Drupal/C2/Creating-Basic-Content/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:52, 1 September 2016 by Bharat636 (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Creating Basic Content. પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરીયલ માં આપણે આપેલ વિષે શીખીશું:
  • Content ટાઇપો
  • Creating an article બનાવવું અને
  • એક સામાન્ય પુષ્ઠ બનાવવું
00:15 આ ટ્યુટોરીલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી અહીં છું:
  • Ubuntu Linux ઓપરેટિંગ સિસ્ટમ
  • Drupal 8 અને * Firefox વેબ બ્રાઉઝર.
00:25 તમે તમારા પસંદનું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
00:29 ચાલો પહેલા Content type વિષે શીખીએ ડ્રૂપલમાં Content type content management system નો ગાભો છે.
00:39 જે કે સાઈટ ની કરોડરજ્જુ સમાન છે.
00:42 આ એક એવી વસ્તુ છે ડ્રૂપલ ને બીજા અન્ય CMS માંથી જુદું સુયોજિત કરે છે.
00:48 મોટા ભાગના CMS ફક્ત શીર્ષક અને બોડી ધરાવે છે , અને જેને તેને નિમડવામાં આવે છે તે પૂર્ણ પણે અસમર્થ છે.


00:57 Drupal માં દરેક કન્ટેન્ટ વસ્તુને node કહેવાય છે. દરેક node એકલ Content typeપર આધાર રાખે છે.
01:06 આગળ ચાલો Content type. નું મહત્વ સમજીએ . Content type તે પ્રકારની નોડ્સ માટે વિવિધ મૂળભૂત સેટીંગો વ્યાખ્યાયિત કરે છે.


01:17 * node આપમેળે પ્રકાશિત થાય છે કે નહિ comments ને પરવાનગી આપવી છે કે નહિ.
01:23 * કેવી રીતે કન્ટેન્ટ આપણી સાઈટ પર ઉમેરાય છે .દરેક Content type પાસે fields છે.
01:30 આપણે જે માહિતીઓ જોઈએ છીએ તે માટે આપણી પાસે fields છે. જે એના પર આધાર રાખે છે કે ક્યાં પ્રકારનું કન્ટેન્ટ અંદર જઈ રહ્યું છે.


01:38 ચાલો હું તેને આ પ્રકારે સચિત્ર કરું આ IMDb.Com છે જે Drupal site હોઈ શકે છે.આ Red ફિલ્મ વિશે છે.
01:49 સ્ક્રીન પર તમને દેખાશે -
  • એક જાહેરાત ,
  • એક શીર્ષક,
  • એક જાહેરાતની તારીખ
01:55 * એક પિતૃક રેટિંગ,
  • એક રન ટાઈમ ,
  • એક ફિલ્મ પ્રકાર ,
01:59 * એક બોડી અથવા
  • ફિલ્મ માટે વિવરણ.
02:04 આપણી પાસે પીપલ ફિલ્ડસ નો સેટ રહેશે તે ઉપરાંત અમુક બીજી લિંકો અને બટનો અને વસ્તુઓ રહેશે.


02:09 બીજા CMSs માં આપણે CSS માં લેઆઉટ બનાવવા માટે Dreamweaver જેવું જોઈ શકીએ છીએ.
02:16 શું થાય છે જયારે આપણને આપેલ જોઈએ છે.
  • 2010 માં તમામ ફિલ્મો માટે લોડિંગ
  • જે Bruce Willis ને ચમકાવે છે.
  • જે પિતૃક રેટનીગ PG 13.ધરાવે છે.
02:28 તમે જો બીજું CMS વાપરી રહ્યા છો તો આવું કરવું મુશ્કેલ છે, પરંતુ ડ્રૂપલ માં તો અતયંત સરળતાથી કરાવાય છે.
02:37 Content types નો આ વાસ્તવિક લાભ છે. ચાલો જોઈએ અમુક બિલ્ટ- ઈન Content types નું અન્વેષણ કરીએ.
02:46 પછીથી આપણે નવા Content types બનાવવાનું પણ શીખીશું આપણે પહેલા બનાવેલ ડ્રૂપલ સાઈટ ખોલો.


02:54 પહેલા આપણે Article Content type વિશે શીખીશું. Content પર ક્લિક કરો અને ત્યારબાદ Add content પર.
03:04 યાદ રાખો આપણે એક article' પહેલાથી બનાવ્યું છે. હવે આપણે તમામ એલિમેન્ટો સહીત બીજું એક આર્ટિકલ બનાવિશુ.
03:13 Article. પર ક્લિક કરો આર્ટિકલમાં ફક્ત એક અનિવાર્ય ફિલ્ડ છે એટલેકે Title.
03:21 જો આપણે body માં કોઈ લખાણ મુકીશું નહિ આપણી પાસે કઈ રહેશે નહિ Article Content type Summary સાથે આવે છે.
03:28 જો આપણે Summaryમાં કઈ નાખીશું નહિ તો Drupal તેને લખાણ બનાવવા માટે પ્રથમ કેટલાક ક્રેકટરો લેશે.આને Teaser mode. કહેવાય છે.
03:38 ચાલો આગળ વધીએ આપણે લખાણ ની અમુક લાઈન અહીં ટાઈપ કરીશું.
03:43 તમને જોઈતી કોઈ પણ ટેક્સ્ટ તમે અહીં ટાઈપણ કરી શકો છો.
03:45 આ મારી ટેક્સ્ટ છે.
03:50 અહીં Text format દર્શાવે છે કે આપણે HTML. માં ક્યાં એલિમેન્ટો મુક્વા માટે પરવાનગી છે.


03:56 આપણી પાસે છે Basic, Restricted' અંડે Full HTML. જો કે આપણે બધુજ કઈ જોઈ શકીએ છીએ.


04:05 સામાન્ય રીતે યુઝરને editor કે publisher, તરકીએ લોગીન કરીએ તો અહીં ફક્ત એક ટેક્સ્ટ ફોર્મેટ છે.

તમને ફક્ત તે ટેક્સ્ટ ફોર્મેટ વાપરવાની પરવાનગી છે.

04:17 વધુ વિગતો માટે About text formats લિંક .
04:22 Basic HTML.પર ક્લિક કરો.
04:26 Basic HTML આપણને આપેલ પરવાનગી આપે છે. source code જોવું અને basic HTML elements વાપરવા જેમકે
04:33 paragraph tag, strong italic,
04:36 આડી અવળી યાદી ક્રમ બધ્ધ યાદી અને બીજી કેટલીક
04:41 Full HTML આપણને કોઈ પણ HTML એમ્બેડ કરવાની પરવાનગી આપે છે.
04:48 Restricted HTML, આપણને ફક્ત paragraph tag કે line breaks. જેવું કઈ દાખલ કરવાની પરવાનગી આપે છે.
04:57 WYSIWYG editor CKEditor. છે તેના વિશે આપણે પછીથી શીખીશું.
05:03 અહીં આપણે જોઈ શકીએ છીએ

bold, italics, linking, unordered અને ordered lists, block quote અને image.

05:11 વિભિન્ન H tags પસંદ કરવા માટે to choose different અને ત્યાર બાદ View Source.
05:18 જયારે હું ન Text format, બદલું છું ત્યારે મને ઘણા બટનો મળે છે તેના વિશે આપણે પછી થી શીખીશું.


05:25 ચાલો અત્યાર માટે Basic HTML રહેવા દઈએ Continue બટન પર ક્લિક કરો.
05:32 ચાલો આપણું article સમાપ્ત કરીએ. ફરી એક વાર ચાલો - "introduction" અને "drupal" આ ટેગ વાપરીએ.
05:40 આપણે ઇમેજ અત્યાર માટે કોરી રહેવા દઈશું.તમે પહેલાજ જોઈ ચુક્યા છો કે તે કેવી રીતે કાર્ય કરે છે.


05:47 અહીં જમણી બાજુએ આપણને મળે છે visibility અને publication settings.
05:52 આ ચોક્સ આર્ટિકલ માટે version control સક્રિય કરવા માટે Create new revision ચેક બોક્સ પર ક્લિક કરો.


05:59 આપણને જે menu link માં એક આર્ટિકલ ઉમેરવું હોય તો Provide a menu link ચેક બોક્સ પર ક્લિક કરો.ડ્રૂપલ એ Main navigation માં એક આઈટમ ઉમેરશે.
06:11 તમે જો આ કરશો તો આપણને સેંકડો મેઇલો મળશે. તો ચાલો એક માર્ક રદ કરીએ.


06:17 આપણે ચૉકસ નોડ પર Comments ચાલુ અથવા બંધ કરી શકીએ છીએ.
06:22 અહીં આપણે URL alias. આપી શકીએ છીએ.
06:26 જો તે કોરું રખાય તો Drupal આપણા માટે આ બનાવશે.
06:30 AUTHORING INFORMATION, અંતર્ગત આપણે જોઈ શકીએ છીએ આ નોડ કોણે બનાવી અને તેણે તે ક્યારે બનાવી.

`

06:37 PROMOTION OPTIONS, અંતર્ગત આપણે view settings સુયોજિત કરી શકીએ છીએ જેમ કે -
  • આ નોડ ને આગળના પુષ્ઠ પર બઢતી અપાયી છે કે નહીં અને
  • યાદી માં મોખરે તે sticky રહેશે કે નહિ.
06:50 આ અત્યારે સુયોજિત થાય છે જયારે આપણું Content typeબાનવીએ છીએ અને editor ને આને બદલવાની જરૂર નથી.
06:56 પણ આપણે ફેરફારો આપણી પસંદ મુજબ કરી શકીએ છીએ.
07:00 છેલ્લે આપણી નોડ ને સેવ કરવા માટે Save and publish પર ક્લિક કરો.
07:04 તુરંત જ નોડ આપણી સાઈટ પર જીવન્ત થાય છે આપણે તે અહીં જોઈ શકીએ છીએ.


07:10 Home પેજ પર ક્લિક કરો
07:12 આપણી પાસે આપણું Welcome to Drupalville આને Drupalville's Second Article. છે.
અહીં 
07:17 Teaser mode, માં આ publication date order. પ્રદર્શિત થાય છે.
07:23 Read more આને Add new comment લિંકો અહીં છે.
07:28 ડ્રૂપલ શબ્દ સાથે ટેગ થયેલી તમામ નોડ્સની યાદી મેળવવા માટે drupal લિંક પર ક્લિક કરો.
07:35 ફરીથી નોડ્સ એ publication date order. માં પ્રદર્શિત થાય છે.
07:40 Article Content type. છે.
07:43 ચાલો Edit લિંક પર ક્લિક કરીએ.
07:45 આપણેને અહીં જે જોઈએ છે તે કઈ પણ દાખલ કરી શકીએ છીએ.
07:48 મૂળભૂત રીતે Drupal ઘણા બધા વિકલ્પો આપે છે.
07:52 ચાલો Save and keep published. પર ક્લિક કરો.
07:56 કઈ પણ માટે આપણે Content types વાપરી શકીએ છીએ.
07:58 ચાલો બીજી એક વસ્તુ ઉમેરીએ Shortcuts અને Add content. પર ક્લિક કરો.
08:04 Basic page. પસંદ કરો Basic page Title અને Body ધરાવે છે.
08:10 ટેગસ અથવા ઈમેજો અહીં નથી મૂળભૂત રીતે તેને promoted to the front page, કરાયું નથી.
08:17 સાથે જ ટીપણી કરવા માટે જોગવાયી નથી કારણકે Home page, પર બઢતી અપાયી નથી નવું મેનુ બનાવવું સરળ છે.
08:27 ટાઈપ કરો About Drupalville.
08:30 તમારા પસંદનું અમુક લખાણ અહીં ટાઈપ કરો .
08:33 હવે MENU SETTINGS. અંતર્ગત Provide a menu link ચેક કરો.
08:38 તમે જોઈ શકો છો કે Title Menu Title. માં પરિવર્તિત થાય છે.
08:43 આપણને જો આ જોઈએ તો આપણે આને ટૂંકું કરી શકત અત્યાર માટે main navigation માં ચેક કરો અને Weight ઝીરો રાખો.
08:51 Weight એ છે જ્યાં યાદીમાં દ્રશ્યમાન થશે. નાનો ક્રમાંક તેને ઉપરની તરફ દ્રશ્યમાન થતું દેખાડશે એટલેકે તે ઉપરની તરફ ફ્લો થશે.


09:03 બાકી બધું એવુંજ રહેવા દો menu link ચેક છે કે તે ખાતરી કરી લો અને Save and publish. પર ક્લિક કરો.
09:11 આપણને About Drupalville લિંક મળે છે.તે આપણને આપણા Basic page Content type પર લઇ જશે.
   About Drupalville.  સહીત  
09:22 node ID 3. દર્શયિ છે.તમે જો પહેલા બીજી નોડસ ઉમેરી હોય તો તમારી node ID કદાચિત મારાથી જુદી હોયી શકે છે.
09:32 નીચે ડાબી બાજુએ આપણે આ node ID 3. જોઈ શકીએ છીએ જયારે કે તમને તેની જરૂર વારંવાર રહેશે નહીં.
09:41 મેનુ લિંક સાથે આછે અને Basic page Content type આ સાથે અહીં આપણું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે.


09:50 ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા:
  • Content types
  • article બનાવવું અને
  • સાદું પુષ્ઠ બનાવવું
10:05 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
10:15 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
10:22 સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
10:30 સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
10:44 આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લવું છું.


Contributors and Content Editors

Bharat636, Jyotisolanki