Drupal/C2/Creating-New-Content-Types/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 23:45, 31 August 2016 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Spoken tutorial on Creating New Content Types પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું:
  • Content type બનાવવું અને
  • Content type માં ફીલ્ડો ઉમેરવા.
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
  • Ubuntu Operating System
  • Drupal 8 અને Firefox web browser.

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર પસંદ કરી શકો છો.

00:29 આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:34 હવે આપણે built-in Content types શું છે તે જાણીએ, અમુક Content types બનાવીએ.
00:41 Content type નો પરિચય યાદ કરો.
00:45 આપણે શીખ્યા હતા કે બધું જ કઈ બોડી માં નાખવું નહિ.
00:49 આપણે હવે custom Content type. કેવા રીતે બનાવવું તે શીખીએ.
00:55 આપણે હવે એક Events Content type બનાવિશુ જે દુનિયા ભરના તમામ દરૂપલ પ્રસંગોની નોંધ રાખે.


01:02 પહેલા ચાલો આ Content type' માટે ક્યાં ફિલ્ડ ને કેપ્ચર કરવાની જરૂર છે તેની ડિઝાઇન કાગળ પર ઉતારીએ.


01:09 આને કરવું એક સારું ચલણ છે.એ પહેલા તમામ Content type' ડ્રૂપલ માં બનાવીએ .


01:16 Field Name, Field Type, અને Purpose આ સ્તંભ ધરાવતો એક કોષ્ટક બનાવો.
01:23 મૂળભૂત રીતે તમામ Drupal nodesTitle અને Body ફીલ્ડો ધરાવે છે .
01:29 આ પ્રસંગ ને અન્ય રીતે ઓળખવા માટે Event Name અને Title ફિલ્ડ બની શકે છે.
01:36 Event DescriptionBody ફિલ્ડ હોઈ શકે છે.જે કે અમુક સાદી લખાણ વિવરણ પ્રદાન કરશે.
01:43 પ્રસંગો નો કોઈ ખાસ લોગો દર્શાવવા માટે Event LogoImage હોય છે.
01:50 આપણે Event Date જોઈએ છે જે પ્રસંગની શરૂઆત અને અંત તારીખ કેપ્ચર કરે.


01:58 પ્રસંગ એક જુદી Event Website ધરાવી શકે છે. જે કે Content type આ દ્રશ્યમાંન થયેલ URL લિંક છે.
02:07 આ ટ્યૂટોરીયલ આ ફક્ત આ પાંચ ફિલ્ડ આવરી લેશું પછીથી આપણે વધુ બે ફિલ્ડ સમાવવાનું શીખીશું.


02:17 દરેક પ્રસંગે a User Group દ્વારા આયોજવા માં આવે છે. User Group એ બીજું એક Content type છે જે આપણે આવનારા ટ્યૂટોરીયલ માં બનાવીશું.
02:27 Entity Reference field નો ઉપયોગ કરીને ડ્રૂપલ માં બે નોડ ની જુદી જુદી કન્ટેન્ટ ટાઇપો લિંક કરાયી છે.
02:35 Event TopicTaxonomy field છે જે પ્રસંગને વિવિધ કીવર્ડ અંતર્ગત વર્ગીકરણ કરવામાં મદદ કરે છે.


02:44 હવે ચાલો ક્લિક કરીએ Structure અને ત્યારબાદ Content types.
02:50 આ આપણા બે સામાન્ય Content types. છે.
02:53 ભરું બટન Add content type. પર ક્લિક કરો.
02:57 આપણે આપણું નવું Content type ને Events. બોલાવવા જય રહ્યા છીએ.
03:02 અને Descriptionમાં આપણે ટાઈપ કરીશું -"This is where we track all the Drupal events from around the world".
03:11 મેં હી જે જોઈએ એ ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો.
03:15 Description Content type પુષ્ઠ પર દ્રશ્યમાન થશે.
03:20 તમે એ પણ નોંધ લેશો કે ડ્રૂપલએ તેને Machine name. આપ્યું છે.અહીં આપણે તે events. નામથી જોઈ શકીએ છીએ
03:28 Machine name એ સામાન્ય રીતે ડેટાબેઝ માં ટેબલ નું નામ છે જેને ડ્રૂપલ એ કન્ટેન્ટ અસાઈન કર્યું છે.


03:36 Submission form settings, માં Title to Event Name. માં બદલો.
03:43 Publishing options, પર ચાલો Create new revision. પર ચેક માર્ક મુઈકીએ
03:49 એનો અર્થ એ થાય છે કે જયારે જયારે નોડ એડિટ થાય છે એક નવી આવૃત્તિ બનશે.


03:55 બીજી સેટીંગો એવી જ રહેવા ડો ચાલો Display author and date information. ને બન્દ કરો.
04:02 આ વાદકયા માટે તે મહત્વપૂર્ણ નથી. અહીં કઈ છે જે દરેક કન્ટેન્ટ ટાઈપ માટે સઁદર્ભીત કરાયું છે.
04:09 Menu settings. પર ક્લિક કરો Available menus અંતર્ગત તમામ મેનુઓ અનચેક કરો જે કે કદાચીત ચેક કરેલ હોય.


04:17 આનાથી આપણા મેનુ સ્ટ્રક્ચરમક કન્ટેન્ટ એડિટર દ્વારા હજારો પ્રસંગો ઉમેરાતા અટકાઈ જશે.


04:24 આ એ વાતની ખાતરી કરે છે કે બીજા અન્ય ને આપણી મેનુ આઈટમ માં પ્રસંગ ઉમેરવાની પરવાનગી નાહોય.


04:31 આપણે જો ઇવેન્ટ પછીથી નાખવું હોય તો તે આપણે પોતે થી કરી શકીએ છીએ.


04:37 Save and manage fields. ક્લિક કરો.
04:40 જમણી બાજુએ આવેલ Edit પર ક્લિક કરો, અને ચાલો Label ને Event Description. માં બદલી.
04:55 નીચે આવેલ Save settings બટન પર ક્લિક કરો,
04:59 આપણે ડ્રૂપલ માં આપણું પહેલું Custom Content type બનાવ્યું છે.
05:04 આ સમયે આ માર્યાદિત છે.મૂળભૂત રીતે Title અને Body, જે કે basic page. ના સમાન છે.
05:13 આગળ , આપણે આપણી કાગળની ડિઝાઇન પ્રમાણે ઘરના બધા ફીલ્ડો ઉમેરીશું અને ઘણું મદદગાર બનાવિશુ.


05:23 ઉપર આવેલ Add fieldબટન પર ક્લિક કરો.
05:27 Select a field type ડ્રોપ ડાઉનમાં Image. પસન્દ કરો Label field માં "Event Logo" ટાઈપ કરો.
05:36 Save and continue. પર ક્લિક કરો.
05:39 Choose file બટન પર ક્લિક કરીને , જો જોઈએ તો આપણે અહીં ચિત્ર અપલોડ કરી શકીએ છીએ.
05:48 જો જોઈએ તો આપણે Alternative text પણ ઉમેરી સહકકીએ છીએ.
05:54 લોગો ઇવેન્ટ માટે એવી મર્યાદા આપણે રાખીશું Click Save field settings. પર ક્લિક કરો.
06:02 હવે, આપણે Event logo field ફિલ્ડ માટે તમામ સેટીંગો સુયોજિત કરવી પડશે.
06:07 આમાંની ઘણી કોન્ટ્કશચુઅલ પ્રકારની છે અને ફિલ્ડ ટાઈપ પર આધારિત છે.
06:11 આપણા content editors માટે અમુક મદદ લખાણ કે અમુક માહિતીઓ ઉમેરી શકીએ છીએ .
06:18 આપણે Required field માટે પણ બોક્સ ચેક કરી શકીએ છીએ.જેનો અર્થ એ છે કે જ્યાં શુધી ઇવેન્ટ લોગો ઉમેરાતો નથી, content item કે નોડ સેવ થતી નથી.
06:30 અહીં જે ફાઈલ ને પરવાનગી છે તે ફાઈલ એકક્સટેંશન આપણે બદલી શકીએ છીએ.આગ્રહ કરીએ છીએ કે કહી બીટ મેપ ઉમેરશો નહીં.


06:38 ફાઈલ ડિરેક્ટરી મૂળભૂત રીતે વર્ષ અને મહિનાથી ભરેલી છે.પણ જોઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ.


06:47 ઉદાહરણ તરીકે, ચિત્રો સાથે કેટલીક Content types ધરાવી શકો છો.
06:53 ત્યારબાદ તમે પ્રીફીક્સ ઇવેન્ટ ઉમેરી શકો છો.જેથી ઇવેન્ટ Events Content type તમામ ઈમેજો એક ફાઈલ ડિરેક્ટરી ,માં રહે.


07:04 ડ્રૂપલ આપણને કઈ પણ રાખવા ની પરવાનગી આપે છે પણ આ સાથે સાવચેતી રાખો કારણકે એને બદલવું સરળ નથી.


07:14 Maximum અને Minimum ઇમેજ રિસોલ્યુશન અને મહત્તમ અપલોડ સાઈઝ સુયોજિ કરી શકીએ છીએ.


07:21 અહીં ફેરફાર કરતા પહેલા કાળજી પૂર્વક વિચારો કલ્પના કરો તમે 2 કે 3 મેગા પિક્સલની ઈમેજો અપલોડ કરી છે.
07:28 તમે તમારું wysiwyg editor. વાપરો છો તેને અમુક સેંકડો પિક્સલમાં સંકોચો.
07:35 ડ્રૂપલ હજુ પણ તે બે મેગા પિક્સલ ઇમેજ લોડ કરે છેઅને તે ખરેખર કંટાળા જનક હોઈ શકે છે.
07:41 જો તેઓ તેમના મોબાઈલ વાપરતા હોય તો તે તદ્દન ખરાબ પરિસ્થિતિ હોય શકે છેને ડેટા પ્લાનમાં તુરંત તમે તેને બે મેગા બાઈટ ડાઉનલોડ કરો છો.જે કે તેઓ ડાઉનલોડ કરવા ઈચ્તા ન હતા.


07:51 આપણે એ વાત ni8 ખાતરી કરવી જોઈએ કે આપણે ઈમેજો અપલોડ કરીએ એ પહેલા આપણે ઈમેજો બરાબરથી સુયોજિ કરવી જોઈએ.


07:57 ઇમેજનું મહત્તમ મેપ કેટલું હોવું જોઈએ જે કે તમે પ્રદશન કરવા ઇચ્ચો છો.


08:03 Minimum Image resolution, ખાસ કરીને અત્યંત મહત્વપૂર્ણ છે.
08:08 આ ફિલ્ડ મહત્તમ ઇમેજ માપથી નાનું હોવું જોઈએ જેકે તમે પ્રદર્શિત કરવા ઇચ્ચો છો.


08:14 આનાથી ડ્રૂપલ ઈમેજોને મૂળ ઇમેજની માપથી વધારે ખેંચશો નહીં અને તેને પિક્સલેટેડ કરે છે.


08:21 તમારું Maximum Image resolution માની લો 1000 x 1000 સુયોજિત કરો.
08:26 તમારું Minimum Image resolution માની લો 100 x 100 સુયોજિત કરો..
08:31 ત્યારબાદ Maximum upload size ને 80 kbકરો .
08:36 ડ્રૂપલ શું કરશે કે ઈમેજો ને 1000 by 1000 માપ સુંધી સંકોચશે.અને 80 kilo bytes બનાવશે.
08:44 અને જે તે શક્ય ના હોય તો ડ્રૂપલ ઈમેજો ને નાકારશે.
08:48 600 by 600 બનાવવું સારું રહેશે જે કે વધુ વ્યાજબી માપ છે.
08:56 આપણે Enable Alt field અને Alt field required ચેક બોક્સ ચેક કરીશું.
09:02 ત્યારબાદ Save settings. પર ક્લિક કરો
09:05 હવે આપણી પાસે આપણા Content type. માટે ઇવેન્ટ લોગો ફિલ્ડ છે.
09:09 Add field ક્લિક કરીને ચાલો બીજું એક ફિલ્ડ ઉમેરીએ.
09:12 Add a new field ડ્રોપ ડાઉન લલિન્ક પસંદ કરો Label field માં ટાઈપ કરો "Event Website".
09:22 Save and continue. ક્લિક કરો.
09:25 તુરંત જ આપણને Allowed number of values સ્પષ્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવ્યું છે.આની માટે આપણે એક વેલ્યુ વધાવીશું.


09:34 Save Field Setting. પર ક્લિક કરો. ફરી એક વાર આ સ્ક્રીન આપણને આપણા Link ફિલ્ડ કોન્ટેક્સચ્યુલ સેટિંગ આપે છે.
09:43 Allowed Link type અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે
  • Internal links only
  • External links only અને
  • Both internal and external links.
09:54 આગળ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપણે Allow link text ને Disabled, Optional કે Required. બનાવીશું.
10:04 અત્યાર માટે આપણે આને Optional રાખીશું અને જોશું કે તે કેવી રીતે કાર્ય કરે છે.
10:09 આગળ વધો અને Save settings. પર ક્લિક કરો અને ફરી એક વાર Add field. પર ક્લિક કરો.
10:15 આ વખતે આપણે Date field. પસંદ કરીશું.
10:20 Label ને Event Date. તરીકે ટાઈપ કરો.
10:24 Save and continue. પર ક્લિક કરો.
10:26 હમણાં માટે આને વેલ્યુ એક પર રાખીશું, Date type ડ્રોપ ડાઉન માં Date only વિકલ્પ પસંદ કરો.
10:34 Click Save field settings. પર ક્લિક કરો.ફરી એક વાર આપણને કોન્ટેક્સ્ચુઅલ સેટિંગસ પુષ્ઠ મળે છે.


10:43 અહીં ચાલો Default date ને Current date માં બદલીએ.
10:47 Save settings. પર ક્લિક કરો.
10:49 હવે આપણી પાસે અહીં ઉમેરવા માટે હજુ બે ફીલ્ડો છે પણ આપણે તેને હજુ સુંધી ઉમેરી શક્યા નથી.


10:55 આપણે તે આવનારા ટ્યૂટોરીયલ માં આવરી લેશું.આ સાથે અહીં આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.


11:03 ચાલો સારાંશ લઈએ આ ટ્યૂટોરીયલમાં આપણે આપેલ શીખ્યા નવું કંટેટ ટાઈપ બનાવવું.આ કંટેટ ટાઈપ માં ફીલ્ડો ઉમેરવા.
11:28 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
11:39 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
11:46 સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
11:55 સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
12:09 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લવું છું.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, Pratik kamble