Drupal/C2/Configuration-Management-in-Admin-Interface/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 21:02, 30 August 2016 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration | ||
00:01 | Configuration Management in Admin Interface પરના સ્પોન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે. | ||
00:09 | આ ટ્યૂટોરી યલ માં આપણે અમુક મેનુ આઇટમો વિષે શીખીશું જેમકે | ||
00:13 | Extend, | ||
00:15 | Configuration, | ||
00:16 | People અને | ||
00:18 | Report. | ||
00:20 | આ ટ્યૂટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું :
| ||
00:29 | - | 00:01 | Welcome to the Spoken tutorial on Configuration Management in Admin Interface . |
00:09 | In this tutorial, we will also learn about some menu items, such as- | ||
00:13 | Extend, | ||
00:15 | Configuration, | ||
00:16 | People and | ||
00:18 | Report. | ||
00:20 | આ ટ્યૂટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું :
| ||
00:29 | તમે તમારી પસંદગઈ અનુસાર કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. | ||
00:34 | ચાલો આપણે આપણી પહેલા બનાવેલી વેબસાઈટ ખોલીએ. | ||
00:38 | જેવું કે અમે પહેલા બનાવ્યું હતું ડ્રૂપલ એક ફ્રેમ વર્ક જેવું છે.તેથી વાસ્તવમાં વધુ કઈ કરતું નથી.
| ||
00:45 | જયારે આપણે આપણી સાઈટ બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે Administration toolbar પર આવેલ આ Extend લિંક અત્યન્ત મહત્વપૂર્ણ છે.
| ||
00:53 | Extend. પર ક્લિક કરો. આ આપણને આપણી સાઈટ પર આવેલ તમામ Modules નું ઓવરવ્યૂ આપે છે. | ||
01:00 | Modules વિશિષ્ટતાઓ છે. | ||
01:02 | આપણે પછીથી આને વિગતમાં આવરી લેશું. | ||
01:06 | ડ્રૂપલ સાથે આવેલ અમુક મોડ્યુલનિ યાદી છે. | ||
01:11 | ફક્ત એક માર્ક જોઈને આપણે શું એનેબલ થયું છે અને શું અનેબલ થયું નથી તે જોઈ શકીએ છીએ.
| ||
01:18 | Extend મેનુ આપણને આપણી ડ્રૂપલ સાઈટ પર આપણે અનેબલ કરેલ તમામ મોડ્યુલસ અથવા વિશિષ્ટતાઓ જોવાની પરવાનગી આપે છે.
| ||
01:26 | આપણે જેમ આ શૃંખલા દ્વારા જશું તેમ આપણી સાઈટમાં મોડ્યુલ્સ ઉમેરતા રહીશું. | ||
01:32 | ચાલો અત્યારે Configuration મેનુ જોઈએ . આ વિસ્તારમાં ફક્ત site administrators ને એક્સેસ મળે છે. | ||
01:41 | કારણકે આપણે superuser અથવા યુઝર ક્રમાંક 1,છીએ આપણને બધાની એક્સેસ છે. | ||
01:47 | સ્ક્રીન પર લાલ પૉપ એ છે તેની નોંધ લો. | ||
01:51 | તમારી સ્ક્રીન પર તે હોઈ શકે અથવા ના હોઈ શકે. | ||
01:54 | તે દર્શવા છે કે status report રન થયું નથી અને તે મને તાપસ કરવું પડશે કે મારી ડ્રૂપલ સાઈટ વ્યવસ્થિત છે કે નહિ. | ||
02:03 | હું અત્યારે તેને અવગણું છું અને એ ચિંતા કરીશ કે ક્યારે આપણને Reports સ્ક્રીન મળે છે. | ||
02:09 | આ ચોક્સ મેનુ આપણને આપણી સાઈટ ના તમામ વિભિન્ન પાસઓ ને કોન્ફીગર કરવા માટે એક્સેસ પ્રદાન કરે છે.
| ||
02:16 | જેમકે - Site information, Account settings, Text formats and editors, Performance issues, Maintenance mode, Image styles અને બીજીએ અન્ય . | ||
02:30 | આ આપણે આ મારફતે વિગતમાં આ શૃંખલામાં આગળ જતા વખતે જોઈશું. | ||
02:35 | પરંતુ અત્યારે ,ચાલો આપણી સાઈટ માહિતી સુધારિત કરીએ. | ||
02:39 | Site information પર ક્લિક કરો.અને આપણી Site name ને Drupalville કરો અને Slogan, માં ટાઈપ કરો : "A Great Place to Learn All About Drupal". | ||
02:53 | આપણે જયારે પણ આવા ફેરફાર બનાવિએ છીએ તે સમગ્ર સાઈટ બદલે છે. | ||
02:58 | content management systems. વિષે આ એક મહાન વસ્તુ છે. | ||
03:04 | તો હવે આપણી પાસે આપણી સાઈટ માં એક પુષ્ઠ અથવા હજારો પુષ્ઠ હોત દરેક એકલ પુષ્ઠના ટોંચે આવેલ સાઈટ નામ Drupalville રહેત.
| ||
03:16 | static HTML ઉપર આ એક મહાન વસ્તુ છે. | ||
03:21 | સાથેજ આ પુષ્ઠ પર આપણને Email address મળે છે જે k4e સ્વંયમ્સનચાલીત ઇમેઇલમાં From address છે.
| ||
03:29 | આપણે જુદું મુખ્ય પુષ્ઠ તથા મૂળભૂત 403 અને 404 પુષ્ઠ પણ પસંદ કરી શકીએ છીએ. | ||
03:37 | યાદ કરો ડ્રૂપલમાં દરેક પુષ્ઠ એક વેબ ફોર્મ છે. | ||
03:41 | તેથી આપણે Drupal page માં દરેક ફેરફાર કરતી વખતે આપણને Submit કે Save ક્લિક કરવું પડશે. | ||
03:49 | નીચે આવેલ Save configurationબટન પર ક્લિક કરો. | ||
03:54 | પછી Back to site. પર ક્લિક કરો. | ||
03:58 | નોંધ લો આપણી site name હવે "Drupalville" છે અને આપણી સાઈટના દરેક પુષ્ઠ પર આપણી પાસે એક slogan છે. | ||
04:06 | પછીના ટ્યૂટોરીયલમાં આપણે Configuration મેનુ વિષે વિગતમાં અન્વેષણ કરીશું. | ||
04:12 | Administration toolbar. પર ચાલો People ક્લિક કરીએ. | ||
04:16 | તે આપણને આપણી ડ્રૂપલ સાઈટ પરના People વિસ્તારમાં લઇ જશે. | ||
04:20 | તમે - List, Permissions અને Roles ની નોંધ થશે. | ||
04:26 | આ ફક્ત એક પરિચય છે આ વિષે વધુ વિગતમાં આપણે પછીથી આવરી લેશું. | ||
04:32 | યુઝર એકાઉન્ટ બનાવવામાં પરવાનગીઓ વ્યવસ્થાપિત કરવા માં કે વ્યક્તિ જોઈ શકે અને વ્યક્તિ આપણી સાઈટ પર શું કરી શકે તે માટે Roles વિભાગ આપણને પરવાનગી આપે છે.
| ||
04:44 | યુઝર નેમ "admin" આ રહ્યું. | ||
04:47 | જો આપણે Edit, ક્લિક કરીએ તો આપણને આપણા પોતાના યુઝર એકાઉન્ટ વિષે તમામ વસ્તુઓ જોઈ શકીએ છીએ. | ||
04:54 | વર્તમાન મળેલ પાસવર્ડ આપીને આપણે પાસવર્ડ બદલી કરી શકીએ છીએ. | ||
04:59 | જો આપણને તે ખબર ના હોય તો તેને રીસેટ કરવાનો એક વિકલ્પ છે અહીં આ દર્શાવે છે કે આપનો રોલ એ Administrator. છે.
| ||
05:09 | મારુ status એ Active છે અને આપણી પાસે આપણું પોતાનું Personal contact formઅને LOCATION SETTINGS. છે. | ||
05:21 | Picture અંતર્ગત આવેલ Browse બટન પર ક્લિક કરીને આપણે આપણું પોતાનું ચિત્ર સુધારિત કરી વષકકીએ છીએ અથવા ઉમેરી શકીએ છીએ.
| ||
05:29 | તો સામાન્ય પણે અહીં આપણે આપણી પોતાની પ્રોફાઈલ વ્યવસ્થાપિત્ત કરી શકીએ છીએ અથવા ઉમેરી શકીએ છીએ.
| ||
05:37 | સારાંશમાં - Roles ટેબ આપણને વિવિધ રોલ ઉમેરવાની પરવાનગી આપે છે. | ||
05:42 | Permissions ટેબ આપણને અમુક પરવાનગીઓ તે રોલ ને આપવાની પરવાનગી આપે છે. | ||
05:48 | અને List ટેબ આપણને તે રોલ માં યુજરો અસાઈન કરવાની પરવાનગી આપે છે. | ||
05:54 | તમને કેટલી પરમિશન મળશે જેન તમને કેટલી વસ્તુઓ કરવાની તથા આપણી Drupal site. પર કેટલીક વસ્તુઓ જોવાની પરવાનગી આપે છે.
| ||
06:04 | આપણી ડ્રૂપલ વેબ સાઈટ પર તમામ યુજરો વ્યવસ્થાપિત કરવા આપણે People માં જોઈ શકીએ છીએ.
| ||
06:10 | છેલ્લી વસ્તુ જે આપણે આપણા Administration toolbar પર જોઈશું તે છે Reports. | ||
06:16 | Reports. પર્ણ ક્લિક કરો. | ||
06:18 | આ આપણને અમુક મહત્વ પૂર્ણ વસ્તુઓ ની યાદી આપે છે જે કે કઆપણે આપણી ડ્રૂપલ સાઈટ જાણવી જરૂરી છે.
| ||
06:25 | ઉદાહરણ તરીકે - શું અહીં કોઈ Available updates? છે | ||
06:28 | Recent log messages, | ||
06:31 | A listing of all the fields on all entity types, | ||
06:36 | Status reports, | ||
06:37 | Top “access denied” અને "Page not found” errors, | ||
06:42 | Top search phrases અને અમુક plugins જે કે આપણી Viewsકદાચિત વાપરી શકાય. | ||
06:49 | Available updates. પર ક્લિક કરો આ એવી તમામ વસ્તુઓ ની યાદી આપશે જોકે કદાચિત સુધારિત કરવાની જરૂર રહેશે.
| ||
06:58 | છેલ્લો સુધાર 48 મિનિટ પહેલા હતો તે પણ આપણે જોઈ શકકે છીએ. | ||
07:04 | આ Cron દ્વારા વ્યવસ્થાપિત થાય છે અને આને આપણા સર્વર પર સુયોજિત કરવું પડશે. | ||
07:10 | હમણાં માટે ફક્ત Check manually. પર ક્લિક કરો. | ||
07:15 | Drupal હેવ આપણા સન્સ્થાપિત કરેલ તમામ વસ્તુઓ તપાસ કરશે અને આપણને જણાવવાશે કે આપણે એકદમ વ્યવસ્થિત છીએ.
| ||
07:24 | આપણે જો આપણી સાઈટમાં વધુ મોડ્યુલ કે વિશેષતાઓ ઉમેરી હોત તો અહીં મોટી યાદી હોત.
| ||
07:32 | આપણે જેમ ટ્યૂટોરીયલ માં આગળ વધીશું આને ફરી પછીથી તપાસ કરીશું. | ||
07:37 | આપણી સાઈટની Status report મેળવવા માટે Reports પર ક્લિક કરો. | ||
07:42 | ઉદાહરણ તરીકે ડ્રૂપલ ની કઈ આવૃત્તિ આપણી પાસે છે અને Cron કાયા છેલ્લે રન થયું હતું. | ||
07:49 | અહીં આપણે એક લિંક જોઈ શકીએ છીએ જ્યાંથી આપણે Cron બહાર રન કરી શકીએ છીએ.
| ||
07:55 | આપણી Database system, Database version વગેરે . | ||
08:00 | તમને તમારી સાઈટના Reports વિભાગ પર ઝીણી નજર રાખવી જોઈએ. | ||
08:05 | ખાસ કરીને જયારે તમે ડ્રૂપલ તથા ડાઉનલોડ કરેલ મોડ્યુલ માટે તમામ અપડેટો મેળવી રહ્યા છો.
. | ||
08:14 | છેલ્લે આપણી પાસે છે Help અને Help આપણને આપણી સાઈટના help page ની લિંક આપે છે. | ||
08:22 | આ બધાથી આપણું Administration Toolbar બને છે. | ||
08:26 | આ સાથે અહીં આપણું ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.ચાલો સારાંશ લઈએ. | ||
08:32 | આ ટ્યૂટોરીયલમાં આપણે મેનુ આઇટમો વિષે શીખ્યા:
| ||
08:52 | આ વિડિઓ Acquia અને OS Training માંથી અનુકૂલિત છે અને સ્પોકન ટ્યૂટોરીયલ પ્રોજેક્ટ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત કરેલ છે. | ||
09:03 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ. | ||
09:11 | સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો. | ||
09:19 | સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે. | ||
09:32 | આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લવું છું. |