Drupal/C2/Displaying-Contents-using-Views/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 00:42, 3 September 2016 by Bharat636 (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Displaying Contents using Views પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપેલ વિશે શીખીશું:
  • Views
  • teaser સહીત એક પુષ્ઠ અને
  • એક સાદું block view.
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
  • Ubuntu Linux Operating System
  • Drupal 8 અને
  • Firefox વેબ બ્રાઉઝર.

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:31 પહેલા ચાલો Views વિશે શીખીએ.
  • Views એ સમાન કન્ટેન્ટનાં સંગ્રહને દર્શાવવા માટે વપરાય છે.
  • Views ને વિવિધ ફોર્મેટોમાં દર્શાવી શકાય છે, જેમ કે -
00:43
  • Tables
  • Lists
  • Gallery વગેરે.
00:49 આપણે જે માપદંડ વ્યાખ્યાયિત કરીએ તેના પાર આધાર રાખી તે આપણા કન્ટેન્ટોને select, order, filter, તથા present કરી શકે છે.

જેવું કે બીજા સોફ્ટવેરમાં ઓળખવામાં આવે છે Views એ મૂળભૂત રીતે Reports કે Query Results છે.

01:04 ઉદાહરણ તરીકે, જો તમે એક પુસ્તકાલયમાં જાવ છો અને ગ્રંથપાલને આપેલ માપદંડ સાથે પુસ્તકોની થપ્પી માટે પૂછો છો:
  • 1905 પહેલા પ્રકાશિત થયેલ
  • જેના લેખકોનું નામ “M” થી શરૂ થતું હોય
01:19 * જ્યાં પુસ્તક 100 થી વધુ પુષ્ઠો ધરાવતી હોય અને * લાલ રંગનાં કવરો હોય.
01:25 આવું પૂછવા પર તમને પુસ્તકાલયમાંથી નીકાળી દેવામાં આવશે. પણ Drupal માં, આ બધું અત્યંત સરળતાથી Views વડે થઇ શકે છે.
01:34 આપણા Views ને સુયોજિત કરવા માટે સાદા 5-પગલાંની પ્રક્રિયા છે. Views નો વર્કફ્લો આ પ્રમાણે છે -
  • તમારી Display પસંદ કરો
  • તમારું Format સુયોજિત કરો
01:45
  • તમારા Fields ને સમજી લો
  • એક Filter લાગુ કરો અને ત્યારબાદ
  • પરિણામોને Sort કરો.
01:53 હવે, ચાલો એક સાદી Drupal site પર મૂળભૂત Views બનાવતા શીખીએ.
01:53 હવે, ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
01:58 ચાલો એક સાદી ડ્રૂપલ સાઈટ પર મૂળભૂત Views બનાવતા શીખીએ.
02:04 Structure પર ક્લીક કરો, અને ત્યારબાદ Views પર ક્લીક કરો.
02:09 Drupal માં ઘણા બધા આંતરિક Views છે. ઉદાહરણ તરીકે - Content Viewadministrators ને કન્ટેન્ટ સંચાલિત કરવાની પરવાનગી આપે છે.
02:20 Custom block library, Files, Frontpage, People, Recent comments, Recent content, Taxonomy terms, Who’s new અને Who’s online આ બધા સાથે પણ સમાન વસ્તુ છે.
02:37 આ તમામ Views Drupal સાથે આવે છે જેને આપણે update કે edit કરી શકીએ છીએ.
02:44 પહેલા, આપણે Teasers વડે એક સાદું પુષ્ઠ બનાવીશું. તે આપણા Events Content type માટે એક ઉત્તરાયણ પુષ્ઠ રહેશે.
02:54 Add new view ક્લીક કરો અને ચાલો તેને "Events Sponsored" તરીકે નામ આપીએ.
03:02 Content of type ને All માંથી Events કરો અને sorted by Newest first તરીકે રાખો.
03:11 Create a page ક્લીક કરો. Display format ને teasers નાં Unformatted list તરીકે રહેવા દો.
03:20 આ એટલા માટે કારણ કે આપણા Manage display માં આપણે Teaser mode પહેલાથી સુયોજિત કર્યો છે.
03:26 Create a menu link ચેક કરો. ત્યારબાદ Menu ડ્રોપ-ડાઉન અંતર્ગત Main navigation પસંદ કરો.
03:35 આ આપણને આપણી site માં ઉમેરેલા તમામ Events જોવામાં મદદ કરશે.
03:41 Save and edit ક્લીક કરો. હવે આપણને એ screen નું એક્સેસ છે જે આપણે પરિચયમાં ઉલ્લેખી હતી.
03:51 આ સ્ક્રીન એક Page દર્શાવે છે જેનું Format Teasers ની એક Unformatted list છે.
03:59 આપણને અહીં કોઈપણ fields જોઈતા નથી કારણ કે આપણે આપણું Teaser mode સુયોજિત કર્યું છે.
04:05 FILTER CRITERIA Published events છે. અને SORT CRITERIA એ ઉતરતા ક્રમમાં પ્રકાશનની તારીખ છે.
04:16 જો આપણે નીચે સ્ક્રોલ કરીશું તો, આપણને અહીં એક ઝડપી preview દેખાશે.
04:21 તમને જો તે પસંદ ન હોય તો, તેને બદલવું સરળ છે. આપણે તેને બીજા ટ્યુટોરીયલમાં આવરી લેશું.
04:28 હમણાં માટે, ચાલો Save પર ક્લીક કરો. Back to site પર ક્લીક કરો.
04:35 આપણા તમામ Events ની યાદી સાથે ધરાવતો, Events કહેવાતો એક નવો ટેબ આપણી પાસે મુખ્ય મેનુમાં છે.
04:44 જુદા જુદા આકારો અને માપો સાથે તમામ Event logos અહીં છે.
04:50 આપણી પાસે Event Website અને Event Date છે.
04:55 યાદ રાખો, આપણે જો તેને બદલવું હોય તો, Events Content type માટે આપણે આને આપણા Teaser mode માં અપડેટ કરી શકીએ છીએ.
05:04 સરસ! આપણા તમામ Events માટે ઉત્તરાયણ પુષ્ઠ આ છે.
05:09 Drupal ની એક મુખ્ય વિશિષ્ટતા એ છે કે આપણી વેબસાઈટની Block regions કે sidebars માં માહિતી મુકવાની તેની ક્ષમતા.
05:19 અગાઉ, જો આપણે એક નવો Event ઉમેર્યો હોય છે તો, આપણને દરેક પુષ્ઠ પરનાં sidebar પર આવવું પડતું હતું, અને સાઈડબારને અપડેટ કરવું પડતું હતું.
05:31 હવે, આપણા કન્ટેન્ટને Views આપમેળે અપડેટ કરે છે.
05:36 Structure પર ક્લીક કરો અને ત્યારબાદ Views પર.
05:41 જો કે આપણે અહીં વારંવાર આવી રહયા છીએ તો, ચાલો તેને સ્ટાર પર ક્લીક કરીને આપણા શોર્ટકટ પર ઉમેરીએ. હવે Add new view પર ક્લીક કરો.
05:53 View name માં, ટાઈપ કરો: "Recent Events Added" . આ નવીનતમ Events ની એક યાદી રહેશે જે આપણે આપણી site પર ઉમેરી છે.
06:04 હવે, Content of type ને All માંથી Events કરો.
06:09 Create a block પસંદ કરો. sorted by ને Newest First તરીકે રહેવા દો.
06:18 Block title માં, ટાઈપ કરો: "Recently Added Events", ફક્ત એ દર્શાવવા માટે કે આપણી પાસે જુદું નામ અને શીર્ષક છે.
06:28 Drupal આપણને જુદી જુદી Views ની styles બનાવવાની પરવાનગી આપે છે. આપણે આને 5 Items per block રહે, એ રીતે titles ની Unformatted list તરીકે રહેવા દઈશું.
06:40 Use a pager ચેક કરશો નહીં. જો આપણે કરીએ છીએ તો, આપણને પુષ્ઠ ક્રમાંક મળશે જેમ કે ત્રણમાનું પહેલું પુષ્ઠ, ત્રણમાનું બીજું પુષ્ઠ, વગેરે. જે આપણા block ની નીચેની તરફ દેખાશે.
06:53 Click Save and edit. Let’s look at our preview. It displays a list of titles of the most recently added Events.
07:05 Here, we can see that it displays a Block. FORMAT is an Unformatted list. FIELDS are the Title fields.
07:16 And the FILTER CRITERIA is the Published Events in descending order of their publication date.
07:24 Let’s click Save. This will not show up anywhere because we haven’t placed the block yet.
07:33 Click on Structure and Block layout. Let’s place the block in the Sidebar first region.
07:43 Click on Place block. When we scroll down, we can see the block called Recent Events Added. Click Place block.
07:54 Since we haven’t learnt about blocks in detail yet, we will just click Save for now. It will show up on every page. We will edit that later.
08:06 It’s going to appear in the order after Search. Click Save blocks.
08:13 Click Back to site. And, we have a new block on every page that gives us the most recently added Events on our site.
08:24 There’s no need to configure this again. You can place it wherever you want and it will always be up-to-date.
08:33 So, that’s an example of a Block view using our Events Content type in publication date order.
08:42 આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:46 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
  • Views
  • teaser સહીત એક પુષ્ઠ અને
  • એક સાદું block view.
09:01 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે.
09:12 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
09:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India પાસેથી ફાળો આપવામાં આવ્યો છે.
09:42 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki