Drupal/C3/Finding-and-Evaluating-Modules/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Finding and Evaluating Modules પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
|
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:29 | શ્રુંખલામાં પહેલા, આપણે Modules નાં મારફતે વેબસાઈટને વિસ્તારિત કરવા વિશે બતાવ્યું હતું. |
00:34 | અને, Drupal સાથે આવેલ કેટલાક Modules ને આપણે આવરી લીધા છે. |
00:38 | આપણે કોર્સમાં પહેલા જ Module devel સંસ્થાપિત કર્યું છે. |
00:43 | પણ, હમણાં આપણે સમજીશું કે કેવી રીતે મોટા Modules નું મૂલ્યાંકન કરવું અને શોધવું. |
00:48 | ચાલો drupal.org/project/modules પર જઈએ. |
00:53 | અહીં Drupal માટે લગભગ 18,000 Modules ઉપલબ્ધ છે. |
00:58 | કૃપા કરી નોંધ લો કે Drupal Module ફક્ત એ જ ડ્રૂપલની આવૃત્તિ સાથે કામ કરે છે જે માટે તે બનેલ છે. |
01:05 | તો, આપણે ડ્રૂપલની જે આવૃત્તિ વાપરી રહયા છીએ તેમાં Core compatibility અપડેટ કરવી પડશે. |
01:12 | આ ટ્યુટોરીયલ Drupal 8 નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.
જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે. |
01:23 | આ ડેમો માટે, મોડ્યુલો વિશે કેટલીક મહત્વની વસ્તુઓ દર્શાવવા માટે હું Drupal 7 પર પાછો જઈશ. |
01:30 | Search પર ક્લીક કરો . અને, અહીં Drupal 7 માટે 11,000 મોડ્યુલો છે. આ એક વિશાળ તફાવત છે. |
01:38 | સમય સાથે, આપણે Drupal 8 Modules ની સંખ્યા ઝડપથી વધતા જોશું. |
01:42 | દરમિયાન, ચાલો સારા મોડ્યુલોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ શીખીએ. |
01:47 | આ પુષ્ઠ પર, ચાલો ડ્રૂપલની આવૃત્તિનાં Core compatibility પર ફિલ્ટર કરીએ જેને આપણે ઉપયોગ કરી રહયા છીએ.
આ યાદી Most installed અથવા Most popular દ્વારા સૉર્ટ થઇ છે. |
01:59 | Chaos tool suite અથવા ctools અને Views આ ડ્રૂપલનાં દર સમયનાં લોકપ્રિય Modules છે. |
02:07 | ચાલો Views પર ક્લીક કરો. |
02:09 | અહીં એક સારા મોડ્યૂલનું મૂલ્યાંકન કરવા માટે 3 સરળ પગલાં છે. |
02:14 | ધારો કે, આપણે licensing bureau માં એક વાહનને ચલાવવા માટે કે રજીસ્ટર કરવા માટે એક નવું license મેળવવા જઈએ છીએ. |
02:21 | મોટાભાગનાં US રાજ્યમાં, આને dmv અથવા Department of Motor Vehicles કહેવાય છે.
તો, આપણે 'd m' અને 'v' આને યાદ રાખીશું. |
02:34 | 'd' એટલે કે documentation, 'm' એટલે કે maintainers અને 'v' એટલે versions. |
02:42 | Project Information અને Downloads અંતર્ગત આવેલ માહિતી તરફે જુઓ. |
02:48 | ચાલો 'd' થી શરૂ કરીએ. Views એ હર સમયનું બીજું લોકપ્રિય Module છે. |
02:53 | વાસ્તવમાં, આને Drupal 8 માં સમાવવામાં આવે છે અને આપણે આ કોર્સમાં Views નો ખુબ ઉપયોગ કર્યો છે. |
03:02 | મુક્ત સ્ત્રોતમાં documentation વાંચ્યા શિવાય, મોડ્યુલ ખરું છે કે ખોટું, આ સમજવા માટે અહીં અન્ય કોઈ શોર્ટકટ નથી. |
03:11 | હંમેશા, મોડ્યુલ શું કરે છે તે જાણવા માટે documentation વાંચો. |
03:16 | સમસ્યાઓ શું છે તે જાણવા માટે documentation વાંચો. |
03:20 | આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે?
documentation વાંચો. |
03:25 | મોડ્યુલ એકવાર સંસ્થાપિત કર્યા બાદ, એ જાણવા કે કયો ભાગ ઓન છે તે માટે આપણે documentation વાંચવું જોઈએ. |
03:32 | documentation વાંચવું અત્યંત મહત્વનું છે. |
03:36 | કૃપા કરી નોંધ લો, open source માં, જો મોડ્યુલ તમારી site ને નષ્ટ કરે છે તો તમે કંઈપણ કરી શકતા નથી. |
03:42 | તમને documentation વાંચવું પડશે. અને નક્કી કરો કે તમે જે તમારી site પર પહેલાથી કરી ચુક્યા છે તે માટે Module સુસંગત છે કે નહીં. |
03:50 | તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -
|
04:01 | આ Module માં શું છે એ શોધવા માટે. તો, આ 'd' છે. |
04:06 | 'm' એટલે કે maintainers. |
04:09 | આ ચોક્કસ Module ની શરૂઆત merlinofchaos દ્વારા થઇ હતી. |
04:13 | હવે, જ્યારે આપણે તેના નામ પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે આપણને teni it takes us to his Drupal profile. |
04:19 | Later in the course, we will learn how to have our own Drupal profile. |
04:24 | Here we see that Earl Miles is a big contributor to the Drupal Project - over 6300 commits.
And he is the main creator of Chaos tools and Views. |
04:36 | There are a number of other maintainers for this particular Module. |
04:42 | With Modules-
|
04:50 | Both are ok. |
04:53 | But say, a Module happens to be mission-critical, and the maintainer is unable to continue with it. Then we might be in trouble. |
05:00 | So, that’s something to consider. |
05:03 | Finally at the bottom, is the Project information and the Versions or our 'v'. |
05:09 | The maintenance status of v is, right now, seeking co-maintainers. We need not worry. |
05:15 | Views has already been incorporated into Drupal 8. So, they’re probably just looking for some help there. |
05:24 | It’s under active development. |
05:27 | It’s on almost a million sites. And the stats show 7 point 6 million downloads already. |
05:35 | Now, this is important. If a Project says “abandoned” or “I’ve given up”, then avoid using that Module. |
05:42 | You won’t see that very often, however. |
05:46 | Always use the Version of the Module that is the same as the Version of your Drupal installation. |
05:52 | There is no Drupal 8 version here because Views is already in core. |
05:57 | But if I was installing this on a Drupal 7 site, I would not click on this link. |
06:04 | It will take us to a node that gives detailed information about this Module. |
06:09 | Instead, right-click on the tar or the zip and click on Copy Link. |
06:15 | This was mentioned earlier when we installed devel. |
06:19 | How do we determine if a Module is right for us? |
06:23 | As simple as d m v. |
06:26 | One of the frequently questions is, "How does one find a Module"? |
06:31 | One option is to go todurpal [dot] org slash project slash modules. |
06:37 | And filter by Core compatibility - Categories, of which there are many. |
06:42 | Otherwise, it is impossible to find Modules that we need at drupal [dot] org. |
06:48 | If you are good at it, you will be able to find them. But new users might get confused with the number of Modules listed there. |
06:57 | Again the question will be - which Module is right for me? |
07:02 | Google is your friend! |
07:04 | If we’re looking for a Drupal Module with a Date field then just type drupal module date. |
07:10 | And the first thing that comes up is the Date Module. |
07:13 | We know that because the URL is drupal [dot] org slash project slash date. |
07:20 | What if we need a Rating system? |
07:23 | Type: "drupal module rating system". |
07:26 | Now, we get 2 options here-
|
07:34 | So, we have 2 Modules that we can look at, to determine which one might be better for us. |
07:42 | What about if we need a webform? |
07:45 | Again type: "drupal module webform". |
07:48 | And, we get a project named Webform. |
07:52 | This is probably the best way to find Modules, for beginners. |
07:57 | Drupal module and a description of what we need our Module to do. |
08:02 | I hope that’s been helpful. Remember, to find Modules, Google is your friend. |
08:08 | And to understand which Module is best for you, remember d m and v. |
08:14 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:18 | ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
|
08:29 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
08:38 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીય પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
08:45 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
08:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
09:03 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |