Drupal/C2/Editing-Existing-Content/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | Editing Existing Content પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે Inline editing વિશે શીખીશું. |
00:10 | CKEditor વાપરીને અને |
00:12 | CKEditor કોન્ફીગર કરીને. |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
|
00:24 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:28 | ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:32 | પહેલા, આપણે Inline Editing વિશે શીખીશું. |
00:36 | કર્સરને Title પર ફેરવો. જમણી બાજુએ, આપણને એક pencil icon દેખાશે. |
00:43 | જ્યારે આપણે Title પર માઉસ ફેરવીએ છીએ ત્યારે, તે આપણને block કોન્ફીગર કરવા માટે પૂછશે. |
00:48 | Configure block પર ક્લીક કરો. block એ Page Title માટે સામાન્ય બ્લોક છે. |
00:54 | આને બદલવાથી દરેક node પર Page Titles દ્રશ્યમાન થવાની રીત બદલાશે. |
00:59 | Go back to site પર ક્લીક કરો. અહીં pencil પર ફેરવો અને Configure block પર ક્લીક કરો. |
01:06 | તમને જો ટેબો બદલવા હોય તો, તમે તે અહીં બદલી શકો છો. |
01:10 | હું તેને એવું જ રહેવા દઈશ. |
01:13 | Back to site ક્લીક કરો. |
01:16 | હવે, Content area માં pencil પર ક્લીક કરો. |
01:20 | તમને ત્રણ વિકલ્પો દેખાશે – Quick edit, Edit અને Delete. |
01:25 | Quick edit એ inline window માં front end એડિટિંગ છે. |
01:29 | Edit આપણને નોડ માટે મુખ્ય એડિટિંગ વિન્ડોમાં પાછી લઇ જાય છે. |
01:33 | Delete એ ખાતરી કર્યા પછીથી નોડને રદ્દ કરશે. |
01:37 | ચાલો આપણી નોડને આંતરિક શૈલીમાં એડિટ કરવા માટે Quick edit પર ક્લીક કરીએ. |
01:41 | જેમ આપણે માઉસ ફેરવશું, તે આપણને વ્યક્તિગત નોડનાં વિભિન્ન વિભાગોમાં લઇ જાય છે. |
01:47 | જ્યારે આપણે તેના પર ક્લીક કરીએ છીએ તો, આપણે વધુ કન્ટેન્ટને ઉમેરવા, સ્ત્રોતને જોવા અને ઉપરાંત અમુક ટેક્સ્ટને બોલ્ડ કરવામાં સમર્થ છીએ. |
01:53 | એકવાર આપણે ફેરફાર કરી લઈએ તો, Drupal તેને સંગ્રહવા માટે પૂછે છે. નોડને અપડેટ કરવા માટે Save પર ક્લીક કરો. |
02:00 | હવે, ચાલો article node ને બદલવાનું શીખીએ, માનો કે Welcome to Drupalville. |
02:06 | Quick edit પર ક્લીક કરો. નોંધ લો કે front end માં Title અને body ફીલ્ડો અહીં એડિટ કરી શકાય એવા છે. |
02:14 | પરંતુ આપણે ઇમેજને એડિટ કરી શકતા નથી. |
02:17 | ઇમેજને એડિટ કરવા માટે, આપણને edit screen માં જવું પડશે. |
02:22 | હવે આપણે body માં ફેરફાર કરી શકીએ છીએ અને તેને સંગ્રહીશું. |
02:26 | સાથે જ હું Quick edit વિન્ડોમાં tags પણ એડિટ કરી શકું છું. |
02:30 | Drupal માં ફ્રન્ટ એંડ એડિટિંગ સાદા એડિટો માટે યોગ્ય છે. |
02:34 | કન્ટેન્ટને કોઈપણ સમયે અપડેટ કરવા માટે Edit ટેબ એ Drupal ની એક ઉત્તમ વિશિષ્ટતા છે. |
02:40 | Wysiwyg Editor એ પહેલા પણ ઘણી વખત ઉલ્લેખાયી હતી. |
02:44 | તે what you see is what you get આ માટે ઉભી રહે છે. |
02:48 | Wysiwyg Editor એ ઘણી મદદગાર છે. |
02:52 | ચાલો પહેલા Text Format ને Full HTML માં બદલીએ. |
02:58 | આ આપણને Wysiwyg Editor માં ઉપલબ્ધ ફોર્મેટિંગ વિકલ્પોનો વિચાર આપશે. |
03:04 | Drupal માં, CKEditor એ Drupal core સાથે આવે છે. |
03:09 | મૂળભૂત રીતે તે ચાલુ હોય છે અને કોન્ફીગર કરી શકાય એવી હોય છે. |
03:14 | ચાલો એક નજર ફેરવી લઈએ. "Welcome to our site" આ ટેક્સ્ટને હાઈલાઈટ કરો. |
03:20 | ફોર્મેટ Normal માંથી Heading 2 માં બદલો. |
03:24 | તુરત જ, ટેક્સ્ટ કેવી દેખાશે તેનો પ્રિવ્યું Drupal આપે છે. |
03:30 | આ નિશ્ચિત થાય છે theme અને cascading style sheets અથવા CSS દ્વારા જે કે આપણને થીમ દ્વારા અપાય છે. |
03:38 | ચાલો અહીં અમુક વધુ ટેક્સ્ટ ઉમેરીએ, “Editing Drupal nodes is really fun!”. |
03:44 | હવે તે ટેક્સ્ટને હાઈલાઈટ કરો, Italics ને બંધ કરો અને તે ટેક્સ્ટ માટે એક hyperlink બનાવો. |
03:52 | અહીં, ચાલો માનો કે, http://drupal.org/ . Save પર ક્લીક કરો. |
04:00 | માઉસને ફેરવો અને નોંધ લો કે ટેક્સ્ટ હવે hyperlinked છે. |
04:04 | hyperlink ને રદ્દ કરવા માટે, ટેક્સ્ટને હાઈલાઈટ કરો અને Unlink પર ક્લીક કરો. |
04:10 | ફેરફારને undo કરવા માટે Ctrl+Z દાબો. |
04:14 | આપણે અહીં Bullets and numbering icons પર ક્લીક કરીને ordered અને unordered lists પણ ઉમેરી શકીએ છીએ. |
04:21 | Unordered list પર ક્લીક કરો. ત્યારબાદ bullets - one, two, three ઉમેરો. |
04:28 | આગળ, Ordered list પર ક્લીક કરો અને one, two અને three ઉમેરો. |
04:34 | Block quotes વાપરવા માટે, અમુક ટેક્સ્ટને હાઈલાઈટ કરો અને Block Quote લીંક પર ક્લીક કરો. |
04:40 | ફરી એક વાર, ફોર્મેટિંગ આપણી theme દ્વારા વ્યવસ્થાપિત થાય છે. |
04:46 | આપણે ઇમેજને પણ સરળતાથી દાખલ કરી શકીએ છીએ. મેં આ ફાઈલને પસંદ કરી છે જેને મેં પહેલી node પર અપલોડ કરી હતી. |
04:56 | Alternate Text ફિલ્ડમાં, હું ટાઈપ કરીશ “Drupal Logo”. |
05:02 | Align અંતર્ગત, હું Right પસંદ કરીશ. જો તમને જોઈએ તો એક Caption ઉમેરો. |
05:08 | છેલ્લે, Save પર ક્લીક કરો. |
05:12 | હવે આ body અંતર્ગત node માં ઉમેરાઈ ગયું છે. ઇમેજ પર માઉસ ફેરવો, જો તમે ચાહો તો તેને ક્લીક કરીને તેને નવી જગ્યાએ ડ્રેગ કરો. |
05:22 | આપણને સૌ પહેલા આપણા એડિટિંગ વિન્ડોને સેજ માપસર કરવું પડશે, જેથી કરીને આપણે આપણી ઇમેજને જોઈએ એ સ્થાને ડ્રેગ કરી શકીએ. |
05:30 | ઇમેજ પર માઉસ ફેરવવાથી પણ આપણી ઈમેજોને resize કરવાની પરવાનગી મળે છે. |
05:36 | આપણા Drupal node માં ઈમેજો ઉમેરીએ એ પહેલા, એ વાતની ખાતરી કરી લો કે આપણી ઇમેજ બરાબરથી માપસર કરેલ અને ફોર્મેટ કરેલ હોય. |
05:43 | જેનાથી node પર કન્ટેન્ટને અલાઇન કરવામાં ઘણી મદદ મળશે. |
05:47 | આપણે એક table અથવા એક horizontal line ઉમેરી શકીએ છીએ. |
05:51 | અને blocks પણ દર્શાવી શકીએ છીએ જે આપણે આપણી નોડમાં બનાવ્યા હતા. |
05:55 | તો, આ રહ્યું H2 block, એક block code, paragraph, tag વગેરે. |
06:01 | તમને જો HTML ની જાણકારી હોય તો, તમે આ icon પર ક્લીક કરીને source જોઈ શકો છો. |
06:07 | આગળ વધો એ પહેલા આ દરેક વિકલ્પોનું બરાબરથી અન્વેષણ કરો. |
06:12 | યાદ કરો આપણે Full HTML ને ચાલુ કર્યું છે. |
06:16 | જો આપણે આને Basic HTML માં બદલીએ છીએ તો, તે આપણને ચેતવણી આપશે. |
06:21 | કન્ટેન્ટ હંમેશા માટે ખોવાઈ જાય કે રદ્દ થઇ જાય એવી શક્યતા છે. |
06:26 | માનો કે, આપણે દાખલ કરી છે એક JavaScript, I-frame, youtube video, એક google map અથવા એના જ જેવું કંઈક. |
06:33 | Basic HTML માં બદલવાથી, Drupal આ કન્ટેન્ટને રદ્દ કરશે. |
06:38 | આવી સમસ્યાને ઉકેલવા માટે, ફક્ત એ જ રાખો જે ખરેખર તમને જોઈએ છે. |
06:43 | ચાલો સેટિંગ્સમાં કરેલ ફેરફારને રદ્દ કરીએ, જેથી આપણું કંઈપણ ખોવાશે નહીં. |
06:48 | Drupal સાથે આવેલ CKEditor નું આ એક ઝડપી ઓવરવ્યુ છે. |
06:52 | અને આપણે શીખ્યા કે તેને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું. |
06:55 | હવે Save and keep published પર ક્લીક કરો. |
06:58 | મોડીફાય કરેલ node દ્રશ્યમાન થાય છે. |
07:01 | આગળ ચાલો CKEditor ને કોન્ફીગર કરતા શીખીએ. |
07:05 | ઉપર Let’s click on Configuration at the top. |
07:09 | Now click on Text formats and editors. |
07:13 | We will notice that Basic HTML and Full HTML use the CKEditor. |
07:19 | And, they are assigned to Authenticated User and Administrator. |
07:24 | These are two unique user roles. |
07:27 | In Drupal, our user has different roles and each role has to be given permissions. |
07:34 | In this case, Basic HTML can be used by an Authenticated user and Administrator. |
07:41 | The CKEditor has been assigned for these 2 roles. |
07:45 | Similarly, Full HTML can be used by an Administrator. |
07:50 | Now, let’s check CKEditor for the Basic HTML. |
07:54 | Click on Configure and you will be able to assign it to different roles. |
07:59 | Assign any Text editor that you want. And then give them permissions for the buttons that they are allowed to use. |
08:07 | Recall - this is the Active toolbar we had, for the Authenticated User for Basic HTML Text Format. |
08:15 | What if we want to add one of these buttons to our Active toolbar? This is very simple. |
08:21 | Let’s choose Paste from Word icon from Available buttons. |
08:26 | Then click and drag the mouse until a little blue box opens up where we can add the icon. |
08:33 | To add a new group, click on Add group button. Name it “copy and paste” and click on Apply. |
08:41 | Now, click and drag Paste from Word icon into the copy and paste section. |
08:47 | Let’s now add all the paste icons here. |
08:51 | So, we have added three new buttons to our bar for Basic HTML format. |
08:57 | Paste icons are something that every toolbar needs, as most text are copy-pasted from files. |
09:04 | We also upload inline-images. And upload images with a maximum file size of 32MB, with any width and height. |
09:14 | The maximum size may be different in your installation. |
09:18 | We can change any of these settings down here, as per our preference. |
09:23 | Say, we always want to change a URL into a link, instead of manually linking it. |
09:29 | We can do so by clicking Convert URLs into links option. |
09:34 | Here we also have the Filter settings. Let’s click on Limit allowed HTML tags. |
09:41 | Now, we will be able to add the HTML tags that we can use, when we look at the source. |
09:47 | So, this is a really powerful WYSIWYG editor and its configuration area. |
09:54 | Once we have made all our changes, click the Save configuration button. |
09:59 | Let us now look at our Content. |
10:02 | Click the Edit option in Welcome to Drupalville node. |
10:07 | Notice that since we had Full HTML turned ON, nothing has changed. |
10:12 | Let’s now change this to Basic HTML. All the changes are still there. |
10:18 | Though I can’t see my blocks anymore, the Paste icons are now available. |
10:23 | I don’t want this image here. So, I’ll delete it by clicking on the image and pressing the Backspace or Delete key on my keyboard. |
10:32 | Click on Save and keep published. |
10:35 | Once again, click on Configuration. Scroll down and click on Text formats and editor. |
10:43 | This time let us configure the Full HTML toolbar. |
10:47 | Notice that we have got a few more buttons here but not the Paste icons. |
10:52 | Click Show group names and click Add group on the second line this time. |
10:57 | Name it as “copy and paste”. Now we can click and drag these into our copy and paste section. |
11:05 | Similarly down here, we have all these options again. For now, click on Save configuration button. |
11:13 | Let’s go back to our Welcome to Drupalville again and change it to Full HTML. |
11:18 | Click Continue. And now, we see two rows of buttons. |
11:23 | This means our editor is all set. |
11:26 | Take some time to play around with the CKEditor, and make sure that you understand it well. |
11:32 | With this we come to the end of this tutorial. Let us summarize. |
11:37 | In this tutorial, we have learnt about:
|
11:50 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
11:59 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોકન ટ્યુટોરીયલનો સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ. |
12:06 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો. |
12:13 | સ્પોકન ટ્યુટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. |
12:25 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |