કરો અને પછી Save block પર ક્લિક કરો. |
08:01 | Save blocks પર ક્લિક કરો અને આપણી સાઇટ પર જાવ.અહીં આપણું Book navigation, Our Drupal Manual અને Installing Drupal. છે. |
08:14 | આ સમાપ્તિ અને જરૂરિયાત ના હિસાબથી વિકસિત થશે જયારે આપણે એક નવું child pages. ઉમેરીએ છીએ. |
08:21 | ફરી એક વાર હું યાદ આપવું છું drupal.orgપર જાવ. user manual અથવા documentation ના માધ્યમ થી બ્રાઉઝ કરો, આવું કરવા માટે Book module નો ઉપયોગ થાય છે. |
08:35 | આ ખુબ જ પ્રભાવશાળી છે જો આ એ પ્રકારનું કંટેટ છે જે તેમ તમારા સાઈટ પર ઈચ્છઓ છો. તમે અહીં title અને body સુંધી સીમિત નથી. |
08:47 | Content type માં fields ઉમેરાઈ શકીએ છીએ જે Book module માં આવે છે. |
08:53 | જો વેબસાઈટ માં forum હોવાથી ખરેખર લાભ છે તો Forum module ખરેખર મદદગાર છે. |
09:01 | Content પર ક્લીક કરો અને ત્યારબાદ Add content. |
09:07 | Forum module' ખરેખર Forum topic નામક new Content type બનાવે છે. |
09:13 | આ field able, છે જેનો અર્થ છે કે આપણે ફક્ત title અને body સુધી જ સીમિત નથી
|
09:21 | Forum topic પર ક્લિક કરો. Learning Drupal નામક forum topic ઉમેરો Forums માં આને General discussion. માં રાખો. |
09:35 | પછી body - " માં Hi, I’m just learning Drupal. Can someone help me?" ઉમેરો. |
09:42 | Save and publish. પર ક્લિક કરો. |
09:45 | હવે કારણકે આ Forum Content type માં છે comments. ઉમેરો. |
09:53 | ચાલો comment ઉમેરીએ-"Sure I can help. You should just read everything at Drupalville!" અને Save પર ક્લિક કરો. |
10:07 | કેમ કે આપણે super user ના તરીકે લોગીન છે, આને પોતેથી મંજૂરી આપી દીધી છે.
|
10:14 | જો આપણે General discussion પર ક્લિક કરીએ છીએ , તો આપણી પાસે general discussion. છે. |
10:21 | Forum topic 1 comment ના સાથે "Learning Drupal", દર્શાવે છે. |
10:25 | હવે આપણે commentપર ક્લિક કરીએ છીએ , તો comments ઉમેરવાનું ચાલુ રાખી શકીએ છીએ. આ રીતે આ આપણે બધા પ્રકારના ફોર્બનવી શકીએ છીએ. |
10:37 | ચાલો Forums. પર ક્લિક કરો. |
10:41 | તમે અહીં નવું forum topic' ઉમેરવા માટે ક્લિક કરી શકો છો જે જનરલ ડિસ્કશન માં હશે .પણ administrator ના રૂપમાં તમને આના માટે હજુ forums ઉમેરવી જોઈએ. |
10:55 | તો આને કરીએ Structure પર ક્લિક કરો અને પછી Forums. પર ક્લિક કરો.અહીં આપણે નવું forums અને નવું containers ઉમેરી શકીએ છીએ. |
11:38 | આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં આવિયા છીએ ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા :
|
12:05 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે. |
12:16 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. . |
12:25 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
12:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ NMEICT, Ministry of Human Resource Development અનેNVLI, Ministry of Culture, Government of India દ્વારા ફાળો અપાયેલ છે. |
12:49 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |