Drupal/C3/Controlling-Display-of-Images/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:46, 5 September 2016 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Controlling Display of Images પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: Image styles અને એક ફોટો ગેલેરી વ્યુ.
00:12 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યી છું:
  • Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ
  • Drupal 8 અને
  • Firefox વેબ બ્રાઉઝર.
00:21 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:25 ચાલો આપણે બનાવેલી પહેલાની વેબસાઈટ ખોલીએ.
00:29 Drupal માં, site ની આવશ્યકતા અનુસાર આપણે ઇમેજનું માપ અને સ્કેલ બદલી શકીએ છીએ.
00:37 ડ્રૂપલ મૂળ ઇમેજને લે છે અને આપણા અનુસાર તેનું માપ અને સ્કેલ બદલે છે.
00:43 ત્યાબાદ, ફાઈલની આ આવૃત્તિને સંગ્રહે છે.
00:46 Configuration પર ક્લીક કરો.
00:48 આપણે અહીં 2 image styles બનાવવા જઈ રહયા છીએ.
00:51 નીચે સ્ક્રોલ કરીને MEDIA tab પર જાવ.
00:54 અહીં, આપણે Image Styles જોઈ શકીએ છીએ. તેના પર ક્લીક કરો.
00:58 આપણે table માટે એક Image style બનાવીશું જે આપણે સુયોજિત કર્યું છે.
01:03 અને આગળના વ્યુ માટે પણ જેને આપણે બનાવવા માટે જઈ રહયા છીએ જે કે logos નું ગ્રીડ છે.
01:09 Add image styles પર ક્લીક કરો.
01:12 Image style name માં, આપણે ટાઈપ કરીશું "Upcoming Events 150 x 150".
01:19 નોંધ લો ડ્રૂપલ આપણી માટે મશીનનું નામ ભરે છે.
01:23 આ છે આપણું Image style name.
01:26 હવે, Create new style પર ક્લીક કરો.
01:29 ડાબી બાજુએ, મૂળ ઇમેજ છે જે 600 બાય 800 પિક્સલની છે અને ઇમેજની એડિટ કરેલ આવૃત્તિ જમણી બાજુએ છે.
01:38 EFFECT અંતર્ગત, Select a new effect ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો.
01:42 આ યાદીમાં ઘણા વિકલ્પો દર્શાવ્યા છે. આ વિકલ્પોમાંથી, હું Scale and crop અસર પસંદ કરીશ.
01:49 તમે તમારા પસંદનું કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે: Rotate, Resize અથવા બીજું કોઈપણ.
01:56 Add બટન પર ક્લીક કરો.
01:58 Width ને 150 અને Height ને 150 દાખલ કરો.
02:02 યાદ રાખો - Width અને Height ને મૂળ ઇમેજ કરતા કદી પણ મોટું ન રાખો.
02:07 આવું કરવું, ઇમેજનાં પિક્સલને વધુ ખેંચેલ દર્શાવશે.
02:11 Add effect ક્લીક કરો.
02:13 અહીંયા આપણી નવી Image Style છે. જમણી બાજુની ઇમેજમાં, આપણી જોઈ શકીએ છીએ કે તે હવે સ્કેલ અને ક્રોપ થઇ છે.
02:22 ચાલો બીજી એક બનાવીએ. Image styles પર ક્લીક કરો અને ત્યારબાદ Add image styles બટન પર.
02:29 આ વખતે, Image style name માં, આપણે ટાઈપ કરીશું: "photo gallery of logos".
02:35 ત્યારબાદ Create new style બટન પર ક્લીક કરો.
02:38 આ ઇમેજ તમારા મશીન પર કોઈપણ photo gallery માં હોઈ શકે છે.
02:42 આ તમે કોઈપણ ઇમેજ માટે, કોઈપણ field માં અને કોઈપણ કન્ટેન્ટમાં કરી શકો છો.
02:47 ફરી એકવાર, Select a new effect પર ક્લીક કરો અને ત્યારબાદ Scale and crop વિકલ્પ પર.
02:53 Add બટન પર ક્લીક કરો. ચાલો Width ને 300 અને Height ને 300 દાખલ કરીએ.
03:00 અને ત્યારબાદ Add effect બટન પર ક્લીક કરો.
03:03 નોંધ લો જમણી બાજુની ઇમેજ હવે 300 બાય 300 નું નવું માપ ધરાવે છે.
03:09 આ એ દર્શાવે છે કે ડ્રૂપલ દરેક Image style માટે આપમેળે ઇમેજોની આવૃતિઓ બનાવે છે અને તેને site પર સંગ્રહે છે.
03:18 ક્લીક કરો Structure, ત્યારબાદ Views પર.
03:21 ચાલો હવે Edit પર ક્લીક કરીને આપણા Upcoming Events view ને અપડેટ કરીએ.
03:27 Event Logo પર ક્લીક કરો અને Image Style ને Upcoming Events તરીકે બદલો.
03:33 ત્યારબાદ Apply પર ક્લીક કરો.
03:36 પ્રિવ્યુ વિભાગમાં નીચે સ્ક્રોલ કરો અને આપણે જોશું કે આપણા દરેક લોગો એકસમાન છે.
03:42 હવે, Save પર ક્લીક કરો.
03:45 Back to site પર ક્લીક કરો. આ આપણી વેબસાઈટ પર આપણું વ્યુ છે.
03:50 આ રીતે Image Styles કામ કરે છે.
03:53 ચાલો હવે આ તમામ ઇવેન્ટો માટે એક નવું view એક ગ્રીડ લેઆઉટ તરીકે બનાવીએ.
03:59 આવું કરવા માટે, Structures પર ક્લીક કરો, ત્યારબાદ Views, અને Add new view.
04:05 આપણે આને Photo Gallery તરીકે નામ આપીશું.
04:09 view સેટિંગને Content - of type - Events તરીકે સુયોજિત કરો.
04:14 આ ચોક્કસ view ને photo-of-the-day તરીકે અથવા કોઈપણ ઇવેન્ટ માટે ઈમેજોની ગેલેરીનાં રૂપમાં વાપરી શકાવાય છે.
04:22 Create a page પર ક્લીક કરો.
04:25 નીચે સ્ક્રોલ કરો અને fields નું Grid પસંદ કરો.
04:29 નોંધ લો: સાથે જ આપણે Drupal દ્વારા ડ્રોપ-ડાઉનમાં આપેલ, કોઈપણ વિકલ્પને પણ પસંદ કરી શકીએ છીએ.
04:36 Items to display ફિલ્ડમાં, 9 પસંદ કરો કારણ કે આ 3 બાય 3 ગ્રીડ આપે છે.
04:42 ચાલો Create a menu link પણ ચેક કરીએ.
04:46 Menu ડ્રોપ-ડાઉન અંતર્ગત, Main navigation વિકલ્પ પસંદ કરો.
04:51 ત્યારબાદ Save and Edit ક્લીક કરો.
04:54 ચાલો આપણા 5 માપદંડ ફરી તપાસ કરીએ:

Display એક Page છે,

04:59 Format Grid છે,
05:01 અહીં Title નામનું ફક્ત એક Field છે.
05:04 અને છેલ્લે, Filter અને Sort Criteria.
05:08 હમણાં માટે, આપણે આને આવું જ રહેવા દઈશું.
05:12 નીચે સ્ક્રોલ કરો. આપણે અહીં જોઈએ છીએ - આપણી પાસે 4 columns અને 9 events છે.
05:17 Format માં, કોલમોની સંખ્યા બદલવા માટે, Settings વિકલ્પ પર ક્લીક કરો.
05:22 ત્યારબાદ કોલમની સંખ્યા 3 કરો અને Apply ક્લીક કરો.
05:28 આ આપણને 3 બાય 3 ગ્રીડ આપશે.
05:31 Fields માં, Add પર ક્લીક કરો.
05:34 Event Logo પર જાવ, તેના પર ચેકમાર્ક મુકો અને ત્યારબાદ Apply પર ક્લીક કરો.
05:40 આ વખતે, Image style માં photo gallery of logos પસંદ કરો.
05:45 Link image to માં, Content પસંદ કરો, અને ત્યારબાદ Apply ક્લીક કરો.
05:50 તુરત જ, નીચે Preview વિભાગમાં, ગ્રીડ પ્રદર્શિત થાય છે.
05:55 તો, તમે જોયું કે, ગ્રીડ લેઆઉટ table થી જુદું છે.
06:00 તમામ fields જે તમે નોડમાંથી પસંદ કર્યા છે, તે એક સેલમાં છે.
06:05 અને, આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે કેટલી સેલો દર્શાવવી છે.
06:09 ચાલો હવે Save પર ક્લીક કરો.
06:12 ચાલો Back to site બટન પર ક્લીક કરો અને ત્યારબાદ Photo Gallery પર ક્લીક કરો.
06:17 આ બહુ સરસ દેખાય છે.
06:19 મોબાઈલ જેવા નાના ઉપકરણ પર, તમામ ઈમેજો તેમની 3 બાય 3 ગ્રીડને જાળવવા માટે ઓછી સ્કેલ થઇ જાય છે.
06:26 અને આવું જ Drupal ગ્રીડ સાથે કરે છે.
06:29 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
06:34 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા Image styles અને એક photo gallery view.
06:44 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
06:53 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
07:00 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
07:08 સ્પોકન ટ્યુટોરીયલને પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -
  • NMEICT, Ministry of Human Resource Development અને
  • NVLI, Ministry of Culture Government of India.
07:19 આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki