ExpEYES/C2/Electro-Magnetism/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:52, 8 August 2016 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો Electro-magnetic induction પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરીશું :
  • Electro-magnetic induction
  • કોઇલસનું Mutual induction
  • ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ
  • ડ્રિવન લોલકનું Resonance
અને આપણા પ્રયોગો માટે circuit diagrams  દર્શાવતા.
00:26 અહીં હું વાપરી રહી છું:
  • ExpEYES version 3.1.0
  • Ubuntu Linux OS version 14.10
00:35 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમે ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ જો નહતી તો અમારી વેબ સાઈટની મુલાકાત લો.
00:47 ચાલો Electro-magnetic Induction ના ડેમન્સ્ટ્રેટ સાથે શરૂઆત કરીએ.
00:52 આ પ્રયોગમાં 3000 આંટાવાળી તારોની કોઇલ ground (GND) અને A1 થી જોડાણ કરાયેલી છે.
01:00 ચુંબકીય અસર દર્શાવવા માટે, 5mm વ્યાસ અને 10mm લંબાઈ ઉંકળું ચુંબક ઉપયોગમાં લેવાયું છે.

આ સર્કિટ circuit diagram છે.

01:11 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
01:15 પ્લોટ વિન્ડો પર આડી લાઈન દ્રશ્યમાન થાય છે. એક કાગળને વાળીને કોઈની અંદર દાખલ કરો.
01:23 વળેલા કાગળમાં એક ચુંબક નાખો અને તેને ઉપર નીચે કરો.
01:29 પ્રક્રિયાને ત્યાં સુધી દોહરાવો જ્યાં સુધી induced voltage નોંધાતો નથી અને દ્રશ્યમાન થતો નથી.
01:35 Plot window પર Experiments બટન પર ક્લિક કરો .
01:39 Select Experiment યાદી દ્રષ્યમાં છે. EM Induction પર ક્લિક કરો.
01:46 બે નવા વિન્ડોઝ- Electromagnetic Induction અને Schematic દ્રશ્યમાન થાય છે.

Schematiccircuit diagram દર્શાવે છે.

01:56 Electromagnetic Induction વિન્ડો પર , Start Scanning બટન પર ક્લિક કરો. આડી લાઈન વેવમાં રૂપાંતરિત થયી છે.
02:05 આ ત્યારે થાય છે જયારે વોલ્ટેજની periodic scanning ચુંબકન હલનચલન સાથે એકરુપ થાય છે.
02:12 આ દર્શાવે છે કે કોઇલમાં ઉત્પ્ન્ન થયેલ વોલ્યંટજ એ ગતિમાન ચુંબક દ્વારા છે.
02:18 આગળ હું વે કોઇલની mutual induction ડેમન્સ્ટ્રેટ કરીશ.
02:23 આ પ્રયોગમાં A2SINE થી જોડાયેલ છે . SINE એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે.
02:31 અને A1 એ કોઇલ મારફતે ground (GND) થી જોડાયેલ છે.આ સર્કિટ ડાઇગ્રામ છે.
02:37 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
02:40 Click on A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1 CH1 ને અસાઈન કરેલ છે.
02:47 Click on A2 પર ક્લિક ક્રોધે એન CH2 સુધી ડ્રેગ કરો . A2CH2 ને અસાઈન કરેલ છે.
02:55 applied waveform અને induced waveform ને જોવા માટે msec/div ને ફેરવો.
03:02 બદલાતું ચુંબકીય ક્ષેત્ર induced voltage બનાવે છે. તમને કદાચ બીજી કોઇલ પર કોઈ પણ induced voltage દેખાશે નહીં.
03:12 ધરી સમાંતર કોઈલોને એક સાથે નજીક રાખો.અમુક ferromagnetic ત્તવો ધરી સાથે દાખલ કરો.
03:20 secondary coil પર induce voltage માં આપણે એક screw driver દાખલ કર્યો છે.
03:26 CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો.
03:34 A1 અને A2 નો વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જમણી બાજુએ દેખાય છે.
A1 અને  A2 ના વોલ્ટેજમાં તફાવત બીજી કોઇલ પરના  induced voltage ના લીધે છે.
03:47 આગળ આપણે ફરતા ચુંબક દ્વારા થયેલ voltage inducedDC motor અને કોઇલ વાપરીને ડેમન્સ્ટ્રેટ કરીશું.
03:56 આ પ્રયોગમાં ,

A1 એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે. SQR2DC motor મારફતે ground(GND) થી જોડાયેલ છે.

04:06 DC motor પર એક એક 10mm વ્યાસ અને 10mm લંબાઈ વાળો કાયમી ચુંબક મુકાયો છે.

A2 એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે.

04:18 આ સર્કિટ ડાઇગ્રામ છે.
04:20 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
04:23 Setting Square waves અંતર્ગત, ફ્રિક્વેન્સી વેલ્યુ 100Hz સુયોજિત કરો. SQR2 ચેક-બોક્સ પર ક્લિક કરો.
04:34 A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1CH1 ને અસાઈન કરેલ છે.
04:41 A2 પર ક્લિક કરો અને CH2 સુધી ડ્રેગ કરો . A2CH2 ને અસાઈન કરેલ છે.
04:47 વેવ ફોર્મ મેળવવા માટે msec/div સ્લાઇડર ને ખસેડો.
વેવ ફોર્મ વ્યવસ્થિત કરવા માટે  volt/div સ્લાઇડર ને ખસેડો.
04:57 CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો.
CH2 પર ક્લિક કરો અને  FIT સુધી ડ્રેગ કરો. 
05:05 જમણી બાજુએ તમે વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જોઈ શકો છો. નોંધ લો વૈકલ્પિક રીતે વેવફોર્મની વોલ્ટેજ તથા ફ્રિક્વેન્સી વેલ્યુઓ લગભગ એક સમાન છે.
05:16 આ એટલા માટે કારણકે જેમ ચુંબક ફરે છે,પોળ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કોઇલ દરમ્યાન સતત બદલાતું રહે છે.
05:24 ચુંબક નું ફરવુ કોઇલમાં વૈકલ્પિક induced emfમાટે કારણભૂત છે.
05:31 આગળ ચાલો ડ્રિવન લોલક સાથે પ્રયોગ કરીએ.
05:34 જો એક લોલક induced magnetic field સાથે આવર્તન કરે છે તેને driven pendulum કહેવાય છે.
05:41 આ પ્રયોગ માં , SQR1 એ કોઈલ દ્વારા ગ્રાઉન્ડ (GND) થી જોડાયેલ છે.
05:47 બટન ચુંબક કોઇલની સામે કાગળની પેટ્ટી સાથે લોલક તરીકે લટકાવવા માં આવયું છે. આ સર્કિટ ડાઈગામ છે.
05:58 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
06:01 SQR1 ચેક બોક્સ પર ક્લિક કરો.
06:05 Experiments બટન પર ક્લિક કરો. Select Experiment યાદી દ્રશ્યમાન થાય છે. Driven Pendulum પસંદ કરો.
06:15 બે વિન્ડો દ્રશ્યમાન થાય છે-

of Driven Pendulum નું Schematic અને EYES Junior: Driven Pendulum.

06:23 On the EYES Junior: Driven Pendulum વિન્ડો પર સ્લાઇડર ડ્રેગ કરો, આપણે જેમ સ્લાઇડર ડ્રેગ કરીએ છીએ લોલક આવર્તન કરે છે.
06:33 "2.6 Hz" થી "2.9Hz" વચ્ચે લોલક મહત્તમ amplitude સાથે આવર્તન કરે છે.આ એટલા માટે કારણકે તેની resonant frequency તેના natural frequency જેટલી જ છે.
06:47 ચાલો સારાંશ લઈએ.
06:49 આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરતા શીખ્યા છે:
  • Electromagnetic induction
  • કોઇલનું Mutual induction
  • ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ
  • ડ્રિવન લોલકનું Resonance

અને આપણા પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવતા.

07:09 એસાઈનમેંટ તરીકે , ડેમન્સ્ટ્રેટ કરો:
  • How to make an electromagnet કેવા રીતે બનાવવુ.
  • ચુંબક સાથેની એકલ કોઇલનું Mutual induction .
  • પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવો.
07:22 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
07:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
07:44 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya