Drupal/C2/Installation-of-Drupal/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Installation of Drupal પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું Drupal ને ડાઉનલોડ કરવું અને તેને Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમ પર સંસ્થાપિત કરવું. |
00:17 | આ ટ્યુટોરીયલ માટે, તમને જરૂર રહેશે -
એક ચાલુ Internet જોડાણની જેથી તમે વેબમાંથી અદ્યતન આવૃત્તિ સંસ્થાપિત કરી શકો અથવા તમારી પાસે કદાચિત જોઈતી સ્થાનિક ફાઈલો હોય. |
00:30 | તમારી મશીનમાં કાં તો Ubuntu Linux અથવા Windows ઓપરેટીંગ સિસ્ટમ સંસ્થાપિત હોવી જોઈએ. |
00:38 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આમાંની કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ. |
00:45 | Drupal ને સંસ્થાપિત કરવાની ઘણી બધી રીત છે. |
00:48 | આ ટ્યુટોરીયલ માટે, હું Bitnami Drupal Stack વાપરીશ કારણ કે આ એક અત્યંત સરળ સંસ્થાપન પદ્ધતિ છે. |
00:57 | Bitnami Drupal Stack સંસ્થાપન કરવા માટે, તમને આપેલની જરૂર રહેશે:
|
01:05 | * ઓછામાં ઓછી 256 MB RAM |
01:08 | * ઓછામાં ઓછી 150 MB hard drive ની ખાલી જગ્યા અને |
01:13 | * TCP/IP protocol નો આધાર. |
01:16 | નીચે કેટલીક સુસંગત ઓપરેટીંગ સિસ્ટમો આપેલી છે: |
01:20 | * કોઈપણ x86 Linux operating system |
01:24 | * કોઈપણ 32-bit Windows operating system જેવી કે Windows Vista, Windows 7, Windows 8, Windows 10, Windows Server 2008 કે Windows Server 2012. |
01:41 | કોઈપણ OS X operating system x86. |
01:46 | ચાલો આપણું પસંદિત વેબ બ્રાઉઝર ખોલીએ અને બતાવેલ URL પર જઈએ. |
01:53 | નીચેની તરફ સ્ક્રોલ કરીને Windows અને Linux ઓપરેટીંગ સિસ્ટમો માટે સંસ્થાપનો તપાસો. |
02:01 | તમને તમારી ઓપરેટીંગ સિસ્ટમ મુજબ installer પસંદ કરવું પડશે. |
02:06 | હું એક Linux યુઝર છું તેથી, હું Linux installer પસંદ કરીશ. |
02:11 | જો તમે Windows યુઝર હોવ તો, Windows માટે Drupal installer પસંદ કરો. |
02:17 | અહીં આપણે Drupal ની તમામ વિભિન્ન આવૃત્તિઓ જોઈ શકીએ છીએ. |
02:22 | તમે કઈ આવૃત્તિ ડાઉનલોડ કરવી છે જો તેની ખાતરી ન હોય તો, તમે Recommended આવૃત્તિ ડાઉનલોડ કરી શકો છો. |
02:29 | આ રેકોર્ડિંગ ચાલી રહ્યી છે એ સમય સુધી, Drupal 8.1.3 એ Recommended આવૃત્તિ છે. |
02:36 | તમે પ્રયાસ કરો ત્યાં સુધી તે બીજી કંઈપણ હોય શકે છે. |
02:39 | જમણી બાજુએ આવેલ Download બટન પર ક્લીક કરો. |
02:43 | Bitnami વેબસાઈટમાં એક ખાતું બનાવવા માટે પ્રોમ્પ્ટ કરતો એક popup window દ્રશ્યમાન થાય છે. |
02:50 | હમણાં માટે, “No thanks” પર ક્લીક કરો. |
02:53 | તરત જ, તે installer ને ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. ફાઈલને save કરવા માટે OK બટન પર ક્લીક કરો. |
03:01 | આપેલ સંસ્થાપનનાં પગલાંઓ Windows તથા Linux ઓએસ માટે એકસમાન રહેશે. |
03:07 | તમારી પાસે જો Bitnami installer ફાઈલો છે તો, ડાઉનલોડ કરવાનાં બદલે તેને ઉપયોગમાં લો. |
03:15 | તમારું Downloads ફોલ્ડર ખોલો જ્યાં ડાઉનલોડ થયેલી installer file છે. |
03:20 | આ installer ફાઈલને રન કરવા માટે, આપણી પાસે admin access હોવો જોઈએ. |
03:25 | જો તમે એક Windows યુઝર હોવ તો, installer file પર જમણું ક્લીક કરો. અને ત્યારબાદ Run as administrator વિકલ્પ પસંદ કરો. |
03:33 | જો તમે એક Linux યુઝર હોવ તો, installer file પર જમણું ક્લીક કરીને Properties પસંદ કરો. |
03:40 | ત્યારબાદ Permissions ટેબ પર ક્લીક કરો. અને Allow executing file as program વિકલ્પનાં ચેક-બોક્સ પર ક્લીક કરો. |
03:48 | આ વિન્ડોને બંધ કરવા માટે Close બટન પર ક્લીક કરો. |
03:52 | હવે, installer ફાઈલ પર બમણું-ક્લીક કરો. |
03:55 | સંસ્થાપન હવે શરૂ થાય છે. Next બટન પર ક્લીક કરો. |
04:01 | અહીં આપણે સંસ્થાપન કરવા માટે જોઈતા કમ્પોનેન્ટોને પસંદ કરી શકીએ છીએ. |
04:06 | દરેક કમ્પોનેન્ટ પર ક્લીક કરીને પહેલા તેમનાં વિશે વિગતવાર માહિતી વાંચી લો. |
04:12 | હું એવું ઈચ્છું છું કે તમામ કમ્પોનેન્ટો પસંદ કરેલ રહે. Next બટન પર ક્લીક કરો. |
04:18 | આ વિન્ડોમાં, આપણે એ folder પસંદ કરવું પડશે જ્યાં આપણે Drupal ને સંસ્થાપિત કરવા ઇચ્છીએ છીએ. |
04:24 | હું મારૂ Home ફોલ્ડર પસંદ કરીશ. |
04:27 | Windows માં, તે મૂળભૂત C colon માં અથવા તો મુખ્ય ડ્રાઈવમાં સંસ્થાપિત થશે. |
04:34 | Next બટન પર ક્લીક કરો. |
04:36 | હવે આપણને એક Drupal admin account બનાવવું પડશે. |
04:40 | હું "Priya" તરીકે real name ટાઈપ કરીશ. આ નામ એપ્લિકેશનમાં દ્રશ્યમાન થશે. |
04:47 | કૃપા કરી અહીં તમારું પોતાનું નામ ટાઈપ કરો. |
04:50 | Email Address ફિલ્ડમાં, હું ટાઈપ કરીશ "priyaspoken@gmail.com". |
04:56 | કૃપા કરી તમારું પોતાનું પ્રમાણિત ઈમેઈલ એડ્રેસ વાપરો. |
05:00 | આગળ, આપણે એડમીનીસ્ટ્રેટર માટે આપણી પસંદનું username અને password આપવું પડશે. |
05:07 | Login user name માં, હું "admin" ટાઈપ કરીશ. |
05:11 | Password માં, હું એક પાસવર્ડ ટાઈપ કરીશ. પુષ્ટિ માટે પાસવર્ડ ફરીથી ટાઈપ કરો. |
05:17 | તમે તમારી પસંદનું કોઈપણ લોગીન નામ અને પાસવર્ડ ટાઈપ કરી શકો છો. |
05:22 | Next બટન પર ક્લીક કરો. |
05:24 | Linux માં, Apache માટે મૂળભૂત સાંભળનાર port એ 8080 છે અને MySQL માટે તે 3306 છે. |
05:34 | Windows માં, તે 80 અને 3306 છે. |
05:39 | જો આ ports બીજી એપ્લિકેશનો દ્વારા પહેલાથી વપરાશમાં હોય તો, તે વાપરવા માટે વૈકલ્પિક ports માટે પ્રોમ્પ્ટ કરશે. |
05:47 | મારી મશીન પર મેં પહેલાથી જ MySQL સંસ્થાપિત કર્યું છે. તેથી તે એક વૈકલ્પિક ports માટે પ્રોમ્પ્ટ કરે છે. |
05:54 | હું 3307 આપીશ. |
05:57 | Next બટન પર ક્લીક કરો. |
05:59 | Now we have to give a name to our Drupal site. I will type the name as Drupal 8. |
06:06 | You can give any name as per your choice. |
06:10 | Click on the Next button. |
06:12 | Here it asks us for Bitnami Cloud Hosting. For now, I do not want this. |
06:19 | So, click on the check-box to deselect it. |
06:23 | Then click on the Next button. |
06:26 | Now Drupal is ready to be installed. Click on the Next button. |
06:31 | It could take several minutes to complete the installation. |
06:36 | Once the installation is finished, make sure the Launch Bitnami Drupal Stack is checked. |
06:43 | Then click on the Finish button. |
06:46 | Bitnami Drupal Stack control window opens up automatically. |
06:51 | Click on Manage Servers tab to see all the running services. |
06:56 | Here we can see that MySQL Database and Apache Web Server are running now. |
07:02 | Note that to work on Drupal we need a database such as MySQL, PostgreSQL or Oracle |
07:11 | and a web server such as Apache or Nginx. |
07:16 | By default, Bitnami Drupal Stack comes with MySQL database and Apache web server. |
07:23 | Let’s switch back to the control window. |
07:26 | We can start, stop and restart the services by clicking on the appropriate buttons. |
07:33 | Let's click on the Welcome tab. |
07:36 | To start Drupal, click on Go to Application button on the right hand side. |
07:42 | The browser opens up automatically with the bitnami page. |
07:46 | Now, click on Access Drupal link. We are redirected to our Drupal website. |
07:54 | Notice that the website name is Drupal 8. |
07:58 | To login to the website, click on Log in link at the top right corner. |
08:03 | Let’s type our user name and password which we created earlier. |
08:11 | Now, click on the Login button. |
08:14 | In the address bar, we can see the web address of our website http://localhost:8080/drupal/user/1. |
08:27 | In the next tutorial, we will learn what is /user/1. |
08:32 | Instead of this localhost, it may show you 127.0.0.1, based on your system configuration. |
08:42 | Next time onwards, we can access Drupal using the web address
localhost colon 8080 slash drupal or localhost slash drupal if Apache is listening on port 80. |
08:57 | Next, let's see how to access the Bitnami Drupal Stack control window. |
09:03 | If you are a Linux user, please follow these steps. |
09:07 | Switch to File browser. |
09:10 | Then in the left sidebar, click on Home under Places. |
09:15 | Now, double-click on drupal hyphen 8.1.3 hyphen 0 folder from the list. |
09:23 | Here you can find the manager hyphen linux hyphen x64.run file. Double-click on it to open. |
09:33 | If you are a Windows user, go to Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool. |
09:44 | Bitnami Drupal Stack control window will be open. |
09:48 | Everytime when you open Drupal, please check whether all the servers are running. |
09:54 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:57 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે Drupal ને Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમ પર સંસ્થાપિત કરવાનું શીખ્યા. |
10:07 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
10:14 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
10:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો અપાયેલ છે:
|
10:36 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |