PHP-and-MySQL/C4/User-Registration-Part-4/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | "User Registration" નાં ચોથા ભાગમાં તમારું સ્વાગત છે. આપણે આ પ્રક્રિયા દરમ્યાન સંપૂર્ણપણે જઈ રહ્યાં છીએ. આપણે "username" અને "password" માટે સુરક્ષા અને તપાસો ઉપયોગમાં લઇ રહ્યા છીએ, જે ખરેખર સારા છે. |
0:10 | જો હું ગૂંચવણ ઉભી કરું છું તો કૃપા કરી મને જણાવો. મને ઇમેલ મોકલો અથવા "youtube" દ્વારા કમેન્ટ કરો. |
0:18 | "registering our user" પ્રક્રિયા પર જવા. |
0:21 | આપણે પહેલા ડેટાબેઝથી જોડાવાની જરૂર છે. આપણે કોષ્ટક ખોલી તેમાં વેલ્યુઓ નાખીશું. |
0:29 | તમે વિચારી શકો છો કે આ અત્યંત સરળ છે. |
0:33 | તો, સૌપ્રથમ, હું "Success" કહેવાતો મેસેજ લખીશ. |
0:39 | આપણા પેજ પર પાછા આવીએ. હું આમાં પાછળ જઈશ અને તમામ આપણી તપાસણીને તપાસ કરીશ જે આપણે પહેલા બનાવી હતી. |
0:52 | તો હું "Register" પર ક્લિક કરીશ અને આ દર્શાવે છે "Please fill in all fields". |
0:56 | જો હું વિવિધ ફીલ્ડો ભરી એક ભૂલી જઈ register પર ક્લિક કરું છું તો આ હજુપણ મેસેજ દર્શાવશે. |
1:01 | તો હું "alex" ટાઈપ કરીશ અને યુઝરનેમ પસંદ કરીશ. ત્યારબાદ ફૂલનેમ ટાઈપ કરી પાસવર્ડ પસંદ કરીશ જે "abc" છે. |
1:11 | આગળ આવનારમાં હું મિશ્રિત અક્ષરો ટાઈપ કરીશ. તો, જયારે હું register પર ક્લિક કરું છું, આ "Your passwords do not match" દર્શાવવું જોઈએ. |
1:20 | તો, ચોરસવાળામાં પાછા જઈએ. આપણે "Alex Garrett" ટાઈપ કરીશું. આપણે યુઝરનેમ પસંદ કરીશું. આપણે એક પાસવર્ડ પસંદ કરીશું માની લો કે "abc". |
1:29 | જો કે આ 6 અક્ષરોની અંદર છે, જયારે હું "Register" પર ક્લિક કરું છું - "Passwords must be between 25 and 6 characters". તો આ તપાસ કામ કરે છે. |
1:41 | હવે હું "Alex Garrett" તરીકે ફૂલનેમ અને "alex" તરીકે યુઝરનેમ ટાઈપ કરીશ. પાસવર્ડ પૂર્ણ લંબાઈનો પાસવર્ડ રહેશે. |
1:54 | 6 અક્ષરો કરતા વધું. હું "Register" પર ક્લિક કરીશ. તમે જોશો - "Length of the username or fullname is too long!". |
2:01 | જો તમે ઈચ્છો તો તમે આ ચેક્સ લખી શકો છો. હું આ તમારા પર છોડું છું. |
2:05 | તો, આ સમયે આપણે હવે સફળતાપૂર્વક ફોર્મ વેલીડેશન મેળવી છે. |
2:11 | હવે આપણે યુઝર રજીસ્ટ્રેશન સાથે ચાલુ રાખીશું. |
2:17 | હમણાં આ ફોર્મ વેલીડેશન સારી નથી. દરેક વખતે આપણને એરર મળે છે, કે આ ફીલ્ડો અદૃશ્ય છે; તે જતું રહ્યું છે. |
2:31 | અને યુઝરએ ફરીથી ટાઈપ કરવું પડે છે. |
2:33 | તો હું શું કહીશ, આપણને ફૂલનેમ, યુઝરનેમ અને પાસવર્ડ વેરીએબલો અહીં મળ્યા છે. |
2:42 | એ માની કે આ પોતે એક php પેજ છે, આપણે php ને આ html કોડમાં આ જગ્યાએ સમાવેશ કરી શકીએ છીએ. |
2:52 | ફૂલનેમ અંદર હું લખીશ "value equal to", એક વેલ્યુ બોક્સની અંદર અને પીએચપી ટેગ ખોલીશ. |
2:58 | php ટેગને અંદર બંધ કરો. અહીં હું યુઝરનેમ અથવા ફૂલનેમ એકો કરીશ. |
3:07 | હું યુઝરનેમ સાથે આજ પ્રમાણે કરીશ. તો value equals , php ટેગ ખોલો, php ટેગ બંધ અને યુઝરનેમ એકો કરો. |
3:22 | ત્યાં લાઈન ટર્મિનેટર છે તેની ખાતરી કરી લો. |
3:25 | હવે શું થશે, માનીએ કે હું અહીં આ લાંબા નામને પસંદ કરું છું અને યુઝરનેમ માનો કે "alex" પસંદ કરું છું. |
3:34 | તમે તમારા પાસવર્ડોને સંગ્રહીત કરવા નથી ઈચ્છતા. તો એને યુઝર પુરતું જ રહેવા દો. |
3:41 | મેં ખુબ લાંબુ યુઝરનેમ મેળવ્યું છે અને આને આ એરર (ત્રુટી) ફરીથી ઉત્પન્ન કરવું જોઈએ. |
3"44 | જયારે હું register ક્લિક કરું છું, આ વખતે આણે આપણું ફૂલનેમ અને યુઝરનેમ રાખ્યું છે. |
3.51 | તો આ એક નિયમ છે. જો તમને એક એરર મળે છે અને તમને તમારું યુઝરનેમ, તમારું ફૂલનેમ, તમારો પાસવર્ડ અથવા કે તમારું ફર્સ્ટનેમ (પ્રથમ નામ), મિડલ નેમ (મધ્ય નામ), તમારી સરનેમ (અટક) ફરીથી ટાઈપ કરવાની હોય; હું નથી જાણતી કે તમારા યુઝર ફોર્મમાં કેટલા ફીલ્ડો છે.... |
4:04 | તમારા નામને વારંવાર ટાઈપ કરવું એ સંતાપીય છે. |
4:08 | તેથી આ વાપરીશું, તમારું php એકો એના અંતર્ગત પીએચપી ટેગો, જે કે તમારા html ઈનપુટ પ્રકારનાં values અંતર્ગત અને આ યુઝર માટે આ ખુબ જ ઉપયોગી અને વધારેમાં વધારે અનુકૂળ છે અને યુઝરને વપરાશ બદ્દલ ઘણું મૈત્રીપૂર્ણ છે. |
4.22 | ઠીક છે, નહી તો "Success!!" એકો કરો. મેં વાસ્તવમાં હજુ સુધી એક સફળ ફોર્મ આપ્યું નથી. |
4:29 | તો હું "Alex Garret" ટાઈપ કરીશ અને મારો પાસવર્ડ 6 અક્ષરો કરતા વધારે અને 25 અક્ષરોની અંદર રહેશે. |
4:37 | "Register" ક્લિક કરો. અરે! એક એરર સંદેશ. ચાલો જોઈએ. |
4:40 | આપણે એક એરરને ઉપાડ્યો છે અને.... - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે..... |
4:48 | ...અથવા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 કરતા ઓછી છે.... એકો કરો પાસવર્ડ - પર્યાપ્ત હોવો જોઈએ.... પરંતુ આપણે એની એજ સમસ્યામાં ચાલ્યા છીએ. |
5:03 | મને હમણાં ખ્યાલ આવ્યો કે આપણી પાસે આપણા પાસવર્ડ માટે એક એનક્રીપ્ટ કરેલ મુલ્ય છે. અને આપણી md5 એનક્રીપ્ટ કરેલ સ્ટ્રીંગ વ્યાપક છે. આ 25 અક્ષરો કરતા ઘણી મોટી છે. |
5:14 | તેથી ફરીથી હું શું કરીશ કે આ કોડનાં બ્લોકને લઈશ, જે આપણા પાસવર્ડને એનક્રીપ્ટ કરી રહ્યું હશે. તેને કાપીશ અને તેને "register the user" ની નીચે લઇ આવીશ. |
5:26 | તો તમે અનુભવ વડે જોઈ શકો છો કે વસ્તુઓનો ક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમને આ પ્રકારનાં એરરો મળે છે તો તમારા કોડ દ્વારા જાવ. એને જુઓ અને સમજો કે તમે શું કરી રહ્યા છો. |
5:34 | તમારા કોડ વચ્ચે એકો વસ્તુઓ વાપરો, ફક્ત એક પ્રકારની ડીબગ પ્રક્રિયા તરીકે. |
5:41 | હવે હું મારા ફોર્મ પર પાછી જઈશ અને હું મારા સંપૂર્ણ સ્વીકૃત પાસવર્ડને ફરીથી ટાઈપ કરવા જઈ રહ્યી છું. |
5:46 | "Register" પર ક્લિક કરો. આપણને આપણો "Success" સંદેશ મળ્યો છે. |
5:50 | તો તમે જોયું, કે જો અહીં સમસ્યાઓ છે તો તમારા કોડ દરમ્યાન જવાથી એ જોવા માટે મદદ મળે છે. |
5:56 | હું આની અનુભૂતિ કરવામાં એ તરફે થોડી વધારે ઝડપી છું. પણ અમુક વખતે હું વિડીયોને અટકાવું છું, કોડ તરફ જોઉં છું અને ત્યારબાદ વિડીયોને ફરીથી ચાલુ કરું છું. મને દર્શકોને અટકાવી રાખવું ગમતું નથી. |
6:02 | તમને, પણ, તમારી ભૂલોની જલ્દી જાણ થશે. તો આપણને આપણું "Success" મળી ગયું છે અને હવે આપણે લખીશું "open our database". |
6:13 | આ કરવા માટે, આપણને આપણા કનેક્ટ વેરીએબલની જરૂર છે, નાં તમને નથી... હું my "sql connect" લખવા જઈ રહ્યી છું. |
6:20 | અને હુ મારા લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાઈ રહ્યી છું, જે માય કોમપ્યુટર અને root (રૂટ) છે અને મારો પાસવર્ડ કઈ જ નથી. |
6:31 | હું "mySQL select db" લખવા જઈ રહ્યી છું. આ આપણા ડેટાબેઝને પસંદ કરવા જઈ રહ્યું છે. તો ચાલો લખીએ "select data base". |
6:38 | જો કે આ સ્પષ્ટ છે તે છતાં. આ php લોગીન છે અને અહીં હું ક્વેરી આપો એ લખવા જઈ રહ્યી છું. |
6:49 | તો "query register". આ "mysqlL query" ની બરાબર બનવા જઈ રહ્યું છે. |
6:54 | આ આ ટ્યુટોરીયલનો મહત્વનો ભાગ છે જ્યાં આપણે વાસ્તવમાં આપણા મુલ્યો ઈનપુટ કરીએ છીએ અને આપણા યુઝરનેમને નોંધણી કરાવીએ છીએ. |
7:02 | હવે હું નીચે સ્ક્રોલ કરું જેથી તમે જોઈ શકો. આ છે "INSERT INTO users". જો આપણે અહીં પાછળ જઈએ છીએ, આ તેનું "php login" છે જે આપણું કોષ્ટક છે જેને આપણે પસંદ કર્યું છે. તો "mySQL select db php login". |
7:20 | અને આપણે "users" માં દાખલ કરાવી રહ્યા છીએ જે ડેટાબેઝમાં આપણું કોષ્ટક છે. |
7:28 | અને આપણે મુલ્યોનાં કૌંસ લખીશું, કોષ્ટકની દરેક મુલ્ય માટે. આમ એ દરેક ફીલ્ડ જે કોષ્ટકમાં હાજર છે. |
7:40 | તેથી જો આપણે અહીં પાછળ જઈએ છીએ અને browse પર ક્લિક કરીએ છીએ અથવા structure - આ વાળું - આપણને id, name, username, password, date મળ્યું છે. તેથી 1 2 3 4 5. |
7:52 | આપણને 1 2 3 4 5 ની જરૂર અહીં પણ છે. id સ્વ:વૃદ્ધિ થનાર છે, જો તમે છેલ્લા ટ્યુટોરીયલથી જાણો છો. |
8:00 | તેથી આપણને ફક્ત અહીં જરૂર છે; ક્રમ ખુબ જ મહત્વનો છે. |
8:06 | આપણને આપણું name, username, password, date મળ્યું છે. તો આ ફક્ત નેમ, યુઝરનેમ છે. આ પાસવર્ડ છે, ફરીથી પાસવર્ડ માટે જરૂર નથી, આ ફક્ત તપાસ હેતુ છે અને આ ડેટ (તારીખ) બનવા હેતુ જઈ રહ્યું છે. |
8:19 | તેથી આ વેરીએબલો અહીં, જો તમને વધારે ખાતરી નથી, અહીં ઉપરથી, જ્યાં આપણી પાસે આપણું ફૂલનેમ, યુઝરનેમ, પાસવર્ડ અને ડેટ છે. |
8:28 | ચાલો આને ફૂલનેમમાં બદલી કરીએ. ઠીક છે, તો આ કામ કરવું જોઈએ. આ થઇ જાય એ પછી હું લખીશ, "You have been registered". વાસ્તવમાં હું શું કરવા જઈ રહ્યી છું કે "die" લખું છું. |
8:48 | "You have been registered. Click here to return to login page". આને ઇંડેક્સ પુષ્ઠ પર પાછું લઇ જનાર એક લીંક તરીકે મુકું છું જેમાં યુઝર લોગીન કરી શકત. |
9:08 | તમે જોઈ શકો છો કે કેવી રીતે આ સેકંડમાં જ એકઝેક્યુંટ થાય છે અને અહીં મારું પહેલાનું પુષ્ઠ છે. |
9:14 | ચાલો "Alex Garret" લખીએ. યુઝરનેમ "alex" તરીકે પસંદ કરો અને આને તમારા પાસવર્ડ તરીકે. "You have been registered. Return to login page". |
9:32 | હવે હું "browse" માં મારો ડેટાબેઝ તપાસ કરીશ. તમે જોઈ શકો છો કે મેં "Alex Garret" મેળવ્યું છે. મારું id 3 છે અને મારું યુઝરનેમ "alex" છે |
9:42 | મારો પાસવર્ડ મારો એનક્રિપ્ટ કરેલ પાસવર્ડ છે અને મારી ડેટ તારીખ છે. |
9:45 | બસ આટલું જ. તો આવનારા ભાગમાં હું તમને બતાવીશ કે કેવી રીતે અમુક વસ્તુઓ વ્યવસ્થિત કરવી અને લોગીન પ્રક્રિયાની ચકાસણી કરવી. |
9:52 | તો હું તમને ત્યાં મળીશ. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. |