PHP-and-MySQL/C4/User-Registration-Part-3/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:40, 11 February 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0.00 યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે. આ ભાગમાં આપણે એ દરેકની હાજરી માટે તપાસ કરીશું જેની છેલ્લાં ભાગમાં ચર્ચા કરી હતી.
0.07 છેલ્લા ભાગમાં જે કર્યું હતું તે જલ્દીથી ફરી જોઈએ.
0:09 "fullname" અને "username" ટેગો રદ કર્યા છે.
0:12 "password" રદ કરી એનક્રીપ્ટ કર્યા છે.
0:17 ફંક્શન માટે આ અનુક્રમને યાદ રાખો, તેથી આપણે એનક્રીપ્ટ થયેલ વેલ્યુને રદ કરી રહ્યા નથી.
0:23 અહીં રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરીશું. હું આ તમામની હાજરી માટે તપાસીશ.
0:33 હું આ કરું એ પહેલા "date" સુયોજિત કરીશ. હવે, આ ડેટ ફંક્શનનો ઉપયોગ કરે છે.
0:38 અંદર આપણી પાસે વર્ષ માટે "Y" મહિના માટે "m" અને તારીખ માટે "d" છે.
0:45 4- અંકી વર્ષ માટે કેપીટલ "Y" છે. જો નાનો "y" વાપરીશું, તો 2- અંકી વર્ષ હશે.
0:59 તો, આ સમયે, ડેટાબેઝમાં. મારી પાસે પહેલા વર્ષ છે, ત્યારબાદ મહિનો અને દિવસ અને તે હાયફન દ્વારા અલગ થયેલ છે.
1:08 તમે આ જોઈ શકો છો જયારે અહીં ડેટાબેઝમાં દાખલ થઈ "users" માં વેલ્યુ દાખલ કરીએ છીએ.
1:13 તો આપણે જોશું કે "date" વિશિષ્ટ ફોર્મેટમાં છે જો આપણે આ પ્રકારનું ફંક્શન અહીં વાપરીશું.
1:19 જયારે હું ટુડે પર ક્લિક કરું છું, તમે જોશો કે અહીં વર્ષ 4 - અંકી ફોર્મેટમાં મળ્યું છે અને મહિનાને અહીં અને દિવસને અહીં, જે હાયફનો દ્વારા અલગ કરેલ છે.
1:29 આ મારા ડેટાબેઝમાં આ સ્ટ્રક્ચરમાં સમાયોજિત થયું છે.
1:33 તો "if submit", પછી હાજરી માટે તપાસ કરવાની જરૂર છે. હું અહીં એક કમેંટ ઉમેરીશ "check for existence".
1:46 હવે, આ ખરેખર સરળ છે. આપણે ફક્ત આ કરવા માંગીએ છીએ કે આપણે "if" સ્ટેટમેંટને લખવાનું છે અને એના પછી એક કોડનો એક બ્લોક.
1:55 શરત રહેશે "if fullname, username, password and repeat password exist".... આપણી પાસે અહીં પુરાવા છે....આપણે લખીશું "if username" એના આગળ "and", તેથી બમણું એમ્પરસેંડ ચિન્હ.
2:10 ત્યારબાદ આપણે લખીશું "password" અને પછી આપણે લખીશું....
2:14 અરે! હું અહીં "fullname" ભૂલી ગયી, તેથી હું આને અહીં ઉમેરીશ.
2:18 આને બમણા એમ્પરસેંડ ચિન્હ વડે જુદું કરાયું છે.
2:21 છેલ્લું છે "repeat password" તેથી તેને ટાઈપ કરો.
2:26 અમને આ બધાની જરૂર પડવાની છે.
2.31 બાકી, આપણે લખીશું - echo "Please fill in" અને મોટા અક્ષરોમાં, "all fields".
2:42 આપણે આના પછીથી એક પેરાગ્રાફ બ્રેક (ફકરાનું ભંગાણ) ને મુકીશું.
2:45 સાથે જ, ચાલો હું એક પેરાગ્રાફ બ્રેકને ફોર્મની પહેલા મુકું જેથી કરીને આપણે તેને આપણે આપેલા દરેક એરર મેસેજ (ત્રુટી સંદેશ) માં ઉમેરવું ન પડે.
2:57 તો આટલું જ. ચાલો ફક્ત આને અજમાવીએ.
3:00 હું મારા "register" પુષ્ઠ પર પાછી જઈશ. આપણે તેને અહીં મેળવ્યું છે. ચાલો register માં ક્લિક કરીએ.
3:05 "Please fill in all fields".
3:07 ચાલો કેટલાક ફીલ્ડો (ક્ષેત્રો) ને અહીં ટાઈપ કરીએ.
3:10 ચાલો આપણા પાસવર્ડોમાનાં એકને પસંદ કરીએ. આપણે આપણા પાસવર્ડને દોહરાવીશું નહી.
3:15 રજીસ્ટર. ઓહ! રીપીટ પાસવર્ડ.....રીપીટ પાસવર્ડ.
3.32 આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે, એક "md5" મુલ્ય કઈ નહી એ ટેક્સ્ટની "md5" સ્ટ્રીંગની બરાબર છે. ટેક્સ્ટની એક એનક્રિપ્ટ થયેલ સ્ટ્રીંગ.
3:44 તો, મને જાણ થઇ કે આપણે શું કરવાની જરૂર છે કે, "md5" ફંક્શનને અહીંથી હટાવો.
3.51 ખાતરી કરી લો કે તમે અંતનાં કૌંસને રદ્દ કરો છો. હું અહીં નીચે આવીને તમામ આપણા ડેટા માટે તપાસ કરીશ.
3:59 તેથી, ચાલો હું પાછળ જઈને આ ફરીથી પ્રયાસ કરું.
4:01 યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે આપણે "repeat password" ને પસંદ કર્યું ન હતું.
4:05 તો જો મેં એક પાસવર્ડ અથવા એક રીપીટ પાસવર્ડ પસંદ કર્યો નથી તો અમને આપણી એરર (ત્રુટી) મળે છે.
4:10 રીપીટ પાસવર્ડને છોડીને જો હું ફરીથી મુલ્ય પસંદ કરું છું, આપણને આ એરર હજુ પણ મળે છે.
4:16 આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું જ કઈ હાજર છે તો આપણે આપણા પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરી શકીએ છીએ.
4:25 તો હું ફક્ત લખીશ "password" is equal to "md5" of password".
4:30 આ આપણા મૂળ વેરીએબલ (ચલ) ને એનક્રિપ્ટ કરશે અને એ જ વેરીએબલમાં એક નવો પાસવર્ડ કોડ સંગ્રહીત કરશે.
4:40 આપણને "repeat password" equals "md5" અને "repeat password" પણ લખવાની જરૂર છે.
4:52 અહીં આને "encrypt password" તરીકે ટીપ્પણી કરો. આપણે આપણા પાસવર્ડ એનક્રિપ્ટ કરી લીધા છે.
4:58 હવે આપણે આગળ વધીશું અને આપણો તમામ ડેટા આપણા ડેટાબેઝમાં ઉમેરીશું.
5:07 હું આ કરવા જઈ રહ્યી છું. કારણ કે આપણને આપણો ડેટા મળી ગયો છે જે આપણી નોંધણી માટે જઈ રહ્યો છે, આપણે પ્રત્યેક ડેટા માટે એક મહત્તમ મર્યાદા સુયોજિત કરવા જઈ રહ્યા છીએ જે ઇનપુટ છે.
5:19 હવે આપણે આપણા fullname, username, password અને repeat password માટે 25 અક્ષરો કહીએ છીએ. તેથી મહત્તમ મુલ્ય 25 છે.
5.32 તેથી હું લખીશ - જો યુઝરનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી મોટી અથવા વધારે છે.... અથવા....ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી વધારે છે.
6:00 ચાલો આને જુદું જુદું કરીને જોઈએ અને લખીએ જો તમારા યુઝરનેમ અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ ઘણી લાંબી છે.
6:09 ચાલો હું આ યોગ્ય રીતે મુકું.
6:12 જો આ દરેક મુલ્યો 25 થી મહત્તમ કે 25 થી મોટા હોય.
6:15 "username" or...... no.... લખીને આપણે આ મુલ્યોને એકો કરવા જઈ રહ્યા છીએ.
6:25 ચાલો હું લખું "Max limit for username or fullname are 25 characters".
6:36 નહી તો હું મારી પાસવર્ડ લંબાઈને તપાસ કરવા માટે આગળ વધીશ.
6:40 હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે - "check password length" કારણ કે હું આની માટે એક ચોક્કસ તપાસ કરવા ઈચ્છું છું.
6:48 ચાલો હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....અથવા....સ્ટ્રીંગ લંબાઈ
7:08 નહી...ઉમ્મ... ચાલો આનાથી છુટકારો મેળવીએ, "else" થી છુટકારો મેળવીએ.
7:15 પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે જોવા ચાહું છું કે મારા પાસવર્ડો મેળ ખાય છે કે નહી.
7:21 ચાલો હું લખું "if password equals equals to repeat password" ત્યારબાદ કોડનાં મોટા બ્લોક સાથે ચાલુ રાખો.
7:31 નહી તો યુઝર (વપરાશકર્તા) ને "Your passwords do not match" એકો કરો. ઠીક છે?
7:41 તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને આપણે આપણા અક્ષરોની લંબાઈની તપાસ કરવાનું ચાલુ રાખીશું.
7:44 હવે "username" અને "fullname" ના અક્ષરોની લંબાઈ તપાસ કરવા માટે. તો, "check char length of username and fullname".
7:56 અને એ થશે જે અમે પહેલા બોલ્યું હતું, "if username is greater than 25"
8:02 તેને બદલે જો આ ફંક્શનમાં વાપરેલી સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે...
8.08 અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, ત્યારે આપણે "Length of username or fullname is too long!" કરીએ છીએ.
8:24 તેથી, ફક્ત આને સરળ રાખવા હેતુ અને ત્યારબાદ નહી તો આપણે "check password length" લખીશું.
8:36 અહીં હું સ્પષ્ટ કરવા કે લખવા જઈ રહ્યી છું "if"... હવે યાદ રાખો આપણા પાસવર્ડો મેળ ખાય છે...
8:42 તો આપણને ફક્ત આને આમાંના એક પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે.
8:46 અહીં હું લખીશ - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા આપણા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 અક્ષરો કરતા ઓછી છે....
9.00 તો અમે એક એરર (ત્રુટી) ને એકો કરીશું જે દર્શાવશે "Password must be between 6 and 25 characters". આ નક્કી કામ કરશે.
9:16 આપણે આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું.
9:19 એ પહેલા ચાલો હું આને એક "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરું.
9:25 તેથી, નહી તો આપણે "register the user" લખીશું. યુઝરને નોંધણી કરવા માટેનો આપણો કોડ અહીં જશે.
9:35 આગળના ટ્યુટોરીયલમાં આપણે આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરની નોંધણી કેવી રીતે કરવી અને આપણે આપણો કોડ અહીં આ ટ્યુટોરીયલમાં મુકીશું.
9:42 આ સામાન્ય રીતે આપણા પાસવર્ડ પર લઘુત્તમ અને મહત્તમ મર્યાદાને તપાસ કરવા હેતુ છે અને અહીં આ કોડનો બ્લોક આપણા જાદુઈ "register the user" કોડનો એક ભાગ રહેશે.
9:52 તો મને આગળના ભાગમાં મળો. આવજો. આ મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છુ.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali